DG Study - CCE, GPSC, PSI & Constable
2.86K subscribers
766 photos
7 videos
581 files
512 links
લક્ષ્ય: UPSC | GPSC | વર્ગ 3 🎯
સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી.
📚 Daily GK • MCQ's • Tips
તમારી પોતાની એપ DG Study Download કરો :

https://linktr.ee/Dgstudy
Download Telegram
બિશ્કેકમાં આંતરરાષ્ટ્રીય સભ્યતા અધ્યયન કેન્દ્ર "માનસ અને મહાભારત" નું ઉદ્ઘાટન કરવા માટે કયા દેશે ભારત સાથે ભાગીદારી કરી?
Anonymous Quiz
15%
કઝાકિસ્તાન
49%
કિર્ગિસ્તાન
32%
ઉઝબેકિસ્તાન
4%
તાજિકિસ્તાન
3
ભારતના સૌથી મોટા ગ્રામ્ય-સ્તરીય ટેલિકોમ નેટવર્ક પ્રદર્શન સર્વેક્ષણ માટે કઈ સંસ્થાએ TRAI સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા?
Anonymous Quiz
35%
ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL)
20%
રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર (NIC)
43%
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)
2%
પોસ્ટ વિભાગ
કઈ બેંકને S&P ગ્લોબલ રેટિંગ્સ તરફથી પ્રથમ BBB-/સ્થિર રોકાણ-ગ્રેડ ઇશ્યુઅર ક્રેડિટ રેટિંગ મળ્યું?
Anonymous Quiz
15%
સૂદ ઇન્ડિયન બેંક
35%
કર્ણાટક બેંક
35%
ફેડરલ બેંક
15%
સિટી યુનિયન બેંક
👍2
પ્રોજેક્ટ 17A ના છઠ્ઠા અને અંતિમ જહાજ તરીકે ભારતીય નૌકાદળના પૂર્વીય કાફલામાં કયા સ્ટીલ્થ ફ્રિગેટને સામેલ કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
32%
આઈએનએસ મહેન્દ્રગિરી
48%
આઈએનએસ નીલગિરી
14%
આઈએનએસ હિમગિરી
6%
આઈએનએસ ઉદયગિરી
🔥1
કયા રાજ્યએ ₹10,000 કરોડથી વધુ ખાનગી રોકાણ આકર્ષવા અને એક લાખથી વધુ AI-સક્ષમ નોકરીઓનું સર્જન કરવા માટે AI નીતિ 2026-31 રોડમેપનું અનાવરણ કર્યું?
Anonymous Quiz
23%
ઓડિશા
30%
ઝારખંડ
42%
છત્તીસગઢ
6%
બિહાર
👏1
🎯 ૧૧ અને ૧૨ જુલાઇ ૨૦૨૬: ડેઈલી કરંટ અફેર્સ ક્વિઝ લાઈવ! 🔥🔥

આવનારી પરીક્ષાઓ માટે કરંટ અફેર્સના રોકડા માર્ક્સ અપાવતા આજના મોસ્ટ IMP પ્રશ્નો DG Study એપ પર મુકાઈ ગયા છે.

💡 ટેસ્ટમાં શું ખાસ છે?
રંગબેરંગી અને સરળ સમજૂતી: ગોખવાની ઝંઝટ ખતમ! વાંચતા જ મગજમાં છપાઈ જાય તેવી ડીટેલ એક્સ્પ્લેનેશન.
પરીક્ષાલક્ષી કન્ટેન્ટ: ફાલતુ ન્યૂઝ નહીં, સીધા એક્ઝામમાં પૂછાય એવા જ સિલેક્ટેડ પ્રશ્નો.
ઇન્સ્ટન્ટ પ્રેક્ટિસ: હમણાં જ ટેસ્ટ આપો અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે તમારો લાઈવ રેન્ક ચેક કરો.


રોજનું કામ રોજ નહીં કરો તો પરીક્ષા વખતે કરંટ અફેર્સનો પહાડ ભેગો થઈ જશે. સ્માર્ટ રિવિઝન કરો!

