Forwarded from World Inbox Academy Junagadh
સમાસ ઓળખાવો :
મહોત્સવ
મહોત્સવ
Anonymous Quiz
53%
કર્મધારય સમાસ
28%
તત્પુરુષ સમાસ
15%
દ્વન્દ્વ સમાસ
4%
એકપણ નહીં.
❤3
Forwarded from World Inbox Academy Junagadh
અલંકાર ઓળખાવો :
" અનિતાના મુખ પર જાણે આનંદનો સાગર દેખાતો હતો. "
" અનિતાના મુખ પર જાણે આનંદનો સાગર દેખાતો હતો. "
Anonymous Quiz
14%
વ્યતિરેક
34%
ઉપમા
51%
ઉત્પ્રેક્ષા
1%
એકપણ નહીં.
❤5
Forwarded from World Inbox Academy Junagadh
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
" પરિવર્તન કે ઉથલપાથલનો સમય "
" પરિવર્તન કે ઉથલપાથલનો સમય "
Anonymous Quiz
45%
સંક્રાંતિકાળ
39%
આપત્તિકાળ
14%
ઉથલપાથલ સમય
2%
એકપણ નહીં.
❤3👍1
Forwarded from World Inbox Academy Junagadh
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.
💥SQAAF💥
1️⃣ SQAAF = School Quality Assessment and Assurance Framework
2️⃣ 🎯 હેતુ: શાળાની ગુણવત્તાનું આકલન + સતત સુધારણા
3️⃣ 🏫 5 મુખ્ય Domains:
Administration – Curriculum – Assessment – Infrastructure – Inclusiveness
4️⃣ 📊 Performance Levels:
અભિલાષા → પ્રગતિ → જાગૃતિ
5️⃣ 🌱 Focus:
Self-Assessment + Evidence/Data + Quality Improvement + Learning Outcomes
#WORLD INBOX ACADEMY JUNAGADH.
#WORLD INBOX LIBRARY JUNAGADH.
📱➡️
MO. 75 75 00 31 11

જો અવલોકનો 6, 7, X , 8 , Y અને 14 નો મધ્યક 9 હોય તો (X + Y) = ?
Anonymous Quiz
28%
19
38%
20
28%
21
6%
22
❤1👍1
Forwarded from World Inbox Academy Junagadh
❤2

13, 14 , 15 , .......60
ક્રમાંકવાળી ચબરખીઓ બરોબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે , ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે તો આ ઉપાડવામાં આવેલી ચબરખી પરની સંખ્યા પાંચ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી ?

1/4
58%
5/24
23%
1/6
4%
7/24
❤3
Forwarded from World Inbox Academy Junagadh
❤2
Forwarded from World Inbox Academy Junagadh
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.
🔹 NEP = National Education Policy — નવી શિક્ષણ નીતિ 2020માં અમલમાં આવી.
🔹 ⭐ 5+3+3+4 માળખું — Foundational → Preparatory → Middle → Secondary.
🔹 ECCE = Early Childhood Care and Education — બાળપણના પ્રારંભિક તબક્કાના શિક્ષણ અને વિકાસ પર ભાર.
🔹 ⭐ FLN = Foundational Literacy and Numeracy — પાયાનું વાંચન, લેખન અને ગણિતીય કૌશલ્ય વિકસાવવાનો હેતુ.
🔹 માતૃભાષા/પ્રાદેશિક ભાષા — શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછું ધોરણ 5 સુધી માતૃભાષા/પ્રાદેશિક ભાષામાં શિક્ષણને પ્રોત્સાહન.
🔹 ⭐ વિદ્યાર્થીકેન્દ્રિત શિક્ષણ — ગોખણપટ્ટી કરતાં સમજ, સર્જનાત્મકતા, તર્કશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા પર ભાર.
🔹 વ્યાવસાયિક શિક્ષણ — ધોરણ 6થી કૌશલ્ય આધારિત શિક્ષણ અને વ્યવહારુ અનુભવ પર ભાર.
🔹 ⭐ સર્વાંગી વિકાસ — વિદ્યાર્થીનો બૌદ્ધિક, શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને નૈતિક વિકાસ.
🔹 મૂલ્યાંકન સુધારણા — માત્ર ગુણ નહીં, પરંતુ Competency-based + Conceptual Understanding આધારિત મૂલ્યાંકન.
🔹 🎯 NEP 2020નું મુખ્ય લક્ષ્ય — જ્ઞાન + કૌશલ્ય + મૂલ્યો + સર્જનાત્મકતા + સર્વાંગી વિકાસ દ્વારા સક્ષમ અને જવાબદાર નાગરિકનું નિર્માણ.
#WORLD INBOX ACADEMY JUNAGADH
#WORLD INBOX LIBRARY JUNAGADH.
📱➡️
MO.75 75 00 31 11

ગુજરાત માટે ગૌરવની ક્ષણ! 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન પહેલીવાર ગુજરાતનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવા જઈ રહ્યું છે.
| વર્તમાન માહિતી અને નવીનતમ અપડેટ્સ માટે આજે જ જોડાઓ...@world.inbox.junagadh સાથે 📚✨
☎️ Contact For More Updates : 75 75 003 111
| વર્તમાન માહિતી અને નવીનતમ અપડેટ્સ માટે આજે જ જોડાઓ...@world.inbox.junagadh સાથે 📚✨
☎️ Contact For More Updates : 75 75 003 111
Forwarded from World Inbox Academy Junagadh
🔴Live ચાલુ થઈ ગયેલ છે
✅ CCE Special Current Affairs Lecture
🔹 GPSC
🔹 PSI
🔹 STI
🔹 Dy.S.O.
🔹 Class - 3
🔹 All Government Exam
❇️ Lecture Part - 01
👨🏫 Lecture By - Vipul Vala Sir
🎯 JOIN NOW : https://youtube.com/live/N2tOQbNsD54?feature=share

❤1
Forwarded from World Inbox Academy Junagadh
રૂઢિપ્રયોગનો અર્થ આપો:
બે પાંદડે થવું ----> ?
બે પાંદડે થવું ----> ?
Anonymous Quiz
84%
આર્થિક સ્થિતિ સારી થવી
11%
નસીબ ખુલી જવું
2%
શાંતિથી બેસવું
2%
ખરતા પાંદડાને બે કહેવા
Forwarded from World Inbox Academy Junagadh
રૂઢિપ્રયોગનો અર્થ આપો :
સોનાના દિવસો બેસવા ------> ?
સોનાના દિવસો બેસવા ------> ?
Anonymous Quiz
2%
એકીટશે જોઈ રહેવું.
3%
વેર બાંધવું
3%
સમજમાં આવવું
91%
ચારે બાજુથી સુખ શાંતિ મળવી
👍1
Forwarded from World Inbox Academy Junagadh
કહેવતનો અર્થ આપો :
" દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે "
" દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે "
Anonymous Quiz
89%
એકવાર કડવા અનુભવ થયા પછી ભય ન હોય ત્યાં પણ ભય દેખાય
2%
દૂધનું દૂધ અને છાશ નું છાશ
9%
સમજી વિચારીને ચાલે
1%
પોતાની પાસે કાંઈ ન હોય તો છાશ માગીને પીવે