Current Affairs Gujarati - CurrentAdda
8.53K subscribers
2.71K photos
56 videos
2.96K files
6.21K links
Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019.
Stay updated with Current Adda.
#CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati
Download Telegram
CurrentAdda_Solution_1794315625.pdf
570.8 KB
📑 CurrentAdda દૈનિક વિષયવાર રિવિઝન બુકલેટ (PDF)
━━━━━━━━━━━━━━━━━━
🗓️ તારીખ: 10-11-2026 | 📚 વિષય: બંધારણ (સંઘ સરકાર)

✅ પ્રશ્નો, ઉત્તરો અને AI વિસ્તૃત સમજૂતી સાથેનું સોલ્યુશન PDF!
👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ પ્રશ્નોની LIVE MEGA MOCK TEST યોજાશે.

🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું?
• દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE મોક ટેસ્ટ
• ૬૧,૫૦૦+ PYQ પ્રશ્નોની વિષયવાર PDF મટીરીયલ
• માત્ર ₹૨/દિવસ ના દરે પ્રીમિયમ તૈયારી

💰 સભ્યપદ પ્લાન્સ:
• ૧ મહિનો: માત્ર ₹૬૦ | ૨ મહિના: માત્ર ₹૯૯ | ૩ મહિના: માત્ર ₹૧૧૯
👇 આજના ૫૦ પ્રશ્નોના VIP Mega Mock Test માં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:
🔥 VIP મોક ટેસ્ટ લાઇવ પૂર્ણ થઈ ગઈ છે!
━━━━━━━━━━━━━━━━━━
💎 આજના વિષય બંધારણ ની ૫૦ પ્રશ્નોની સંપૂર્ણ ટાઈમ્ડ મોક ટેસ્ટ VIP પ્રાઇવેટ ગ્રુપમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ!

📥 તમામ ૫૦ પ્રશ્નોની વિસ્તૃત સોલ્યુશન PDF VIP સભ્યોને આપી દેવામાં આવી છે.

તમે પણ GPSC / CCE / PSI ની સંપૂર્ણ વિષયવાર તૈયારી કરવા માગો છો?
👉 આવતીકાલની ૫૦ પ્રશ્નોની મોક ટેસ્ટ ચૂકશો નહીં!
🎯 🌙 નાઈટ મેગા ક્વિઝ
━━━━━━━━━━━━━━━━━━
📊 પ્રશ્નો: 10 | 📚 વિષય: બંધારણ
💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો!
━━━━━━━━━━━━━━━━━━
📝 Q2. [GPSC • GAS-Class1&2 • 2021-22]
━━━━━━━━━━━━━━━━━━
સંસદમાં સત્ર સમાપ્તિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સત્ર સમાપ્તિ ફક્ત બેઠકનો અંત નથી લાવતું પરંતુ ગૃહના સત્રનો પણ અંત લાવે છે.
2. સત્ર સમાપ્તિ ગૃહ સમક્ષ બાકી ખરડાઓ અથવા અન્ય કોઈ કામકાજ ઉપર અસર કરતું નથી.
3. સત્ર સમાપ્તિ તમામ બાકી નોટીસ (ખરડાઓ રજૂ કરવા માટેની સિવાય) રદ થવા તરફ દોરી જાય છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous Quiz
29%
1, 2 અને 3
29%
ફક્ત 2 અને 3
25%
ફક્ત 1 અને 2
17%
ફક્ત 1 અને 3
Q3. નીચેના પૈકી વડાપ્રધાન બનનાર રાજ્યસભાના પ્રથમ સાંસદ કોણ હતા ?
Anonymous Quiz
19%
લાલબહાદુર શાસ્ત્રી
46%
ઈન્દીરા ગાંધી
19%
ચરણ સિંહ
15%
મનમોહન સિંઘ
📝 Q4. [GPSC • State Tax Inspector • 2020]
━━━━━━━━━━━━━━━━━━
ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1. બીજા વાંચનના પ્રથમ તબક્કામાં ખરડાના સિદ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા થાય છે.
2. બીજા વાંચનના બીજા તબક્કામાં ખરડાની, રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી/સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ, દરેક કલમ (clause)ની વિચારણા કરવામાં આવે છે.
3. ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous Quiz
48%
1, 2 અને 3
26%
ફક્ત 2 અને 3
22%
ફક્ત 1 અને 2
4%
ફક્ત 1 અને 3
❤1
📝 Q5. [GPSC • Associate Professor-Physiology • 2018]
━━━━━━━━━━━━━━━━━━
લાભનું પદ' / 'ઑફીસ ઑફ પ્રોફીટ' સંદર્ભે નીચેના વિધાનો જુઓ.
1 'લાભનું પદ' / 'ઑફીસ ઑફ પ્રોફીટ'ને ભારતીય સંવિધાન અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં વ્યાખ્યાપિત કરેલ છે.
2. MP અથવા MLA માટે 'લાભનું પદ' / 'ઑફીસ ઑફ પ્રોફીટ' પ્રતિબંધિત છે કારણ કે તે તેમને નાણાકીય લાભ મેળવવાની સ્થિતિમાં મૂકી શકે છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q5. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous Quiz
0%
ફક્ત 1 સાચું
15%
ફક્ત 2 સાચું
75%
1 અને 2 બન્ને સાચાં
10%
1 અને 2 માંથી કોઈ સાચાં નથી.
Q6. “સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા માન. રાષ્ટ્રપતિને છે." – આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે ?
Anonymous Quiz
4%
121
26%
122
67%
123
4%
124
📝 Q9. [GPSC • Accounts Officer • 2022]
━━━━━━━━━━━━━━━━━━
ભારતીય સંસદની સત્તા અંગે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. સંસદ કોઈપણ રાજ્યની બહારનો વિસ્તાર વધારી શકે છે પરંતુ કોઈપણ વિસ્તારમાં ઘટાડો કરી શકતી નથી.
2. સંસદ કોઈ રાજ્યની વિધાનસભાની મંજૂરીથી રાજ્યની સીમાઓ બદલી શકે છે.
3. સંસદ કોઈપણ રાજ્યનું નામ બદલી શકે છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q9. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous Quiz
15%
1, 2 અને 3
58%
માત્ર 2 અને 3
15%
માત્ર 1 અને 3
12%
માત્ર 3
📝 Q10. [GPSC • Child Marriage Prevention Officer • 2018]
━━━━━━━━━━━━━━━━━━
(1) સંસદના ગૃહોએ પસાર કરેલ વિધેયકને રાષ્ટ્રપતિની અનુમતિ માટે ભારતના સંવિધાનના અનુચ્છેદ 111ની જોગવાઈ હેઠળ મોકલવામાં આવે છે.
(2) રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને તેની જોગવાઈઓની પુનર્વિચારણા માટે ગૃહોને પાછું મોકલી શકે છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ!
💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો.

