વર્લ્ડ ઈનબોકસ એકેડમી – સુરત
🛑 *TET / TAT માટે સ્પેશિયલ માર્ગદર્શન સેમિનાર*
📍તારીખ: 18, સપ્ટેમ્બર 2022 (રવિવાર)
📍સમય: સવારે 10:00 થી 12:00
📍સ્થળ: 3જો માળ, બ્લોસમ એવન્યુ, એસ.ટી. બસ સ્ટોપ ની બાજુમાં, અડાજણ પાટિયા, સુરત
🛑 વોટ્સઅપ રજીસ્ટ્રેશન લિંક:
http://wa.me/917574060505
🛑 વધુ માહિતી માટે સંપર્ક કરો:
3જો માળ, બ્લોસમ એવન્યુ, એસ.ટી. બસ સ્ટોપ ની બાજુમાં, અડાજન પાટિયા, સુરત.
Mo - 75 74 06 05 05
🛑 *TET / TAT માટે સ્પેશિયલ માર્ગદર્શન સેમિનાર*
📍તારીખ: 18, સપ્ટેમ્બર 2022 (રવિવાર)
📍સમય: સવારે 10:00 થી 12:00
📍સ્થળ: 3જો માળ, બ્લોસમ એવન્યુ, એસ.ટી. બસ સ્ટોપ ની બાજુમાં, અડાજણ પાટિયા, સુરત
🛑 વોટ્સઅપ રજીસ્ટ્રેશન લિંક:
http://wa.me/917574060505
🛑 વધુ માહિતી માટે સંપર્ક કરો:
3જો માળ, બ્લોસમ એવન્યુ, એસ.ટી. બસ સ્ટોપ ની બાજુમાં, અડાજન પાટિયા, સુરત.
Mo - 75 74 06 05 05
(1) ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ કોના સમયથી થયો હતો ?
Anonymous Quiz
34%
(A) ડેલહાઉસી
26%
(B) કોર્નવોલીસ
31%
(C) મેકોલે
9%
(D) વેલેસ્લી
(2) ‘ઉદાર ગવર્નર જનરલ’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
46%
(A) વિલિયમ બેન્ટીક
22%
(B) કોર્નવોલીસ
25%
(C) ડેલહાઉસી
8%
(D) વેલેસ્લી
(3) ક્યાં કાયદા દ્વારા બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા ?
Anonymous Quiz
37%
(A) નિયામક ધારો 1773
26%
(B) ચાર્ટર એક્ટ 1813
23%
(C) ચાર્ટર એક્ટ 1833
14%
(D) ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ,1861
(4) દ્વિતીય એંગ્લો – મરાઠા વિગ્રહના પરિણામે કઈ સંધિ કરવામાં આવી હતી ?
Anonymous Quiz
39%
(A) મેંગલોરની સંધિ
36%
(B) સાલબાઈની સંધિ
12%
(C) દેવગાંવની સંધિ
12%
(D) શ્રીરંગપત્તનામની સંધિ
(5) કોંગ્રેસને ગોળમેજી પરિષદ માટે માનવવા ગાંધી- ઈરવીન સમજુતી ક્યારે થઇ હતી ?
Anonymous Quiz
34%
(A) માર્ચ, 1931
28%
(B) જાન્યુઆરી,1932
22%
(C) એપ્રિલ, 1930
15%
(D) માર્ચ, 1932
(6) સાયમન કમીશનના વિરોધમાં લાહોરમાં સરઘસની આગેવાની કોણે લિધી હતી ?
Anonymous Quiz
16%
(A) ભગતસિંહ
12%
(B) સુખદેવ
67%
(C) લાલા લજપતરાય
5%
(D) જતીનદાસ
(7) દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે કોણે સરખાવી હતી ?
Anonymous Quiz
5%
(A) નટવરલાલ નહેરુ
77%
(B) મહાદેવભાઈ દેસાઈ
14%
(C) નારાયણભાઈ દેસાઈ
4%
(D) ભુલાભાઈ દેસાઈ