Dwarkesh Education - Step Towards Succes
2.04K subscribers
243 photos
4 videos
46 files
231 links
Visit Website www.dwarkesheducation.com 💐
Download Telegram
Live stream finished (5 minutes)
શું આપણે રેગ્યુલર ટેલીગ્રામમાં લાઈવ સ્ટ્રીમ કરવું જોઈએ ?જેથી તમારા અભિપ્રાયો શેર થાય અને તમને કોઈ પ્રશ્ન હોય તો એનો જવાબ મળી રહે.
Anonymous Quiz
86%
હાં
14%
નાં
મહેનત, મોક ટેસ્ટ અને માર્ક્સ!
https://twitter.com/Dwarkesh_edu/status/1772599208312213966?t=v5cbhNRkk_Zqq-rtDMPcGw&s=19

નિરાશ ન થા, પ્રયાસ કરતો જા...
મોક મોક હોય એટલું સમજી જા.! 😊👍
મોક ટેસ્ટમાં સિલેબસ બહારના પ્રશ્નો હોય છે.? 😃 ના મિત્રો... તમે સિલેબસ ને બહુ ટૂંકમાં સમજ્યો હોય શકે માટે આ મૂંઝવણ ઉભી થાય એ સ્વાભાવિક છે.

પણ એટલું યાદ રાખવું સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં અનિશ્ચિતતા માટે તૈયારી રાખવાની જ હોય.. અને અમુક ટોપિક બીજા ટોપિકની અંદર સમાવેશ કરીને આડકતરી રીતે પૂછી શકે, પછી ભલે ને તે સિલેબસ ના મેઈન ટોપિકમાં નહોય!

એટલે સિલેબસ બહારના પ્રશ્નો છે વગેરે બહાના બનાવ્યા વગર મસ્ત તૈયારી માં ધ્યાન આપો અને જે ખોટું પડે એ શીખી લેવામાં જ ભલાઈ છે.! 👍 આટલું સમજીને મસ્ત તૈયારીમાં લાગી જાઓ. 🎯

all the best 🤝
Dwarkesh Education - Step Towards Succes pinned «આવનાર CCE પરીક્ષા પહેલા આ વીડિયો જરૂરથી જુઓ. https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app»
આવતીકાલે CCEની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે ત્યારે સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 👍 તમારી મહેનત લેખે લાગે એવી પ્રભુને પ્રાર્થના. 😊🙏

📌 એક વાત યાદ રાખો,
બધી જ રમત સંઘર્ષ, સમય અને સખત મહાવરાની (પ્રેક્ટિસની) છે, આ ત્રણેય વચ્ચે જેણે સારું તાલમેલ હશે એમને જરાય ડરવાની કે ગભરાવવાની જરૂર જ નથી. 😎

👍 તમારી મહેનત ઉપર અને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને ગામની નેગેટિવ વાતોથી દૂરી રાખીને મંડ્યા રહો...
🤫 એક્ઝામ પહેલા દિવસની પહેલી શિફ્ટમાં આવે કે છેલ્લા દિવસની છેલ્લી શિફ્ટમાં આવે એનાથી કોઈને કશો જ ફરક પડશે નહિ! માટે એકદમ નિશ્ચિન્ત રહો.. 😇

😎 All the Best Friends 🤝

આપણી એપ્લિકેશન ઉપર CCE સ્પેશિયલ 24 ફૂલ મોક ટેસ્ટ તથા ટોપીક વાઇઝ અન્ય 200+ ટેસ્ટ અવેલેબલ છે, જેને બાકી હોય અને સમય હોય એ ભરપૂર પ્રેક્ટિસ કરજો... ફાયદો તો થશે જ પ્રેક્ટિસ થકી. 👍

📲 ટેસ્ટ સિરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

🚀 બધાં માટે 50% off કૂપન પણ અવેલેબલ છે... 31 March 2024 થી 6 April 2024 સુધી જ.
પહેલી અને બીજી શિફ્ટના પ્રશ્નો વિશે મળતી માહિતી પ્રમાણે આપણી 19મી ફૂલ મોક ટેસ્ટ જેવા જ પ્રશ્નો મેથ્સ રિઝનિંગમાં હતા 👍🥳

જેને એક્ઝામની date મોડી હોય એ ભરપૂર પ્રેક્ટિસ કરજો... ભૂલ્યા વગર...
https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

☝️
💁‍♂High Court Assistant/Cashier Mains

Exam Date27/04/24(Saturday)

#HC #MAINS