Decipher GPSC📚
3.83K subscribers
1.5K photos
338 files
709 links
7 times GPSC Class- 1 & 2 Mains cleared🎯 and appeared for the 👔interviews 6 times

Interview Mentor, Interview Preparation

🇮🇳 Channel for UPSC/GPSC/CCE/PSI Exams Preparation

📞Contact @deciphergpsc_helpline

📺https://www.youtube.co/@DecipherGPSCb
Download Telegram
Research Officer Class-2 ના
ઇન્ટરવ્યુ Guidance & Preparation પ્રોગ્રામના વિદ્યાર્થીમિત્રોએ આપેલ ફીડબેક:

📲ઇન્ટરવ્યુ તૈયારી મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
3🔥3👍2
Horticulture Officer Class-2 Interview Program

🚨 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, જે Students એ Horticulture Officer Class-2 ના ઇન્ટરવ્યુ તૈયારી પ્રોગ્રામ માટે મેસેજીસ કરેલા છે તેઓ એપ્લીકેશન પર જોડાઈ શકે છે.

📲ઇન્ટરવ્યુ તૈયારી મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
2👍2🙏2👌1
Assistant Environment Engineer (GPCB) Class-2 ઇન્ટરવ્યૂ Guidance & Preparation પ્રોગ્રામ અપડેટ :

✍️ વિવિધ Practical Case Studies અપલોડ કરવામાં આવેલ છે.

✍️ ઇન્ટરવ્યુના સંભવિત પ્રશ્નો અને તેના જવાબો અપલોડ કરેલ છે.

✍️ Situational પ્રશ્નો તથા તેના જવાબો અપલોડ કરેલ છે.

✍️ GPCB ના હાલના પ્રોજેક્ટ્સ અને સંભાવનાઓ તથા સમસ્યાઓ બાબતે સંપૂર્ણ વિગતો મટીરીયલ્સ અપલોડ કરેલ છે.

✍️ હાલમાં AEE ની ફરજ અને કાર્યો સાથે સંકળાયેલ તમામ બાબતો પ્રોજેક્ટ્સના ઉદાહરણો કે જે તમે ઇન્ટરવ્યુ વખતે આપી શકો તે જવાબો સાથે લેક્ચર્સ અને મટિરિયલ્સ એપલોડ કરેલ છે.

✍️ જરૂરી ટેકનિકલ પ્રશ્નો તથા તેના જવાબો અપલોડ કરેલ છે.

📲મોક ઇન્ટરવ્યુ તથા Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
4👍2
રેવેન્યુ_તલાટી_સામાન્ય_અભ્યાસ_૧૦૦_પ્રશ્નો_અને_જવાબો_Demo_Copy_1.pdf
14 MB
રેવેન્યુ તલાટી સામાન્ય અભ્યાસ પેપર-૩ મહત્વના ૧૦૦ પ્રશ્નો તથા જવાબો સાથેની E-book:

૧) રેવેન્યુ તલાટીની મુખ્ય પરીક્ષામાં પેપર-3 સામાન્ય અભ્યાસ માટે ખુબ મહત્વના ૧૦૦ પ્રશ્નો તથા તેના જવાબો તૈયાર કરેલ છે.

૨) દરેક પ્રશ્નના જવાબ આશરે ૧૫૦ થી ૨૦૦ શબ્દોમાં તૈયાર કરેલા છે જેથી ૧ માર્કસ, ૨ માર્કસ, 3 માર્કસ કે ૫ માર્કસ માટે પણ તેમાંથી પ્રશ્ન પુછાય તો તમે તેના જવાબ આપી શકો.

📲E-book માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
5👍3🔥2
🚨Research Officer Class-2 ઇન્ટરવ્યુ તૈયારી પ્રોગ્રામ અપડેટ:

Research Officer ની ફરજો અને કાર્યો સાથે સંકળાયેલ સરકારશ્રીની યોજનાઓ અને નીતિઓને આવરી લેતી કુલ ૬ ખૂબ જ અગત્યની કેસ સ્ટડીઝ અપલોડ કરેલ છે. દરેક કેસ સ્ટડી આશરે ૧૦-૧૫ અન્ય પ્રશ્નોને પણ સાંકળી લે છે. આ પ્રકારના કેસ સ્ટડીઝ પ્રકારના પ્રશ્નો તમને ઇન્ટરવ્યૂમાં સારા માર્કસ મેળવવા માટે મદદરૂપ થાય છે.

ઇન્ટરવ્યુ માટે જરૂરી આયોજન માટેની GRIT સંસ્થા વિશે ખુબ વિસ્તૃત માહિતી, ગુજરાત રાજ્યના નીતિ અમલીકરણ માટેના વિવિધ Initiatives, વિવિધ પ્રોજેક્ટ્સ તથા નીતિ અમલીકરણ સંબંધિત વિવિધ પ્રયાસો બાબતનું વિસ્તૃત મટીરીયલ અપલોડ કરેલ છે.

📲ઇન્ટરવ્યુ તૈયારી અને Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
7
Assistant Environment Engineer (GPCB) Class-2 ઇન્ટરવ્યૂ Guidance and Preparation :

✍️ આજે મોડ્યુલમાં ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક "વાયુ પ્રદૂષણ અધિનિયમ ૧૯૮૧" ની મહત્ત્વની કલમો અને તેનો AEE તરીકે ઉપયોગ સંબંધિત વિગતવાર લેક્ચર અપલોડ કરેલ છે.

અત્યાર સુધીમાં કુલ "૧૩ લેક્ચર્સ" તથા જરૂરી "મટીરીયલ્સની ૨૦ PDF" ફાઇલ્સ અપલોડ કરેલ છે.

2🔥2👌1💯1
✍️ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇન્ટરવ્યુની તૈયારીનું મહત્ત્વ કેટલું છે ?

જ્યારે બરાક ઓબામા રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે તેમના માટે ડિબેટ્સ (જાહેર ચર્ચાઓ) ખૂબ જ મહત્વની હતી. આ ડિબેટ્સ એક રીતે જાહેર ઇન્ટરવ્યુ જેવી જ હોય છે, જ્યાં ઉમેદવારોને જનતા અને મીડિયાના પ્રશ્નોનો સામનો કરવો પડે છે અને પોતાની યોગ્યતા સાબિત કરવી પડે છે. "સઘન તૈયારી" - ઓબામા તેમની ડિબેટ્સ માટે કલાકો સુધી તૈયારી કરતા હતા. તેઓ માત્ર પોતાની નીતિઓ જ નહીં, પરંતુ વિરોધીઓના સંભવિત પ્રશ્નો અને તેમના જવાબોની પણ પ્રેક્ટિસ કરતા હતા. તેમની ટીમ તેમને મોક ડિબેટ્સ કરાવતી હતી, જેમાં કોઈ વ્યક્તિ તેમના વિરોધીનો રોલ ભજવતા હતા. "ડેટા અને ફેક્ટ્સ પર પકડ" - તેઓ દરેક મુદ્દા પર આંકડા અને તથ્યો સાથે વાત કરતા હતા. આ દર્શાવે છે કે તેમણે વિષય પર ઊંડાણપૂર્વક સંશોધન કર્યું હતું. "શાંતિ અને સંયમ" - ગમે તેટલા કઠિન પ્રશ્નો હોય કે વિરોધીના આક્રમક નિવેદનો હોય, ઓબામા હંમેશા શાંતિ અને સંયમ જાળવી રાખતા હતા. આ તેમની તૈયારી અને આત્મવિશ્વાસનું પ્રતીક હતું. "સ્પષ્ટ અને આકર્ષક વક્તૃત્વ" - તેમની તૈયારીના કારણે તેઓ પોતાના વિચારોને અત્યંત સ્પષ્ટ અને આકર્ષક રીતે રજૂ કરી શકતા હતા, જેણે મતદારો પર ઊંડી છાપ છોડી હતી. "પરિણામ" - ઓબામાએ ડિબેટ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેણે તેમને જનતાનો વિશ્વાસ જીતવામાં અને અંતે રાષ્ટ્રપતિ બનવામાં ઘણી મદદ કરી. તેમની તૈયારી એ દર્શાવે છે કે કેવી રીતે ઉચ્ચ સ્તરીય ઇન્ટરવ્યુમાં પણ 'યોગ્ય તૈયારી' અને 'પ્રેક્ટિસ' અનિવાર્ય છે.

