Crack_exams_11
15.3K subscribers
808 photos
36 videos
269 files
953 links
બેસ્ટ મટીરીયલ પીડીએફ notes મળી રહે એ હેતુ છે.....📣
Current
Test
Materials
Job update

ભૂલ ચૂક સ્વીકાર્ય છે.... 👍🎯🤞
Download Telegram
અમદાવાદ મહાનગર પાલિકાની પ્રથમ મહિલા ડાઈસ્કૂલ(કન્યાઓની શાળા) કયા વર્ષથી કાર્યરત છે?
A 1947
B 1930 .C 1950 D 1940
Anonymous Quiz
10%
A
33%
B
45%
C
12%
D
અમદાવાદમા 'સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલ' કયા આવેલ છે?

(A) સરસરપુર (B) એલીસબ્રીજ (C) ગીતામંદિર (D) મણિનગર
Anonymous Quiz
24%
A
36%
B
17%
C
22%
D
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કયારે કરવામાં આવી હતી?

(A) 1950 (B) 1951 (C) 1941 (D) 1961
Anonymous Quiz
37%
A
28%
B
18%
C
18%
D
સાઈ ઝૂલેલાલ ઓપન એર થિયેટર' અમદાવાદ મહાનગર પાલિકાના કયા વિસ્તારમા આવેલ છે?

(A) મણિનગર (C) એલીસબ્રીજ, નવરંગપુરા (B) વસ્ત્રાપુર તળાવ (D) નગીનાવાડી,કાંકરિયા
Anonymous Quiz
15%
A
34%
B
34%
C
17%
D
અમદાવાદ મ્યુનિસિપાલિટીને કાયદા દ્વારા માન્ય અને શહેર નગરપાલિકા તરીકે નામ કક્યારે આપવામાં આવ્યું?

(A) 1873 (B) 1872 (C) 1873 (D) 1875
Anonymous Quiz
19%
A
34%
B
35%
C
12%
D
સીદી સૈયદની મસ્જિદ માટે...

૧ અમદાવાદમાં લાલ દરવાજા પાસે સ્થિત ૨ વર્ષ 1573માં બાંધવામાં આવેલી આ મસ્જિદની સ્થાપના સુલતાન અહેમદ શા ગુલામ સિદી સૈયદે કરી હતી ૩ અહી આવેલ સિદી સૈયદની જાળી સ્ક્રીન વિન્ડો ઇન્ડો-સેરાસેનિક સ્ટાઈલનું પ્રતિનિધિત્વ કરે છે
Anonymous Quiz
6%
માત્ર 1 યોગ્ય
12%
માત્ર 2 યોગ્ય
22%
માત્ર 1 3 યોગ્ય
60%
1 2 3 તમામ યોગ્ય
1. અમદાવાદ મહાનગર પાલીકામાં કુલ 7 ઝોન અને 48 વોર્ડ આવેલ છે

2. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 9 વોર્ડ આવેલ છે 3. દક્ષિણ પરિચેમમાં સૌથી ઓછા 4 વોર્ડ આવેલ છે (A) 1 અને 2 યોગ્ય (B) 2 અને 3 યોગ્ય (C) 1 અને 3 યોગ્ય (D) તમામ યોગ્ય
Anonymous Quiz
15%
A
19%
B
24%
C
42%
D
#AMC Clerk Update
જગ્યામાં વધારો
* ભારતનું બંધારણ મોક ટેસ્ટ - 08 : પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ🚔*

✦ કુલ પ્રશ્નો : 20
✦ વિષય : ભારતનું બંધારણ
✦ ટોપીક : ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ અને ભારતના રાષ્ટ્રીય પ્રતીકો

🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.
👉🏽
https://www.sahebbharti.com/2024/09/bharat-nu-bandharan-mock-test-08.html

Daily બંધારણ ટેસ્ટ ટાઈમ ટેબલ 👇
https://t.me/gcertdailytest11/424

( Topics ના ક્રમ મુજબ દરરોજ ટેસ્ટ રેશે, ટેસ્ટ સવારે મૂકવામાં આવશે)
AMC special :- અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી તવારીખ

૧૪૧૩ ઃ ભદ્ર કિલ્લાનું બાંધકામ પૂર્ણ.

૧૪૫૧ ઃ કાંકરિયા તળાવનું બાંધકામ.

૧૪૮૬ ઃ મોહમ્મદ બેગડાએ નગર ફરતે દિવાલનું ચણતર કર્યું.

૧૫૭૨ ઃ સિદ્દી સૈયદની મસ્જિદનું નિર્માણ થયું.

૧૮૨૪ ઃ પ્રથમ ગુજરાતી સ્કૂલ

૧૮૪૬ ઃ પ્રથમ ઇંગ્લિશ સ્કૂલ

૧૮૪૮ ઃ હઠીસિંહના દેરા

૧૮૬૧ ઃ પ્રથમ ટેક્સટાઇલ મિલ.

૧૮૬૪ ઃ અમદાવાદ-બોમ્બે વચ્ચે પ્રથમ ટ્રેન દોડી.

૧૯૧૫ ઃ મહાત્મા ગાંધીનું આગમન

૧૯૨૦ ઃ ગૂજરાત વિદ્યાપીઠ

૧૯૩૮ ઃ એમ.જે. લાયબ્રેરી

૧૯૪૯ ઃ ઓલ ઇન્ડિયા રેડિયોમાં અમદાવાદ સ્ટેશન

૧૯૫૧ ઃ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ

૧૯૬૧ ઃ આઇઆઇએમ

૧૯૬૬ ઃ ઇસરો


Join - @crackexamsuv1111
* ભારતનું બંધારણ મોક ટેસ્ટ - 09 : પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ🚔*

✦ કુલ પ્રશ્નો : 20
✦ વિષય : ભારતનું બંધારણ
✦ ટોપીક : આમુખ

🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.
👉🏽
https://www.sahebbharti.com/2024/09/bharat-nu-bandharan-mock-test-09.html

Daily બંધારણ ટેસ્ટ ટાઈમ ટેબલ 👇
https://t.me/gcertdailytest11/424

( Topics ના ક્રમ મુજબ દરરોજ ટેસ્ટ રેશે, ટેસ્ટ સવારે મૂકવામાં આવશે)
👮 *પોલીસ ભરતી ભરતી માટે મોબાઇલ એપ્લિકેશન.*

🏃🏼‍♂️🏃🏼‍♀️રનિંગ કરવા માટે સરસ એપ્લિકેશન અહીં મૂકી છે *જે તમામ દોડવા જતા* મિત્રો ને ઉપયોગી થશે.

🗣️રનિંગનો ટાઈમ સેટ કરી શકો છો, અને કેટલી મિનિટ માં કેટલા કિલો મીટર દોડયા એ પણ બતાવશે..

*ડાઉનલોડ કરવા નીચેની લિંક ખોલો:*
🔗
https://bit.ly/3wZ2ALY
Forest result 🏆

Join - @crackexamsuv1111
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા સિલેબસ ડાઉનલોડ કરો.
👉🏼
https://bit.ly/Lrd-syllabus

ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પરીક્ષા સિલેબસ ડાઉનલોડ કરો.
👉🏼
https://bit.ly/psi-syllabus

📩 Join :
@crackexamsuv1111
વનરક્ષક આખરી પરિણામ જાહેર✔️🙌

Join - https://t.me/crackexamsuv1111
*💥🧾 Forest Guard પરિણામ જાહેર*

📌 વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ પરંતુ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી

🔗
https://www.sahebbharti.com/2024/07/gujarat-forest-guard-result.html

📩 Join :
@crackexamsuv1111
Pass થયેલા બધા જ મિત્રો ને અભિનંદન 🏆🥳

કોણ કોણ પાસ થયું ??

ક્યા જિલ્લા માંથી !!!
Forest Walking Test આવતા અઠવાડીએ.....

તમામ મિત્રો ને શેર કરી દેજો👍

Join - @crackexamsuv1111
#ફોરેસ્ટ 😊👏
ફોરેસ્ટ ગાર્ડ એક સ્વપ્ન ❤️💔

આખરે યાદગાર સફરનો 753 દિવસ પછી અંત થયો. જિંદગી ભર આ પરીક્ષા, આ દિવસો યાદ રહેશે. 🌳💚

❤️ પાસ થયા છે એ મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ.
💔 જે પાસ નથી થયા તેને હિંમત નથી હારવાની. પણ હવે આગળ ડબલ સ્પીડથી વધવાનું છે. ભગવાન આપણા કરતાં 2 સ્ટેપ આગળ છે તેને બધું વિચારેલું જ છે એટલે મુંજાવાની જરૂર નથી. એક ભરતી જ તો હતી હજી આખો ભવ બાકી છે. આના કરતાં કઈક સારી નોકરી મળવાની છે. કઈક સારું થવાનું છે.😊💪🏻🔥

#Kuch_Karke_Dikhana_He

क्या हार में, क्या जीत में ।
किंचित नहीं भयभीत मैं।।

कर्तव्य पथ पर जो भी मिला ।
ये भी सही, वो भी सही।।

वरदान नहीं माँगूँगा ।
हो कुछ पर हार नहीं मानूँगा ।।

#forest wala😊