Maths Magic by Dilip Virda
1.31K subscribers
340 photos
6 videos
117 files
221 links
પાયાની સમજ સાથે ગણિતના પ્રશ્નનોની માહિતી મેળવો
Download Telegram
ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલા b વર્ષ હતો તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય?
Anonymous Quiz
40%
3a+b
22%
3a-b
29%
3b+a
8%
3b-a
3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો 6 વર્ષ પછી તેમની ઉંમર નો સરવાળો ...... જગ્યા થશે.
Anonymous Quiz
17%
46
21%
45
51%
58
11%
એક પણ નહીં
પિતાની ઉંમર પુત્રની ઉંમરના ત્રણ ગણા કરતાં 8 વર્ષ વધુ છે માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય તો માતાની ઉંમર કેટલી હશે?
Anonymous Quiz
12%
29 વર્ષ
27%
30 વર્ષ
24%
31 વર્ષ
37%
32 વર્ષ
A કોઈ કામ 10 દિવસમાં કરે છે જ્યારે B તે જ કામ 15 દિવસમાં કરે છે તો બંને સાથે મળી તે કામ કેટલા સમયમાં કરી શકે?
Anonymous Quiz
6%
4 દિવસ
22%
5 દિવસ
69%
6 દિવસ
4%
3 દિવસ
A કોઈ કામ 10 દિવસમાં કરે છે જ્યારે તે B સાથે મળીને તે કામ 6 દિવસમાં કરે છે તો B એકલો તે કામ કેટલા સમયમાં કરે ?
Anonymous Quiz
12%
3 દિવસ
35%
12 દિવસ
48%
15 દિવસ
4%
17 દિવસ
A કોઈ કામ 8 દિવસમાં કરે છે જ્યારે B તે જ કામ 14 દિવસમાં કરે છે.A કામની શરૂઆત કરે છે પરંતુ 3 દિવસ બાદ B તેમની સાથે જોડાઈને કાર્ય પૂર્ણ કરે છે તો આ કામ કરવા માટે કુલ કેટલો સમય લાગ્યો હશે?
Anonymous Quiz
12%
67/11 દિવસ
37%
68/11 દિવસ
45%
35/11 દિવસ
6%
34/11 દિવસ
A કોઈ કામ 8 દિવસમાં કરે છે જ્યારે B તે જ કામ 14 દિવસમાં કરે છે.A કામની શરૂઆત કરે છે અને અંતે 3 દિવસ B સાથે મળી કામ પૂર્ણ કરે છે. તો આ એકલાએ કેટલા દિવસ કામ કર્યું હશે?
Anonymous Quiz
32%
23/7 દિવસ
40%
7/23 દિવસ
24%
33 દિવસ
5%
23 દિવસ
A કોઈ કામ 9 દિવસમાં કરે છે જ્યારે B તે જ કામ 15 દિવસમાં કરે છે.A અને B સાથે કામ કરવાની શરૂઆત કરે છે પરંતુ 3 દિવસ પછી એ છોડીને જતો રહે છે તો બાકીનું કામ B કેટલા સમયમાં પૂર્ણ કરશે?
Anonymous Quiz
8%
5 દિવસ
30%
6 દિવસ
50%
7 દિવસ
12%
8 દિવસ
A કોઈ કામ 16 દિવસમાં કરે છે જ્યારે B તે જ કામ 12 દિવસમાં કરે છે. B કામની શરૂઆત કરે છે અને અંતે 4 દિવસ A સાથે કામ કરી કાર્ય પૂર્ણ કરે છે. તો આ કામ કરવામાં B એ કુલ કેટલા દિવસ કામ કર્યું હશે?
Anonymous Quiz
9%
7 દિવસ
43%
5 દિવસ
28%
8 દિવસ
19%
9 દિવસ
A કોઈ કામ 24 દિવસમાં કરે છે જ્યારે B તે જ કામ 25 દિવસમાં કરે છે.A કામની શરૂઆત કરે છે અને 10 દિવસ સુધી કામ કરે છે ત્યારબાદ B એકલો 3 દિવસ સુધી કામ કરે છે. અંતે બાકી રહેલું કામ બંને સાથે મળીને પૂર્ણ કરતા હોય તો આ કાર્ય કરવા માટે કુલ કેટલો સમય લાગ્યો હશે?
Anonymous Quiz
21%
278/49 દિવસ
40%
915/49 દિવસ
29%
49/278 દિવસ
10%
643/33 દિવસ
A કોઈ કામ 10 દિવસમાં , B તે જ કામ 12 દિવસમાં અને C તે જ કામ 15 દિવસમાં પૂર્ણ કરે છે. તો ત્રણેય સાથે મળીને તે જ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે?
Anonymous Quiz
10%
3 દિવસ
56%
4 દિવસ
26%
5 દિવસ
9%
6 દિવસ
A અને B કોઈ કામ 8 દિવસમાં,B અને C 12 દિવસમાં તથા C અને A 10 દિવસમાં કરે છે. A એકલો તે કામ કેટલા સમયમાં કરી શકે ?
Anonymous Quiz
7%
17/240 દિવસ
35%
8.5 દિવસ
35%
18 દિવસ
24%
240/17 દિવસ