Education Zone Official pinned «https://youtu.be/EtMyYHOF3ng નોંધઃ નવી સરકારી ભરતી .. લાયકાત 12 પાસ.. જુવો સંપૂર્ણ માહિતી... Like ,share & subscribe channel»
💥 BIG NEWS: 💠 મિશન તલાટી 2022 💠
Talati Model Paper no.1 | Talati Cum Mantri Paper | Model Paper | pdf Paper | Matri Paper | gktricksjob🎯 મોડેલ પેપર 01
👉 તલાટી તથા જૂ.ક્લાર્ક માટે પૂર્ણ સંભાવના ધરાવતા પ્રશ્નો ✍️
https://gktricksjob.blogspot.com/2022/02/talati-model-paper-no1-talati-cum.html
🌼📚સૌર મંડળ 📚🌼

www.gktricksjob.blogspot.com

📮સુયઁ અને તેની આસપાસ ફરતા ગ્રહો લઘુગ્રહો ઉપગ્રહો ઘુમકેતુ ઓ અને ઉલ્કા ઓ વગેરે ના સામુહિક પરિવાર ને સૌર મંડળ કહે છે.

📮કુલ 8 ગ્રહો બુઘ, શુક્ર ,પૃથ્વી, મંગળ , ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન

📮આંતરિક ગ્રહો

✏️સુયઁ અને મંગળ ગ્રહ ની વચ્ચે આવેલ ગ્રહો ને આંતરિક ગ્રહો કહે છે.

બુઘ, શુક્ર ,પૃથ્વી , મંગળ

📮બાહ્ય ગ્રહો

✏️ગુરુ થી માંડી નેપ્ચ્યુન સુધી ના ગ્રહો ને બાહ્ય ગ્રહ કહે છે.

ગુરુ , શનિ , યુરેનસ , નેપ્ચ્યુન

📮ભૌમિક ગ્રહો (ટેરેસ્ટ્રીયલ ગ્રહો ) (પાંથિવ ગ્રહો)

✏️એવા ગ્રહો કે જે મંગળ ગ્રહ ની કક્ષા અંદર આવેલાં હોય તેવા ગ્રહો ને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહે છે.

✏️ઘીમી ગતિથી સુયઁ પરિક્રમા કરે છે.

✏️ઘાતુ ના બનેલા છે વજન માં ભારે છે જેથી તેમની ઘનતા વઘુ છે.

📮સૌર ગ્રહો ( જોવિયન ગ્રહો ) ( બાહ્ય ગ્રહો )

✏️એવા ગ્રહો કે જે મંગળ ગ્રહ ની કક્ષા ની બહાર આવેલા હોય તેવા ગ્રહો ને જોવિયન ગ્રહો કહે છે

✏️જે ગ્રહો નુ બંધારણ સુયઁ જેવું વાયુમય હોય તેવા ગ્રહો ને સૌર ગ્રહો કહે છે.

✏️ગ્રહો ની કદ મોટું છે તેથી ઘનતા ઓછી છે.

✏️તે વલયો ના બનેલા છે .

📮લઘુગ્રહો ના પટ્ટા મંગળ અને ગુરુ ગ્રહ ની વચ્ચે આવેલ છે.

📮નરી આખે જોઇ શકાય તેવા ગ્રહ

✏️બુઘ , શુક્ર , પૃથ્વી , મંગળ ,ગુરુ , શનિ

📮ટેલિસ્કોપ ની જરૂર પડે

✏️યુરેનસ , નેપ્ચ્યુન

📮📚પ્લુટો 📚

✏️પ્લુટો ની ગ્રહ તરીકે માન્યતા 24 ઓગસ્ટ 2006 ના રોજ IAU નામની સંસ્થા રદ કરી છે

✏️પ્લુટો સુયઁ ની આસપાસ પ્રદક્ષિણા કરતાં નેપ્ચ્યુન ની ભ્રમણ કક્ષા માં ઘુસી ગયો છે.

