Text GK Read
26 subscribers
56 photos
49 links
Gk material read from here
Download Telegram
શબ્દ સમૂહ માટે એક શબ્દ
(૧) જેનો કોઇ આદિ નથી એવું – અનાદિ
(૨) ઉત્તમ પુરુષ – પરુષોત્તમ
(૩) પ્રેમ આપનાર સ્ત્રી – પ઼ેમદા
(૪) ચંદ્ર જેવા મુખવાળી સ્ત્રી – ચંદ઼મુખી
(૫) રાત્રે ખિલતું સફેદ કમળ – કુમુદ
(૬) જનો કોઇ અંત નથી અવું – અનંત
(૭) સર્વ વ્યાપેલું – સર્વવ્યાપી
(૮) કળી ન શકાય એવું – અકળ
(૯) નાટક ભજવવાનું મંચ – રગભૂમિ
(૧૦) કુમુદનાં ફૂલોની વેલી – કુમુદ્વતિ
(૧૧) વનની શોભા – વનશ્રી
(૧૨) અરધી ક્ષણ – ક્ષણાર્ધ
(૧૩) સંગીત કે નૃત્યમાં દેવાતો તાલ – ઠેક
(૧૪) પૂર્વે કદી ન હોય એવું – અપૂર્વ
(૧૫) દિશાઓના છેડા – દિગન્ત
(૧૬) મોટી પેટી – પટારો
(૧૭) ચંદરવો બાંધીને બનાવેલી બેઠક – માંડવો
(૧૮) સહન ન કરી શકાય એવું – અસહ્ય
(૧૯) પક્ષીઓને નાખવાનાં દાણ – ચણ
(૨૦) હર્ષ ભેર આવકાર આપવા – વધાવવો
(૨૧) આવવું અને જવું તે – આવાગમન
(૨૨) હવાનું આવરણ – વાતાવરણ
(૨૩) કમળની વેલ – કમલિની
(૨૪) જેનો કદી નાશ નથી થતો તેવો પરમાત્મા – અવિનાશી
(૨૫) નગરનો રહેવાસી – નાગર
(૨૬) આકરી કસોટી – અગ્નિ પરીક્ષા
(૨૭) ગરીબો પર દયા કરનાર પરમાત્મ – દીનદયાલ
(૨૮) વૃક્ષોને વીંટળાયેલી વેલ – તરૂલત્તા
(૨૯) અગાઉ કહૈલ ફરી કહેવું તે – પુનઃરુકિત
(૩૦) થાપીને બનાવેલી જાડી રોટલી – થપોલી
(૩!) દિવસના અંતે – દિનાન્તે
(૩૨) ઈશ્વરના ગુણગાનનું ભજન – સ્તુતિ
(૩૩) પંથ પર જનાર પ઼વાસી – પંથૌ
(૩૪) મનુષ્યોનો ન હોય અવો – અમાનુષી
(૩૫) પુત્રની પત્ની – પુત્રવધૂ
(૩૬) સામી વ્યકિતને પ઼ેમથી વશ કરવી તે – સંવનન
(૩૭) સારું કાર્ય – સત્કર્મ
(૩૮) દસવર્ષનો સમય ગાળો – દોયકો
(૩૯) અનાથ બાળકોને આશ્રય આપતી સંસ્થા – અનાથાશ્રમ
(૪૦) નિશાનપર અચૂક લાગે તેવું – રામબાણ
(૪૧) કીર્તિ મેળવવા માટે અપાતું દાન – કીર્તિદાન
(૪૨) અભ્યાસ સિવાયનું –અભ્યાસેત્તર
(૪૩) જૂદાં જૂદાં પાત્રોનો વેશધારણ કરનાર – બહુરૂપી
(૪૪) કાપડને રંરવાનું કામ કરનાર – રંગાટી
(૪૫) અત્યંત વસમો આઘાત – વજ્ ઘાત
(૪૬) થોડાક સમયમાટે કરેલો પડાવ – છાવણી
(૪૭) સમાધિમાં સ્થિર રહેનાર – સમાધિસ્થ
(૪૮) જેની ગણતરી ન થઇ શકે તેટલી – બેશુમાર
(૪૯) હાથનો ખભા અને કોણી વચ્ચેનો ભાગ – બાવડું
(૫૦) જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો – ભૂશિર
(૫૧) પતિ અને પત્ની – દંપતી
(૫૨) જવાબદારી ના ભાન વિનાનું – બેજવાબદાર
(૫૩) તાવ માપવાનું સાધન- થર્મોમિટર
(૫૪) તૈલિય રંગોથી બનતું ચિત્ર – તૈલચિત્ર
(૫૫) બુઝતાં પહેલાં વધુ ઝબૂકતી જ્યોત – ઝબકજ્યોત
(૫૬) સત્યનો આગ઼હ રાખનાર – સત્યાગ઼હી
(૫૭) વ્યાજે નાણાં ધીરનાર – નાણાવટી
(૫૮) પૂરી તપાસ પછી નક્કી થતું મૂલ્ય- આકારણી
(૫૯) ઢોરને ખાવાનો ચારો – નીરણ
(૬૦) ઢોરના ખાધા પછીનો વધેલોચારો – ઓગાઠ
(૬૧) જે માતા શૌર્ય પણામાં માને છે તે – વીરમાતા
