📝 Q4. [GPSC • State Tax Inspector • 2020]
━━━━━━━━━━━━━━━━━━
ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1. બીજા વાંચનના પ્રથમ તબક્કામાં ખરડાના સિદ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા થાય છે.
2. બીજા વાંચનના બીજા તબક્કામાં ખરડાની, રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી/સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ, દરેક કલમ (clause)ની વિચારણા કરવામાં આવે છે.
3. ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous Quiz
48%
1, 2 અને 3
26%
ફક્ત 2 અને 3
22%
ફક્ત 1 અને 2
4%
ફક્ત 1 અને 3
❤1
📝 Q5. [GPSC • Associate Professor-Physiology • 2018]
━━━━━━━━━━━━━━━━━━
લાભનું પદ' / 'ઑફીસ ઑફ પ્રોફીટ' સંદર્ભે નીચેના વિધાનો જુઓ.
1 'લાભનું પદ' / 'ઑફીસ ઑફ પ્રોફીટ'ને ભારતીય સંવિધાન અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં વ્યાખ્યાપિત કરેલ છે.
2. MP અથવા MLA માટે 'લાભનું પદ' / 'ઑફીસ ઑફ પ્રોફીટ' પ્રતિબંધિત છે કારણ કે તે તેમને નાણાકીય લાભ મેળવવાની સ્થિતિમાં મૂકી શકે છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Q5. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous Quiz
0%
ફક્ત 1 સાચું
15%
ફક્ત 2 સાચું
75%
1 અને 2 બન્ને સાચાં
10%
1 અને 2 માંથી કોઈ સાચાં નથી.
Q6. “સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા માન. રાષ્ટ્રપતિને છે." – આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે ?
Anonymous Quiz
4%
121
26%
122
67%
123
4%
124
Q7. ખાતાકીય સ્થાયી (Standing) સમિતિઓ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
Anonymous Quiz
19%
કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને ખાતાઓને લગતી કુલ 24 સ્થાયી (standing) સમિતિઓ છે.
33%
પ્રત્યેક સમિતિ 25 સદસ્યો (15 લોકસભામાંથી અને 10 રાજ્યસભામાંથી) ધરાવે છે.
44%
બંને (A) અને (B)
4%
(A) અથવા (B) એક પણ નહીં
Q8. ભારત માં ઉપરાષ્ટ્રપતિ હોદ્દા ની રૂએ _______
Anonymous Quiz
8%
લોકસભાં ના અધ્યક્ષ બને છે
81%
રાજ્યસભાં ના અધ્યક્ષ બને છે
12%
બંને ના અધ્યક્ષ બને છે
0%
A, B અને C માંથી એકપણ નહીં.
📝 Q9. [GPSC • Accounts Officer • 2022]
━━━━━━━━━━━━━━━━━━
ભારતીય સંસદની સત્તા અંગે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. સંસદ કોઈપણ રાજ્યની બહારનો વિસ્તાર વધારી શકે છે પરંતુ કોઈપણ વિસ્તારમાં ઘટાડો કરી શકતી નથી.
2. સંસદ કોઈ રાજ્યની વિધાનસભાની મંજૂરીથી રાજ્યની સીમાઓ બદલી શકે છે.
3. સંસદ કોઈપણ રાજ્યનું નામ બદલી શકે છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
━━━━━━━━━━━━━━━━━━
ભારતીય સંસદની સત્તા અંગે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. સંસદ કોઈપણ રાજ્યની બહારનો વિસ્તાર વધારી શકે છે પરંતુ કોઈપણ વિસ્તારમાં ઘટાડો કરી શકતી નથી.
2. સંસદ કોઈ રાજ્યની વિધાનસભાની મંજૂરીથી રાજ્યની સીમાઓ બદલી શકે છે.
