Text GK Read
26 subscribers
56 photos
49 links
Gk material read from here
Download Telegram
આજે 3 માર્ચ 👉 ગ્લોબલ વાઈલ્ડલાઈફ ડે 🦖🦓🐆🐊

🐎 આજે આપણા ગ્રહના વનસ્પતિ અને પ્રાણીજાત વિશે જાગરૂકતા વધારવા માટે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

🦚 આ દિવસને 20 ડિસે, 2013 ના 68 માં સત્રમાં #UNGA દ્વારા માન્ય કરવામાં આવ્યો હતો.

🦜 1973 માં આ દિવસ ને સિટીઝ (CITIES) દ્વારા અપનાવવામાં આવ્યો હતો.

🌴 2020 થીમ: " SUSTAINING ALL LIFE IN EARTH "
~~~~~~
💥સ્વામી વિવેકાનંદ💥
💥12 જાન્યુઆરી યુવા દિન💥
~~~~~~~

📌મૂળ નામ📌
👉નરેન્દ્રનાથ દત્ત

📌જન્મ તારીખ📌

👉12 જાન્યુઆરી 1863

📌જન્મ સ્થળ📌
👉કલકત્તા, બંગાળ પ્રેસિડન્સી, બ્રિટીશ ભારત (હાલના કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત)

📌મૃત્યુ તારીખ📌

👉4 જુલાઈ 1902 (39 વર્ષ)

📌મૃત્યુ સ્થળ📌

👉બેલુર મઠ, બંગાળ પ્રેસિડન્સી, બ્રિટીશ ઇન્ડિયા (હાલના પશ્ચિમ બંગાળ, ભારત)

📌સ્થાપક📌

👉રામકૃષ્ણ મિશન (1897)
👉રામકૃષ્ણ મઠ

📌ગુરુ📌

👉રામકૃષ્ણ

📌અન્ય વિગત📌

👉સોશિયલ રિફોર્મર, ફિલોસોફર અને યુવા ચિહ્ન સમાં સ્વામી વિવેકાનંદ ના જન્મદિવસ ને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

👉તેમણે " ઉઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો " એવો નારો આપ્યો હતો.

👉તેમણે 1893 માં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ માં ભારત અને હિન્દુવાદનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

-----------------------------------------------------
Forwarded from Sheetal
તાજેતરમાં કયા રાષ્ટ્રીય અભયારણ્યને ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
19%
રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય
46%
સુંદરવન ટાઇગર રિઝર્વ
19%
બંધવઘર રાષ્ટ્રીય અભયારણ્ય
15%
કાન્હા રાષ્ટ્રીય અભયારણ્ય
Forwarded from Sheetal
ભારતીય પુરુષ હોકી ટીમને તાજેતરમાં જારી કરાયેલ એફઆઈએચ રેન્કિંગમાં કયા સ્થાન પર સ્થાન અપાયું છે?
Anonymous Quiz
34%
પ્રથમ
39%
બીજું
18%
ત્રીજો
9%
ચોથું
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-03/03/2020🗞👇🏻~*

*📝3 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*જમશેદજી તાતા*
*જન્મ:-* 3 માર્ચ, 1839 , નવસારીમાં
*નિધન:-* 1904
નવસારી અને મુંબઈમાં શિક્ષણ લીધું હતું.
હોંગકોંગમાં અનુભવ પ્રાપ્ત કરી પ્રયોજકિય પ્રવૃત્તિ શરૂ કરી.
1869માં મુંબઈમાં એલેક્ઝાન્દ્રા, 1877માં એમ્પ્રેસ, 1886માં સ્વદેશી અને 1903માં અમદાવાદમાં એડવાન્સ મિલ શરૂ કરી.
તાતા લાઈન નામથી વહાણવટા કંપની ચાલુ કરી પણ જમશેદજીનું અસલ હીર તો લોખંડ અને પોલાદ ઉદ્યોગમાં ઝળકી ઉઠ્યું હતું.
તેમની કાર્યયોજનાના ભાગરૂપે 1907માં તાતા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (ટીસ્કો)ની સ્થાપના થઈ હતી પણ તે પહેલાં તેમનું અવસાન થઈ ચૂક્યું હતું.

