DG Study - CCE, GPSC, PSI & Constable
2.86K subscribers
766 photos
7 videos
581 files
512 links
લક્ષ્ય: UPSC | GPSC | વર્ગ 3 🎯
સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી.
📚 Daily GK • MCQ's • Tips
તમારી પોતાની એપ DG Study Download કરો :

https://linktr.ee/Dgstudy
Download Telegram
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામની મુલાકાત લીધી; આ દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા તેમજ સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા...

માન. રાજ્યપાલશ્રીએ લતીપર ગામના સામાન્ય પરિવારના ઘરની મુલાકાત લઈ પરિવાર સાથે સાદગીપૂર્વક ભોજન લઈને સામાજિક સમરસતાનું પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડ્યું; ગામની મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક હાઈસ્કૂલ ખાતે રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો...

જામનગરની મુલાકાત દરમિયાન માન. રાજ્યપાલશ્રીએ લતીપુર ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો તેમજ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કરીને સ્વસ્થતા માટે દૈનિક યોગ કરવા માટેની પ્રેરણા આપી...

રાજ્યપાલશ્રીએ લતીપુર ખાતે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો તેમજ વહેલી સવારે સ્થાનિક ખેડૂતની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ વિશેનું માર્ગદર્શન આપ્યું...

#naturalfarming #agriculture #Jamnagar
🙏1
💎 SMC CLERK: છેલ્લી ઘડીની દોડધામ કે પછી પસ્તાવો?

CBRT (ઓનલાઇન) મોડ માટેનો આપણો ટાર્ગેટ ૨૦૦ સીટનો હતો, જેમાંથી 150+ સીટો ઓલરેડી ફૂલ થઈ ગઈ છે!
હવે માત્ર છેલ્લી ૩૫ થી 50 સીટો જ બાકી છે. જેવી આ સીટો ભરાશે, એટલે ₹૯૯ વાળી આ ઓફર કાયમ માટે બંધ થઈ જશે.


⚠️ જેમને સાચી કોમ્પિટિશનમાં પોતાનો રેન્ક લોક કરવો છે, એ છેલ્લી સેકન્ડની રાહ જોયા વગર અત્યારે જ જોડાઈ જાય. સીટો પૂરી થયા પછી કોઈ રિક્વેસ્ટ ચલાવવામાં નહીં આવે!

📱તમારી સીટ બુક કરવા માટેની લિંક:
https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥 DG Study એપ પર વિદ્યાર્થીઓનો અદભુત ભરોસો! 🎯

📝આપણી DG કરંટ અફેર્સ 365 અને બંધારણ (Polity) ની ટેસ્ટ સીરીઝને આટલો પ્રેમ આપવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખુબ ખુબ આભાર! 🏛


