DG Study - CCE, GPSC, PSI & Constable
2.86K subscribers
766 photos
7 videos
581 files
512 links
લક્ષ્ય: UPSC | GPSC | વર્ગ 3 🎯
સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી.
📚 Daily GK • MCQ's • Tips
તમારી પોતાની એપ DG Study Download કરો :

https://linktr.ee/Dgstudy
Download Telegram
2026 માં કયા દેશે ત્રણ ચોરાયેલી પ્રાચીન અવશેષો તમિલનાડુ પરત કરવાની જાહેરાત કરી?
Anonymous Quiz
38%
યુનાઇટેડ કિંગડમ
43%
ઓસ્ટ્રેલિયા
10%
કેનેડા
10%
ફ્રાન્સ
1
ULLAS (ન્યુ ઈન્ડિયા સાક્ષરતા કાર્યક્રમ) 2026 હેઠળ કયું રાજ્ય ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું?
Anonymous Quiz
32%
ઉત્તરાખંડ
38%
હિમાચલ પ્રદેશ
23%
સિક્કિમ
7%
ગોવા
2
ICMR સેન્ટર ફોર હાઇ એલ્ટિટ્યુડ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થ રિસર્ચનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો હતો?
Anonymous Quiz
23%
લેહ
47%
કીલોંગ
25%
શિમલા
5%
ધર્મશાળા
🥰1
ભારતના રાષ્ટ્રીય રહેણાંક સૌર છત કાર્યક્રમને ટેકો આપવા માટે કઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાએ 890 મિલિયન ડોલરના ભંડોળ પેકેજને મંજૂરી આપી?
Anonymous Quiz
15%
વિશ્વ બેંક
35%
એશિયન ડેવલપમેન્ટ બેંક
27%
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ
24%
એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક
1
ભારતના 2026 BRICS અધ્યક્ષતા હેઠળ કયું શહેર ત્રીજી BRICS પરિવહન મંત્રીઓની બેઠકનું આયોજન કરી રહ્યું છે?
Anonymous Quiz
1%
મુંબઈ
63%
નવી દિલ્હી
25%
હૈદરાબાદ
11%
નાગપુર
1👍1
🎯 ૧૧ અને ૧૨ જુલાઇ ૨૦૨૬: ડેઈલી કરંટ અફેર્સ ક્વિઝ લાઈવ! 🔥🔥

આવનારી પરીક્ષાઓ માટે કરંટ અફેર્સના રોકડા માર્ક્સ અપાવતા આજના મોસ્ટ IMP પ્રશ્નો DG Study એપ પર મુકાઈ ગયા છે.

💡 ટેસ્ટમાં શું ખાસ છે?
રંગબેરંગી અને સરળ સમજૂતી: ગોખવાની ઝંઝટ ખતમ! વાંચતા જ મગજમાં છપાઈ જાય તેવી ડીટેલ એક્સ્પ્લેનેશન.
પરીક્ષાલક્ષી કન્ટેન્ટ: ફાલતુ ન્યૂઝ નહીં, સીધા એક્ઝામમાં પૂછાય એવા જ સિલેક્ટેડ પ્રશ્નો.
ઇન્સ્ટન્ટ પ્રેક્ટિસ: હમણાં જ ટેસ્ટ આપો અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે તમારો લાઈવ રેન્ક ચેક કરો.


રોજનું કામ રોજ નહીં કરો તો પરીક્ષા વખતે કરંટ અફેર્સનો પહાડ ભેગો થઈ જશે. સ્માર્ટ રિવિઝન કરો!

👇 આળસ છોડો અને અત્યારે જ પ્રેક્ટિસ શરૂ કરો:
📱 Android App: https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
📱 iOS / Website Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1🔥1
"Remember This Number... 56."💡
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🕊2
🔥 CCE Aspirants...

છેલ્લા કેટલાય મહિનાથી અમે એક એવી વસ્તુ તૈયાર કરી રહ્યા છીએ જે તમારી તૈયારીને વધુ સચોટ બનાવશે.
ફક્ત એક જ સંકેત...

56...

ટૂંક સમયમાં સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે. 👀
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏2🔥1
🔥 CCE Aspirants માટે DG Study ની સૌથી મોટી સરપ્રાઇઝ!