✏️પ્લુટો પર જીવન શક્ય નથી પ્લુટો ને લઘુગ્રહ અથવા વામન નો ગ્રહ કહેવામાં આવે છે.

✏️ગ્રીક માન્યતા પ્રમાણે પ્લુટો ને યમ /કુબેર/ મૃત્યુ નો ગ્રહ કહેવામાં આવે છે.

✏️પ્લુટો ને એક ઉપગ્રહ શેરોન

📮સૌથી મોટો ગ્રહ ગુરુ

📮સૌથી નાનો ગ્રહ બુઘ

📮સુયઁ થી સૌથી નજીક ગ્રહ બુઘ

📮સુયઁ સૌથી દુર ગ્રહ નેપ્ચ્યુન

📮અવકાશીય અતરો માપવા માટે પ્રકાશ વષઁ એકમ

12
✏️1 પ્રકાશ વષઁ = 9.46 ×10 km
= 63000 AU

✏️1 પારસેક = 3.6 પ્રકાશ વષઁ

📮આપણી આકાશગંગા

✏️મંદાકિની, દુધગંગા , ઐરાવત

╭────────────────╮
*‼️જોડાઓ અમારી સાથે ‼️* ╰────────────────╯
➜ *Telegram ચેનલ* : https://t.me/jobsupdatenews
Forwarded from Jobs Update News🔍 (A. B. C.)
𝗧𝗮𝗹𝗮𝘁𝗶 𝗹𝗮𝘀𝘁 𝗱𝗮𝘁𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝗱𝗲𝗱 🔸
🔹 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા તલાટી કમ મંત્રી ભરતીના ફોર્મ ભરવાની મુદતમાં વધારો*

www.gktricksjob.blogspot.com
Education Zone Official pinned «https://youtu.be/9uXycj5Bn84 નોંધઃ ધોરણ-12 પાસ ઉપર નવી સરકારી મોટી ભરતી....»
📌TAT ભરતી વેઇટિંગ લિસ્ટ જાહેર

ગરાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતીમાં જનરલ જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ જાહેર

ઉમેદવારોએ 24-2-2022 (2.00 Pm) સુધીમાં ઓનલાઈન શાળા પસંદગી કરી લેવાની છે ,વહેલી તકે લિસ્ટ જોઈ લેવું.

આપનું નામ છે કે નહીં ?લિસ્ટમાં નામ જોવા ક્લિક કરો ⬇️
https://gktricksjob.blogspot.com/2022/02/granted-bharti-update-2022-tettat.html
સરકારી નોકરીની તૈયારી માટે બેસ્ટ ટોપીક


https://t.me/jobsupdatenews
અનુચ્છેદ-12 → રાજ્યની વ્યાખ્યા

અનુચ્છેદ-13 → મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદાઓ

અનુચ્છેદ-14 → કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ

www.gktricksjob.blogspot.com

અનુચ્છેદ-15 → ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મ સ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ

અનુચ્છેદ-16 → જાહેર રોજગારીની બાબતમાં દરેક ભારતીયને તકની સમાનતા

અનુચ્છેદ-17 → અસ્પૃશ્યતાનો અંત

અનુચ્છેદ-18 → ખિતાબોની નાબૂદી

અનુચ્છેદ-19 → વાણી સ્વાતંત્ર્ય અને રક્ષણ

અનુચ્છેદ-20 → અપરાધો માટે દોષસિદ્ધી સંબંધિત રક્ષણ

અનુચ્છેદ-21 → જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ

અનુચ્છેદ-21(A) → મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર (86 મો બંધારણીય સુધારો-2002) (RTE Act-2009)

અનુચ્છેદ-22 → કેટલીક પરિસ્થિતિઓમાં ધરપકડ તથા અટકાયત સામે રક્ષણ

અનુચ્છેદ-23 → મનુષ્ય વેપાર તથા બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ

અનુચ્છેદ-24 → બાળમજૂરી પર પ્રતિબંધ (14 વર્ષથી નાના બાળકોને કામ પર રાખવાનો પ્રતિબંધ)

