CCE GUIDANCE /PSI LRD ONE STOP SOLUTION/
5.29K subscribers
467 photos
3 videos
159 files
419 links
ONE STOP SOLUTION FOR GSSSB CCE PSI CONSTABLE
[PRELIMS & MAINS ]
Group -A + Group -B , PSI , AMC , LRD Test Series 🎯
તમામ તૈયારી માટે એક માત્ર પ્લેટફોર્મ
Download Telegram
CCE કોલલેટર ડાઉનલોડ કરવા માટે :-

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
💥📣CCE GUIDANCE દ્વારા CCE ની પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને મદદરૂપ થવા...Total 11 FREE FULL LENGTH MOCK TEST પ્રોગ્રામ નીચેની લિંકથી આપી શકાશે. 🆓🆓🆓

Test 1 આપવા અહી ક્લિક કરો.
Test 2 આપવા અહી ક્લિક કરો.
Test 3 આપવા અહીં ક્લીક કરો.
Test 4 આપવા અહીં ક્લિક કરો.
Test 5 આપવાં અહી ક્લિક કરો.
Test 6 આપવાં અહીં ક્લિક કરો.
Test 7 આપવાં અહીં ક્લિક કરો.
Test 8 આપવાં અહીં ક્લિક કરો.
Test 9 આપવાં અહીં ક્લિક કરો.
Test 11 આપવાં અહીં ક્લિક કરો.મેમરીબેઝ
Test 16 આપવાં અહીં ક્લિક કરો.મેમરીબેઝ

સોલ્યૂશન ડીટેલ્ડ નહીં હોય .
જવાબો મેળવવાં માટે Application Download કરવી પડશે.

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Paid Course :- CCE પ્રિલિમ્સ કોર્સમાં કુલ 5 Paid મોક આવશે ..જેમાંથી 4 Memory Based Mock Test નો સમાવેશ અને 55 થી વધુ Sectional Mock ટેસ્ટનો સમાવેશ..તેમજ વેબ ઍક્સેસ પ્રાપ્ત થશે..Election Festival નિમિત્તે Coupon code "HARDWORK” વાપરી છૂટ મેળવો...કોર્સના કન્ટેન્ટ સેક્શન જોઈને તમે જોડાઈ શકો છો.👇🏻👇🏻
અહીં Click કરો અને CCE Mock માં જોડાવો ...પરીક્ષાના છેલ્લા દિવસોમાં પોતાની તૈયારી ધારદાર બનાવો.
CCE GUIDANCE /PSI LRD ONE STOP SOLUTION/ pinned «💥📣CCE GUIDANCE દ્વારા CCE ની પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને મદદરૂપ થવા...Total 11 FREE FULL LENGTH MOCK TEST પ્રોગ્રામ નીચેની લિંકથી આપી શકાશે. 🆓🆓🆓 Test 1 આપવા અહી ક્લિક કરો. Test 2 આપવા અહી ક્લિક કરો. Test 3 આપવા અહીં ક્લીક કરો. Test 4 આપવા અહીં ક્લિક…»
પંચવર્ષીય યોજનાઓમાં અગ્રતાના મુખ્ય ક્ષેત્રો

1લી પંચવર્ષીય યોજના (1951-56) – કૃષિની પ્રાથમિકતા.

2જી પંચવર્ષીય યોજના (1956-61) – ઔદ્યોગિક ક્ષેત્રની પ્રાથમિકતા.

ત્રીજી પંચવર્ષીય યોજના (1961-66) – કૃષિ અને ઉદ્યોગ.

ચોથી પંચવર્ષીય યોજના (1969-74) - ન્યાય સાથે ગરીબી વૃદ્ધિ દૂર કરી.

5મી પંચવર્ષીય યોજના (1974-79) – ગરીબી અને આત્મનિર્ભરતા દૂર કરી.

6ઠ્ઠી પંચવર્ષીય યોજના (1980-85) – પાંચમી યોજના જેવો જ ભાર.

7મી પંચવર્ષીય યોજના (1985-90) – ખાદ્ય ઉત્પાદન, રોજગાર, ઉત્પાદકતા

8મી પંચવર્ષીય યોજના (1992-97) – રોજગાર નિર્માણ, વસ્તી નિયંત્રણ.