આજે (3 માર્ચ) ટેલીફોનના શોધક ગ્રેહામ બેલ, હાસ્યકાર જશપાલ ભટ્ટી, સ્વતંત્રતા સૈનિક ફુલચંદભાઈ શાહ, ક્રિકેટર એમ.એલ.જયસિન્હાનો જન્મદિવસ અને નામાંકિત સાહિત્યકાર હરિ નારાયણ આપ્ટે, શાયર ફિરાક ગોરખપુરી અને ક્વિઝ ક્રિકેટર માર્ટિન ક્રોવની પુણ્યતિથિ છે.


●3 માર્ચ, 1946 વલ્લભવિદ્યાનગરની સ્થાપના

●ભારતીય સ્પેસ એજન્સી દેશનો પ્રથમ જિયો ઇમેજિંગ સેટેલાઈટ GSLV-F10ની મદદથી લોન્ચ કરશે.આ સેટેલાઈટનું વજન કેટલું છે
*2268 કિલોગ્રામ*

●ગુજરાતમાં ઢોલ મેળો ક્યાં ભરાય છે
*દાહોદ*

●જમ્મુમાં ઐતિહાસિક સિટી ચોકને કયા નામે ઓળખવામાં આવશે
*ભારત માતા ચોક*
*જ્યારે સર્ક્યુલર રોડ ચોકનું નામ બદલીને 'અટલ ચોક' કરાયું*

●દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું ઇન્ફન્ટ્રી (પગપાળા સેના)નું મ્યુઝિયમ નિર્માણ ક્યાં થયું
*મધ્યપ્રદેશના ઇન્દોરના મહુમાં*

●ભારત ચાર 'સ્વાતિ વેપન લોકેટિંગ રડાર' કયા દેશને વેચશે
*આર્મેનિયા*

●લંડનના ગુજરાતી સાપ્તાહિક ગરવી ગુજરાતના તંત્રી જેમનું હાલમાં અવસાન થયું
*રમણિકલાલ સોલંકી*
🍄 જીવન પંથ અને જીવનરંગ ક્યા સાહિત્યકાર ની આત્મકથા ના પુસ્તકો છે ?

ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી (ધૂમકેતુ)

🍄તણખામંડળ ભાગ ૧ થી ૪ અને આકાશદીપ જેવા વર્તસંગ્રહો ક્યા સાહિત્યકાર ની અમૂલ્ય ભેટ છે ?

ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી (ધૂમકેતુ)

🍄 પ્રેમાનંદ ના પિતા નું નામ જણાવો.

કૃષ્ણરામ ભટ્ટ

🍄 'દીપનિર્વાણ' અને 'કુરુક્ષેત્ર' જેવી સુપ્રસિદ્ધ નવલકથા કયા સાહિત્યકાર એ આપી છે ?

મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)

🍄 વિષાદ નો સાદ કાવ્ય સંગ્રહ કયા લેખક નો છે ?

રાજેન્દ્ર કેશવલાલ શાહ

🍄 'કુમકુમ' અને 'શર્વરી' વાર્તાસંગ્રહ કયા સાહિત્યકાર ના છે ?

કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા (જીપ્સી)

🍄 'જ્યાં ત્યાં પડે નજર મારી' રચના કયા સાહિત્યકાર ની છે ?

જ્યોતીન્દ્ર હરિશંકર દવે

🍄રોગ, યોગ અને પ્રયોગ કૃતિ કયા સાહિત્યકાર ની છે ?

જ્યોતીન્દ્ર હરિશંકર દવે

🍄 'યુરોપ યાત્રા' કયા સાહિત્યકાર નો પ્રવાસગ્રંથ છે ?

ઉમાશંકર જેઠાલાલ જોશી (વાસુકી)

🍄 'ઊઘડતી દીવાલો' કાવ્યસંગ્રહ કયા લેખકનો છે ?

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ

🍄 'ગગન ખોલતી બારી' કાવ્યસંગ્રહ કયા લેખકનો છે ?

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ

🍄 'હુકમ માલિક' એકાંકી સંગ્રહ કયા સાહિત્યકાર નો છે ?

ડૉ. ચિનુભાઈ ચંદુલાલ મોદી (ઇર્શાદ)

🍄 'વિનોબાબાવની' , 'ચંદ્રબાવની' અને 'સોરઠ બાવની' જેવી પ્રસિદ્ધ કૃતિઓ કયા સાહિત્યકાર ની છે ?

દુલા ભાયા 'કાગ'

🍄 'મારો ચીન નો પ્રવાસ' પુસ્તક કોનું છે ?

રવિશંકર શિવરામ વ્યાસ (રવિશંકર મહારાજ)

🍄 'પહેલી નજર' અને 'બદલી જો દિશા' નામના ગઝલ સંગ્રહ કયા સાહિત્યકાર ના છે.?

રાજેશ જટાશંકર વ્યાસ (મિસ્કિન)

🍄 અમદાવાદ માં 'આકંઠ સાબરમતી' નામની નાટ્ય સંસ્થા ની સ્થાપના કયા સાહિત્યકારે કરી હતી ?

મધુસૂદન વલ્લદાસ ઠાકર (મધુરાય)

🍄 'સંતુ રંગીલી' જેવું સુપ્રસિધ્ધ નાટક કયા સાહિત્યકાર નું સર્જન છે ?

મધુસૂદન વલ્લભદાસ ઠાકર (મધુરાય)

🍄 'વ્યાજનો વારસ' નવલકથા કયા સાહિત્યકાર ની છે ?

ચુનીલાલ કાળીદાસ મડિયા

🍄 'રામલો રોબિનહુડ' નાટ્યસંગ્રહ કયા સાહિત્યકારનું સર્જન છે ?

ચુનીલાલ કાળીદાસ મડિયા

🍄 'આરસી ની ભીતર' અને 'અંગુલી નો સ્પર્શ' જેવા વાર્તા સંગ્રહો કોણે આપ્યા છે ?

વિનોદીની રમણલાલ નીલકંઠ
@textgk
🦋4 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ 🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥કલકત્તા ગેઝેટ પહેલીવાર પશ્ચિમ બંગાળમાં 1788 માં પ્રકાશિત થયું હતું.

🔥1930 માં ફ્રાન્સમાં આવેલા પૂરના કારણે 700 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

🔥રાજકીય કેદીઓની મુક્તિ અને મીઠાના જાહેર ઉપયોગમાં રાહત અંગે 1931 માં બ્રિટીશ વાઇસરોય, ગવર્નર-જનરલ એડવર્ડ ફ્રેડરિકા લિંડલી વૂડ અને મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી) સાથે સલાહ અને સહયોગની ઘોષણા.

🔥પહેલી એશિયન ગેમ્સ 1951 માં નવી દિલ્હીમાં યોજાઇ હતી.


