Akilanews.com Official
7.58K subscribers
89.5K photos
1.23K videos
3.47K files
134K links
દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો www.akilanews.com વેબસાઈટ.
Download Telegram
સોનાના ભાવ રૂપિયા 75000 ને પાર કરશે ?

આ વર્ષે સોનાના ભાવમાં 15% થી વધુ અને ચાંદીના ભાવમાં 26 ટકાનો વધારો થયો

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6689672d4836314b1d48120a

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
અનંત અને રાધિકાના સંગીત સમારોહમાં બૉલીવુડ ઉંમટયું : મુકેશ અને નીતા અંબાણી એ કર્યું પર્ફોમન્સ તો અનંત અંબાણીએ સલમાન સાથે કર્યો ડાન્સ : જુઓ વિડિઓ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં આખું બોલિવૂડ ઉમટ્યું હતું. આ સમારોહમાં ઘણા સ્ટાર્સે પણ પરફોર્મ કર્યું હતું, જેમાં સલમાન ખાન પણ હાજર હતો. સલમાન ખાને અનંત અંબાણી સાથે જોરદાર ડાન્સ કર્યો હતો

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6689603b4836314b1d4811fa

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રથયાત્રાની પૂર્વસંધ્યાએ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના અને સંધ્યા આરતીમાં સહભાગી બન્યા

રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે ભગવાન જગન્નાથજીનાં ચરણોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/668958194836314b1d4811ee

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
કુલગામમાં બે સ્થળોએ એન્કાઉન્ટર ચાલુ : અત્યાર સુધીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા : આતંકવાદીઓએ જવાનો પર ગ્રેનેડ ફેંક્યા અને પછી ફાયરિંગ કર્યું : સુરક્ષા દળોને મળી મોટી સફળતા : એક જવાન પણ શહીદ થયો

ચિન્નીગામમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલ - જો કે અત્યાર સુધી ચાર આતંકવાદીઓના મૃતદેહ મળવાની પુષ્ટિ થઈ : સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ : જવાનોએ લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/66896ff24836314b1d481225

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમણે થોડી સંવેદના જરુરથી આપે : ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીની રાહુલ ગાંધી માટે ભગવાનને વિનંતી: જુઓ વિડિઓ

હર્ષ સંઘવીએ કહ્યું કે, રાહુલ ગાંધીની યાત્રા માત્ર જૂઠાણાં અને રાજનીતિ માટે જ હોય છે:રાહુલ ગાંધી અને સંવેદનાનો કોઈ સંબંધ હતો જ નહીં અને ભવિષ્યમાં પણ નહીં હોય.

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/66897d5e4836314b1d48123f

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n