💡 હવે પાછલા વર્ષના પ્રશ્નપત્રો માત્ર વાંચવાના કે ગોખવાના નથી, પરીક્ષા હોલમાં બેઠા હોવ તેવો જ સાચો અનુભવ મેળવવાનો છે!

👨‍💻DG Study લોન્ચ કરી રહ્યું છે: CCE Previous Year CBRT Mock Test Series 🎯
આ ટેસ્ટ સિરીઝ કેમ ખાસ છે?
પાછલા વર્ષની શિફ્ટના કુલ 56 પ્રશ્નપત્રો
અસલ ઓરિજિનલ પરીક્ષા જેવું જ Time-Based અને CBRT ફોર્મેટ
દરેક પ્રશ્નની વિગતવાર અને મુદ્દાસર Detailed Explanation (સમજૂતી)
તમારું સચોટ મૂલ્યાંકન કરતું Performance Analysis


🤫 આ ધમાકેદાર સિરીઝની કિંમત હાલ ગુપ્ત રાખવામાં આવી છે... પણ ક્વોલિટી હંમેશાની જેમ DG Study લેવલની જ હાઈ હશે!

👇 તમારો અંદાજ શું છે? નીચે આપેલા પોલમાં વોટ કરો કે આ આખી સિરીઝની પ્રાઇસ કેટલી હોવી જોઈએ?
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1🔥1🙏1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🥰2🤯1
📊 તમારા અંદાજ ખોટા પડવાના છે... DG Study પર કિંમતનો મોટો ધડાકો! 💥

🔴 તમે પોલમાં અલગ-અલગ અંદાજ લગાવ્યા, પણ વિદ્યાર્થીઓના હિત માટે DG Study હંમેશા કંઈક અશક્યને શક્ય કરી બતાવે છે!
🟡 આ 56 Full CBRT Mock Test Series (With Detailed Explanation) ની કિંમત આટલી હોવી જોઈએ:
કિંમત ₹199? -> ના, આટલી બધી નહીં!
કિંમત ₹149? -> ના, આ પણ વધારે છે!
કિંમત ₹99? -> ના, ઓફરમાં પણ આટલી નથી!
કિંમત ₹80? -> ના, એનાથી પણ ઓછી!

🎉તો ફાઇનલ ધમાકા ઓફર પ્રાઇસ કેટલી છે?
👉માત્ર ₹🔢🔢 (હા, ફક્ત 🔢🔢 રૂપિયામાં 🔢🔢 પ્રશ્નપત્રો! એટલે કે ₹🔢 માં 🔢આખું પેપર! 🤯)

🔓 CCE પ્રિલિમ્સ પાસ કરવાનું RankLock લોકઅપ હવે અનલોક થઈ ગયું છે!
⚠️ આ કિંમત માત્ર CCE પરીક્ષાની તારીખ જાહેર થાય ત્યાં સુધી જ. ત્યારબાદ આ કોર્સની કિંમત ₹299 થશે. જો સાચે જ CCE ની તૈયારી કરી રહ્યા છો, તો આ તક ચૂકી ન જશો.

🔗 લિંક પર ક્લિક કરીને સીધા જોઈન કરો:
📱 Android App:
https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
📱 iOS / Website Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😭2🔥1🥰1👏1
DG Study - CCE, GPSC, PSI & Constable
📊 તમારા અંદાજ ખોટા પડવાના છે... DG Study પર કિંમતનો મોટો ધડાકો! 💥 🔴 તમે પોલમાં અલગ-અલગ અંદાજ લગાવ્યા, પણ વિદ્યાર્થીઓના હિત માટે DG Study હંમેશા કંઈક અશક્યને શક્ય કરી બતાવે છે! 🟡 આ 56 Full CBRT Mock Test Series (With Detailed Explanation) ની કિંમત આટલી હોવી…
📢 CCE Aspirants માટે મહત્વની જાહેરાત! 🔥

આવતીકાલથી પરીક્ષા જેવી જ તૈયારીની નવી શરૂઆત! 🎯
🚀 આવતીકાલથી રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે DG Study એપ્લિકેશન પર CCE Previous Year Papers ની મોક ટેસ્ટ લાઈવ કરવામાં આવશે.

નિયમ:
દરરોજ સવારે બરાબર ૧૦:૦૦ વાગ્યે ટેસ્ટ આપવા તૈયાર રહેવું.
રિયલ એક્ઝામ ફોર્મેટ અને ટાઈમર સાથે તમારું ચોક્કસ મૂલ્યાંકન થશે.
તમારા ટાઈમ-ટેબલમાં સવારે ૧૦ વાગ્યાનો સમય DG Study ની મોક ટેસ્ટ માટે અનામત રાખી લો. ચૂકતા નહીં!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2
📢 DG Study - આવતીકાલનું ઓફિશિયલ ટેસ્ટ શેડ્યૂલ 🎯

🙏 નમસ્તે Aspirants, આવતીકાલથી DG Study એપ્લિકેશન પર ધમાકેદાર મોક ટેસ્ટની શરૂઆત થઈ રહી છે. તમારા ટાઈમ-ટેબલમાં નીચે મુજબનો સમય અનામત રાખી લો:

1️⃣ CCE Previous Year CBRT Mock Test
ટેસ્ટ લાઈવ થવાનો સમય: દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યે
ટેસ્ટ આપવાની છેલ્લી તક: તે જ દિવસે રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી
(નોંધ: રાત્રે ૧૦ વાગ્યા પછી આ ટેસ્ટ સબમિટ થઈ જશે, એટલે સમયસર રિયલ CBRT ફોર્મેટમાં ટેસ્ટ આપી દેવો!)


2️⃣ SMC 2026 Full Mock Test
ટેસ્ટ શરૂ થવાનો સમય: આવતીકાલે સાંજે ૬:૦૦ વાગ્યે
ટેસ્ટ વિન્ડો: સતત ૨૪ કલાક ખુલ્લી રહેશે.( ટેસ્ટ
(આવતીકાલ સાંજે ૬ થી તેના પછીના દિવસની સાંજે ૬:૦૦ વાગ્યા સુધી તમે ગમે ત્યારે ટેસ્ટ આપી શકશ
ો).


🏆 Leaderboard & Ranking (ખાસ નોંધ):
📌 બંને ટેસ્ટનું Top 10 નું ઓફિશિયલ Leaderboard જે-તે ટેસ્ટ પૂરો થયાના બીજા દિવસે સવારે આપણી ચેનલ અને એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવશે.
કોણ બનશે ટોપર? એ જોવાનું રહેશે!

તૈયારી ફૂલ રાખજો, કાલે સવારે ૧૦ વાગ્યે ઓરિજિનલ જંગ શરૂ થાય છે!

🔗 અત્યારે જ એપ ડાઉનલોડ કરો/ઓપન કરો:
📱 Android App:
https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
📱 iOS / Website Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏2
🚨 CCE ઓલ્ડ પેપર મોક ટેસ્ટ: માત્ર ૧૫ મિનિટ બાકી!

​મિત્રો, સવારની પહેલી લાઈવ CCE મોક ટેસ્ટ બરાબર ૧૫ મિનિટમાં શરૂ થઈ રહી છે. તમારું લોગિન ચેક કરી લો અને શાંત જગ્યાએ ટાઈમર સાથે બેસી જાવ. લાઈવ રેન્ક લિસ્ટમાં તમારો સ્કોર જોવો હોય તો મોડા ના પડતા!
Forwarded from Polity Quiz Gujarat
૧૯૪૬માં રચાયેલી વચગાળાની સરકારમાં જવાહરલાલ નેહરુ કયો વિભાગ સંભાળતા હતા?
Anonymous Quiz
9%
સંદેશાવ્યવહાર
26%
કોમનવેલ્થ સંબંધો
17%
વિદેશી બાબતો
48%
b અને c બંને.
🔥2
🚀 CCE પ્રિલિમ્સ પાસ કરવાનું RankLock લોકઅપ હવે અનલોક થઈ ગયું છે!

Aspirants, પાછલા વર્ષના પ્રશ્નપત્રો માત્ર ચોપડીઓમાંથી વાંચીને કે ગોખીને પરીક્ષા પાસ નથી થવાતી. સાચો અનુભવ ત્યારે જ મળે જ્યારે સ્ક્રીન પર ટાઈમર ચાલતું હોય અને નેગેટિવ માર્કિંગનું પ્રેશર હોય!
ગુજરાતમાં પ્રથમ વખત, DG Study તમારા માટે લાવ્યું છે પરીક્ષા જેવો માહોલ.

આ સિરીઝ કેમ દરેક Aspirant માટે ફરજિયાત છે?
📚56 Full Papers: પાછલા વર્ષની તમામ શિફ્ટના પ્રશ્નપત્રો એક જ જગ્યાએ ઉપલબ્ધ.
💯% Real CBRT Format: ઓરિજિનલ પરીક્ષા સોફ્ટવેર જેવું જ લાઈવ ટાઈમર અને નેગેટિવ માર્કિંગ.
📝Detailed Explanation: દરેક પ્રશ્નની પાછળ ટૂંકી અને મુદ્દાસર સચોટ સમજૂતી.
📊Performance Analysis: ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે તમારો લાઈવ રેન્ક અને સ્કોર ચેક કરો.


💰અનબિલીવેબલ પ્રાઇસ ધમાકો: માત્ર ₹56 Only!
(હા, ફક્ત 56 રૂપિયામાં 56 પ્રશ્નપત્રો! એટલે કે ₹1 માં 1 આખું ઓરિજિનલ પેપર! 🤯)
⚠️ ધ્યાન આપો: આ કિંમત માત્ર CCE પરીક્ષાની તારીખ જાહેર થાય ત્યાં સુધી જ.
ત્યારબાદ આ કોર્સની કિંમત ₹299 થશે.
જો સાચે જ CCE ની તૈયારી કરી રહ્યા છો, તો આ તક ચૂકી ન જશો.


🔗 અત્યારે જ નીચેની લિંક પરથી ઓફરનો લાભ લો:
📱 Android App:
https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
📱 iOS / Website Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2
🚩 રથયાત્રા મહોત્સવ ઓફર શરૂ થઈ ગઈ છે! 🚩
સરકારી પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે DG Study ની સૌથી મોટી ઓફર 🔥

💎 SMC DIAMOND TEST SERIES
₹999₹599
📡 PSI (Wireless) & Technical Operator
₹499₹399
🎯 CCE Mock Test Series (25 Full Mock)
₹251₹199
📚 Constitution Premium
₹79₹59
📄 CCE Previous Year CBRT Mock Test Series (56 Papers)
₹56₹39

🎁 ₹199 અથવા તેથી વધુની કોઈપણ Mock Test Series પર મેળવો DG Current Affairs 365 સંપૂર્ણ મફત મેળવો!
પરીક્ષા સ્તરની પ્રેક્ટિસ
CBRT Pattern
Rank & Performance Analysis
સમજૂતી સાથે પ્રશ્નો


ઓફર માત્ર 18 જુલાઈ સુધી
📱 App Download કરો અને ઓફરનો લાભ લો.
https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
📱 iOS / Website Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥21🥰1
🎁 FREE Course મેળવવા માટે ઉપર બતાવેલ ☑️ Checkbox અવશ્ય Select કરો.

⚠️ Checkbox Select નહીં કરો તો FREE Course તમારા Account માં Add નહીં થાય.

Offer નો સંપૂર્ણ લાભ લેવા Checkbox Check કરવાનું ભૂલશો નહીં. 🚀
2🔥2
CCE LIVE MOCK TEST - 3 🚨

📅 03-04-2024 ની CCE પરીક્ષાના પ્રશ્નપત્ર પર આધારિત ટેસ્ટ હવે 45 Minutesમાં LIVE છે.
CBRT Format
100 Marks Test
Real Exam Experience
Detailed Explanation
Performance Analysis

તમારી તૈયારીનું સાચું મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે.

📱 હમણાં જ DG Study App પર ટેસ્ટ આપો.

"માત્ર પ્રશ્નો નહીં, પરીક્ષા જેવી પ્રેક્ટિસ." 🔥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🥰2
🏆 CCE LIVE MOCK TEST - 1 પરિણામ જાહેર 🥇 Top 5 Rankers
અભિનંદન તમામ વિદ્યાર્થીઓને જેઓએ ટેસ્ટમાં ભાગ લીધો. 👏

🎯હજુ તો શરૂઆત છે...
દરેક ટેસ્ટ સાથે તમારી Rank, Accuracy અને તૈયારીમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરો.

📢આગામી CCE LIVE MOCK TEST માટે તૈયાર રહો.

Consistency Beats Talent. 🔥
📱 DG Study App
📱 Join Telegram: https://t.me/dg_study
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🤩2