Decipher GPSC📚
3.84K subscribers
1.5K photos
337 files
706 links
7 times GPSC Class- 1 & 2 Mains cleared🎯 and appeared for the 👔interviews 6 times

Interview Mentor, Interview Preparation

🇮🇳 Channel for UPSC/GPSC/CCE/PSI Exams Preparation

📞Contact @deciphergpsc_helpline

📺https://www.youtube.co/@DecipherGPSCb
Download Telegram
Decipher GPSC📚
🚨GPSC Class-1&2 Mains Answer Writing & Mentorship Program 🛑 Only for the first 25 Students... 📲 મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd ☎️ @deciphergpsc_helpline 👉👉Join Telegram: @deciphergpsc
🚨🚨 Update : વિદ્યાર્થીમિત્રોના મેસેજને ધ્યાનમાં લઈને વધુ ૧૫ Students આ પ્રોગ્રામમાં એડમિશન લઈ શકે તે માટે Open કરવામાં આવેલ છે.
🙏6
🚨GPSC Class-1&2 Mains Answer Writing & Mentorship Program

🚨🚨 Update : વિદ્યાર્થીમિત્રોના મેસેજને ધ્યાનમાં લઈને વધુ ૧૫ Students આ પ્રોગ્રામમાં એડમિશન લઈ શકે તે માટે Open કરવામાં આવેલ છે.

📲 મોડ્યુલમાં જોડાવા માટેની App Link:
https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️
@deciphergpsc_helpline

👉👉Join Telegram:
@deciphergpsc
🔥3👍21
🚨GPSC Class-1&2 Mains Answer Writing & Mentorship Program

🚨લેક્ચર: મારા સાત વખત Class-1&2 ની મુખ્ય પરીક્ષા પાસ કરવાના અનુભવને આધારે મુખ્ય પરીક્ષામાં કઈ કઈ બાબતો પર વિશેષ ધ્યાન રાખવાથી સારા માર્કસ મેળવી શકાય તે બાબતનો વિગતવાર લેક્ચર એપ્લીકેશન પર અપલોડ કરેલ છે.

📲 મોડ્યુલમાં જોડાવા માટેની App Link:
https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️
@deciphergpsc_helpline

👉👉Join Telegram:
@deciphergpsc
👌21🔥1🏆1
🚨 Assistant Engineer (Electrical) Class-2 ઇન્ટરવ્યુ Guidance પ્રોગ્રામ અપડેટ:

ઇન્ટરવ્યુ માટે મહત્ત્વમાં ટોપિક્સને કવર કરતા કુલ ૧૧ લેક્ચર્સ એપ્લીકેશન પર અપલોડ કરેલ છે.

📲મોક ઇન્ટરવ્યુ તથા Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
2👍21
🚨GPSC Class-1&2 Mains Answer Writing & Mentorship Program

🚨લેક્ચર: મારા સાત વખત Class-1&2 ની મુખ્ય પરીક્ષા પાસ કરવાના અનુભવને આધારે મુખ્ય પરીક્ષામાં કઈ કઈ બાબતો પર વિશેષ ધ્યાન રાખવાથી સારા માર્કસ મેળવી શકાય તે બાબતનો વિગતવાર લેક્ચર એપ્લીકેશન પર અપલોડ કરેલ છે.

📲 મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
4🔥2👍1
🚨 GPSC Class- 1 & 2 ઇન્ટરવ્યુ Guidance પ્રોગ્રામ અપડેટ:

Decipher ના જે વિદ્યાર્થીમિત્રોના ઇન્ટરવ્યુ થયા છે તેમને Decipher દ્વારા જે Personality Test Form અને Self Discovery ફોર્મને આધારે જે કેસ સ્ટડી આધારિત, Opinion Based , Ethical Stand Oriented અને Situation વાળા પ્રશ્નો Prepare કરાવેલા એ પ્રકારના પ્રશ્નો જ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યા છે.

📲મોક ઇન્ટરવ્યુ તથા Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
3🔥2👍1
FR-127-202425f.pdf
200 KB
Dy SO Final Result...