(૬૨) સુખ અને દુઃખની સ્થિતિ – તડકી છાંયડી
(૬૩) જાતે સેવા આપનાર – સ્વયંસેવક
(૬૪) લાંબી આવરદા વાળું –દીર્ધાયુષી
(૬૫) યાદગીરી રૂપે રચાયેલી ઈમારત – સ્મારક
(૬૬) હાથે લખાયેલી લખાણની પ઼ત- હસ્તપ઼ત
(૬૭) પગથી માથા સુધીનું – નખશીખ
(૬૮) હૈયું ફાટી જાય તેવું – હૈયાફાટ
(૬૯) દહીં વલોવી જે મળે તે – માખણ
(૭૦) દેશ ખાતર ખપી જનાર – શહીદ
(૭૧) પોતાના પ઼યત્નો થકી વિકાસ પામનાર –આપકર્મી
(૭૨) વજ઼ના પ઼હાર જેવો પ઼ચંડ ઘા થવો – વજ઼ઘાત
(૭૩) મોહ માયા પ઼ત્યે ધ્યાન ન આપનાર –વિરકૃત
(૭૪) નાના ભાળકોની સેના – વાનરસેના
(૭૫) ઘડાં નો નાનો અંશ ટુકડો – ઠીકરી
(૭૬) અગાઉ કદી ન થયું હોય તેવું – અપૂર્વ
(૭૭) પૃથ્વીના વાતાવરણને બગાડનાર – પ઼દૂષણ
(૭૮) યુદ્ધે ચડેલી વીર સ્ત્રી – રણચંડી
(૭૯) મનનાં વિચારોનું મંથન કરવું તે – મનોમંથન
(૮૦) ઘરનો આગળનો ભાગ – પરસાળ
(૮૧) શબ્દની ઉત્પતિ વિશેની જાણકારી – વ્યુત્પતિ
(૮૨) જેના હસ્તાક્ષર સુંદર હોય એવી વ્યક્તિ –ખુશનવીસી
(૮૩) દેશ છોડીને ચાલ્યા જવાની સજા – દેશનિકાલ
(૮૪) આરતીની જ્યોતની ધૂપ – આશકા
(૮૫) જેના વેરઝેરની અસર નાબુદ થાય એ દવા – મારણ
(૮૬) અત્યંત રમણીય છે તેવું – સુરમ્ય
(૮૭) જે કદી વૃધ્ધ ન થાય અને મૃત્યુ ન પામે તેવું – અજરામર
(૮૮) કાપડ માપવાની લોખંડની પટ્ટી –ગજ
(૮૯) કહી ન શકાય એવું – અકથ્ય
(૧૦૦) જેનો અંત ન આવે તેવું – અનંત
(૧૦૧) કારણ વિનાનું –નિષ્કારણ
(૧૦૨) વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ
(૧૦૩) દુઃખ આપનાર – દુઃખદ
(૧૦૪) મનને મોહિત કરે તેવું – મનમોહિત
(૧૦૫) ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય
(૧૦૬) પાણીમાં સમાધી લેવી – જળસમાધી
(૧૦૭) ભજનગાનાર – ભજનિક
(૧૦૮) પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર
(૧૦૯) જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ
(૧૧૦) જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ
(૧૧૧) સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ – કુબેર
(૧૧૨) અમુક પ઼દેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર
(૧૧૩) વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી
(૧૧૪) ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું
(૧૧૫) જયાં અનેક પ઼વાહો મણતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ
(૧૧૬) પરમાત્મા એક અને અનેક અવું તત્વ દર્શન- શુધ્દ્વાદ્વૈત
(૧૧૭) ઓઝલમાં રહેતો રાણીવર્ગ – જનાનો
(૧૧૮) ફાઇલો,કાગળોને કપડાંમાં બાંધી બનાવેલી પોટલી
– બસ્તો
(૧૧૯) વૃક્ષોની હારમાળા – વનરાજિ
(૧૨૦) રૂચે નહિ એવું – અરૂચિકર
(૧૨૧) શરીરની રચનાનું વિજ્ઞાન – શરીરશાસ્ત્ર
(૧૨૨) શબને બાળવાની ક઼િયા – અંત્યક઼િયા
(૧૨૩) મળી ન શકે તેવું –અલભ્ય
(૧૨૪) હવામાં ઉડતા ધૂળનો ગોટો – ડમરી
(૧૨૫) બાણ મારવામાં નિપૂર્ણ – બાણાવળી