3. સંસદ કોઈપણ રાજ્યનું નામ બદલી શકે છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q9. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous Quiz
15%
1, 2 અને 3
58%
માત્ર 2 અને 3
15%
માત્ર 1 અને 3
12%
માત્ર 3
📝 Q10. [GPSC • Child Marriage Prevention Officer • 2018]
━━━━━━━━━━━━━━━━━━
(1) સંસદના ગૃહોએ પસાર કરેલ વિધેયકને રાષ્ટ્રપતિની અનુમતિ માટે ભારતના સંવિધાનના અનુચ્છેદ 111ની જોગવાઈ હેઠળ મોકલવામાં આવે છે.
(2) રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને તેની જોગવાઈઓની પુનર્વિચારણા માટે ગૃહોને પાછું મોકલી શકે છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
━━━━━━━━━━━━━━━━━━
(1) સંસદના ગૃહોએ પસાર કરેલ વિધેયકને રાષ્ટ્રપતિની અનુમતિ માટે ભારતના સંવિધાનના અનુચ્છેદ 111ની જોગવાઈ હેઠળ મોકલવામાં આવે છે.
(2) રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને તેની જોગવાઈઓની પુનર્વિચારણા માટે ગૃહોને પાછું મોકલી શકે છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q10. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous Quiz
20%
વિધાન (1) ખોટું અને (2) સાચું છે.
60%
વિધાન (1) સાચું અને (2) ખોટું છે.
8%
બંને વિધાનો ખોટાં છે.
12%
બંને વિધાનો સાચાં છે.
✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ!
💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો.
━━━━━━━━━━━━━━━━━━
💎 CurrentAdda VIP TEST BATCH
🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ ગુણની LIVE મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ) + AI સોલ્યુશન PDF
💰 પ્લાન્સ: ૧ મહિનો (₹૬૦) | ૨ મહિના (₹૯૯) | ૩ મહિના (₹૧૧૯)
━━━━━━━━━━━━━━━━━━
👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

🔥 આજના VIP LIVE MOCK TEST ના ટોપર્સ જાહેર!
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
આજે રાત્રે ૯:૦૦ વાગ્યે VIP પ્રાઈવેટ બેચમાં બંધારણ ની લાઈવ મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ માર્કિંગ સાથે) સંપન્ન થઈ!
🏆 આજના ઓલ-ગુજરાત રેન્કર્સ:
🥇 1st Rank: Jayesh G. ──▶ 0.00 ગુણ (20% Accuracy)
📊 કુલ સહભાગી: 1 વિદ્યાર્થીઓ
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
🎯 આવતીકાલનો ટેસ્ટ સિલેબસ (Day #77):
📚 વિષય: ભૂગોળ
1. સામાન્ય ભૂગોળ (નદીઓ/સરોવરો/સિંચાઈ/પરિયોજના) (10 Qs)
2. સામાન્ય ભૂગોળ (ગુજરાતના જીલ્લા) (10 Qs)
3. સામાન્ય ભૂગોળ (પ્રાણી સંપત્તિ/રાષ્ટ્રીય ઉદ્યાન/ અભ્યારણ) (10 Qs)
4. આર્થિક ભૂગોળ (ખેતી અને પશુપાલન) (10 Qs)
5. સામાજિક ભૂગોળ (વસતી/સ્થાનાંતરણ/શહેરીકરણ) (10 Qs)
💰 VIP પ્લાન્સ: ૧ મહિનો: ₹૬૦ | ૨ મહિના: ₹૯૯ | ૩ મહિના: ₹૧૧૯
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
👇 આવતીકાલની ૫૦ પ્રશ્નોની લાઈવ મોક ટેસ્ટ માટે અત્યારે જ જોડાઓ:

📅 CurrentAdda દૈનિક ટાઈમટેબલ & સ્ટડી પ્લાન (DAILY SCHEDULE)
━━━━━━━━━━━━━━━━━━
🗓️ તારીખ: 11-11-2026 | ડે: #77
📚 આજનો મુખ્ય વિષય: ભૂગોળ
⏰ આજનું સંપુર્ણ ટાઈમટેબલ:
🌅 સવારે ૦૮:૧૫ વાગ્યે ──▶ દૈનિક કરંટ અફેર્સ એક્સપ્રેસ ક્વિઝ (પ્રાઈવેટ)
🌅 સવારે ૦૮:૩૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ (પબ્લિક)
🏆 બપોરે ૧૨:૩૦ વાગ્યે ──▶ દૈનિક કરંટ અફેર્સ પરિણામ + ૧ પેજ રિવિઝન PDF (પ્રાઈવેટ)
⚡ બપોરે ૦૨:૦૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની બપોર સ્પીડ ટેસ્ટ (પબ્લિક)
📑 સાંજે ૦૬:૩૦ વાગ્યે ──▶ સંપૂર્ણ સોલ્યુશન PDF બુકલેટ (પબ્લિક)
👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે ──▶ ૫૦ પ્રશ્નોની LIVE VIP MEGA MOCK TEST (પ્રાઈવેટ)
🌙 રાત્રે ૦૯:૩૦ વાગ્યે ──▶ ૧૦ પ્રશ્નોની નાઈટ મેગા ક્વિઝ (પબ્લિક)
🏆 રાત્રે ૧૦:૧૫ વાગ્યે ──▶ All-Gujarat Live Leaderboard (-0.25 Negative) (પ્રાઈવેટ)
━━━━━━━━━━━━━━━━━━
🎯 આજના રાત્રિના VIP MEGA MOCK TEST ના ૫ મુખ્ય ટોપિક્સ:
1. સામાન્ય ભૂગોળ (નદીઓ/સરોવરો/સિંચાઈ/પરિયોજના)
2. સામાન્ય ભૂગોળ (ગુજરાતના જીલ્લા)
3. સામાન્ય ભૂગોળ (પ્રાણી સંપત્તિ/રાષ્ટ્રીય ઉદ્યાન/ અભ્યારણ)
4. આર્થિક ભૂગોળ (ખેતી અને પશુપાલન)
5. સામાજિક ભૂગોળ (વસતી/સ્થાનાંતરણ/શહેરીકરણ)
💡 આજના આ ૫ ટોપિક્સનું દિવસ દરમિયાન ઊંડાણપૂર્વક રિવિઝન કરી લેવું! રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની લાઈવ ટેસ્ટ લેવાશે.

🔥 આજના દૈનિક કરંટ અફેર્સની ક્વિઝ VIP ચેનલમાં મુકાઈ ગઈ છે!
🎯 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ
━━━━━━━━━━━━━━━━━━
📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: ભૂગોળ
💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો!

Q1. ભારત અને ચીન વચ્ચેની સરહદ રેખાનું નામ શું છે?
Anonymous Quiz
64%
મેકમોહન રેખા (McMohan Line)
21%
રેડકલીફ રેખા (Radcliffe Line)
11%
ડ્યુરાંડ રેખા (Durand Line)
4%
પાલ્કની સામુદ્રધુની (Palk Strait)
Q2. ગુજરાતના ક્યા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે?
Anonymous Quiz
3%
નખત્રાણા
17%
વલભીપુર
79%
બાલાછડી
0%
સાયણા
Q3. ગુજરાતમાં સૌથી ઉંચો પર્વત કયો છે ?
Anonymous Quiz
6%
અરવલ્લી
10%
વિંધ્યાચળ
84%
ગિરનાર
0%
સહ્યાદ્રી
Q4. ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલા પ્રમાણમાં છે ?
Anonymous Quiz
18%
7.47%
46%
8.47%
25%
9.47%
11%
10.47%
Q5. વર્ષ 2013માં નવરચિત સાત જિલ્લાઓ પૈકી નીચે દર્શાવેલ કયા ચાર જિલ્લામાંની રચના કરવામાં આવી?
Anonymous Quiz
3%
અરવલ્લી, ગીરસોમનાથ, પાટણ, મોરબી
37%
બોટાદ, તાપી, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર
40%
છોટા ઉદેપુર, ગીરસોમનાથ, મોરબી, અરવલ્લી
20%
દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, ગીરસોમનાથ, તાપી