Akilanews.com Official
7.56K subscribers
91.9K photos
1.31K videos
3.47K files
145K links
દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો www.akilanews.com વેબસાઈટ.
Download Telegram
જૂનાગઢમાં કમોસમી વરસાદે કેરી પર કહેર વર્તાવ્યો : માર્કેટીંગ યાર્ડમાં કેરીના હજારો બોક્સ પલળી ગયા

અચાનક જ આવેલ ભારે વરસાદમાં કેરીઓ બોક્સમાંથી બહાર નીકળી તરવા લાગી હોય વેપારી તેમજ ખેડૂતોને મોટું નુકશાન

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/682dcf2478e7c4bd17514557

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખેડૂતલક્ષી નિર્ણય : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને 30 જૂન સુધીમાં 30,689 MCFT નર્મદાનું પાણી મળશે!

950થી વધુ તળાવો, 1820 ચેકડેમ ભરાશે : 60 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/682dd2ca78e7c4bd17514559

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
અકિલા ન્યુઝ : રીબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે રીબડાના આસપાસના સરપંચ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી પત્રકાર પરિષદ, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ :નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/682dd31178e7c4bd1751455b

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
ઘરેલુ હિંસા કાયદાને અસરકારક રીતે લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે સુરક્ષા અધિકારીઓની નિમણૂકનો કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યો આદેશ

અધિકારીઓ પીડિત મહિલાઓને ઘરેલુ હિંસા કાયદા હેઠળ ઉપાયો મેળવવામાં મદદ કરવા માટે જવાબદાર હોઈ ઘરેલુ ઘટનાઓના રિપોર્ટ દાખલ કરશે અને સહાયક સેવાઓનું સંકલન કરશે

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/682dd36978e7c4bd1751455e

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
આજે 'વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા દિવસ' : સગર્ભા માતાઓ માટે હાઈ બ્લડ પ્રેશરનો ગંભીર ખતરો : સમયસર નિદાન અને સારવાર જરૂરી

દક્ષિણ એશિયાઈ સ્ત્રીઓમાં 8-10% ગર્ભાવસ્થામાં જોવા મળે છે આ સ્થિતિ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાગૃતિ અને નિદાન પર ભાર

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/682dd3fd78e7c4bd17514560

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
દિલ્હી કોર્ટ 2 થી 8 જુલાઈ સુધી નેશનલ હેરાલ્ડ કેસમાં કરશે દૈનિક સુનાવણી: કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને શરૂઆતની દલીલો માટે આપી મંજૂરી

નેશનલ હેરાલ્ડ કેસ કોંગ્રેસ દ્વારા નેશનલ હેરાલ્ડના માલિક યંગ ઇન્ડિયનને ₹50 લાખના બદલામાં આપેલી ₹90 કરોડની લોન આપવા સાથે સંબંધિત: ઇક્વિટી વ્યવહારમાં ₹2,000 કરોડથી વધુની સંપત્તિના ગેરઉપયોગનો આરોપ

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/682dd4a578e7c4bd17514562

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
વાર્ષિક પગાર વધારાની તારીખ પહેલા નિવૃત્ત થતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને અનુમાનિત વધારો મળશે: કર્મચારી સંગઠનો દ્વારા નિર્ણયનું સ્વાગત

સુપ્રીમ કોર્ટના આદેશોમાં ઉલ્લેખ મુજબ, "1 જાન્યુઆરી/1 જુલાઈના રોજ અનુમાનિત પગાર વધારો ફક્ત સ્વીકાર્ય પેન્શનની ગણતરીના હેતુ માટે ગણાશે, અન્ય પેન્શનરી લાભોની ગણતરીના હેતુ માટે નહીં

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/682dd4ec78e7c4bd17514564

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
EaseMyTrip એ મહાદેવ એપ સટ્ટાબાજી કેસમાં સ્થાપક-ચેરમેન નિશાંત પિટ્ટી સામેના આરોપોને "સંપૂર્ણપણે પાયાવિહોણા, ભ્રામક અને તથ્યહીન" ગણાવ્યા.

"બે પેઢીઓ" એ મે 2021 માં ખુલ્લા બજારમાંથી સ્વતંત્ર રીતે EaseMyTrip ના શેર ખરીદ્યા હોવાનો દાવો: ડિસેમ્બર 2021 માં શેરધારકોના અધિકારો મુજબ, આશરે 5 લાખ રૂપિયાના ડિવિડન્ડ ચૂકવ્યા

વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/682dd5c178e7c4bd17514568

અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com

અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n