(૧૨૬) કાગળનો વેપરી – કાગદી
(૧૨૭) રૂને પીંજવાનું કામ કરનાર –પીંજારો
(૧૨૮) દોરડા પર ચાલવાનો ખેલ કરનાર – બજાણિયો
(૧૨૯) બધા હક સાથે – અઘાટ
(૧૩૦) જેને કોઇ ઉપમા આપી ન શકા તેવું –અનુપમ
(૧૩૧) જેને સમજવાનું મુશ્કેલ હોય તેવું – દુર્બોધ
(૧૩૨) ઘર લીપવા માટે તૈયાર કરાતું છાણમાટીનું મિશ્રણ – ગાર
(૧૩૩) ઓકળીઓની ઊભી હાર – ઓરપો
(૧૩૪) વનનો છેવાડાનો ભાગ- વનાંચલ
(૧૩૫) સમાનજ્ઞાતિની વ્યકિત – જ્ઞાતિજન
(૧૩૬) દેવને ચડાવ્યા પછી ઉતારી લેવાયેલાં ફૂલો –નિર્માળ
(૧૩૭) પ઼યાસ વિનાનું –અનાયાસ
(૧૩૮) કોઇને ચાલ્યા જવું કહેવું તે – જાકારો
(૧૩૯) ધર્મમાં નિષ્ઠા ધરાવનાર – ધર્મનિષ્ઠ
(૧૪૦) યુદ્ધમાં સ્થિરરહેનાર – યુધિષ્ઠિર
(૧૪૧) ગુરુપાસેથી ખાસ કોઇ મંત્ર મેળવવો તે – મંત્રદિક્ષા
(૧૪૨) લોકંડ જેવું મજબુત – લોખંડી
(૧૪૩) ઘડતર કરનાર – ઘડવૈયો
(૧૪૪) નાની કળીઓ વાળી સાંકળ – સાંકળી
(૧૪૫) જૈન મંદિર – દેરાસર
(૧૪૬) એક હથ્થું અધિકાર – ઇજારો
(૧૪૭) ઘણા લોકોનો ભોગલે તેવો ચેપી રોગ – મરકી
(૧૪૮) એકજ ગુરુનાં શિષ્યો – ગુરુભાઇ
(૧૪૯) વૃક્ષોથી છવાયેલું – વૃક્ષાદિત
(૧૫૦) ગાયોના ઘણમાં રખાતો આખલો – ધણખુંટ
(૧૫૧) મૃત્યુ જેવી ભયાનક રાત્રી – યમરાત્રિ
(૧૫૨) રત્ન જેવી વીંટી – મણિમુદ્રા
(૧૫૩) રોગની ઓળખ –નિદાન
(૧૫૪) દરરોજના સમાચાર આપતું પત્ર – દૈનિકપત્ર
(૧૫૫) છાપરાના નળિયાં સંચનાર- ચારો
(૧૫૬) ભયથી મુકત વનવિસ્તાર – અભયારણ
(૧૫૭) હ્રદયનો કોમળ ભાગ- મર્મભાગ
(૧૫૮) અથડાવાથી તુટી જાય તેવું – બરડ
(૧૫૯) ઘેરઘેર ફરીને ભીક્ષા માંગવી તે – માધુકરી
(૧૬૧) બે પ઼ણીઓ વચ્ચેનું યુદ્ધ – સાઠમરી
(૧૬૨) કાપડનો વેપારી – દોશી
(૧૬૩) ઘરના જેવા ઘાટ સંબંધ – ઘરોબો
(૧૬૪) સદાયે હરિયાળો રહેતો પ઼દેશ – કચ્છ
(૧૬૫) રાજ્યની ખટપટમાં રહેનાર –મુત્સદી
(૧૬૬) જેનું એકપણ સંતાન મરી ન ગયું હોય તે સ્ત્રી – અખોવન
(૧૬૭) સાઠ વર્ષે ઉજવાતો ઉત્સવ- ષષ્ટીપૂર્તિ
(૧૬૮) જંગલમાં લાગતો અગ્નિ – દાવાનલ
(૧૬૯) રણમાં આવેલો હરિયાળો ભાગ- રણદ્વિપ
(૧૭૦) સમુદ્ર પરથી જતો માર્ગ – તરી
(૧૭૧) જમીન ઉપરનો માર્ગ –ખુશકી
(૧૭૨) જમીનમાં ગયેલો દરિયાનો ફાંટો –અખાત
(૧૭૨) કંકણ જેવો ગોળીકાર – વલય
(૧૭૩) સરખી ઉંમરની વ્યક્તિ – સમવ્યસ્ક
(૧૭૪) વગર પગારે સેવા આપનાર – માનાર્હ
(૧૭૫) અગાઉના પતિનું બાળક –આગળિયાત
(૧૭૬) પ઼ત્યેક્ષ દર્શન થાય તે – સાક્ષાત્કાર
(૧૭૭) સત્યને ટકાવી રાખનાર દેવી –ૠતંભરા
(૧૭૮) જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ –વિધુર
(૧૭૯) જેનો પતિ મૃત્યુ પામી હોય તેવી સ્ત્રી –વિધવા
(૧૮૦) બ઼હ્મમાં લીન રહેનાર ૠર્ષિ –બ઼હ્મર્ષિ
(૧૮૧) અધિકારી આગળ રજૂ કરાતી હક્કીકત – કેફિયત
(૧૮૨) જેનું મુખ અંદર તરફ વળેલું હોય તેવું – અંતમુંખી
(૧૮૯) નવા વર્ષની ઉજાણી –ઝાયણી
(૧૯૦) જેની આની આરપાર જોઇ શકાય તેવું – પારદર્શક