👉👉Join Telegram: @deciphergpsc
3👍3
📝 GPSC મુખ્ય પરીક્ષાના વિદ્યાર્થીમિત્રો,

✍️ નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે આપ સૌ પરીક્ષાર્થી મિત્રોની અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સારી રીતે ચાલતી હશે. આજે આ પોસ્ટ લખવાનો હેતુ છે “સારો નિબંધ કઈ રીતે લખી શકાય?”. હવે તો UPSC ની માફક જ GPSC ની મુખ્ય પરીક્ષામાં પણ નિબંધનું પેપર ૨૫૦ ગુણનું થયું છે. તથા છેલ્લી મુખ્ય પરીક્ષાના નિબંધના પેપર પરથી એ પણ જોવા મળ્યું કે નિબંધના પ્રશ્નોનું સ્વરૂપ UPSC ની જેમ જ સમજૂતી વાળું, ચિંતનાત્મક થયું છે. મને ઘણા પરીક્ષાર્થી મિત્રો દ્વારા વ્યક્તિગત રીતે મેસેજ કરીને, Youtube ના કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને, ટેલીગ્રામ ચેનલ પર કમેન્ટ કરીને, ફોન દ્વારા વગેરે માધ્યમો દ્વારા સારો નિબંધ લખવા માટે શું કરવું એ બાબતના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. હું દરેક ઉમેદવારના પ્રશ્નોના જવાબ આપી શક્યો નહોતો. મેં અત્યાર સુધીમાં જેટલી મુખ્ય પરીક્ષાઓ આપેલી છે તેમાં મારે “નિબંધ” ના પેપરમાં જે-તે વખતના Maximum Marks મળેલા છે. મારા અત્યાર સુધીના નિબંધના પેપરમાં મળેલા Highest Marks 🎯“૮૪” (Out of 150) 🎯 છે. નિબંધના પેપરમાં દર વખતે સારા માર્ક્સ મળવાનું મુખ્ય કારણ મારી Hobby છે. અલગ-અલગ Genres ના પુસ્તકો વાંચવા એ મારી Hobby છે. હું લગભગ દર ૨૦ દિવસે એક નવું પુસ્તક ખરીદીને વાંચન કરું છું. દર-રોજ સમાચારપત્રોનું Judiciously અને Conscientiously વાંચન કરું છું. હું મારા પરીક્ષાર્થી મિત્રોના મર્યાદિત ગ્રુપમાં Healthy અને Constructive ડીબેટ કરું છું. આ બધામાંથી મને જે સારું-સારું Content લાગતું હોય કે જેનો હું Actual Exam માં ઉપયોગ કરી શકું તેને હું અલગથી લખતો જાવ છું. હવે તો GPSC Class1&2 ની મુખ્ય પરીક્ષામાં UPSC મુખ્ય પરીક્ષાના નિબંધના પેપરની જેમ જ નિબંધ આવે છે, આથી તમારે મેરિટમાં આવવા માટે આ પેપરમાં ખૂબ સારા માર્ક્સ મેળવવા જ રહ્યા. નિબંધ એક એવો વિષય છે કે જેને તમે ગોખીને ક્યારેય લખી ના શકો. સારો નિબંધ લખવા માટે તમારે પોતાનો Knowledge Base વિશાળ કરવો પડશે. જે કોર ટોપિક્સ છે તેની આસ પાસ તમારી સમજણ વિકસિત કરવી પડશે. તમારી પોતાની મૌલિકતા વધારવી પડશે. નિબંધનું એક ફોર્મેટ હોય છે. તમે ક્યારેય ગમે તેમ નિબંધ ના લખી શકો. તેની એક ભાષા હોય છે. એક પ્રવાહ હોય છે. પરિમાણો હોય છે. આ બધાનું તમે સંયોજન કરો ત્યારે એક સારો અને પરીક્ષામાં આપેલ ટોપિકની Demand ને ન્યાય આપતો નિબંધ લખી શકાય છે. આ મેં મારા અત્યાર સુધીના અનુભવ પરથી લખ્યું છે અને દર વખતે મને સારા માર્કસ મળેલા છે. સૌ વિદ્યાર્થીમિત્રોને શુભેચ્છાઓ...🙏

-- ચિરાગ
(સાત વખત GPSC ની મુખ્ય પરીક્ષા પાસ કરવાના અનુભવ પરથી)

☎️
@deciphergpsc_helpline

Join Telegram:
@deciphergpsc
4🔥2👌2🥰1
🚨GPSC Class-1&2 Mains Answer Writing & Mentorship Program

🚨લેક્ચર: મારા સાત વખત Class-1&2 ની મુખ્ય પરીક્ષા પાસ કરવાના અનુભવને આધારે મુખ્ય પરીક્ષામાં કઈ કઈ બાબતો પર વિશેષ ધ્યાન રાખવાથી સારા માર્કસ મેળવી શકાય તે બાબતનો વિગતવાર લેક્ચર એપ્લીકેશન પર અપલોડ કરેલ છે.

