Akilanews.com Official
7.57K subscribers
90K photos
1.23K videos
3.47K files
137K links
દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો www.akilanews.com વેબસાઈટ.
Download Telegram
ચોમાસામાં સવા મહિનો વરસાદની કેવી હશે સ્થિતિ ? : જાણો શું છે નિષ્ણાંતોનું ચૈત્ર દનૈયા પરથી અનુમાન

રાજ્યના અનુભવી ખેડૂતો અને હવામાન નિષ્ણાતો પેઢીઓથી પ્રકૃતિના નાના-નાના સંકેતોનું નિરીક્ષણ કરીને ચોમાસાનો વરતારો કરે છે: હવામાન નિષ્ણાતો અને ખેડૂતો પરંપરાગત રીતે જ્યારે ચોમાસાનો વરતારો કાઢે ત્યારે ચૈત્રી દનૈયા પર વિશેષ ભાર મૂકે છે.

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6810d97f7efbfe0d9a78a842

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
વડાપ્રધાન નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક સમાપ્ત : રાજનાથ સિંહ, ડોભાલ, ત્રણેય સેનાના વડા અને CDS સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે દિલ્હીમાં બે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ : જમ્મુ-કાશ્મીરમાં આતંક વિરોધી અભિયાન વધુ તેજ કરાયું

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6810d9a37efbfe0d9a78a844

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
ગ્રેટર નોઈડા: રસ્તા પર યુવક અને યુવતી સાથે દલીલ બાદ પોલીસ કોન્સ્ટેબલે માર માર્યો : વિડીયો વાયરલ થતાં સસ્પેન્ડ:જુઓ વિડીયો

પોલીસ કોન્સ્ટેબલ ભુપેન્દ્ર મલિકે ફરજ દરમિયાન યુવક અને યુવતીને થપ્પડ મારી : હોમગાર્ડ સામે પણ કાર્યવાહીના આદેશ

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6810dbaa7efbfe0d9a78a849

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
' શિવની ભૂમિને રાખમાં ફેરવી દેવાના' મનસૂબા:સોમનાથ હુમલા પર આધારિત ફિલ્મ 'કેસરી વીર'નું ધમાકેદાર ટ્રેલર : જુઓ વિડીયો

તે કહે છે કે આ આપણા રામની ભૂમિ છે. આ આપણા કૃષ્ણની ભૂમિ છે. આ આપણા શિવની ભૂમિ છે. યોદ્ધાની ઓળખ તેના નામથી નહીં, પણ તેની તલવાર પરના લોહીથી થાય છે.

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/bollywood-news-detail/6810ddbb7efbfe0d9a78a84f

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
ભારતીય સેના સાથે સંબંધિત ઘણી વેબસાઇટ્સ પર સાયબર હુમલો કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફ્ળ

ભારતે સમયસર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ ઘૂસણખોરીને શોધી કાઢી અને સતર્ક થઈ ગયું.

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6810df547efbfe0d9a78a853

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
ગુજરાત સરકારનું રાષ્ટ્રવિરોધી તત્વો સામે ઐતિહાસિક પગલું : અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા : બાંગ્લાદેશી ઘૂસણખોરોનાં નેટવર્કનો પર્દાફાશ

આતંકવાદી સ્લીપર સેલ, ડ્રગ કાર્ટેલ, વેશ્યાવૃત્તિ અને બનાવટી દસ્તાવેજોના કૌભાંડ સાથે સંકળાયેલા ૨૦૦૦થી વધુ ઝૂંપડાં અને ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા : ૨૦૦૦ પોલીસકર્મીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૮૦૦ કર્મચારીઓ સહિત વિશાળ ટીમ દ્વારા કાર્યવાહી

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6810e0d17efbfe0d9a78a855

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
કમલા પ્રસાદ બિસેસર ત્રિનિદાદ અને ટોબેગોની સામાન્ય ચૂંટણીમાં સત્તા પર પરત : પીએમ મોદીએ આપ્યા અભિનંદન

કમલા પ્રસાદ બિસેસર, જે અગાઉ 2010 થી 2015 સુધી ત્રિનિદાદ અને ટોબેગોના વડા પ્રધાન હતા, હવે 73 વર્ષની ઉંમરે ફરી એકવાર સત્તામાં પાછા ફર્યા છે. તેમની પાર્ટી UNC એ ચૂંટણીમાં વર્તમાન સરકાર એટલે કે PNM (પીપલ્સ નેશનલ મૂવમેન્ટ) ને હરાવી છે.