(૧૯૧) જેનું તળિયુ ન હોત તેવું –અતળ
(૧૯૨) સભ્યતા બતાવવા કરાતો વર્તાવ –શિષ્ટાચાર
(૧૯૩) કદી પોતોના સ્થાનની ચળે નહિ એવા –અવિચળ
(૧૯૪) સહન ન થઈ શકે તેવું – અસહ્ય
(૧૯૫) યુધ્ધ કરવાની ઇચ્છાવાળો – યુયુત્સુ
(૧૯૬) બોલવા માટે પાડવામાં આવતી બૂમ – હાકલ
(૧૯૭) મોક્ષ મેળવવાની તીવ઼ ઈચ્છા ધરાવનાર – મુમુક્ષુ
(૧૯૮) નદીકાંઠાની રેતાળ જમીન – ભાઠોડ
(૧૯૯) દાન આપનાર – દાતા
(૨૦૦) છાતી ફરતે વીંટાળવાનું વસ્ત્ર – ઉત્તરીય
(૨૦૧) કલળ જેવું સુંદરમુખ – મુખારવિંદ
(૨૦૨) શબને ઓઢાડવાનું કપડું –કફન
(૨૦૩) મેળવવા માટે મુશ્કેલ હોય તેવું – દુર્લભ
(૨૦૪) ભેંસોનું ટોળું – ખાડું
(૨૦૫) સવારનો નાસ્તો –શિરામણ
(૨૦૬) બપોરનું ભોજન –રોંઢો
(૨૦૭) સાંજનું ભોજન –વાળું
(૨૦૮) એક સાથે જમવા માટે બેસતાં વ્યક્તિઓનો સમૂહ – પંગત
(૨૦૯) આજીવન કેદની સજા – જનમટીપ
(૨૧૦) સૂર્યની આસપાસ ફરતા ગ઼હોનો સમુહ – સૂર્યમંડળ
(૨૧૧) દઢ થઇ ગયેલા ખોટા ખ્યાલો –પૂર્વગ઼હો
(૨૧૨) રચના કરનાર –રચયિતા
(૨૧૩) ભોજન પછી ડાબા પડખે સૂવું તે –વામકુક્ષિ
(૨૧૪) વખાણવા યોગ્ય –પ઼શંસનીય
(૨૧૫) બે જણા વચ્ચે ખેલાતું યુદ્ધ –દ્વંદયુદ્ધ
(૨૧૬) કોઇ પણ પદાર્થને છુટા પાડવું તે –પૃથ્થકરણ
(૨૧૭) જન્મમરણના ચક઼ાવામાંથી મુકતિ- મોક્ષ
(૨૧૮) અંગુઠા પાસેની પહેલી આંગળી –તર્જની
(૨૧૯) દરિયાના ખડકો પર બાંધવામાં આવતો મિનારો –દીવાદાંડી
(૨૨૦) એકબીજામાં મળી ગયેલું –ઓતપ઼ોત
(૨૨૧) આવકજાવકનો અંદાજ આપતો પત્ર –અંદાજપત્ર
(૨૨૨) મીઠું પકવવાની કયારી –અગર
(૨૨૩) ત્યજી દેવા યોગ્ય – ત્યાજય
(૨૨૪) અંતરને જાણનાર – અંતરયામી
(૨૨૫) જળમાં રહેનાર નાગ – જળશેષી
(૨૨૬) નદીની પહોળાઇનો વિસ્તાર –પટ
(૨૨૭) વાળની લટ- ઝુલ્ફ
(૨૨૮) ગાયની હત્યાકરનારું – ગોઝારું
(૨૨૯) માથાના વાળ – શિરકેશ
(૨૩૦) કવિઓનો સમૂહ- કવિવૃંદ
(૨૩૧) ચોવીસ ઈંચ જેટલું માપ – ગજ
(૨૩૨) સિપાઇ કે જેલરને રહેવામાટેની ઓરડીઓ – બરાક
(૨૩૩) વનમાં
રહેનાર – વનવાસી
(૨૩૪) એક સરખો પહેરવેશ – ગણવેશ
(૨૩૫) પહેલી વખત બાળકના વાળ ઉતારવાની ક઼િયા – ચૌલકર્મ
(૨૩૬) ચોપટ રમવા માટેના સોગઠાં –પાસા
(૨૩૭) જાદુગરની માયાજાળ – ઈન્દ્રજાળ
(૨૩૮) વિધાની ઇચ્છાવાળો –વિદ્યાર્થી
(૨૩૯) લોઢાને ર્સ્પશ કરતાં સોનું બનાવે તે રત્ન –પારસમણી
(૨૪૦) મહત્વની ઇચ્છા- મહેચ્છા
(૨૪૧) લગભગ મરી ગયેલું – મૃતપ઼ાય
(242) ઉત્તમ એવું તીર્થ = તીર્થોત્તમ
(243) બાળક પ્રત્યેનો માં નો પ્રેમ = વાત્સલ્ય
(244) જે ભેદી ન શકાય તેવું = અભેદ/વજ્જરસમાણું
(245) સળગે ત્યારે એક પ્રકારની સુગંધ આપે તે દ્રવ્ય = ધૂપ
(246) ઉકેલી ન શકાય તે સમસ્યા = મડાગાંઠ
(247) શંકા વિનાનું = નિઃશંક
(248) ગુણો વિનાનું = નિર્ગુણ
(249) છાતીના રક્ષણમાટ.નું કવચ = વક્ષસ્ત્રાવ
(250) અંતરની વૃતિ કે ભાવ = અંતર્ભાવ
(251 ) જ્યાં પહોંચી ન શકાય તેવું = દુર્ગમ/અગમ્ય
🔺 દેવભૂમિ દ્વારકા વિશે પૂછાયેલા પ્રશ્નો