👇 આળસ છોડો અને અત્યારે જ પ્રેક્ટિસ શરૂ કરો:
📱 Android App: https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
📱 iOS / Website Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥2
2026 માં કયા દેશે ત્રણ ચોરાયેલી પ્રાચીન અવશેષો તમિલનાડુ પરત કરવાની જાહેરાત કરી?
Anonymous Quiz
38%
યુનાઇટેડ કિંગડમ
43%
ઓસ્ટ્રેલિયા
10%
કેનેડા
10%
ફ્રાન્સ
1
ULLAS (ન્યુ ઈન્ડિયા સાક્ષરતા કાર્યક્રમ) 2026 હેઠળ કયું રાજ્ય ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું?
Anonymous Quiz
32%
ઉત્તરાખંડ
38%
હિમાચલ પ્રદેશ
23%
સિક્કિમ
7%
ગોવા
2
ICMR સેન્ટર ફોર હાઇ એલ્ટિટ્યુડ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થ રિસર્ચનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો હતો?
Anonymous Quiz
23%
લેહ
47%
કીલોંગ
25%
શિમલા
5%
ધર્મશાળા
🥰1
ભારતના રાષ્ટ્રીય રહેણાંક સૌર છત કાર્યક્રમને ટેકો આપવા માટે કઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાએ 890 મિલિયન ડોલરના ભંડોળ પેકેજને મંજૂરી આપી?
Anonymous Quiz
15%
વિશ્વ બેંક
35%
એશિયન ડેવલપમેન્ટ બેંક
27%
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ
24%
એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક
1
ભારતના 2026 BRICS અધ્યક્ષતા હેઠળ કયું શહેર ત્રીજી BRICS પરિવહન મંત્રીઓની બેઠકનું આયોજન કરી રહ્યું છે?
Anonymous Quiz
1%
મુંબઈ
63%
નવી દિલ્હી
25%
હૈદરાબાદ
11%
નાગપુર
1👍1
🎯 ૧૧ અને ૧૨ જુલાઇ ૨૦૨૬: ડેઈલી કરંટ અફેર્સ ક્વિઝ લાઈવ! 🔥🔥

આવનારી પરીક્ષાઓ માટે કરંટ અફેર્સના રોકડા માર્ક્સ અપાવતા આજના મોસ્ટ IMP પ્રશ્નો DG Study એપ પર મુકાઈ ગયા છે.

💡 ટેસ્ટમાં શું ખાસ છે?
રંગબેરંગી અને સરળ સમજૂતી: ગોખવાની ઝંઝટ ખતમ! વાંચતા જ મગજમાં છપાઈ જાય તેવી ડીટેલ એક્સ્પ્લેનેશન.
પરીક્ષાલક્ષી કન્ટેન્ટ: ફાલતુ ન્યૂઝ નહીં, સીધા એક્ઝામમાં પૂછાય એવા જ સિલેક્ટેડ પ્રશ્નો.
ઇન્સ્ટન્ટ પ્રેક્ટિસ: હમણાં જ ટેસ્ટ આપો અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે તમારો લાઈવ રેન્ક ચેક કરો.


રોજનું કામ રોજ નહીં કરો તો પરીક્ષા વખતે કરંટ અફેર્સનો પહાડ ભેગો થઈ જશે. સ્માર્ટ રિવિઝન કરો!

👇 આળસ છોડો અને અત્યારે જ પ્રેક્ટિસ શરૂ કરો:
📱 Android App: https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
📱 iOS / Website Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1🔥1
"Remember This Number... 56."💡
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🕊2
🔥 CCE Aspirants...

છેલ્લા કેટલાય મહિનાથી અમે એક એવી વસ્તુ તૈયાર કરી રહ્યા છીએ જે તમારી તૈયારીને વધુ સચોટ બનાવશે.
ફક્ત એક જ સંકેત...

56...

ટૂંક સમયમાં સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે. 👀
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏2🔥1
🔥 CCE Aspirants માટે DG Study ની સૌથી મોટી સરપ્રાઇઝ!

