RDRATHOD.IN
5.76K subscribers
256 photos
1 video
680 files
7.26K links
Download Telegram
Gunotsav Pramanpatro (Part-1).pdf
516.4 KB
ગુનોત્સવ પ્રમાણપત્રો (ભાગ 1,2)
❤1
ગુણોત્સવ એન્ટ્રીમાં શિક્ષણ કાર્ય ઠપ્પ
પહેલા શાળા કક્ષાએ ફાઈલો અને ફોટા રાખતા જ હતાં
હવે એ તો રાખવાનું અને અપલોડ પણ કરવાનું
મતલબ શું?
News by divya Bhaskar
👍1
Gunotsav 2.0 All in One BY NIKET PATEL .html
93 KB
ગુનોત્સવના તમામ આધારો તૈયાર કરવા માટેની All in One ફાઈલ
❤1
SDP_શાળા_વિકાસ_યોજના_RAKESH@PATEL.html
43 KB
SDP શાળા વિકાસ યોજના તૈયાર કરવા માટેની HTML ફાઈલ...
❤4🔥1
5 English.pdf
306.1 KB
સોમવારે...
અંગ્રેજી ધોરણ 3,4,5 માટે ત્રિમાસિક કસોટીપત્રો PDF, ડાઉનલોડ કરી લેશો...

જવાબવાહી આવતી કાલે મુકવામાં આવશે...
❤8
8 English.pdf
352.5 KB
સોમવારે...
અંગ્રેજી ધોરણ 6,7,8 માટે ત્રિમાસિક કસોટીપત્રો PDF, ડાઉનલોડ કરી લેશો...

જવાબવાહી આવતી કાલે મુકવામાં આવશે...
❤8
🔹 School Development Plan (SDP) Form in Gujarati pdf | શાળા વિકાસ યોજના (SDP) ફોર્મ / ફાઈલ
👉 https://ift.tt/rDtmGS0
2026-08-23T09:48:17+05:30
━──────⊱◈✿◈⊰───────━
@ Telegram : https://bit.ly/3rLzLOR
@ Facebook : https://bit.ly/3nzm3hk
❤3
3,4,5 અંગ્રેજી - આન્સર કી... 🗝️
❤3👍1
6,7,8 English - આન્સર કી... 🗝️
❤10
1 GUNO_26_27.xlsx
158.2 KB
ગુણોત્સવમાં તમારી શાળાને કેટલા ગુણભાર મળશે તેનો અંદાજ જાણવા માટે,,,
દરેક ૫ેટાક્ષેત્રની અલગ અલગ શીટ છે.
દરેક શીટના મુલ્યાંકન શેલમાં ખરાની નિશાની કરવી...
❤4
*ત્રિમાસિક કસોટી (QAT 2026-27)* ✍️

* ✅ *DATA ENTRY START (UPDATE)*

✓ શૈક્ષણિક વર્ષ 2026 27 ના પ્રથમ સત્રની ત્રિમાસિક કસોટી (QAT sem 1) ના ગુણની DATA ENTRY XAMTA APP પર શરુ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીવાર વિષયવાર કુલ ગુણમાંથી મેળવેલ ગુણની એન્ટ્રી કરવાની રહેશે. હાલ શાળાઓમાં જે વિષય લાગુ પડતા નથી તે વિષયમાં 0 લખી ગુણની એન્ટ્રી કરવાની રહેશે. તમામ શાળાઓ સુધી આ માહિતી ઉપલબ્ધ કરાવી સત્વરે Data Entry શરૂ થાય તે સુનિશ્ચિત કરશો....

*XAMTA link*
🤏 https://links.swiftchat.ai/3c7t0v
❤4
📢 ખાસ ખાસ ખાસ અગત્યનું ⚠️

જે શિક્ષક મિત્રોને ગુણોત્સવની વેબસાઈટમાં તમામ કામગીરી 100% પૂર્ણ કરશો અને સબમિટ આપશો ✅, ત્યારે "PDF ડાઉનલોડ કરો" 📄⬇️ નું બટન દેખાશે. ત્યારે આ બટન ક્લિક કરીને PDF File ડાઉનલોડ કરી લેવી. 🖱✔️

અન્યથા ફાઈનલ સબમીટ 🔒 બટન ક્લિક કરી દીધા પછી ફરીથી "PDF ડાઉનલોડ કરો" બટન દેખાતું નથી ❌ અને ફાઈલ ડાઉનલોડ થઈ શકશે નહીં. 🚫📵

👉 તો કૃપા કરી ધ્યાન રાખો અને સમયસર PDF ડાઉનલોડ કરી લેશો. 🙏⏰

*🚨 ખાસ નોંધ*👇👇
ગુણોત્સવ ની તમામ માહિતી તમામ અપલોડ સાથે પૂર્ણ થશે અને સબમિટ આપશો તે વખતે Preview બટન બતાવશે.
✓ જો એક વખત સબમિટ થઈ ગયેલ હશે તો તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો નહીં.
❤6👍2