9મી પંચવર્ષીય યોજના (1997-02) -7 ટકા વૃદ્ધિ દર.

10મી પંચવર્ષીય યોજના (2002-07) – સ્વ-રોજગાર અને સંસાધનોનો વિકાસ.

11મી પંચવર્ષીય યોજના (2007-12) – વ્યાપક અને ઝડપી વિકાસ.

12મી પંચવર્ષીય યોજના (2012-17)-આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતામાં સુધારો (સંકલિત વિકાસ).


https://t.me/cceguidancebtc
💥📣CCE GUIDANCE દ્વારા CCE ની પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને મદદરૂપ થવા...Total 11 FREE FULL LENGTH MOCK TEST પ્રોગ્રામ નીચેની લિંકથી આપી શકાશે. 🆓🆓🆓

Test 1 આપવા અહી ક્લિક કરો.
Test 2 આપવા અહી ક્લિક કરો.
Test 3 આપવા અહીં ક્લીક કરો.
Test 4 આપવા અહીં ક્લિક કરો.
Test 5 આપવાં અહી ક્લિક કરો.
Test 6 આપવાં અહીં ક્લિક કરો.
Test 7 આપવાં અહીં ક્લિક કરો.
Test 8 આપવાં અહીં ક્લિક કરો.
Test 9 આપવાં અહીં ક્લિક કરો.
Test 11 આપવાં અહીં ક્લિક કરો.મેમરીબેઝ
Test 16 આપવાં અહીં ક્લિક કરો.મેમરીબેઝ

સોલ્યૂશન ડીટેલ્ડ નહીં હોય .
જવાબો મેળવવાં માટે Application Download કરવી પડશે.

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Paid Course :- CCE પ્રિલિમ્સ કોર્સમાં કુલ 5 Paid મોક આવશે ..જેમાંથી 4 Memory Based Mock Test નો સમાવેશ અને 55 થી વધુ Sectional Mock ટેસ્ટનો સમાવેશ..તેમજ વેબ ઍક્સેસ પ્રાપ્ત થશે..Election Festival નિમિત્તે Coupon code "HARDWORK” વાપરી છૂટ મેળવો...કોર્સના કન્ટેન્ટ સેક્શન જોઈને તમે જોડાઈ શકો છો.👇🏻👇🏻
અહીં Click કરો અને CCE Mock માં જોડાવો ...પરીક્ષાના છેલ્લા દિવસોમાં પોતાની તૈયારી ધારદાર બનાવો.
CCE Group B syllabus (1).pdf
1.3 MB
CCE Group B Syllabus

ધારણા મુજબ અભ્યાસક્રમ ઘણો વિસ્તૃત છે, અભ્યાસક્રમ GPSC પ્રિલિમ્સ સમકક્ષ કહી શકાય .... તૈયારી સમય માંગી લેશે.

રોજનું 9 થી 10 કલાકનું વાંચન જરૂરી.

https://t.me/cceguidancebtc
શિફ્ટ એનાલિસિસ :-

🚨અંગ્રેજી 4 થી 6 જેવા attempt લાયક...ફકરા ઉપરથી જવાબ .Antonyms, Synonyms, Idioms , વગેરે

🚨ગુજરાતી સાવ સરળ ...સરળતાથી 10 થી 14 જેવા ટીક થાય

🚨ગણિત ... શરેરાશ , ટકાવારી , સમીકરણો વાળા બધા જ પ્રશ્નો જૂનાં ટ્રેન્ડ મુજબ જ છે...મેમરીબેઝ મોક કામ લાગશે...લેવલ પણ સરળથી મોડરેટ

🚨રિઝનિંગ ... આકૃતિ વાળા 7 થી 8 , સિરીઝ 3 પુછાય છે, સમાંતર શ્રેણીના ફોર્મ્યુલા જોઈ લેજો 2 માર્ક્સ રોકડા, ઉંમર સંબધિત , વગેરે સમાન પ્રશ્નો આવે છે.

જેમની પરીક્ષા બાકી છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી બિન્દાસ ઢબે અપિયર થજો. શુભેચ્છાઓ .

