FOCUS LIVE GPSC
17.9K subscribers
1.68K photos
56 videos
904 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
#Leadership

પ્રશ્ન . કૌટિલ્યની “યથા રાજા તથા પ્રજા” (જેવો રાજા છે તેવા લોકો પણ હશે) ની ફિલસૂફીની ભારતના રાજકીય નેતૃત્વના સંદર્ભમાં ચર્ચા કરો.

10 માર્ક્સ / 200 શબ્દોમાં

@focus4gpsc
#ethics

જ્ઞાન વિનાની ઈમાનદારી કમજોર અને વ્યર્થ હોય છે પરંતુ ઈમાનદારી વિનાનું જ્ઞાન ખતરનાક અને ભયાનક હોય છે.

@focus4gpsc
નીતિશાસ્ત્ર માં "સમજાવટ" થી આપ શું સમજો છો? "સમજાવટ" થી ચરિત્ર ઘડતર અને વર્તણૂક ને કઈ રીતે નૈતિક બનાવી શકાય? સમજાવો .

10 marks/ 200 words

@focus4gpsc
ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે,

ખંડેરની ભસ્મકણી ના લાધશે...

~ ઉમાશંકર જોશી

સ્વતંત્ર સૉનેટ રચના માંથી.

(ઉપજાતી છંદ ; કદાચ exam માં પુછાય જાય તો)

🛡વિચારવિસ્તારમાં પુછાય શકે છે.
+ નિબંધમાં પણ આ ઉમેરી શકાય..

🛡JOIN
@focus4gpsc
What do you understand by Emerging technologies. Discussing benefits, highlight the initiatives undertaken by India to get ready in emerging technologies.

10 માર્કસ (200 words)

Science & Technology

@focus4gpsc
RfWL-80-2018-19.pdf
1.1 MB
Result of waiting list STI (advt 80/2018-19).
सौभाग्य न सब दिन सोता है,
देखें, आगे क्या होता है।

@focus4gpsc
# સ્વચ્છ_ભારત_અભિયાન

WHO ની એક study પ્રમાણે સ્વચ્છ ભારત અભિયાનના પરિણામે અતિસાર(diarrhoea) & પ્રોટીન ઊર્જા કુપોષણના કારણે થતા લગભગ 3 લાખ થી વધુ મૃત્યુને ટાળી શકાયા છે...

@focus4gpsc