💠 ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય ક્યાં ભારતીય પુરાતત્ત્વવિદને ફાળે જાય છે ? એસ. આર. રાવ

💠 દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ? જગત મંદિર

💠 દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો ? સુદામા સેતુ

💠 શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? દ્વારકા

💠 દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ? ખંભાળિયા
🔰1 માર્ચ 2020
🏮 દિવસ મહિમા

🔺1 માર્ચ વિશ્વભરમાં ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે મનાવવામાં આવે છે .

🔰 આ દિવસે આપણે ઉમર, જાતિ, લિંગ, સેસ્યુલિટી, રાષ્ટ્રીયતા, એથનિસિટી, ત્વચાના રંગ જેવી વસ્તુઓની ચિંતા કર્યા વગર બધાના અધિકારોનો જશ્ન મનાવીએ છીએ અને તેને પ્રોત્સાહન આપીએ છીએ.

🔰 કેટલાક ભેદભાવો છે જે આજે પણ ભારતીય સમાજમાં પ્રવર્તે છે .
🔺લૈંગિક ભેદભાવ
🔺ઉમરનો ભેદભાવ
🔺જાતિગત ભેદભાવ
🔺ધાર્મિક ભેદભાવ
🔺લંબાઇ નો ભેદભાવ
🔺વિકલાંગતાનો ભેદભાવ
🔺રંગનો ભેદભાવ
🔺રાષ્ટ્રીયતા નો ભેદભાવ
🔺ભાષાનો ભેદભાવ

  https://t.me/TextGk
🦠ભારતનું પહેલુ અખબાર : "બંગાલ ગેઝેટ "🦠
🍡શરૂઆત :-29 જાન્યુઆરી 1780
🍡કોણે શરૂ :-જેમ્સ ઓગસ્ટસ હીકી
🍡કઇ ભાષામાં :-અંગ્રેજી
🍡અખબારનું ઉપનામ :-હીકી ગેઝેટ, હિકીનુ બંગાળ ગેઝેટ, કોલકતા જનરલ એડવટૉઇજર
🍡વિશેષતા :-એશિયાનું પહેલુ અખબાર મનાય છે.
🍡શરુ કરવાનો ઉદેશ :-વોરન હેસટિંગ તથા સવોચય ન્યાયાલયના ન્યાયાધિશ સર ઇલાજા ઈમપે વગેરે ના ગેરકૃત્યોને જહેર કરવાનો..
🍡અખબાર બંધ :-30/3/1782

