CCE GUIDANCE /PSI LRD ONE STOP SOLUTION/
5.8K subscribers
576 photos
3 videos
182 files
481 links
ONE STOP SOLUTION FOR GSSSB CCE PSI CONSTABLE
[PRELIMS & MAINS ]
Group -A + Group -B , PSI , AMC , LRD Test Series 🎯
તમામ તૈયારી માટે એક માત્ર પ્લેટફોર્મ
Download Telegram
આજનું Current Affairs

💥આજે સાંજે 5 વાગે નવી પેટર્ન અને CCE ના મેમરી બેઝ પ્રશ્નોની Live મોક ટેસ્ટનું અયોજન કરવામાં આવશે...તૈયાર થઈ જજો..

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

https://t.me/cceguidancebtc
આજની CCE MOCK TEST 11 માટે તૈયાર થઈ જજો...

FAQ ANS.
1. લિંકથી ટેસ્ટ આપશો તો સોલ્યુશન જોવા મળશે નહીં.. તમામ સોલ્યુશન વિગતવાર નહીં હોય કેટલાક સોલ્યુશન માં ફ્કત સાચા જવાબો હશે.
2. ટેસ્ટના એક થી બે કલાક પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી.. છેલ્લા સમયે એપ્લિકેશન ઉપર દરેક મિત્રોને જવાબ આપવો શક્ય હોતો નથી આથી અગાઉથી જ તૈયારી કરી લેવી..અને પ્રશ્ન પૂછી સોલ્વ કરી લેવા.
3. તમે લિંકના આધારે પણ લેપટોપ કોમ્પ્યુટરમાં ટેસ્ટ આપી શકશો પરંતુ લિંકથી આપેલ ટેસ્ટ નું સોલ્યુશન અને રિપોર્ટ કાર્ડ જનરેટ થતું નથી આથી સોલ્યુશન રિપોર્ટ કાર્ડ માટે આપે કોર્સમાં જોડાવું પડે છે અથવા android મોબાઈલથી લોગીન કરી શકો છો તેમાં કોઈ પણ ફી ભરવાની જરૂર નથી.
4. આ ટેસ્ટમાં સીસીઈ ની અગાઉની શિફ્ટમાં પૂછાયેલા મોટાભાગના બેઠા પ્રશ્નો મૂકવામાં આવેલા છે તેમજ અમુક લાગુ પડતા સમાન પ્રશ્નો મુકવામાં આવેલા છે તેથી તમે યોગ્ય રીતે પ્રેક્ટિસ કરી શકો.
5. જે મિત્રો ટેસ્ટ સિરીઝમાં જોડાવા માંગતા હોય તેમના માટે વિષયવાઈઝ ટેસ્ટ તેમજ કુલ નવી 3 નવી મોક ટેસ્ટ 2 દિવસમાં સીસીઈ મેમરી બેઝ ઉમેરવામાં આવશે...આથી તેઓ માટે કુલ 15 ફૂલ લેંથ મોક ટેસ્ટ પ્રાપ્ત થશે.(11ફ્રી+4paid) વળી વેબ એક્સેસ (લેપટોપ ઉપરથી આપવા મળશે અને ( 60+ વિષય વાઇઝ paid ટેસ્ટ ).. CLICK & JOIN NOW
6. ટેસ્ટ આપવા માટે App ના ફ્રી મટીરિયલ સેકશનમાં જવાનું ત્યાર બાદ CCE 24 ત્યાં તમામ ટેસ્ટ દેખાઈ આવશે...

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ચાલો નક્કી થઈ ગયું ....સાંજની વાટ જોઈ રાહ જોતા મિત્રો થોડી રાહ જોઈ લેજો ...આજની free CCE Live Mock ટેસ્ટનું આયોજન રાત્રે 9 થી 10 ની વચ્ચે કરવામાં આવશે...