💡 હવે પાછલા વર્ષના પ્રશ્નપત્રો માત્ર વાંચવાના કે ગોખવાના નથી, પરીક્ષા હોલમાં બેઠા હોવ તેવો જ સાચો અનુભવ મેળવવાનો છે!

👨‍💻DG Study લોન્ચ કરી રહ્યું છે: CCE Previous Year CBRT Mock Test Series 🎯
આ ટેસ્ટ સિરીઝ કેમ ખાસ છે?
પાછલા વર્ષની શિફ્ટના કુલ 56 પ્રશ્નપત્રો
અસલ ઓરિજિનલ પરીક્ષા જેવું જ Time-Based અને CBRT ફોર્મેટ
દરેક પ્રશ્નની વિગતવાર અને મુદ્દાસર Detailed Explanation (સમજૂતી)
તમારું સચોટ મૂલ્યાંકન કરતું Performance Analysis


🤫 આ ધમાકેદાર સિરીઝની કિંમત હાલ ગુપ્ત રાખવામાં આવી છે... પણ ક્વોલિટી હંમેશાની જેમ DG Study લેવલની જ હાઈ હશે!

👇 તમારો અંદાજ શું છે? નીચે આપેલા પોલમાં વોટ કરો કે આ આખી સિરીઝની પ્રાઇસ કેટલી હોવી જોઈએ?
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1🔥1🙏1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🥰2🤯1
📊 તમારા અંદાજ ખોટા પડવાના છે... DG Study પર કિંમતનો મોટો ધડાકો! 💥

🔴 તમે પોલમાં અલગ-અલગ અંદાજ લગાવ્યા, પણ વિદ્યાર્થીઓના હિત માટે DG Study હંમેશા કંઈક અશક્યને શક્ય કરી બતાવે છે!
🟡 આ 56 Full CBRT Mock Test Series (With Detailed Explanation) ની કિંમત આટલી હોવી જોઈએ:
કિંમત ₹199? -> ના, આટલી બધી નહીં!
કિંમત ₹149? -> ના, આ પણ વધારે છે!
કિંમત ₹99? -> ના, ઓફરમાં પણ આટલી નથી!
કિંમત ₹80? -> ના, એનાથી પણ ઓછી!

🎉તો ફાઇનલ ધમાકા ઓફર પ્રાઇસ કેટલી છે?
👉માત્ર ₹🔢🔢 (હા, ફક્ત 🔢🔢 રૂપિયામાં 🔢🔢 પ્રશ્નપત્રો! એટલે કે ₹🔢 માં 🔢આખું પેપર! 🤯)

🔓 CCE પ્રિલિમ્સ પાસ કરવાનું RankLock લોકઅપ હવે અનલોક થઈ ગયું છે!
⚠️ આ કિંમત માત્ર CCE પરીક્ષાની તારીખ જાહેર થાય ત્યાં સુધી જ. ત્યારબાદ આ કોર્સની કિંમત ₹299 થશે. જો સાચે જ CCE ની તૈયારી કરી રહ્યા છો, તો આ તક ચૂકી ન જશો.

🔗 લિંક પર ક્લિક કરીને સીધા જોઈન કરો:
📱 Android App:
https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
📱 iOS / Website Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😭2🔥1🥰1👏1
DG Study - CCE, GPSC, PSI & Constable
📊 તમારા અંદાજ ખોટા પડવાના છે... DG Study પર કિંમતનો મોટો ધડાકો! 💥 🔴 તમે પોલમાં અલગ-અલગ અંદાજ લગાવ્યા, પણ વિદ્યાર્થીઓના હિત માટે DG Study હંમેશા કંઈક અશક્યને શક્ય કરી બતાવે છે! 🟡 આ 56 Full CBRT Mock Test Series (With Detailed Explanation) ની કિંમત આટલી હોવી…
📢 CCE Aspirants માટે મહત્વની જાહેરાત! 🔥

આવતીકાલથી પરીક્ષા જેવી જ તૈયારીની નવી શરૂઆત! 🎯
🚀 આવતીકાલથી રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે DG Study એપ્લિકેશન પર CCE Previous Year Papers ની મોક ટેસ્ટ લાઈવ કરવામાં આવશે.

