English World
10.4K subscribers
4.6K photos
117 videos
1.12K files
153 links
Shailesh Ramanuj
WhatsApp: 99789 99990
●○●○●○●○●○●○●

@svr2017
Download Telegram
રોજબરોજના જીવનમાં ઉપયોગી ફ્રી ઇઝી ગાઇડ્સ
🤖🤖🤖🤖🤖🤖🤖
વોટ્સએપ, ગૂગલ વગેરેનો આપણે રોજેરોજ ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેની સલામતી વિશેનાં મહત્ત્વનાં પાસાંથી અજાણ રહીએ છીએ.

સાયબરસફર’ એપમાંની આ ફ્રી ઇઝી ગાઇડ્સ, આવાં કેટલાંક પાસાંની સરળ, મુદ્દાસર સમજ આપે છે, એકદમ ઓછા શબ્દોમાં, વધુમાં વધુ સ્ક્રીનશોટ્સ સાથે.

આ ઇઝી ગાઇડ્સ ‘સાયબરસફર’ એપમાં, મેગેઝિનના લવાજમ વિના પણ વાંચી શકાય છે.

તમે આ એપ હજી ડાઉનલોડ ન કરી હોય, તો આજે જ કરો અને એક અનોખા જ્ઞાનયજ્ઞનો લાભ લો!

પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવા ક્લિક કરોઃ
https://play.google.com/store/apps/details?id=com.app.cybersafarmagazine&pli=1

📀💿📀💿📀
સાયબરસફર
2