🔹Join our telegram channel👇🏼👇🏼

https://t.me/textgk
👊 Just 👉 4️⃣ 👈 G.K 👊

1. સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિ-
કારી, તાલુકા- જિલ્લા પ્રમુખ વગેરેને પ્રશંસનીય કામગીરી બદલ કયો એવોર્ડ આપવામાં આવે છે ?
🔴 ગુજરાત ગ્રામોત્થાન એવોર્ડ

2. ' મને એ જોઈને હસવું હજારોવાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને
બનાવે છે !' - ના રચિયતા કોણ...?
🔵 હરજી લવજી દામાણી

3. ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં શહેરમાં શહીદ ભગતસિંહની એકમાત્ર પ્રતિમા
મૂકવામાં આવી હતી ?
🔴 વડોદરા

4. સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ ક્યાં
સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો
પ્રયોગ કર્યો હતો ?
🔵 અમરેલી

5. " હડપ્પા " નો અર્થ.... ?
👉 શિવનું ભોજન

6. ' ભારતરત્ન ' અને ' નિશાન-એ-પાક ' એવોર્ડથી સન્માનિત એવા વડાપ્રધાન...
👉 મોરારજી દેસાઈ

7. ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહલય
સક્કરબાગ ની સ્થાપના ક્યારે થઈ હતી ?
🔵 ઈ.સ. 1863

8. વિરમગામ જંકશન પર લેવાતી જકાત-
બારી વિશે ગાંધીજીને કોણે માહિતગાર કર્યા હતા ?
🔴 મોતીલાલ દરજી

