તાજેતરમાં સરકારે વ્હાઇટ ગુડ્ઝ પર પ્રોડક્શન લિંક્ડ ઇનસેન્ટિવ (P.L.I.) યોજના શરૂ કરી છે
'વ્હાઇટ ગુડ્ઝ' શું છે?
વ્હાઇટ ગુડ્ઝ એ ઘરેલુ મોટાં ઉપકરણો છે જેમ કે રેફ્રિજરેટર, ફ્રીઝર, વોશિંગ મશીન, ડ્રાયર્સ, ડીશવોશર્સ અને એર કન્ડીશનર નો સમાવેશ થાય છે
પરંપરાગત રીતે ફક્ત સફેદ રંગમાં ઉપલબ્ધ હતા.
આજે વિવિધ રંગોની વિશાળ શ્રેણીમાં ખરીદી શકો છો, તેમ છતાં તેને 'વ્હાઇટ ગુડ્ઝ' કહેવામાં રહે છે.
@focus4gpsc

👏1
Justice Verma Committee Report Summary | PRSIndia
https://www.prsindia.org/report-summaries/justice-verma-committee-report-summary

#Leadership
પ્રશ્ન . કૌટિલ્યની “યથા રાજા તથા પ્રજા” (જેવો રાજા છે તેવા લોકો પણ હશે) ની ફિલસૂફીની ભારતના રાજકીય નેતૃત્વના સંદર્ભમાં ચર્ચા કરો.
10 માર્ક્સ / 200 શબ્દોમાં

#ethics
જ્ઞાન વિનાની ઈમાનદારી કમજોર અને વ્યર્થ હોય છે પરંતુ ઈમાનદારી વિનાનું જ્ઞાન ખતરનાક અને ભયાનક હોય છે.

નીતિશાસ્ત્ર માં "સમજાવટ" થી આપ શું સમજો છો? "સમજાવટ" થી ચરિત્ર ઘડતર અને વર્તણૂક ને કઈ રીતે નૈતિક બનાવી શકાય? સમજાવો .
10 marks/ 200 words
@focus4gpsc
10 marks/ 200 words
@focus4gpsc