ટેસ્ટ તદ્દન ફ્રી છે...ટેસ્ટમાં CCE ની વર્તમાન શીફ્ટનું એનાલિસિસ આધારે પ્રશ્નો બનાવામાં આવ્યાં છે ..તેમજ અમુક આપણા વિધાર્થીઓ દ્વારા શેર કરેલ પ્રશ્નો સમાવામાં આવ્યા છે...આજની ટેસ્ટ ઘણી મહેનતથી એકલા હાથે બનાવી છે ..સપોર્ટ કરજો...બને તેટલા વધું મિત્રોને શેર કરજો .
CCE FREE MOCK TEST 11

Test ઘણું એનાલીસીસ કરીને બનાવી છે...ઘણો સમય ફાળવીને..લગભગ 100 જેટલા વિદ્યાર્થીના રીવ્યુ લઈને બનાવી છે ...આ ટેસ્ટમાં 50+ સ્કોર સારો કહેવાય..60+ વાળાને જોવાની જરૂર જ નથી..(તદ્દન વ્યક્તિગત અભિપ્રાય - ગેર માર્ગે દોરાવવાનું નથી)

🎯 ટેસ્ટ કેવી રીતે આપવી ?

☑️Step 1 : નીચેની લિંક ઉપર ક્લિક કરો.
☑️Step 2 : લિંક
પર Click કર્યા બાદ Content section > FULL LENGTH TEST Till 11-04-24 નામના ફોલ્ડર માં જવાનું .
☑️Step 3 : આ ફોલ્ડરમાં સૌથી ઉપર Mock Test 11 (1ST) આવશે
ત્યાં જઈને તમે બરાબર 9 વાગે ટેસ્ટ 🔓 unlock ATTEMPT કરી શકશો.જે બિલકુલ ફ્રી છે.

https://zrefs.on-app.in/app/oc/469066/zrefs?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Test 9:30 સુધી તમામ મિત્રો આપી શકશે. બને તેટલા વધુ મિત્રો આ ટેસ્ટ આપે જેથી વિદ્યાર્થીને પોતાની તૈયારી નો અન્યની સાપેક્ષમાં ખ્યાલ આવે.

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
કોઈ સમસ્યા હોય તો અત્યારે પૂછી લેજો.....બધું ચેક કરી લેજો...મારે 9 વાગે dinner માં જવાનું છે ..😆😆😆..
હાલ એપ્લીકેશનનું ચેટ સેકશનમાં તમે પૂછી શકો છો..

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
Good Night officers,

🎉Test તમારી તૈયારીનું સાચું મુલ્યાંકન છે... આજની ટેસ્ટ દરેક મિત્રોએ ખૂબ સારી રીતે આપી..avg marks પણ 45+ રહ્યા...

💫આવતી કાલે સવારે ગ્રુપમાં આજેની ટેસ્ટ નું રીઝલ્ટ મૂકવામાં આવશે...જ્યાં તમે તમારા માર્કસ સાથે તમારો રેન્ક જોઈ શકશો..

CCE ગ્રૂપ A અને ગ્રુપ B ની તૈયારી માટે ઘણી કવેરી આવી રહી છે.. આપણે પ્રોગ્રામ પ્લાન કરી રહ્યા છીએ....કારણકે અહીં ટેસ્ટ application ઉપર મૂકવાની વાત નથી...Mains Descriptive સમય અને ફેકલ્ટીનો અનુભવ માંગી લેતી બાબત છે... તમારી જરૂરિયાત અને બીજી બાબતો ઘ્યાનમાં રાખી કોમ્પ્રિહેંસિવ કોર્સ લાવવાનાં છીએ.. જોડાયેલ રહેજો.... અને અમારી CCE Prelims Free Test થી તમને થોડો પણ લાભ થયો હોય તો google play store ઉપર રેટિંગ અને રીવ્યુ જરૂર આપજો..
Morning Officers
ટૂંક સમયમાં કાલની ટેસ્ટનું રિઝલ્ટ મુકીશું...ધીરજ રાખજો..
Result Mock Test 11.pdf
899.7 KB
#Result
#CCE-MockTest11
થોડી વધારે રાહ જોવડાવી માફ કરજો.

https://t.me/cceguidancebtc
#Schedule
#PSI #LRD

💪🏻દોડવાનું ડીસેમ્બરમાં
🎯લખવાનું ફેબ્રુઆરીમાં

https://t.me/cceguidancebtc
Test 1 High Court Assistant Mains.pdf
711.7 KB
HC Assistant Mains Practice Paper 📜
Free જ છે અને શેર કરવાના પૈસા નથી 😬

https://t.me/cceguidancebtc
આજે અથવા કાલે આપણે...તમારા cce પરીક્ષા માટે આગળની રણનીતિ બાબતે જોરદાર વિડિઓ લઈને આવવાનાં છીએ ...જેમાં તમે પૂછેલ તમામ પ્રશ્નોનો શક્ય લોજીકલી જવાબ આપી આપને માર્ગદર્શન આપવા પ્રયત્ન કરીશું...
Current Affairs.
11,12 એપ્રિલ 24