━━━━━━━━━━━━━━━━━━
💎 CurrentAdda VIP TEST BATCH
🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ ગુણની LIVE મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ) + AI સોલ્યુશન PDF
💰 પ્લાન્સ: ૧ મહિનો (₹૬૦) | ૨ મહિના (₹૯૯) | ૩ મહિના (₹૧૧૯)
━━━━━━━━━━━━━━━━━━
👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:
🔥 આજના VIP LIVE MOCK TEST ના ટોપર્સ જાહેર!
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
આજે રાત્રે ૯:૦૦ વાગ્યે VIP પ્રાઈવેટ બેચમાં બંધારણ ની લાઈવ મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ માર્કિંગ સાથે) સંપન્ન થઈ!

🏆 આજના ઓલ-ગુજરાત રેન્કર્સ:
🥇 1st Rank: Jayesh G. ──▶ 0.00 ગુણ (20% Accuracy)

📊 કુલ સહભાગી: 1 વિદ્યાર્થીઓ

━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
🎯 આવતીકાલનો ટેસ્ટ સિલેબસ (Day #77):
📚 વિષય: ભૂગોળ
1. સામાન્ય ભૂગોળ (નદીઓ/સરોવરો/સિંચાઈ/પરિયોજના) (10 Qs)
2. સામાન્ય ભૂગોળ (ગુજરાતના જીલ્લા) (10 Qs)
3. સામાન્ય ભૂગોળ (પ્રાણી સંપત્તિ/રાષ્ટ્રીય ઉદ્યાન/ અભ્યારણ) (10 Qs)
4. આર્થિક ભૂગોળ (ખેતી અને પશુપાલન) (10 Qs)
5. સામાજિક ભૂગોળ (વસતી/સ્થાનાંતરણ/શહેરીકરણ) (10 Qs)

💰 VIP પ્લાન્સ: ૧ મહિનો: ₹૬૦ | ૨ મહિના: ₹૯૯ | ૩ મહિના: ₹૧૧૯
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
👇 આવતીકાલની ૫૦ પ્રશ્નોની લાઈવ મોક ટેસ્ટ માટે અત્યારે જ જોડાઓ: