RDRATHOD.IN
5.81K subscribers
257 photos
1 video
684 files
7.27K links
Download Telegram
8 Hindi.pdf
119.5 KB
આવતી કાલે...
હિન્દી ધોરણ 5,6,7,8 માટે ત્રિમાસિક કસોટીપત્રો PDF, ડાઉનલોડ કરી લેશો...

જે ધોરણ અને વિષયની કસોટી હશે તે આગળના દિવસે મોકલવામાં આવશે...
❤14
*📑 ત્રિમાસિક કસોટી ની એન્ટ્રી શરૂ...*
➡️ *દરેક પ્રશ્ન / દરેક વિધાન / દરેક ક્ષમતા મુજબ અલગ અલગ એન્ટ્રી*
*એન્ટ્રી માટે લિંક ⤵️*
🤏 https://links.swiftchat.ai/r0pKQ8
❤1
5 EVS.pdf
338.6 KB
આવતી કાલે...
પર્યાવરણ (EVS) ધોરણ 3,4,5 માટે ત્રિમાસિક કસોટીપત્રો PDF, ડાઉનલોડ કરી લેશો...

જે ધોરણ અને વિષયની કસોટી હશે તે આગળના દિવસે મોકલવામાં આવશે...
8 Science.pdf
279.4 KB
આવતી કાલે...
વિજ્ઞાન ધોરણ 6,7,8 માટે ત્રિમાસિક કસોટીપત્રો PDF, ડાઉનલોડ કરી લેશો...

જે ધોરણ અને વિષયની કસોટી હશે તે આગળના દિવસે મોકલવામાં આવશે...
❤7
8 Science Answer Key.pdf
264.5 KB
ધોરણ 6,7,8 વિજ્ઞાન આન્સર કી
❤4
4 EVS.pdf
287 KB
પર્યાવરણ,,,
✓ ધોરણ ૩ માં પ્રશ્ન ૨ (ક)માં ભૂલ હતી જે સુધારીને મોકલી આપેલ છે.
..
✓ ધોરણ 4 માં પ્રશ્ન ૧ બ ખાલી જગ્યાઓ બદલેલ છે...
સવારે મુકેલ પ્રિન્ટ કરેલ હોય તો, તેમાં માત્ર જે પ્રશ્નનો સુધારો કરવાનો છે... તેટલો જ કરી લેવો...
‘ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થી સુધી’

રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એમેઝોન વચ્ચે પાઠ્યપુસ્તક વિતરણ સેવાઓ અંગે ઐતિહાસિક MoU સંપન્ન: શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિ

ખાનગી શાળાના વિદ્યાર્થીઓને એમેઝોનના માધ્યમથી પાઠ્યપુસ્તકો હવે છાપેલી કિંમતે કોઈપણ ડિલિવરી ચાર્જ વિના ઘરે બેઠા મળશે

ડિજિટલ યુગમાં આ MoU રાજ્ય સરકારનું ‘ઈઝ ઓફ એજ્યુકેશન’ની દિશામાં એક ક્રાંતિકારી કદમ સાબિત થશે: શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા
---
❤5
Jivan Shikshan August 26 @rdrathod.in.pdf
16.8 MB
જીવન શિક્ષણ - ઓગસ્ટ 2026
❤4