9. ' અડી-કડી ની વાવ ' ગુજરાતનાં ક્યાં
શહેરમાં આવેલી છે ?
🔵 જૂનાગઢ

10. ' વિચારપ્રધાન કવિતા એ જ
દ્વિજોત્તમજાતિની કવિતા છે ' આ
સિદ્ધાંત કોણે આપ્યો ?
🔴 બળવંતરાય ઠાકોર
~~~
🧣 સામાન્ય જ્ઞાન 🧣
●═══════════════════●
🎒 કેન્દ્ર સરકાર દ્વારા કેટલા સ્વદેશી પરમાણુ રિએક્ટ બનાવવાની મંજૂરી અપાઇ?
• કેન્દ્ર સરકાર 10 સ્વદેશી પરમાણુ બનાવવાની મંજૂરી અપાઈ.
• આ રિએક્ટ NPCIL ( ન્યુક્લિયર પાવર કોર્પોરશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ) દ્વારા નાખશે.
• તેનું મથક ચેન્નાઈ માં છે.

🎒 વાહન ચોરી અટકાવવા માટે કેન્દ્ર સરકાર કઈ ટેક્નોલોજી લોન્ચ કરાઇ?
• માઇક્રો ડોટ ટેક્નોલૉજી લોન્ચ કરાઇ.

🎒 ફેસબુક દ્વારા 2019 માં કયો સેટેરલાઈટ લોન્ચ કરશે?
• એથેના નામનો દુર્ગમ વિસ્તારોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ આપવા લોન્ચ કરશે.

🎒 ભારતમાં સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી ડો.હર્ષવર્ધન દ્વારા હવાની ક્વોલિટી અને હવામાનની આગાહી કરતી અત્યાધુનિક સિસ્ટમ નું ઉદઘાટન કારયું?
• SAFAR ( સિસ્ટમ ઓફ ક્વોલિટી & વેઘર કાસ્ટિંગ ) નું ઉદઘાટન દિલ્હી ના ચાંદની ચોકમાં કરવામાં આવ્યું.

🎒 ભારતનો એ ખેલાડી જેણે કુસ્તીની એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો?
• ગ્રીક રોમન પહેલવાન વિરેન કૂંડુ દિલ્હીમાં આયોજિત
• ગ્રીક રોમન પહેલવાન સજન એ 77 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો.

🎒 વિશ્વનો સોથી મોંઘો ગોળ કીપર કોણ બન્યું?
• બ્રાઝિલનો એલિસન બેકર ઈગ્લેન્ડની લિવરપુલ દ્વારા તેને 34.7 મિલિયન પાઉન્ડ માં ખરીદાયો.

🎒 જર્મની બર્લિનમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ્કપમાં ભારતની ટીમને કયો મેડલ મળ્યો?
• સિલ્વર મેડલ તેમાં જ્યોથી સુરેખા, ત્રિશા દેવ, અને મુસ્કાન કિરરની ટિમ હતી.

🎒 એશિયન જુનિયર બેડમિન્ટનની ફાઇનલમાં પહોચનારો ભારતનો ખેલાડી કોણ બન્યો?
• ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાઈ રહેલી ટુર્નામેંટ માં લક્ષ સેન ફાઇનલમાં પહોચ્યો.

🎒 3000 મીટર સ્ટીપલ ચેજમાં નવો રેકોર્ડ બનાવનાર કેનિયાની મહિલા ખેલાડી કોણ બની?
• કેન્યાની બીએટ્રિસ ચેપકોએ

🎒 ભારતની એ મહિલા ખેલાડી જેણે એશિયન જુનિયર કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો?
• માનસી અલ્હાવત

🎒 ક્યાં દેશમાં હાલમાં 2 વર્ષ પછી કટોકટી હટાવી લેવામાં આવી?
• તુર્કી રાષ્ટપતિ રજબ તૌયબ ઇર્દુગાન દ્વારા 20 જુલાઇ.2016 ના રોજ કટોકટી લાગુ કરાય હતી.

🎒 યુરોપિન યુનિયન દ્વારા કઈ ઇન્ટરનેશનલ કંપની પર 5 અબજ ડોલર નો દંડ કરાયો?
• ગૂલલ પોતાની એન્ડરોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ નો દુરુપયોગ કરવા બદલ દંડ કરવામાં આવ્યો.

🎒 8મી બ્રિક્સના આરોગ્ય મંત્રીઓની મિટિંગ હાલમાં ક્યાં યોજાઈ?
• દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં યોજાય ગઈ. ભારત તરફથી આરોગ્યમંત્રી જે .પી નડ્ડા એ હાજરી આપી.

🎒 4થી બિમસ્ટેક ( BIMSTEC ) સમિટી કાય યોજય?
• નેપાલના કાઠમાંડુ માં યોજાય.
• BIMSTEC –બે ઓફ બંગાલ ઇનિશિએટીવ ફોર મલ્ટી સેક્ટર ટેક્નિક્લ & ઇકોનોમિક કો-ઓપરેશન.
• તેની સ્થાપના 1997 માં થઈ હતી.
• હાલમાં BIMSTEC નું ચેરમેનપદ નેપાળ પાસે છે.

🎒 GST કાઉનશીલની 28મી મિટિંગ કોની અદ્યક્ષતામા ન્યુ દિલ્હી માં યોજાશે?
• હાલના નાણાંમંત્રી પિયુષ ગોયલની અદ્યક્ષતામા

🎒 ભારતની વાયુસેના પ્રથમવાર ક્યા યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે?
• આઓસ્ટ્રેલિયાના પિચ બ્લેક નામના બહુરાષ્ટ્રીય અભ્યાસમાં .જે 24 જુલાઇ થી 18 ઓગષ્ઠ સુધી ચાલશે.
●═══════════════════●
🅙🅞🅘🅝➺ @TextGk
●═══════════════════●
🦋1 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🍉1896 માં વૈજ્ઞાનિક હોનોરી બેકરેલ દ્વારા કરવામાં આવેલા પ્રયોગને કારણે કિરણોત્સર્ગ શું છે તે પ્રથમ છે.

🍉વિશ્વના પ્રથમ યલોસ્ટોન નેશનલ પાર્કની સ્થાપના 1872 માં કરવામાં આવી હતી.

🍉ચીન 1914 માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો સભ્ય બનીયો .