@textgk
*▪️જોડણીભેદે અર્થભેદ▪️*

▪️અફરઅચલ,નિશ્ચલ
અફળનિષ્ફળ

▪️અભિનયઅદાકારી
અભિનવતદ્દન નવું

▪️અસ્ત્રફેકવાનું હથિયાર
શસ્ત્રહાથથી લડવાનું હથિયાર

▪️આકરુંકઠણ
આકળુંઝટ ગુસ્સે થનાર

▪️આરકાંજી
આળઆરોપ

▪️ઇનામબક્ષિસ
ઇમાનપ્રામાણિકતા

▪️ઉપહારભેટ
ઉપાહારનાસ્તો

▪️કમરકેડ
કમળએક ફૂલ

▪️અપેક્ષાઈચ્છા,આશા
ઉપેક્ષાતિરસ્કાર,અવગણના

▪️અબજસો કરોડ દર્શાવતી સંખ્યા
અજબઆશ્ચર્યકારક

▪️અલિભમરો
અલીસખીને સંબોધન

▪️અંશભાગ
ઔન્સવજનનું એક માપ

▪️આરસસંગેમરમર
આળસસુસ્તી

▪️ઉદરપેટ
ઉંદરએક પ્રાણી

▪️ઊંછરવુંમોટા થવું
ઊછળવુંકૂદવું

▪️કડુંહાથનું ઘરેણું
કડુએક પ્રકરની કડવી ઔષધિ

▪️કૂચીમહોલ્લો
કૂંચીચાવી

▪️કેશવાળ
કેસમુકદ્દમો

▪️ખાધખોટ
ખાદ્યખવાય એવું

▪️કોશભંડાર
કોસગાઉ-દોઢ માઈલ

▪️ગુણમૂળ લક્ષણ,કાયદો
ગૂણથેલો (ચાર મણ)


@textgk
🦋5 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ 🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

💐નાસિર ખુસરોએ તેમની 6 વર્ષની લાંબી મધ્ય પૂર્વ યાત્રા 1046 માં શરૂ કરી હતી, ત્યારબાદ તેમણે "સફરાનામ" લખ્યો હતો, જે હજી પણ પર્શિયન ભાષાના શ્રેષ્ઠમાં ગણાય છે.

💐મહારાજા જયસિંહે 1699 માં અંબરનું સિંહાસન સંભાળ્યું.

💐1793 માં ઓંસ્ટ્રિલિયન સૈનિકોએ ફ્રાન્સને હરાવીને તેનું સામ્રાજ્ય પાછું મેળવ્યું.

💐1851 માં ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેની સ્થાપના.

💐નિકોલા ટેસ્લાએ 1904 માં બોલ લાઈટનિંગ વિશે સમજાવ્યું.


@textgk
📚 તાજેતરમાં ક્યાં રાજ્યમાં કાળું જીરું અને જરદાળૂ તેલને GI ટેગ આપવામાં આવ્યો છે ?

ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
આસામ
અરુણાચલ પ્રદેશ

📚 તાજેતરમાં DRDO દ્વારા આકાશ મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું ?

પોખરણ
ચંદીપુર
શ્રીહરિકોટા
બેંગલોર

📚 તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં નીચેનામાંથી કોણ હાજર રહ્યું ન હતું ?

મૈત્રીપલા સિરિસેના
ડોનાલ ટ્રમ્પ
લોટે શેરિંગ
કે.પી શર્મા ઓલી

📚 તાજેતરમાં વર્ષ ૨૦૧૯ના ICC ક્રિકેટ વિશ્વ કપનું આયોજન ક્યાં દેશમાં થયું હતું ?

ઓસ્ટ્રેલિયા
ન્યુઝીલેન્ડ
ઇંગ્લેન્ડ
સાઉથ આફ્રિકા

📚 તાજેતરમાં યોજાયેલા નવા મંત્રીમંડળમાં રક્ષા મંત્રાલયનો પદભાર કોને આપવામાં આવ્યો ?

નિર્મળા સિતારામન
રાજનાથ સિંહ
અમિત શાહ
સ્મૃતિ ઈરાની

📚 વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવાય છે ?

૧ જૂન
૫ જૂન
૨ જૂન
૪ જૂન

📚 નાણાં મંત્રાલયનો પદભાર સંભાળનાર પ્રથમ પૂર્ણકાલીન મહિલા નીચેનામાંથી કોણ છે ?

નિર્મળા સિતારામન
ઇન્દિરા ગાંધી
સુષ્મા સ્વરાજ
સ્મૃતિ ઈરાની

📚 તાજેતરમાં ભારતીય વાયુ સેનાની ત્રણ મહિલા અધિકારીઓએ ક્યાં હેલિકોપ્ટરને ઉડાવી ફાઇટર હેલિકોપ્ટર ઉડાવનારી પ્રથમ મહિલાઓ બની ?

Mi 17 V5
MiG 21 બાઇસોન
CH 47 Chinook
Mi 26

📚 તાજેતરમાં નીચેનામાંથી ક્યાં શહેરમાં ટ્રી એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે ?

