Dangerous education system
227 subscribers
38 photos
38 videos
16 files
121 links
Dangerous education system
Download Telegram
'50 सर्टिफिकेट, 10 मेडल फिर भी नहीं मिली जॉब...,' दिल्ली यूनिवर्सिटी की टॉपर की पोस्ट वायरल
https://www.aajtak.in/trending/story/du-toppers-linkedin-post-reveals-hard-truth-about-internship-hunt-and-skills-gap-dskc-2221230-2025-04-20?s=09
नैतिक शिक्षा के अभाव में माता-पिता उपेक्षित किये जा रहे हैं। जान गवां रहे हैं। यदि छात्रों को नैतिक शिक्षा या संस्कृत विद्या में सुभाषित संस्कारों को पढ़ाया जाए तो निश्चय ही वे छात्र मातृदेवो भव, पितृदेवो भव के ज्ञान से माता-पिता की जी-जान से सेवा करेंगे।
Media is too big
VIEW IN TELEGRAM
कड़वी वास्तविकता 🙏
*ધોરણ-૧૦માં ૯૫% લાવનાર ગુંજન હવે નિશાળે જવાનો નથી પણ ધોધમાર શીખવાનો છે...* *કેવી રીતે?👇👇*
--વિશાલ ભાદાણી--

ગુંજન અને એના પપ્પા મારી પાસે આવ્યાં અને કીધું કે પરંપરાગત ભણવું નથી તો વિકલ્પ શો? આ વાત સાંભળીને હું તો મનમાં નાચી ઊઠ્યો. આ બરછટ વાતાવરણમાં આ કોમળ ફૂલ ક્યાંથી? મેં ગુંજનની સાહસ, જિંદાદિલી અને નાફરમાનીની કસોટી કરી. એ પાર ઉતર્યો. એના પપ્પા માર્ક્સ આધારિક શિક્ષણના વિરોધી એટલે કે "માર્ક્સવાદી" નથી, યે તો ઔર બઢિયા!!

એટલે ૬૦૦ દિવસમાં ગુંજને નીચેની પ્રક્રિયાઓમાંથી એને ગમે એ ક્રમે પસાર થવાનું છે એવું કાચું આયોજન કર્યું છે (છેલ્લે એક ખાસ વાત છે એ ધ્યાનથી વાંચજો). પણ આ પ્રવૃત્તિઓ તો જુઓ...દિલ ગાર્ડન ગાર્ડન હો જાયેગા..