🍉1919 માં જાપાનના સામ્રાજ્યવાદ સામે કોરિયામાં તે જ દિવસની કૂચની શરૂઆત.

🍉ગ્રીકોએ 1923 થી ગ્રેગોરીયન કેલેન્ડર અપનાવ્યું.

🍉ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 1 માર્ચ, 2010 ના રોજ સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણની સંધિ કરી હતી. આ સાથે, સાયક-ટેક અને વ્યવસાય સહિતના ઘણા ક્ષેત્રોમાં 10 હસ્તાક્ષર કર્યા.

@textgk
🦋1 માર્ચે જન્મ 🦋
〰️〰️〰️〰️〰️〰️

🐚ભારતીય અર્થશાસ્ત્રી પૃથ્વી નાથ ધરનો જન્મ 1 માર્ચ 1919 ના રોજ થયો હતો.

🐚ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રામ પ્રસાદ ગોએન્કાનો જન્મ 1 માર્ચ 1930 માં થયો હતો.

🐚લેખક રમેશ ઉપાધ્યાયનો જન્મ 1 માર્ચ 1942 માં થયો હતો.


@textgk
🦋1 માર્ચે અવસાન થયું🦋
〰️〰️〰️〰️〰️〰️〰️

🍓ભારતના વાઇસરોય અને ગવર્નર-જનરલ લોર્ડ મિન્ટો નું 1914 માં અવસાન થયું.

🍓પંજાબી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓમાં લખનારા પ્રખ્યાત સાહિત્યકાર કરતારસિંહ દુગ્ગલનું 1917 માં અવસાન થયું હતું.

🍓ભારતીય રાજકારણી વસંતદાદા પાટિલનું 1989 માં અવસાન થયું હતું.

🍓પ્રખ્યાત હિન્દી કવિ સોહન લાલ દ્વિવેદીનું 1988 માં અવસાન થયું હતું.


@textgk
★ સવાલ જવાબ ★

🌼સૌરાષ્ટ્રમાં 'વંદે માતરમ' નામનું દૈનિક કોણ ચલાવતું હતું ?
👉🏻શામળદાસ ગાંધી

🌼હિતો પ્રદેશની બોધકથાઓ કોણે લખેલી ?
👉🏻નારાયણ પંડિત

🌼ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે ?
👉🏻બોધિગયા

🌼દાંડીકુચ દ્રારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની શરૂઆત કરી હતી ?
👉🏻સવિનય કાનૂન ભંગ

🌼ઇ.સ. ૧૯૨૯ના ક્યાં અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
👉🏻લાહોર
@textgk
━━━━━━━━━━━━━━━━━━
🌟 એમ. સી. મેરી કોમ 🌟
━━━━━━━━━━━━━━━━━━
●► જન્મ :- ૧ માર્ચ ૧૯૮૩

●► એક ઓલિમ્પિક કાંસ્યપદક વિજેતા ભારતીય મહિલા મુક્કેબાજ છે.

●► ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુરની કોમ જનજાતિમાં જન્મી હતી.

●► મેરી કોમ પાંચ વિશ્વ મુક્કેબાજી સ્પર્ધા (વર્લ્ડ બોક્સિંગ કમ્પીટિશન) ની વિજેતા રહી ચુકી છે અને તેણી ૬ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંની દરેકમાં ૧ પદક (મેડલ) જીતનારી વિશ્વની એકમાત્ર મહિલા મુક્કેબાજ છે.

●► ૨૦૧૨ સમર લંડન ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી અને ફ્લાયવેઇટ કેટેગરીમાં ૫૧ કિલોગ્રામ વર્ગમાં કાંસ્યપદક જિતનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.

●► ઇન્ટરનેશનલ એમેચ્યોર બોક્સિંગ એશોસિએશને (AIBA) તેણીને મેગ્નિફિસન્ટ મેરી (પ્રતાપી મેરી)નું સંબોધન આપ્યું છે.
━━━━━━━━━━━━━━━━━━
« https://t.me/TextGk »
━━━━━━━━━━━━━━━━━━
🔥 હિટ વેવ 🔥
૦૨.૦૩.૨૦

ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે કે માર્ચ, એપ્રિલ અને મે મહિના સામાન્ય કરતાં વધુ ગરમ રહેવા જોઈએ. ભારતના હિટ વેવ ઝોન પર ખુબજ ગરમી અનુભવાશે.

🔥હીટ વેવ ઝોન

ભારતના કોર હીટ વેવ ઝોનમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશનો સમાવેશ છે. ઝારખંડ, છત્તીસગ,, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા.

ભારતમાં માર્ચથી જુલાઈ દરમિયાન ગરમીના મોજા અનુભવાય છે

🔥 હીટ વેવ એટલે શું?
વર્લ્ડ મીટિઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન મુજબ, જ્યારે સતત 5 દિવસનું દૈનિક મહત્તમ તાપમાન સરેરાશ મહત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય ત્યારે હીટ વેવ થાય છે. હીટ વેવ દરમિયાન, હવામાન વધુ પડતું ગરમ ​​અને ખૂબ ભેજવાળી હોય છે. સામાન્ય રીતે દરિયાઇ દેશોમાં હીટ વેવ્સ આવે છે.

🔥 હીટ વેવ્સ કેવી રીતે રચાય છે?
જ્યારે ઉપરના વાતાવરણમાં પ્રેશર ઊંચા દબાણ મજબૂત બને છે અને દિવસો સુધી કોઈ ચોક્કસ ક્ષેત્રમાં રહે છે ત્યારે ગરમી તરંગો રચાય છે. ઉનાળામાં તેઓ જેટલા પ્રવાહો સૂર્યને અનુસરે છે તે સામાન્ય છે. આ ઉચ્ચ-દબાણની જાળ તેના હેઠળ ખૂબ જ ભેજવાળી ગરમ હવાને ફસાવે છે. હવા પૃથ્વીમાં સમુદ્રયુક્ત પવનને ગરમ કરે છે અને ગરમીના મોજા બનાવે છે.