📲 મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
3👍3
ટોપિક : સાયબર Security માટે લેવાયેલા વિવિધ પગલાંઓ:

મુખ્ય પરીક્ષામાં પ્રશ્નના જવાબ માટે ઉપયોગી Facts :

🖌️ ભારત સરકાર દ્વારા લેવાયેલા Steps:
Indian Cyber Crime Coordination Centre (I4C)
Indian Computer Emergency Response Team (CERT - In)
National Cyber Crime Reporting Portal
National Cyber Coordination Centre (NCCC)
National Critical Information Infrastructure Protection Centre (NCIIPC)
સાઇબર સ્વછતા કેન્દ્ર

🖌️ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓ:
સાઇબર આશ્વસ્ત
પ્રોજેક્ટ વિશ્વાસ

મહત્ત્વનું : GPSC Mains Exam, CCE Mains, PSI Mains

👉Join Telegram: @deciphergpsc
3👍2🔥2
🚨 Assistant Engineer (Electrical) Class-2 ઇન્ટરવ્યુ Guidance પ્રોગ્રામ અપડેટ:

ઇન્ટરવ્યુ માટે મહત્ત્વમાં ટોપિક્સને કવર કરતા કુલ ૧૧ લેક્ચર્સ એપ્લીકેશન પર અપલોડ કરેલ છે.

📲મોક ઇન્ટરવ્યુ તથા Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link:
https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️
@deciphergpsc_helpline

👉👉Join Telegram:
@deciphergpsc
2🔥2👍1
🚨 GPSC Class- 1 & 2 ઇન્ટરવ્યુ Guidance પ્રોગ્રામ અપડેટ:

Decipher ના જે વિદ્યાર્થીમિત્રોના ઇન્ટરવ્યુ થયા છે તેમને Decipher દ્વારા જે Personality Test Form અને Self Discovery ફોર્મને આધારે જે કેસ સ્ટડી આધારિત, Opinion Based , Ethical Stand Oriented અને Situation વાળા પ્રશ્નો Prepare કરાવેલા એ પ્રકારના પ્રશ્નો જ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યા છે.

📲મોક ઇન્ટરવ્યુ તથા Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
👍32
Decipher સાથે GPSC Class-1&2 ના ઇન્ટરવ્યુ ની તૈયારી કરેલ વિદ્યાર્થીમિત્રનો Real GPSC ઈન્ટરવ્યુ નો અનુભવ...🎉

✍️ Decipher તેના દરેક ઉમેદવારની સંપૂર્ણ પ્રોફાઇલ Analysis કરીને એવા પ્રશ્નો અને ટોપિક્સ Cover કરે છે કે જે તમારા Real ઈન્ટરવ્યુમાં આવવાની પૂરી સંભાવના હોય છે.

📲મોક ઇન્ટરવ્યુ તથા Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
2🔥2👌2🎉1💯1
🚨GPSC Class-1&2 Mains Answer Writing & Mentorship Program નો વિદ્યાર્થીમિત્રનો અભિપ્રાય... (Advt 240 Mains)

📲Advt : 05/2026-27 Mains મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
🔥21👍1👌1
🚨GPSC Class-1&2 Mains Answer Writing & Mentorship Program

🚨જે વિદ્યાર્થીમિત્રો આ પ્રોગ્રામમાં જોઇન નહોતા થઈ શક્યા અને જે વિદ્યાર્થીઓએ જોઇન થવા મેસેજ કરેલા છે તેઓ જોઇન થઈ શકશે. આ પ્રોગ્રામમાં Students ની સંખ્યા ૫૦ કરવામાં આવી છે.

📲 મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
🙏3👍2
🚨 Account Officer Class -2 ઇન્ટરવ્યુ Guidance પ્રોગ્રામ અપડેટ:

📲મોક ઇન્ટરવ્યુ તથા Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link:
https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️
@deciphergpsc_helpline

👉👉Join Telegram:
@deciphergpsc
2👍2
🚨GPSC Class-1&2 Mains Answer Writing & Mentorship Program નો વિદ્યાર્થીમિત્રનો અભિપ્રાય... (Advt 240 Mains)

📲Advt : 05/2026-27 Mains મોડ્યુલમાં જોડાવા માટેની App Link:
https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️
@deciphergpsc_helpline

👉👉Join Telegram:
@deciphergpsc
5👍2
🚨 Assistant Engineer (Electrical) Class-2 ઇન્ટરવ્યુ Guidance પ્રોગ્રામ અપડેટ:

ઇન્ટરવ્યુ માટે મહત્ત્વના ટોપિક્સને કવર કરતા કુલ ૧૧ લેક્ચર્સ એપ્લીકેશન પર અપલોડ કરેલ છે.

📲મોક ઇન્ટરવ્યુ તથા Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
2👍2
Advt : 05/2026-27 (GPSC Class-1&2) Update...

👉👉Join Telegram: @deciphergpsc
4🔥2👍1