પોલીસ & CCE ગ્રુપ B માટે અગત્યનું.. રોજે રોજનું કરંટ કરવાની ટેવ પાડો.. જૂન જુલાઈમાં જો મેન્સ આવે તો આ બધું જ કરંટ ખૂબ કામ લાગશે.

https://t.me/cceguidancebtc
CCE FREE MOCK TEST 11

Test ઘણું એનાલીસીસ કરીને બનાવી છે...ઘણો સમય ફાળવીને..લગભગ 100 જેટલા વિદ્યાર્થીના રીવ્યુ લઈને બનાવી છે ...આ ટેસ્ટમાં 50+ સ્કોર સારો કહેવાય..60+ વાળાને જોવાની જરૂર જ નથી..(તદ્દન વ્યક્તિગત અભિપ્રાય - ગેર માર્ગે દોરાવવાનું નથી)

🎯 ટેસ્ટ કેવી રીતે આપવી ?

☑️Step 1 : નીચેની લિંક ઉપર ક્લિક કરો.
☑️Step 2 : લિંક
પર Click કર્યા બાદ Content section > FULL LENGTH TEST Till 11-04-24 નામના ફોલ્ડર માં જવાનું .
☑️Step 3 : આ ફોલ્ડરમાં સૌથી ઉપર Mock Test 11 (1ST) આવશે
ત્યાં જઈને તમે બરાબર 9 વાગે ટેસ્ટ 🔓 unlock ATTEMPT કરી શકશો.જે બિલકુલ ફ્રી છે.

https://zrefs.on-app.in/app/oc/469066/zrefs?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Test 9:30 સુધી તમામ મિત્રો આપી શકશે. બને તેટલા વધુ મિત્રો આ ટેસ્ટ આપે જેથી વિદ્યાર્થીને પોતાની તૈયારી નો અન્યની સાપેક્ષમાં ખ્યાલ આવે.

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
💥📣CCE GUIDANCE દ્વારા CCE ની પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને મદદરૂપ થવા...Total 10 FREE FULL LENGTH MOCK TEST પ્રોગ્રામ નીચેની લિંકથી આપી શકાશે. 🆓🆓🆓

Test 1 આપવા અહી ક્લિક કરો.
Test 2 આપવા અહી ક્લિક કરો.
Test 3 આપવા અહીં ક્લીક કરો.
Test 4 આપવા અહીં ક્લિક કરો.
Test 5 આપવાં અહી ક્લિક કરો.
Test 6 આપવાં અહીં ક્લિક કરો.
Test 7 આપવાં અહીં ક્લિક કરો.
Test 8 આપવાં અહીં ક્લિક કરો.
Test 9 આપવાં અહીં ક્લિક કરો.
Test 10 આપવાં અહીં ક્લિક કરો.

એપ્લિકેશન ઉપરથી તમે સરળતાથી તમામ ટેસ્ટ access કરી શકશો...full length test ઉપરાંત ઘણી ટેસ્ટ તદ્દન free માં ઉપલબ્ધ કરાવેલ છે..

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

વધુમાં વધું વિધાર્થીઓને શેર કરો ...Free ટેસ્ટનો લાભ વધુ મિત્રો લઇ CCE પરીક્ષામાં સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ !!
Test 1 High Court Assistant Mains.pdf
711.7 KB
HC Assistant Mains Practice Paper 📜
Free જ છે અને શેર કરવાના પૈસા નથી 😬

https://t.me/cceguidancebtc
બંધારણનાPolity_પ્રશ્નોની_ટેસ્ટ_1.pdf
773.9 KB
CCE Group B & Police પરીક્ષા માટે ખુબ જ અગત્યનું
રોજ પ્રેક્ટિસ કરતા રહો.. syllabus ને ધ્યાનમાં રાખી RTI જેવા પ્રશ્નોનો સમાવેશ