Confusion_point
13.1K subscribers
5.99K photos
135 videos
1.19K files
5.23K links
📢 Gsssb + Gpssb પરીક્ષા માટે પ્રશ્નો મુકવામાં આવશે
📢 ફક્ત Exam લક્ષી અને કન્ફ્યુઝન થતા પ્રશ્નો મુકાશે
📢 પોલ આધારિત પ્રશ્નો મૂકી તમારી મહેનતમાં વધારો કરીશું ચોકક્સ
Download Telegram
🔥 મિત્રતા ઉપર એક શેર
😎 જીજ્ઞેશ પરમાર

https://www.instagram.com/reel/C5JDJNctVju1pggJuL7Pub7FShdE7JG2oFP8-g0/?igsh=c2hiem9ha3AxdTdx
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ઘડિયાળમાં 11થી 1 વચ્ચેના સમયગળામાં બન્ને કાંટા કેટલી વખત ભેગા થાય ?
Anonymous Quiz
8%
11
20%
22
43%
1
28%
2
ઘડિયાળમાં બન્ને કાંટા 36 કલાકમાં કેટલી વખત ભેગા થાશે?
Anonymous Quiz
5%
2
23%
22
11%
11
61%
33
ઘડિયાળમાં બન્ને કાંટા 12 કલાકમાં કેટલી વખત સામસામે થાશે?
Anonymous Quiz
2%
1
68%
11
25%
22
5%
2
ઘડિયાળમાં બન્ને કાંટા 1 કલાકમાં કેટલી વખત લંબ બનશે?
Anonymous Quiz
29%
1
44%
2
19%
22
9%
11
🔥🚀 IMPORTANT QUESTIONS ABOUT CLOCK

CCE


Drop Your Reaction
🚀Today Update

✓કોલ લેટર ડાઉનલોડ કરવા
માટે 6 એપ્રિલ છેલ્લો દિવસ. .
AVERAGE PYQ MTS 2019- Confusion Point.pdf
101 KB
🔥 PYQ MTS 2029 🔥

Topic : સરેરાશ
📌 કુલ : 12 પ્રશ્નો

🚀 CCE માં પૂછાય શકે તેવા પ્રશ્નો ( આગવ લીધેલા પેપરના આધારે બનાવેલ)

😎 ખાસ પ્રેક્ટિસ કરી લેજો ક્યાંકને ક્યાંક આવા પ્રશ્નો તમને જોવા મળશે હવેની પરીક્ષામાં
( આવડવા કરતા ઓછા સમયમાં થયે તેના પર ભાર દેજો)

😜 ગુજરાતી ભાષાંતર વાળી PDF(ઓનલાઇન કરેલ છે) : https://t.me/Confusion_Point/28026


📌 વિશાલ ડાભી
MTS_PYQ_સરેરાશ_ગુજરાતી_ભાષાંતર_ઓનલાઇન_કરેલું_છે_.pdf
93.1 KB
🔥👍 ગુજરાતી ભાષાંતર ( ઓનલાઇન કરેલ છે)

🚀 SSC MTS PYQ 2019

ટોપિક: સરેરાશ
આવતીકાલે CCEની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે ત્યારે સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 👍 તમારી મહેનત લેખે લાગે એવી પ્રભુને પ્રાર્થના. 😊🙏

📌 એક વાત યાદ રાખો,
બધી જ રમત સંઘર્ષ, સમય અને સખત મહાવરાની (પ્રેકિસની) છે, આ ત્રણેય વચ્ચે જેણે સારું તાલમેલ હશે એમને જરાય ડરવાની કે ગભરાવવાની જરૂર જ નથી. 😎

👍 તમારી મહેનત ઉપર અને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને ગામની નેગેટિવ વાતોથી દૂરી રાખીને મંડ્યા રહો...
🤫 એક્ઝામ પહેલા દિવસની પહેલી શિફ્ટમાં આવે કે છેલ્લા દિવસની છેલ્લી શિફ્ટમાં આવે એનાથી કોઈને કશો જ ફરક પડશે નહિ! માટે એકદમ નિશ્ચિન્ત રહો.. 😇

😎 All the Best Friends 🤝

આપણી એપ્લિકેશન ઉપર CCE સ્પેશિયલ 24 ફૂલ મોક ટેસ્ટ તથા ટોપીક વાઇઝ અન્ય 200+ ટેસ્ટ અવેલેબલ છે, જેને બાકી હોય અને સમય હોય એ ભરપૂર પ્રેક્ટિસ કરજો... ફાયદો તો થશે જ પ્રેક્ટિસ થકી. 👍

📲 ટેસ્ટ સિરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

🚀 બધાં માટે 50% off કૂપન પણ અવેલેબલ છે... 31 March 2024 થી 6 April 2024 સુધી જ.
🔥☺️


😎😉 બોલે તો બિંદાસ

🫡CCE🤘
😬🙄🤥 CCE EXAM POSTPONE







😂🤣 એપ્રિલ ફુલ


.
GCERT ❤️
Credit: GPSC BOOSTER
સફળતાની ચાવી હવે આપનાં મોબાઈલમાં

👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻

👨‍🏫 PSI and CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫

Demo lectures :
સંપૂર્ણ ગણિત :
https://youtu.be/ImMp4xbES4Y

સંપૂર્ણ રીઝનીંગ :
https://youtu.be/j1t8dFEwPqw

App Link :
https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

Telegram Link :
https://t.me/SRMsInstituteBhavnagar

🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે

Contact us:
9727524809 ( WhatsApp only )


🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️

🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
CCE માટે...

આજની શિફટનાં પ્રશ્નો પરથી હવે પછીની શિફટમાં કેવા પ્રશ્નો હશે એનો અંદાજ લગાવી શકાય નહિ....


Revision પર focus કરો...

આપનું પેપર પૂરું ન થાય ત્યાં સુધી youtube અને analysis થી દુર રહો....

ઘણાને આ વાત ગળે નહિ ઉતરે...

Regards,
SRM's Institute - Bhavnagar