1. 60 દિવસનો ભારતનો ટ્રેન પ્રવાસ (મોટાભાગે લોકલ ટ્રેન).
2. ભારતના ૮ રાજ્યોની પ્રમુખ પરંપરાગત વાનગી બનાવતા શીખવું.
3. ૧૫ દિવસ બીમાર ગાયોની ગૌશાળામાં સેવા કરવા જવું.
4. તમામ ગૂગલ ટૂલ્સ શીખવા
5. દક્ષિણ ભારતના કૂર્ગ-સર્કિટમાં / મનાલીથી સ્પિતિ સાયકલ યાત્રા કરવી.
6. ૨૦ સાહિત્યિક અને ૧૦ નોન-ફિક્શન પુસ્તકો વાંચવા.
7. કોઇપણ સ્થાનિક થીએટર જૂથ સાથે જોડાઈને શીખવું અને એક જાહેર નાટકમાં અભિનય કરવો.
8. ગુજરાતી/હિન્દી ન આવડતું હોય એવા પરિવાર જોડે ૭ દિવસ રહેવું.
9. ફ્રેંચ/જર્મન/સ્પેનિશ/ચાઇનીઝમાંથી એક ભાષા શીખવી.
10. યુ-ટ્યુબ ચેનલ શરુ કરવી અને પ્રતિ સપ્તાહ એક વિડીયો અપલોડ કરવો.
11. ૧૦ દિવસ મોબાઈલ નેટવર્ક ન આવતું હોય એવા જંગલ વિસ્તારમાં આદિવાસીના ઘેર રહેવું અને એ જે કામ કરે છે એ કામ કરવું.
12. કોઈપણ એક મેદાની રમતમાં જિલ્લાકક્ષાની ટીમમાં રમવું (ખેલ મહાકુંભ).
13. ૧૦ દિવસ ધ્યાન શિબિરમાં જોડાવું.
14. ૨૦ દિવસ સુધી પાણીપુરીની લારી અથવા શાકભાજીની દુકાન પર કામ કરવું.
15. કોઈપણ કામ કરીને રૂ. ૫૦,૦૦૦/- કમાવા.
16. પ્રક્રિયા જાતે કરીને પાસપોર્ટ કઢાવવો.
17. ફોર-વ્હીલર શીખીને લાઈસન્સ કઢાવવું (૧૮ વર્ષે).
18. સંગીતનું કોઇપણ એક વાદ્ય વગાડતા શીખવું.
19. એક પુસ્તક લખવું અને પ્રકાશિત કરવું.
20. ટેલી સોફ્ટવેર શીખવો.
21. એક શાળામાં ૧૫ દિવસ ભણાવવું.
22. કોઈ અન્ય રાજ્યના મોટા તહેવાર વિષે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવી.
23. હિમાલયમાં ટ્રેકિંગ માટે જવું.
24. કોડીંગ અને પ્રોગ્રામિંગ શીખીને પોતાની વેબસાઈટ જાતે બનાવવી.
25. કોઈપણ કુદરતી આફતવાળા સ્થળે ૧૦ દિવસ મદદ માટે સેવા માટે જવું.
26. રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવો અને પોતાની વાત રજૂ કરવી.
27. માટીકામ શીખવું / ભરતકામ શીખવું / શિલ્પકામ શીખવું.
28. ડીઝાઇન/આર્કિટેક્ચરની કોલેજના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટમાં મદદ કરવી.
29. કોઈપણ એક સામાજિક પ્રશ્નના ઉકેલ માટે સોશ્યલ મીડિયા પર જાગૃતિ અભિયાન ચલાવવું.
30. કોર્પોરેટ/સ્ટાર્ટ અપ ઓફિસમાં ૧૫ દિવસ કામ કરવું.
31. તરતા શીખવું અને કોઈપણ તરણ સ્પર્ધામાં ભાગ લેવો.
32. નર્મદા કાંઠેના કોઈપણ એક આશ્રમમાં ૧૫ દિવસ આશ્રમી જીવન જીવવું.
33. સારા રિસોર્ટમાં વેટર તરીકે ૭ દિવસ કામ કરવું.
34. વન્યપ્રાણીઓની ગણતરી પ્રક્રિયામાં જોડાવું / વન્યપ્રાણીના રાષ્ટ્રીય અભિયારણમાં સ્વયં સેવક તરીકે જોડાવું.
35. મહિલાઓ માટે કામ કરતી NGOમાં ૧૦ દિવસ કામ કરવું.
36. વારાણસીના પરંપરાગત ગુરુકુળમાં પાયાનું સંસ્કૃત શીખવું.
37. ઘરમાં વપરાતા ઇલેક્ટ્રિક ઉપકરણો (પંખો, બ્લેન્ડર, મિક્સચર વગેરે) રીપેર કરતા શીખવું.
38. કોઈપણ ક્ષેત્રમાં પદ્મશ્રી મેળવનાર વ્યક્તિ જોડે ૭ દિવસ રહેવું.
39. કોઈએક મકાન બનતું હોય તેના એન્જીનીયર અને માલિક સાથે એ સંદર્ભે દીર્ઘ સંવાદ કરવો.
40. ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત ફિલ્મો જોવી અને તેમજ ટ્રેન્ડીંગ વેબસીરીઝ જોવી

આ સિસ્ટમને મેં નામ આપ્યું છે The Walkout Learning Journey by Vishal Bhadani

ખાસ નોંધ:
ગુંજનની આ યાત્રામાં હું એનો સાયલન્ટ સાથી છું. બધાં વિદ્યાર્થીઓએ ગુંજન જેવું કરવાનું નથી અને કરી પણ ન શકે. આમાં માત્ર ગુંજનની કે માત્ર એમના વાલીની ઈચ્છા નથી પણ બંનેએ સંવાદ કરીને નક્કી કર્યું છે. આવી રીતે કોઇપણ વિદ્યાર્થી આવું કરવા માંગે તો હું એને માર્ગદર્શન આપવા તૈયાર છું....!

ગુંજનને શુભેચ્છાઓ.
1
🚨अगर आप अपने बच्चो का भविष्य सुरक्षित बनाना चाहते है, तो इस लेख को अंत तक अवश्य पढे़ और इसे ज्यादा से ज्यादा लोगों तक अवश्य पहुंचाएं.🌹
*🎁अगर आप चाहते हैं कि आपके बच्चे हर महीने एक करोड़ रुपया कमाए तो उसके लिए आपको क्या करना होगा यह अगर जानना हो तो इस वीडियो को अंत तक अवश्य सुने.*🙏

*🪴और हो सके तो इस वीडियो को आपके सभी ग्रुप के अंदर अवश्य शेयर करें.*🙏

https://youtu.be/htrxqTFvEks?si=9QAws6nl4Qvi-1SP
*🚨 एजुकेशन लेने के बाद में भी सरकारी अनाज पर ही जिंदगी बितानी हो तो ऐसे एजुकेशन का क्या मतलब*

ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી
*3.5 CRORE people in Gujarat DEPENDENT ON FREE RATION. POVERTY HAS NOT DECREASED, IT HAS INCRESED.*

https://www.gujaratsamachar.com/news/gujarat/gujarat-3-65-crore-rely-on-free-rations-poverty-grows-instead-of-declining

भारत में 80 CRORE लोगों को मुफ्त अनाज का वितरण किया जा रहा है..
(अब आप खुद समझ लीजिए, सच्चाई क्या है)