ફ્રીમોક ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.

https://t.me/cceguidancebtc
CCE GUIDANCE /PSI LRD ONE STOP SOLUTION/ pinned «શિફ્ટ એનાલિસિસ :- 🚨અંગ્રેજી 4 થી 6 જેવા attempt લાયક...ફકરા ઉપરથી જવાબ .Antonyms, Synonyms, Idioms , વગેરે 🚨ગુજરાતી સાવ સરળ ...સરળતાથી 10 થી 14 જેવા ટીક થાય 🚨ગણિત ... શરેરાશ , ટકાવારી , સમીકરણો વાળા બધા જ પ્રશ્નો જૂનાં ટ્રેન્ડ મુજબ જ છે...મેમરીબેઝ મોક…»
સામાન્ય જ્ઞાનના મહત્વપૂર્ણ પ્રશ્ન

પ્ર. 1 પૃથ્વી તેની ધરી પર કેટલી નમેલી છે? જવાબ ► 23.30

પ્ર. 2 કયા સસ્તન પ્રાણીની આંખો સૌથી મોટી છે? જવાબ - હરણ

પ્ર. 3 કયો દેશ આજે કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જનમાં સૌથી વધુ ફાળો આપનાર છે? જવાબ- યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા

પ્ર. 4 નીચેનામાંથી કયા ઉદ્યોગમાં અભ્રકનો ઉપયોગ કાચા માલ તરીકે થાય છે? જવાબ - વીજળી

પ્ર. 5 ઇલેક્ટ્રિક પ્રેસની શોધ કોણે કરી હતી?
જવાબ - હેનરી શેલી

પ્ર. 6 પ્રેશર કૂકરમાં ખોરાક ઝડપથી બફાઈ જાય છે કારણ? જવાબ -પ્રેશર કૂકરની અંદરનું દબાણ વધારે છે.

પ્ર. 7 જ્યારે દબાણ વધે છે ત્યારે પાણીનો ઉત્કલન બિંદુ? જવાબ - વધે છે

પ્ર. 8 ‘દરેક ક્રિયા માટે સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા હોય છે.’ આ ન્યુટનનો કયો નિયમ છે? જવાબ- ત્રીજો નિયમ.

પ્ર. 9 કયું તત્વ તાંબાનો દુશ્મન છે? જવાબ - સલ્ફર

પ્ર. 10 રેડિયોએક્ટિવિટીની શોધ કોણે કરી ?જવાબ –હેનરી બેકરેલ

પ્ર. 11 પૃથ્વીની કઈ ગતિથી વર્ષોની રચના થાય છે જવાબ ► પરિભ્રમણ

પ્ર.12 પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવામાં કેટલો સમય લાગે છે? જવાબ ► 365 દિવસ 5 કલાક 48 મિનિટ 46 સેકન્ડ એટલે કે 365 દિવસ 6 કલાક.

પ્ર. 13 પૃથ્વીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવામાં જે સમય લાગે છે તેને શું કહે છે જવાબ ► સૌર વર્ષ

પ્ર. 14 દરેક સૌર વર્ષ કે કેલેન્ડર વર્ષમાં કેટલો સમય વધે છે?જવાબ ► 6 કલાક

પ્ર. 15 આકાર અને બંધારણની દ્રષ્ટિએ પૃથ્વી કયા ગ્રહ સાથે સમાન છે?જવાબ ► શુક્ર

પ્ર. 16 સૌરમંડળના મુખ્ય ગ્રહોમાં પૃથ્વીનું સ્થાન શું છે? જવાબ ► પાંચમું

https://t.me/cceguidancebtc
વાહ ..
PSI LRD ફરી ફોર્મ ભરાશે...😅

સાહેબને ફુલ પ્રતિસ્પર્ધામાં રસ છે ...
(No One Left Behind😂)

તમારું શું મંતવ્ય છે?
સંશોધન સંસ્થા અને તેમનું મુખ્ય મથક.
(CCE GROUP-B & PSI & LRD)