ચેન્નઈ
બેંગલોર
અમરાવતી
નવી દિલ્હી

📚 ભારતનો એક માત્ર વન મનુષ્ય જેનું તાજેતરમાં મૃત્યુ થયું છે તેનું નામ શું હતું ?

મનું
બિલ્લી
બન્ની
બિન્ની
@textgk
🎈મસ્જિદ ના સ્તંભો વાળા ઓરડા ને
લિવાન કેહવાય

🎈મસ્જિદ ની દીવાલ ના અંત ભાગને
મકસુરા કેહવાય

🎈 મક્કાના કાબાની દિશામાં બનાવેલ
નમાજ પઢવાની હોલની દીવાલ ને
કીબલાં કેહવાય

🎈 મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા
દર્શાવતા ભાગને મહેરાબ કેહવાય

🎈 નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદ
ના પ્રાંગણ ને સહન કેહવાય

🎈 મસ્જિદ ની અંદર આવવા જવા નો
રસ્તો એટલે ગલિયારા

🎈 મથુરાના જૈન મંદિર ની પ્રતિમા
ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવ સમી છે

🎈 મહારાષ્ટ્ર ના સહ્યાદ્રી પર્વત ને કોરીને
અજંતા ની ગુફાઓ નું નિર્માણ કરેલું છે

🎈 જૈન ધર્મ ના પવિત્ર ગ્રંથો માં ૪૫
આગમ અને કલ્પસૂત્ર છે

🎈 મોહેજોદડો માં ૨૦ મકાનોનો સમૂહ
મળી આવેલો છે જેને બેરેક કહે છે

🎈 સંસ્કૃત સાહિત્યના પ્રથમ પંક્તિ ના
શ્રેષ્ઠ નાટ્યકાર - મહાકવિ ભાસ

🎈 પ્રાચીન ભારતીય ચિત્રકલા ના
પુરાવાઓ હડપ્પા સંસ્કૃતિમાંથી મળી
આવે છે

🎈 ગુલાબી રંગની મીનાકારી માટે જાણીતું
સ્થળ - વારાણસી

🎈 લીલાં રંગની મીનાકારી માટે જાણીતું
જયપુર અને દિલ્હી

🎈 કાળા રંગની મીનાકારી માટે હૈદરાબાદ

🎈 પર્જ્ઞા પરમિતા નું શિલ્પ ગૌતમ બુદ્ધ ની
સાથે સબંધ ધરાવે છે

🎈 ભારત ની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા
હબસી ( નેગ્રીટો )
@textgk
➽ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા?
કરણ ઘેલો.

➽ ગુજરાતી સાહિત્ય મા હાઈકુ ના પ્રણેતા?
સ્નેહરશ્મિ

➽મધ્યકાલીન ગુજરાતી માં છપ્પા કોના વખણાય છે?
શામળ

➽ ગુજરાતી સાહિત્ય મા સૌપ્રથમ ખંડકાવ્ય લખનાર?
કાન્ત.

➽ ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર ?
શામળ


🍀 જામકંડોરણા તાલુકો કયા જિલ્લા મા આવેલો છે?

↪️રાજકોટ

🍀ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામા છે?

↪️કચ્છ

🍀મલ્લિનાથની પ્રતિમા ક્યાં આવેલી છે?

↪️ભોંયણી

🍀રણમલ તળાવ ક્યાં આવેલુ છે?

↪️જામનગર

🍀 ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો?

↪️ વૌઠા
@textgk
🦋6 માર્ચે જન્મ 🦋
〰️〰️〰️〰️〰️〰️

🌀1475 માં ઇટાલિયન ચિત્રકાર માઇકલેંજેલોનો જન્મ.

🌀મોગલ સામ્રાજ્યના શાસક બાબરના પુત્ર હુમાયુનો જન્મ 1508 માં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયો હતો.

🌀1787 માં, જર્મન ભૌતિકશાસ્ત્રી જોસેફ ફોન ફ્રેન્હોફરનો જન્મ થયો.

🌀1903 માં, રાણી કોજુનનો જન્મ જાપાનમાં થયો હતો.


@textgk