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6810e1377efbfe0d9a78a857

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
ભારત મંડપમ ખાતે આયોજિત 'યુગ્મા કોન્ક્લેવ': ભારતની શિક્ષણ પ્રણાલીને 21મી સદીની જરૂરિયાતો અનુસાર આધુનિક બનાવવામાં આવી રહી છે: પીએમ મોદી

કોઈપણ દેશનું ભવિષ્ય તેની યુવા પેઢી પર નિર્ભર છે. પીએમ ઈ-વિદ્યા અને દીક્ષા પ્લેટફોર્મ જેવી પહેલો દેશભરમાં એકીકૃત શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કરી રહી છે. આ પરિવર્તનને ટેકો આપવા માટે AI દ્વારા સંચાલિત મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે.

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6810e18a7efbfe0d9a78a859

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
પાકિસ્તાનની હવે ખેર નહીં! વડાપ્રધાન મોદીએ સેનાને આપી ખુલ્લી છૂટ, કહ્યું- હુમલાની તારીખ, સમય અને રીત સેના નક્કી કરે

પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે બદલો લેવા વડાપ્રધાનનું આકરું વલણ : સેનાને કાર્યવાહી માટે સંપૂર્ણ સ્વતંત્રતા : ગૃહ મંત્રાલયમાં પણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6810e2057efbfe0d9a78a85b

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
ટ્રમ્પના ટેરિફ અમલમાં આવતાં એડિડાસે ચેતવણી આપી છે કે યુ.એસ.માં સ્નીકર્સ વધુ મોંઘા થશે

અમે હાલમાં યુ.એસ.માં અમારા લગભગ કોઈપણ ઉત્પાદનોનું ઉત્પાદન કરી શકતા નથી, તેથી આ ઊંચા ટેરિફ આખરે યુ.એસ. બજાર માટે અમારા બધા ઉત્પાદનો માટે વધુ ખર્ચ લાવશે," કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ બજોર્ન ગુલ્ડેન: ટેરિફ લાગુ થાય તે પહેલાં એડિડાસે કસ્ટમ્સ ક્લિયર કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં વધારાની ઇન્વેન્ટરી મોકલી હતી

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6810e2ac7efbfe0d9a78a85d

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
યુએસ નેવીનું જેટ એરક્રાફ્ટ એરક્રાફ્ટ કેરિયર પરથી પડી ગયા બાદ લાલ સમુદ્રમાં ડૂબી ગયું

હુથી મિસાઇલો અને ડ્રોનના ખતરા સામે બચાવ માટે દાવપેચ કરતી વખતે બની ઘટના : એક નાવિકને સામાન્ય ઈજા

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6810e3b57efbfe0d9a78a85f

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
આસામમાં NHAI દ્વારા ખંડણીની કોશિશ સામે કાર્યવાહી દરમિયાન ત્રણ NSCN બળવાખોરો માર્યા ગયા

હાફલોંગ પોલીસ સ્ટેશન હેઠળ હેરા કિલો એન.કુબિન નામના સ્થળે ગોળીબાર થયો હતો. આસામ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે દળોને બે AK શ્રેણીની રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી હતી.: સેના અને આસામ રાઇફલ્સ દ્વારા ઓપરેશન દરમિયાન અપહરણ કરાયેલા એક કામદારને પણ બચાવી લેવામાં આવ્યો

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6810e5867efbfe0d9a78a861

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
અમદાવાદ એરપોર્ટ પર સોનુ મળવાનો સિલસિલો યથાવત :જિહાદથી આવેલ મહિલા પાસેથી 37 લાખનું સોનુ ઝડપાયું

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જિદ્દાહથી આવેલ મહિલા યાત્રી પાસેથી 24 કેરેટના 374.900 ગ્રામ વજનનો સોનાનો બાર મળ્યો

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6810e7287efbfe0d9a78a867

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
મોરબીના પ્રેમજીનગર પાસે ડમ્પર ભળ ભળ સળગ્યું.

સાંજના સમયે એક ડમ્પરના ટાયર સળગ્યા: જોતજોતામાં આ આગ ડમ્પરમાં પ્રસરી ગઈ

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/6810e7917efbfe0d9a78a869

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
ગુજરાત ભાજપે 6 જિલ્લા પ્રમુખોની નિમણૂકની કરી જાહેરાત : જાણો કોની થઈ વરણી

વડોદરાથી લઈને કર્ણાવતી મહાનગર સુધી નવા નેતૃત્વની પસંદગી : રસિકભાઈ પ્રજાપતિ સહિત અન્ય નેતાઓને મળી જવાબદારી

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6810e8347efbfe0d9a78a86b

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
વન-ડેના ત્રિકોણીય જંગમાં ભારતીય ટીમનો દબદબો :યજમાન શ્રીલંકાને હરાવ્યા બાદ હવે સાઉથ આફ્રિકાને પણ પરાજિત કરી

ભારતે 277 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 261 રનના સ્કોર પર ઑલઆઉટ : ઑફ-સ્પિનર સ્નેહ રાણાએ 5 વિકેટ ઝડપી : પ્રતિકા રાવલએ 78 રન ફટકાર્યા

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/sports-news-detail/6810e8617efbfe0d9a78a86d

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n