● ભારતીય વન સંશોધન સંસ્થા → દેહરાદૂન
● ભારતીય વન્યજીવન સંશોધન સંસ્થા → દેહરાદૂન
● સેન્ટ્રલ બર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ → ઇજ્જતનગર
● રાષ્ટ્રીય પર્યાવરણ સંશોધન સંસ્થા → નાગપુર
● રાષ્ટ્રીય ઊંટ સંશોધન સંસ્થા → બિકાનેર
● રાષ્ટ્રીય ભૂ-ભૌતિક સંશોધન સંસ્થા → હૈદરાબાદ
● રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયરિંગ સંશોધન સંસ્થા → નાગપુર
● ભારતીય કૃષિ સંશોધન પરિષદ → નવી દિલ્હી
● ભારતીય ભૂમિ વિજ્ઞાન સંસ્થા → પ્રયાગરાજ
● કેન્દ્રીય જમીન અને ખારાશ સંશોધન સંસ્થા → કરનાલ
● ભારતીય બાગાયત સંશોધન સંસ્થા → બેંગ્લોર
● ભારતીય વન સર્વેક્ષણ કેન્દ્ર → દેહરાદૂન
● નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીન્યૂ → દિલ્હી
● સલીમ અલી પક્ષીવિજ્ઞાન અને પ્રાકૃતિક ઇતિહાસ કેન્દ્ર → કોઈમ્બતુર
● બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા → કોલકાતા
● ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણ → કોલકાતા
● રાષ્ટ્રીય વનીકરણ સંશોધન સંસ્થા → ઝાંસી
● કેન્દ્રીય રણ સંશોધન સંસ્થા → જોધપુર
● ભારતીય હવામાન સંસ્થા → નવી દિલ્હી
● ભારતીય હવામાનશાસ્ત્રીય વેધશાળા → પુણે
● ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેક્ટેરિયલ ટેકનોલોજી → ચંડીગઢ
● નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બોટની → લખનૌ
● કેન્દ્રીય ખાણ સંશોધન કેન્દ્ર → ધનબાદ (ઝારખંડ)
● ભારતીય કેમિકલ બાયોલોજી સંસ્થા → કોલકાતા
● કેન્દ્રીય ઇંધણ સંશોધન સંસ્થા → જાદુગોરા (ઝારખંડ)

https://t.me/cceguidancebtc
૮,૯ May ૨૪
#Current
Happy Mother’s Day
सीसीई ग्रुप बी , PSI, LRD માટે..

https://t.me/cceguidancebtc
CCE Group B માટે બુક લીસ્ટ.
(સલાહ & બુક લીસ્ટ તદ્દન વ્યક્તિગત છે.)

ગાડરિયા પ્રવાહનો ભાગ બની ..તૈયારી ના કરો.. સ્ટ્રેટેજી બનાવી તે મુજબ તૈયારી કરો...
"Cost benefit જોઈને તૈયારી કરવી" બાકી CCE સાથે GPSC ની તૈયારી થઈ જશે અને Clear એકપણ નહિ થાય.😅(કટુસત્ય)

૧.બંધારણ - કાઝી or યુવા (ગ્રુપમાં RTI PDF મોકલેલ છે )
૨.ઇતિહાસ - યુવા (ગુજરાતનો ઇતિહાસ)
૩.ભૂગોળ - કાઝી સર (ભારતની ભૂગોળ પુસ્તક - ભારત - ભૌતિક ભૂગોળ અને ગુજરાત)
૪.વારસો - યુવા પબ્લિકેશન ( ભારતના વારસા માટે ..બને ત્યાં સુધી MCQ only)
૫.પર્યાવરણ - કોઈ પણ પુસ્તક વાંચવું નહિ...( Env. સંબંધિત MCQ ..2000 થી 2500 MCQ યાદ કરો)
૬.વિજ્ઞાન - વર્ડ ઇનબૉક્સ(ધો.5થી10 પણ ચાલે)
૭.અર્થતંત્ર - કોઈ પણ પુસ્તક વાંચવું નહિ...( Eco સંબંધિત MCQ યાદ કરો. તમે કુલ 2000 થી 2500MCQકર્યા હશે તો વાંધો નથી આવવાનો.) યુટ્યુબ અથવા કોઈપણ સાહિત્ય માંથી MCQ તૈયાર કરવા...

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

https://t.me/cceguidancebtc