આ ઉદાહરણ દર્શાવે છે કે, પછી ભલે તે રાજકારણ હોય, ટેકનોલોજી હોય, ઉદ્યોગ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા હોય સફળતા માટે યોગ્ય તૈયારી, વિષય પરની પકડ, આત્મવિશ્વાસ, સ્પષ્ટ સંવાદ અને સામેવાળાને પ્રભાવિત કરવાની ક્ષમતા અનિવાર્ય છે. ઇન્ટરવ્યુ એ ફક્ત પ્રશ્નોના જવાબ આપવા પૂરતો સીમિત નથી, પરંતુ તમારી જાતને, તમારા જ્ઞાનને, તમારા વ્યક્તિત્વને, તમારા અભિગમને અને તમારી ક્ષમતાઓને શ્રેષ્ઠ રીતે પ્રસ્તુત કરવાની એક તક છે.

- ચિરાગ જોગાણી (Interview Mentor)

👉Join Telegram: @deciphergpsc
6🔥2
Assistant Environment Engineer (GPCB) Class-2 ઇન્ટરવ્યૂ Guidance and Preparation :

✍️ આજે મોડ્યુલમાં ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક "વાયુ પ્રદૂષણ અધિનિયમ ૧૯૮૧" ની મહત્ત્વની કલમો અને તેનો AEE તરીકે ઉપયોગ સંબંધિત વિગતવાર લેક્ચર અપલોડ કરેલ છે.

અત્યાર સુધીમાં કુલ "૧૩ લેક્ચર્સ" તથા જરૂરી "મટીરીયલ્સની ૨૦ PDF" ફાઇલ્સ અપલોડ કરેલ છે.

📲ઇન્ટરવ્યુ તૈયારી અને Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
3👍2
🚨Research Officer Class-2 ઇન્ટરવ્યુ તૈયારી પ્રોગ્રામ અપડેટ:

Research Officer ની ફરજો અને કાર્યો સાથે સંકળાયેલ સરકારશ્રીની યોજનાઓ અને નીતિઓને આવરી લેતી કુલ ૬ ખૂબ જ અગત્યની કેસ સ્ટડીઝ અપલોડ કરેલ છે. દરેક કેસ સ્ટડી આશરે ૧૦-૧૫ અન્ય પ્રશ્નોને પણ સાંકળી લે છે. આ પ્રકારના કેસ સ્ટડીઝ પ્રકારના પ્રશ્નો તમને ઇન્ટરવ્યૂમાં સારા માર્કસ મેળવવા માટે મદદરૂપ થાય છે.

ઇન્ટરવ્યુ માટે જરૂરી આયોજન માટેની GRIT સંસ્થા વિશે ખુબ વિસ્તૃત માહિતી, ગુજરાત રાજ્યના નીતિ અમલીકરણ માટેના વિવિધ Initiatives, વિવિધ પ્રોજેક્ટ્સ તથા નીતિ અમલીકરણ સંબંધિત વિવિધ પ્રયાસો બાબતનું વિસ્તૃત મટીરીયલ અપલોડ કરેલ છે.

📲ઇન્ટરવ્યુ તૈયારી અને Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
4🔥1
🚨 SBI CBO 2025 Interview Preparation:

The students can enrol in the course with the following app link.

✍️ Personalized One to One Mock Interview Cum Guidance Session by experienced faculty
✍️ Required to the point materials

The students who are from Gujarat can benefit with Gujarati Language. (ગુજરાતના વિદ્યાર્થીમિત્રો માટે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ)

📲 App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
🔥53👍1
🚨 AEE (GPCB) Class-2 ના મોક ઇન્ટરવ્યુ તથા Guidance સેશનનો વિદ્યાર્થીમિત્રએ આપેલ ફીડબેક...

મદદનીશ પર્યાવરણ ઈજનેર (GPCB) વર્ગ-૨

અત્યાર સુધીમાં કુલ "૧૩ લેક્ચર્સ" તથા જરૂરી "મટીરીયલ્સની ૨૦ PDF" ફાઇલ્સ અપલોડ કરેલ છે.

📲મોક ઇન્ટરવ્યુ તથા Interview Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
2🔥2👍1👏1
Assistant Environment Engineer (GPCB) Class-2 ઇન્ટરવ્યૂ Guidance & Preparation પ્રોગ્રામ અપડેટ :

✍️ વિવિધ Practical Case Studies અપલોડ કરવામાં આવેલ છે.

✍️ ઇન્ટરવ્યુના સંભવિત પ્રશ્નો અને તેના જવાબો અપલોડ કરેલ છે.

✍️ Situational પ્રશ્નો તથા તેના જવાબો અપલોડ કરેલ છે.

✍️ GPCB ના હાલના પ્રોજેક્ટ્સ અને સંભાવનાઓ તથા સમસ્યાઓ બાબતે સંપૂર્ણ વિગતો મટીરીયલ્સ અપલોડ કરેલ છે.

✍️ હાલમાં AEE ની ફરજ અને કાર્યો સાથે સંકળાયેલ તમામ બાબતો પ્રોજેક્ટ્સના ઉદાહરણો કે જે તમે ઇન્ટરવ્યુ વખતે આપી શકો તે જવાબો સાથે લેક્ચર્સ અને મટિરિયલ્સ એપલોડ કરેલ છે.

✍️ જરૂરી ટેકનિકલ પ્રશ્નો તથા તેના જવાબો અપલોડ કરેલ છે.

📲મોક ઇન્ટરવ્યુ તથા Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
3🔥3👍2
Assistant Environment Engineer (GPCB) Class-2 ઇન્ટરવ્યૂ Guidance & Preparation પ્રોગ્રામ અપડેટ :

✍️ વિવિધ Practical Case Studies અપલોડ કરવામાં આવેલ છે.

✍️ વાયુ પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ અધિનિયમની મહત્ત્વની બાબતોની સમજૂતી

✍️ ઇન્ટરવ્યુના સંભવિત પ્રશ્નો અને તેના જવાબો અપલોડ કરેલ છે.

✍️ Situational પ્રશ્નો તથા તેના જવાબો અપલોડ કરેલ છે.

✍️ GPCB ના હાલના પ્રોજેક્ટ્સ અને સંભાવનાઓ તથા સમસ્યાઓ બાબતે સંપૂર્ણ વિગતો મટીરીયલ્સ અપલોડ કરેલ છે.

✍️ હાલમાં AEE ની ફરજ અને કાર્યો સાથે સંકળાયેલ તમામ બાબતો પ્રોજેક્ટ્સના ઉદાહરણો કે જે તમે ઇન્ટરવ્યુ વખતે આપી શકો તે જવાબો સાથે લેક્ચર્સ અને મટિરિયલ્સ એપલોડ કરેલ છે.

✍️ જરૂરી ટેકનિકલ પ્રશ્નો તથા તેના જવાબો અપલોડ કરેલ છે.

📲મોક ઇન્ટરવ્યુ તથા Guidance મોડ્યુલમાં જોડાવા માટેની App Link: https://play.google.com/store/apps/details?id=co.khal.rxynd

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
4👍3
Decipher GPSC📚
Photo
🚨 અપડેટ: AEE (GPCB) Class-2 Interview Preparation

આજે AEE (GPCB) વર્ગ-૨ ના ઇન્ટરવ્યુ તૈયારી મોડ્યુલમાં Discounted Price પર જોઇન થવાનો છેલ્લો દિવસ છે. ત્યાર બાદ Regular ફીસ લાગુ પડશે.

☎️ @deciphergpsc_helpline

👉👉Join Telegram: @deciphergpsc
5