નિયમ:
દરરોજ સવારે બરાબર ૧૦:૦૦ વાગ્યે ટેસ્ટ આપવા તૈયાર રહેવું.
રિયલ એક્ઝામ ફોર્મેટ અને ટાઈમર સાથે તમારું ચોક્કસ મૂલ્યાંકન થશે.
તમારા ટાઈમ-ટેબલમાં સવારે ૧૦ વાગ્યાનો સમય DG Study ની મોક ટેસ્ટ માટે અનામત રાખી લો. ચૂકતા નહીં!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2
📢 DG Study - આવતીકાલનું ઓફિશિયલ ટેસ્ટ શેડ્યૂલ 🎯

🙏 નમસ્તે Aspirants, આવતીકાલથી DG Study એપ્લિકેશન પર ધમાકેદાર મોક ટેસ્ટની શરૂઆત થઈ રહી છે. તમારા ટાઈમ-ટેબલમાં નીચે મુજબનો સમય અનામત રાખી લો:

1️⃣ CCE Previous Year CBRT Mock Test
ટેસ્ટ લાઈવ થવાનો સમય: દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યે
ટેસ્ટ આપવાની છેલ્લી તક: તે જ દિવસે રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી
(નોંધ: રાત્રે ૧૦ વાગ્યા પછી આ ટેસ્ટ સબમિટ થઈ જશે, એટલે સમયસર રિયલ CBRT ફોર્મેટમાં ટેસ્ટ આપી દેવો!)


2️⃣ SMC 2026 Full Mock Test
ટેસ્ટ શરૂ થવાનો સમય: આવતીકાલે સાંજે ૬:૦૦ વાગ્યે
ટેસ્ટ વિન્ડો: સતત ૨૪ કલાક ખુલ્લી રહેશે.( ટેસ્ટ
(આવતીકાલ સાંજે ૬ થી તેના પછીના દિવસની સાંજે ૬:૦૦ વાગ્યા સુધી તમે ગમે ત્યારે ટેસ્ટ આપી શકશ
ો).


🏆 Leaderboard & Ranking (ખાસ નોંધ):
📌 બંને ટેસ્ટનું Top 10 નું ઓફિશિયલ Leaderboard જે-તે ટેસ્ટ પૂરો થયાના બીજા દિવસે સવારે આપણી ચેનલ અને એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવશે.
કોણ બનશે ટોપર? એ જોવાનું રહેશે!

તૈયારી ફૂલ રાખજો, કાલે સવારે ૧૦ વાગ્યે ઓરિજિનલ જંગ શરૂ થાય છે!

🔗 અત્યારે જ એપ ડાઉનલોડ કરો/ઓપન કરો:
📱 Android App:
https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
📱 iOS / Website Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏2
🚨 CCE ઓલ્ડ પેપર મોક ટેસ્ટ: માત્ર ૧૫ મિનિટ બાકી!

​મિત્રો, સવારની પહેલી લાઈવ CCE મોક ટેસ્ટ બરાબર ૧૫ મિનિટમાં શરૂ થઈ રહી છે. તમારું લોગિન ચેક કરી લો અને શાંત જગ્યાએ ટાઈમર સાથે બેસી જાવ. લાઈવ રેન્ક લિસ્ટમાં તમારો સ્કોર જોવો હોય તો મોડા ના પડતા!
Forwarded from Polity Quiz Gujarat
૧૯૪૬માં રચાયેલી વચગાળાની સરકારમાં જવાહરલાલ નેહરુ કયો વિભાગ સંભાળતા હતા?
Anonymous Quiz
9%
સંદેશાવ્યવહાર
26%
કોમનવેલ્થ સંબંધો
17%
વિદેશી બાબતો
48%
b અને c બંને.
🔥2