JKSir Chemistry - Conceptup
2.66K subscribers
310 photos
29 videos
239 files
1.08K links
🔥 JK Sir

PW Gujarati
Download Telegram
JKSir Chemistry - Conceptup
https://www.instagram.com/reel/DbhsoFBzQEL/?igsh=MXEzb2pxc2R0Mm40Ng==
Medical College Selection કેવી રીતે કરવું ? તેની રીત આમાં આપેલ છે..
1
👍82
આપ સૌનો ખૂબ જ આભાર આપ સૌએ ખૂબ જ સારો support કર્યો…
44
માફ કરજો વિદ્યાર્થીમિત્રો અત્યારે મેસેઝ કરું છું કારણ કે ઊંઘ નથી આવી રહી જે વિદ્યાર્થીઓના મેસેજ વાંચી ને મને એ વિશ્વાસ થઈ ગયો કે તમે મને કેવા ખાતર કાકા નથી કેતા પણ કાકા માનો જ છો… હું હંમેશા તમારી સાથે જ રહીશ….
આજે 🔥 આ નહીં પણ તમારી માટે આ ❤️ છે.
65
વિદ્યાર્થીનું સ્વપ્ન એજ મારું સ્વપ્ન,
બેટા મારે તમને સૌને મળવું છે,
Thank You કહેવું છે દરેક ને…

આવતા રવિવારે આપ Ahmedabad Meet up માં આવી શકો ?
26🔥3
વિદ્યાર્થીમિત્રો ની જીદ સામે હું કાંઈ કરી શકું નહીં…

Organic Chemistry માટે હું કઈક કરીશ આપસૌ મારી સાથે છો એનો મને આનંદ છે…

#jkkaka2.0
32🔥4
Aa khas jojo
26🔥3