➡️તમારા જ ફીડબેકના આધારે... ટૂંક સમયમાં મોટો ધડાકો!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍21
બિશ્કેકમાં આંતરરાષ્ટ્રીય સભ્યતા અધ્યયન કેન્દ્ર "માનસ અને મહાભારત" નું ઉદ્ઘાટન કરવા માટે કયા દેશે ભારત સાથે ભાગીદારી કરી?
Anonymous Quiz
15%
કઝાકિસ્તાન
49%
કિર્ગિસ્તાન
32%
ઉઝબેકિસ્તાન
4%
તાજિકિસ્તાન
3
ભારતના સૌથી મોટા ગ્રામ્ય-સ્તરીય ટેલિકોમ નેટવર્ક પ્રદર્શન સર્વેક્ષણ માટે કઈ સંસ્થાએ TRAI સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા?
Anonymous Quiz
35%
ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL)
20%
રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર (NIC)
43%
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)
2%
પોસ્ટ વિભાગ
કઈ બેંકને S&P ગ્લોબલ રેટિંગ્સ તરફથી પ્રથમ BBB-/સ્થિર રોકાણ-ગ્રેડ ઇશ્યુઅર ક્રેડિટ રેટિંગ મળ્યું?
Anonymous Quiz
15%
સૂદ ઇન્ડિયન બેંક
35%
કર્ણાટક બેંક
35%
ફેડરલ બેંક
15%
સિટી યુનિયન બેંક
👍2
પ્રોજેક્ટ 17A ના છઠ્ઠા અને અંતિમ જહાજ તરીકે ભારતીય નૌકાદળના પૂર્વીય કાફલામાં કયા સ્ટીલ્થ ફ્રિગેટને સામેલ કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
32%
આઈએનએસ મહેન્દ્રગિરી
48%
આઈએનએસ નીલગિરી
14%
આઈએનએસ હિમગિરી
6%
આઈએનએસ ઉદયગિરી
🔥1
કયા રાજ્યએ ₹10,000 કરોડથી વધુ ખાનગી રોકાણ આકર્ષવા અને એક લાખથી વધુ AI-સક્ષમ નોકરીઓનું સર્જન કરવા માટે AI નીતિ 2026-31 રોડમેપનું અનાવરણ કર્યું?
Anonymous Quiz
23%
ઓડિશા
30%
ઝારખંડ
42%
છત્તીસગઢ
6%
બિહાર
👏1
🎯 ૧૧ અને ૧૨ જુલાઇ ૨૦૨૬: ડેઈલી કરંટ અફેર્સ ક્વિઝ લાઈવ! 🔥🔥

આવનારી પરીક્ષાઓ માટે કરંટ અફેર્સના રોકડા માર્ક્સ અપાવતા આજના મોસ્ટ IMP પ્રશ્નો DG Study એપ પર મુકાઈ ગયા છે.

💡 ટેસ્ટમાં શું ખાસ છે?
રંગબેરંગી અને સરળ સમજૂતી: ગોખવાની ઝંઝટ ખતમ! વાંચતા જ મગજમાં છપાઈ જાય તેવી ડીટેલ એક્સ્પ્લેનેશન.
પરીક્ષાલક્ષી કન્ટેન્ટ: ફાલતુ ન્યૂઝ નહીં, સીધા એક્ઝામમાં પૂછાય એવા જ સિલેક્ટેડ પ્રશ્નો.
ઇન્સ્ટન્ટ પ્રેક્ટિસ: હમણાં જ ટેસ્ટ આપો અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે તમારો લાઈવ રેન્ક ચેક કરો.


રોજનું કામ રોજ નહીં કરો તો પરીક્ષા વખતે કરંટ અફેર્સનો પહાડ ભેગો થઈ જશે. સ્માર્ટ રિવિઝન કરો!

👇 આળસ છોડો અને અત્યારે જ પ્રેક્ટિસ શરૂ કરો:
📱 Android App: https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
📱 iOS / Website Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥2
2026 માં કયા દેશે ત્રણ ચોરાયેલી પ્રાચીન અવશેષો તમિલનાડુ પરત કરવાની જાહેરાત કરી?
Anonymous Quiz
38%
યુનાઇટેડ કિંગડમ
43%
ઓસ્ટ્રેલિયા
10%
કેનેડા
10%
ફ્રાન્સ
1
ULLAS (ન્યુ ઈન્ડિયા સાક્ષરતા કાર્યક્રમ) 2026 હેઠળ કયું રાજ્ય ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું?
Anonymous Quiz
32%
ઉત્તરાખંડ
38%
હિમાચલ પ્રદેશ
23%
સિક્કિમ
7%
ગોવા
2
ICMR સેન્ટર ફોર હાઇ એલ્ટિટ્યુડ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થ રિસર્ચનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો હતો?
Anonymous Quiz
23%
લેહ
47%
કીલોંગ
25%
શિમલા
5%
ધર્મશાળા
🥰1
ભારતના રાષ્ટ્રીય રહેણાંક સૌર છત કાર્યક્રમને ટેકો આપવા માટે કઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાએ 890 મિલિયન ડોલરના ભંડોળ પેકેજને મંજૂરી આપી?
Anonymous Quiz
15%
વિશ્વ બેંક
35%
એશિયન ડેવલપમેન્ટ બેંક
27%
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ
24%
એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક
1
ભારતના 2026 BRICS અધ્યક્ષતા હેઠળ કયું શહેર ત્રીજી BRICS પરિવહન મંત્રીઓની બેઠકનું આયોજન કરી રહ્યું છે?
Anonymous Quiz
1%
મુંબઈ
63%
નવી દિલ્હી
25%
હૈદરાબાદ
11%
નાગપુર
1👍1
🎯 ૧૧ અને ૧૨ જુલાઇ ૨૦૨૬: ડેઈલી કરંટ અફેર્સ ક્વિઝ લાઈવ! 🔥🔥

આવનારી પરીક્ષાઓ માટે કરંટ અફેર્સના રોકડા માર્ક્સ અપાવતા આજના મોસ્ટ IMP પ્રશ્નો DG Study એપ પર મુકાઈ ગયા છે.

💡 ટેસ્ટમાં શું ખાસ છે?
રંગબેરંગી અને સરળ સમજૂતી: ગોખવાની ઝંઝટ ખતમ! વાંચતા જ મગજમાં છપાઈ જાય તેવી ડીટેલ એક્સ્પ્લેનેશન.
પરીક્ષાલક્ષી કન્ટેન્ટ: ફાલતુ ન્યૂઝ નહીં, સીધા એક્ઝામમાં પૂછાય એવા જ સિલેક્ટેડ પ્રશ્નો.
ઇન્સ્ટન્ટ પ્રેક્ટિસ: હમણાં જ ટેસ્ટ આપો અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે તમારો લાઈવ રેન્ક ચેક કરો.


રોજનું કામ રોજ નહીં કરો તો પરીક્ષા વખતે કરંટ અફેર્સનો પહાડ ભેગો થઈ જશે. સ્માર્ટ રિવિઝન કરો!

👇 આળસ છોડો અને અત્યારે જ પ્રેક્ટિસ શરૂ કરો:
📱 Android App: https://play.google.com/store/apps/details?id=com.gftjcx.szrhjp&pcampaignid=web_share
📱 iOS / Website Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1🔥1
"Remember This Number... 56."💡
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🕊2
🔥 CCE Aspirants...

છેલ્લા કેટલાય મહિનાથી અમે એક એવી વસ્તુ તૈયાર કરી રહ્યા છીએ જે તમારી તૈયારીને વધુ સચોટ બનાવશે.
ફક્ત એક જ સંકેત...

56...

ટૂંક સમયમાં સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે. 👀
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏2🔥1
🔥 CCE Aspirants માટે DG Study ની સૌથી મોટી સરપ્રાઇઝ!

💡 હવે પાછલા વર્ષના પ્રશ્નપત્રો માત્ર વાંચવાના કે ગોખવાના નથી, પરીક્ષા હોલમાં બેઠા હોવ તેવો જ સાચો અનુભવ મેળવવાનો છે!

👨‍💻DG Study લોન્ચ કરી રહ્યું છે: CCE Previous Year CBRT Mock Test Series 🎯
આ ટેસ્ટ સિરીઝ કેમ ખાસ છે?
પાછલા વર્ષની શિફ્ટના કુલ 56 પ્રશ્નપત્રો
અસલ ઓરિજિનલ પરીક્ષા જેવું જ Time-Based અને CBRT ફોર્મેટ
દરેક પ્રશ્નની વિગતવાર અને મુદ્દાસર Detailed Explanation (સમજૂતી)
તમારું સચોટ મૂલ્યાંકન કરતું Performance Analysis


🤫 આ ધમાકેદાર સિરીઝની કિંમત હાલ ગુપ્ત રાખવામાં આવી છે... પણ ક્વોલિટી હંમેશાની જેમ DG Study લેવલની જ હાઈ હશે!

👇 તમારો અંદાજ શું છે? નીચે આપેલા પોલમાં વોટ કરો કે આ આખી સિરીઝની પ્રાઇસ કેટલી હોવી જોઈએ?
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1🔥1🙏1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🥰2🤯1