World Inbox Academy
17.2K subscribers
52.1K photos
767 videos
7.37K files
5.24K links
GPSC | GSSSB | GPSSB | Police exam Preparation information

🇮🇳 Daily Current Affairs
🇮🇳 Daily 10 materials PDF
🇮🇳 Daily videos
🇮🇳 Latest news of examination
🇮🇳 new vacancy Regarding information
🇮🇳 Daily news paper cutting
Download Telegram
(10) અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરેલ જે પાછળથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી તરીકે ઓળખ પામી ?
Anonymous Quiz
50%
(A) સર સૈયદ અહમદાખાન
11%
(B) શરીઅતુલ્લા
20%
(C) અશરફ અલી
18%
(D) મોહમ્મદ અલી જીન્ના
(11) ઈ.સ. 1902માં હરિદ્વાર પાસે ‘કાંગડી’ ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?
Anonymous Quiz
19%
(A) સ્વામી દયાનંદ
41%
(B) રામકૃષ્ણ પરમહંસ
29%
(C) સ્વામી શ્રદ્ધાનંદ
11%
(D) સ્વામી વિરજાનંદ
(12) સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કઈ સાલમાં કરી હતી ?
Anonymous Quiz
22%
(A) ઈ.સ.1854
54%
(B) ઈ.સ.1875
19%
(C) ઈ.સ.1857
4%
(D) ઈ.સ.1890
(13) મુખી ગરબડદાસને દેશનિકાલની સજારૂપે ક્યા મોકલી દેવાયા હતા કે જ્યાં તેમનું અવસાન થયું હતું ?
Anonymous Quiz
35%
(A) બર્મા
14%
(B) દિલ્હી
48%
(C) અંદમાન
4%
(D) બંગાળ
(14) મુંબઈમાં યોજાયેલ ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’ (INC)નું પ્રથમ અધિવેશ કઈ તારીખે મળ્યું હતું ?
Anonymous Quiz
25%
(A) 25 ડિસેમ્બર 1885
24%
(B) 18 ડિસેમ્બર 1885
40%
(C) 28 ડિસેમ્બર 1885
11%
(D) 8 ડિસેમ્બર 1885
(15) દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા ક્યાં વ્યક્તિએ કરી હતી ?
Anonymous Quiz
65%
(A) વાસુદેવ બળવંત ફડકે
18%
(B) ચંદ્રશેખર આઝાદ
13%
(C) સુભાષચંદ્ર બોઝ
4%
(D) અશરફ ઉલ્લાખાં
(16) ‘1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ’ નામનું પુસ્તક ક્યાં વ્યક્તિએ લખેલ છે ?
Anonymous Quiz
54%
(A) વીર સાવરકર
12%
(B) સરદાર પટેલ
26%
(C) રામપ્રસાદ બિસ્મિલ
8%
(D) મહાત્મા ગાંધીજી
(17) ‘મિત્રમેલા’ નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
Anonymous Quiz
11%
(A) ચંદ્રશેખર આઝાદ
19%
(B) સુભાષચંદ્ર બોઝ
55%
(C) વીર સાવરકર
14%
(D) રામપ્રસાદ બિસ્મિલ
(18) ક્યાં વર્ષમાં કોંગ્રેસ અને મુસ્લિમ લિંગ વચ્ચે લખનૌ કરાર દ્વારા સમજુતી સંધાઈ હતી ?
Anonymous Quiz
11%
(A) ઈ.સ.1915
47%
(B) ઈ.સ. 1916
29%
(C) ઈ.સ.1917
12%
(D) ઈ.સ.1920
(19) દેશમાં કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં અગ્રિમ ભાગ ક્યા મહાનુભાવે ભજવ્યો હતો જેના માટે તેને ફાંસીની સજા થઇ હતી ?
Anonymous Quiz
40%
(A) રામપ્રસાદ બિસ્મિલ
11%
(B) સુર્યસેન
39%
(C) ખુદીરામ બોઝ
10%
(D) ચંદ્રશેખર આઝાદ
(20) યુરોપિયન જમીનદારો ચંપારણમાં જમીનના .....ભાગમાં ગળીનું ફરજીયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા ?
Anonymous Quiz
54%
(A) 3/20
25%
(B) 10/20
15%
(C) 5/20
7%
(D) 8/20
(21) ક્યાં આંદોલન દરમિયાન કાશી વિદ્યાપીઠ, ગૂજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ અને જામિયા મિલિયા ઇસ્લામિયા જેવી સંસ્થાઓની સ્થાપના થયેલ ?
Anonymous Quiz
28%
(A) સ્વદેશી આંદોલન
52%
(B) અસહકાર આંદોલન
8%
(C) દાંડી માર્ચ
11%
(D) ભારત છોડો આંદોલન
(22) ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?
Anonymous Quiz
43%
(A) ક્લેમેન્ટ એટલી
38%
(B) ચર્ચિલ વિન્સ્ટન
12%
(C) એન્થોની એડેન
7%
(D) હેરાલ્ડ મેકમિલન
(23) ઈ.સ. ......માં ગોરખપુર જિલ્લાના ચૌરચોરી(ઉત્તર પ્રદેશ) ના પોલીસ સ્ટેશન પર ખેડૂતોએ હુમલો કરી આગ લગાડી જેમાં 22 પોલીસ જવાન સળગી ગયા .
Anonymous Quiz
24%
(A) 1919
19%
(B) 1917
48%
(C) 1922
9%
(D) 1923
(24) આઝાદી પછી ક્યા વ્યક્તિએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારીને તેના સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો ?
Anonymous Quiz
53%
(A) જવાહરલાલ નહેરુ
29%
(B) રાજેન્દ્ર પ્રસાદ
11%
(C) મહાત્મા ગાંધી
7%
(D) સરદાર પટેલ
(25) સીધા પગલાં દિવસ તરીકે ક્યાં દિવસને મનાવવામાં આવેલ ?
Anonymous Quiz
18%
(A) 16 જાન્યુઆરી 1943
28%
(B) 16 માર્ચ 1945
29%
(C) 16 માર્ચ 1946
25%
(D) 16 ઓગસ્ટ 1946
(26) ભારતમાં સૌપ્રથમ ભાષાના આધારે રચાયેલ રાજ્ય કયું છે ?
Anonymous Quiz
66%
(A) આંધ્રપ્રદેશ
25%
(B) ગુજરાત
7%
(C) પંજાબ
2%
(D) બિહાર
(28) ભારતના મરી-મસાલા, તેજના, મખમલ, રેશમી કાપડ તથા ગળી વગેરેની માંગ .....દેશોમાં ખુબ જ રહેતી હતી ?
Anonymous Quiz
11%
(A) દક્ષિણ અમેરિકન
75%
(B) યુરોપિયન
10%
(C) ઓસ્ટ્રેલીયન
4%
(D) એશિયન
(29) ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?
Anonymous Quiz
6%
(A) 26 નવેમ્બર 1948
29%
(B) 26 નવેમ્બર 1950
61%
(C) 26 જાન્યુઆરી 1950
4%
(D) 15 ઓગસ્ટ 1947