અનુચ્છેદ-25 → અંતઃકરણથી અને ધર્મ અબાધિત રૂપે માનવાનો, તેના આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા

અનુચ્છેદ-26 → ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા

અનુચ્છેદ-27 → ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ચૂકવણીની સ્વતંત્રતા

અનુચ્છેદ-28 → કેટલીક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની સ્વતંત્રતા

અનુચ્છેદ-29 → લઘુમતીઓના હિતોનું રક્ષણ

અનુચ્છેદ-30 → લઘુમતીવર્ગને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર

અનુચ્છેદ-31(A) → એસ્ટેટ વગેરેનું સંપાદન કરવાની જોગવાઈ કરતા કાયદા અંગે અપવાદ

અનુચ્છેદ-31(B) → અમુક અધિનિયમો અને વિનિયમો કાયદેસર ઠરાવવા બાબત

અનુચ્છેદ-31(C) → અમુક માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરતા કાયદા અંગે અપવાદ

અનુચ્છેદ- 32 → મળભૂત અધિકારોના અમલ કરાવવા માટેના ઉપાયો જેમાં 5 પ્રકારની રીતનો ઉલ્લેખ છે.

અનુચ્છેદ-33 → આ ભાગ દ્વારા અપાયેલા અધિકારોને તેની પ્રયુકિતમાં સુધારણા કરવાની સંસદની સત્તા

અનુચ્છેદ-34 → જ્યારે કોઈ ક્ષેત્રમાં લશ્કરી કાયદો (માર્શલ લો) લાગુ થાય ત્યારે આ ભાગ દ્વારા અપાયેલા અધિકારો પર પ્રતિબંધ

અનુચ્છેદ-35 → આ વિભાગની જોગવાઈઓના અમલ માટે કાયદા બનાવવા
બાબત

🔰વધુ આવી ટ્રીક મેળવવા જોઈન કરો
👇
https://t.me/jobsupdatenews
👮🏻 BREAKING NEWS

◼️ગજરાત પોલીસમાં PSI ની ભરતીમાં લેખિત (પ્રિલીમ) પરીક્ષાના કોલ લેટર જાહેર.

*◼️પ્રીલીમ પરીક્ષા : 06 માર્ચ*

◼️કોલ લેટર ⬇️ડાઉનલોડ
https://gktricksjob.blogspot.com/2022/03/gujarat-police-exam-call-letters.html
Forwarded from AB Chauhan
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો આજે જ અમારી Telegram Channel સાથે જોડાવ.
સરકારી ભરતી ની તમામ માહિતી.....
https://t.me/gktricksjob
Forwarded from Gktricksjob©™️ (AB Chauhan)
5_6203824386395345215.pdf
931.4 KB
Detailed Advertisement of STI
Gujarat government job


http://gktricksjob.blogspot.com/
Forwarded from Gktricksjob©™️ (AB Chauhan)
www.gktricksjob.blogspot.com

Join us: https://t.me/gktricksjob

       આજનો દિવસ

📆 તારીખ : 22/08/2024
📋 વાર : ગુરુવાર

📜1818 :
ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિન્ગનું અવસાન થયુ.

📜1915 : બંગાળી એક્ટર શંભુ મિશ્રાનો જન્મ થયો.

📜1919 : આધુનિક હિન્દી ભાષાનાં કવિ ગિરિજા કુમાર માથુરનો જન્મ થયો.

📜1942 : જમ્મુ અને કશ્મીરનાં પુર્વ વડાપ્રધાન હરિક્રિષ્ના કૌલ (રાજા પંડિત) નું અવસાન થયુ.

📜1984 : આર વેંકટ રમન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ થયાં.
Gktricksjob


www.gktricksjob.blogspot.com
Forwarded from Gktricksjob©™️ (AB Chauhan)
Forwarded from Gktricksjob©™️ (AB Chauhan)