World Inbox Academy
12.9K subscribers
53.8K photos
970 videos
7.63K files
6.2K links
GPSC | GSSSB | GPSSB | Police exam Preparation information

🇮🇳 Daily Current Affairs
🇮🇳 Daily 10 materials PDF
🇮🇳 Daily videos
🇮🇳 Latest news of examination
🇮🇳 new vacancy Regarding information
🇮🇳 Daily news paper cutting
Download Telegram
છંદ ઓળખાવો :

"ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય"
Anonymous Quiz
30%
શાર્દૂલવિક્રીડિત
49%
સ્રગ્ધરા
14%
પૃથ્વી
7%
દોહરો
3
અલંકાર ઓળખાવો :

" ભીંતો બોલી, મકાન બોલી, શેરી બોલી જી "
Anonymous Quiz
66%
સજીવારોપણ
12%
યમક
19%
અંત્યાનુપ્રાસ
3%
રૂપક
5
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

પાણીના મોજા જેવી ચંચળ વૃત્તિવાળો ---> ?
Anonymous Quiz
13%
પંચરંગી
62%
ચંચળવૃત્તિ
19%
સપ્તરંગી
6%
દિલરંગી
👍41
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

NEP 2020 — 5+3+3+4

🟢 Foundational: 3–8 વર્ષ | ધો. 1-2 + 3 વર્ષ પૂર્વ-પ્રાથમિક | રમત આધારિત

🟡 Preparatory: 8–11 વર્ષ | ધો. 3-5 | પ્રવૃત્તિ આધારિત

🔵 Middle: 11–14 વર્ષ | ધો. 6-8 | વિષય આધારિત

🔴 Secondary: 14–18 વર્ષ | ધો. 9-12 | વિષય પસંદગી + Critical Thinking

#WORLD INBOX LIBRARY JUNAGADH.

#WORLD INBOX ACADEMY JUNAGADH.

📱➡️MO.75 75 00 31 11
1
અલંકાર ઓળખાવો :

" અનિતાના મુખ પર જાણે આનંદનો સાગર દેખાતો હતો. "
Anonymous Quiz
14%
વ્યતિરેક
34%
ઉપમા
51%
ઉત્પ્રેક્ષા
1%
એકપણ નહીં.
5
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

" પરિવર્તન કે ઉથલપાથલનો સમય "
Anonymous Quiz
45%
સંક્રાંતિકાળ
39%
આપત્તિકાળ
14%
ઉથલપાથલ સમય
2%
એકપણ નહીં.
3👍1
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

💥SQAAF💥

1️⃣ SQAAF = School Quality Assessment and Assurance Framework

2️⃣ 🎯 હેતુ: શાળાની ગુણવત્તાનું આકલન + સતત સુધારણા

3️⃣ 🏫 5 મુખ્ય Domains:
Administration – Curriculum – Assessment – Infrastructure – Inclusiveness

4️⃣ 📊 Performance Levels:
અભિલાષા → પ્રગતિ → જાગૃતિ

5️⃣ 🌱 Focus:
Self-Assessment + Evidence/Data + Quality Improvement + Learning Outcomes

#WORLD INBOX ACADEMY JUNAGADH.

#WORLD INBOX LIBRARY JUNAGADH.

📱➡️
MO. 75 75 00 31 11
જો અવલોકનો 6, 7, X , 8 , Y અને 14 નો મધ્યક 9 હોય તો (X + Y) = ?
Anonymous Quiz
28%
19
38%
20
28%
21
6%
22
1👍1
જો A C E : 135 : : D F G : ?
Anonymous Quiz
10%
253
78%
467
8%
270
4%
470
2
13, 14 , 15 , .......60

ક્રમાંકવાળી ચબરખીઓ બરોબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે , ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે તો આ ઉપાડવામાં આવેલી ચબરખી પરની સંખ્યા પાંચ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
15%
1/4
58%
5/24
23%
1/6
4%
7/24
3
ખૂટતી શ્રેણી પૂર્ણ કરો :

10 , 12 , 22 , 34 , ? , 90
Anonymous Quiz
45%
56
41%
46
13%
36
2%
26
2
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.


🔹 NEP = National Education Policy — નવી શિક્ષણ નીતિ 2020માં અમલમાં આવી.

🔹 5+3+3+4 માળખું — Foundational → Preparatory → Middle → Secondary.

🔹 ECCE = Early Childhood Care and Education — બાળપણના પ્રારંભિક તબક્કાના શિક્ષણ અને વિકાસ પર ભાર.

🔹 FLN = Foundational Literacy and Numeracy — પાયાનું વાંચન, લેખન અને ગણિતીય કૌશલ્ય વિકસાવવાનો હેતુ.

🔹 માતૃભાષા/પ્રાદેશિક ભાષા — શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછું ધોરણ 5 સુધી માતૃભાષા/પ્રાદેશિક ભાષામાં શિક્ષણને પ્રોત્સાહન.

🔹 વિદ્યાર્થીકેન્દ્રિત શિક્ષણ — ગોખણપટ્ટી કરતાં સમજ, સર્જનાત્મકતા, તર્કશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા પર ભાર.

🔹 વ્યાવસાયિક શિક્ષણ — ધોરણ 6થી કૌશલ્ય આધારિત શિક્ષણ અને વ્યવહારુ અનુભવ પર ભાર.

🔹 સર્વાંગી વિકાસ — વિદ્યાર્થીનો બૌદ્ધિક, શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને નૈતિક વિકાસ.

🔹 મૂલ્યાંકન સુધારણા — માત્ર ગુણ નહીં, પરંતુ Competency-based + Conceptual Understanding આધારિત મૂલ્યાંકન.

🔹 🎯 NEP 2020નું મુખ્ય લક્ષ્ય — જ્ઞાન + કૌશલ્ય + મૂલ્યો + સર્જનાત્મકતા + સર્વાંગી વિકાસ દ્વારા સક્ષમ અને જવાબદાર નાગરિકનું નિર્માણ.

#WORLD INBOX ACADEMY JUNAGADH

#WORLD INBOX LIBRARY JUNAGADH.

📱➡️
MO.75 75 00 31 11
ગુજરાત માટે ગૌરવની ક્ષણ! 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન પહેલીવાર ગુજરાતનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવા જઈ રહ્યું છે.

| વર્તમાન માહિતી અને નવીનતમ અપડેટ્સ માટે આજે જ જોડાઓ...@world.inbox.junagadh સાથે 📚

☎️ Contact For More Updates : 75 75 003 111