Text GK Read
26 subscribers
56 photos
49 links
Gk material read from here
Download Telegram
Forwarded from JobsGujarat Official©
*બ્રેકિંગ ગુજરાત*

*રાજ્યના નવા DGP આશિષ ભાટિયા*

*અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે*

*1985 બેચના આઇપીએસ અધિકારી*

*ગુનાઓ ઉકેલવામાં એક્સપર્ટ*

*૨૦૦૮ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ઉકેલવા શ્રેય તેમને*

*બિટકોઇન કેસમાં પોતાની સુઝબુઝથી મોટાભાગના આરોપીઓને ઝડપી લીધા હતા*

*કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા આશિષ ભાટિયાને 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે*

*ગુજરાતના નવા DGP મૂળ*
*હરિયાણાના વતની છે*

*ગુજરાતનો આવતીકાલથી ચાર્જ સંભાળશે*
●અંદામાનમાં સૌથી મોટો ટાપુ :- *મધ્ય અંદામાન*

●અંદામાનમાં સૌથી નાનો ટાપુ :- *રોસટાપુ*

●નિકોબારમાં સૌથી મોટો ટાપુ :- *બૃહદ નિકોબાર*

●નિકોબારમાં સૌથી નાનો ટાપુ :- *પિલોમિલ્લો ટાપુ*

💥💥
*●કેટલાક ઉપનામ●*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*●શ્રીનગર*
〰️પૃથ્વી પરનું સ્વર્ગ
〰️તળાવોનું શહેર

*●અમૃતસર*
〰️સ્વર્ણમંદિરનું શહેર
〰️ગોલ્ડન સિટી

*●કપૂરથલા*
〰️બગીચાઓનું શહેર

*●પાણિપત*
〰️વણકરોનું શહેર

*●મસૂરી*
〰️પર્વતોની રાણી

*●લખનૌ*
〰️નવાબોનું શહેર

*●કાનપુર*
〰️ઉત્તર ભારતનું માન્ચેસ્ટર

*●વારાણસી*
〰️મંદિરો અને ઘાટોનું શહેર

*●શારદા*
〰️કાળી નદી

*●બરેલી*
〰️સુરમાનગરી

*●કન્નોજ*
〰️સુગંધીઓનું શહેર

*●ગાઝીપુર*
〰️કાશીની બહેન

*●અલીગઢ*
〰️તાળાનગરી

*●આગ્રા*
〰️પેડાનગરી

*●કોસી નદી*
〰️બિહારનો શોક

*●કોલકાતા*
〰️ડાયમંડ હાર્બર
〰️મહેલોનું શહેર
〰️ભારતનું ટેલિવુડ

*●દામોદર નદી*
〰️બંગાળનો શોક

*●જમશેદપુર*
〰️ભારતનું પિટ્સબર્ગ
〰️સ્ટીલનગરી

*●ધનબાદ*
〰️કોલસાનગરી

*●નેતરહાર*
〰️પહાડોની રાણી

*●સિક્કિમ*
〰️ફળઉદ્યાનોનું સ્વર્ગ

*●છત્તીસગઢ*
〰️ધાનનો કટોરો

*●મધ્ય પ્રદેશ*
〰️સોયા પ્રદેશ

*●પીથમપુર*
〰️ભારતનું ડેટ્રોઇટ

*●આંધ્રપ્રદેશ*
〰️એશિયાના ઈંડાઓની ટોપલી

*●હૈદરાબાદ-સિકંદરાબાદ*
〰️જોડિયા શહેરો

*●ગોદાવરી નદી*
〰️વૃદ્ધ ગંગા

*●ચેન્નાઇ*
〰️સુપર પ્રસારિતનગર

*●મદુરાઈ*
〰️તહેવારોનું નગર

*●કોઈમ્બતુર*
〰️દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર

*●કાવેરી નદી*
〰️દક્ષિણ-ભારતની ગંગા

*●કેરળ*
〰️મસાલાઓનો બગીચો

*●કોચિન*
〰️પૂર્વનું વેનિસ
〰️અરબ સાગરની રાણી

*●નીલગીરીની ટેકરીઓ*
〰️બ્લૂ-માઉન્ટેન

*●બેંગલુરુ*
〰️ઇલેક્ટ્રોનિક શહેર
〰️ભારતનો બગીચો
〰️સિલિકોન વેલી

*●મૈસુર*
〰️કર્ણાટકનું રત્ન

*●મુંબઈ*
〰️ભારતનું આર્થિક પાટનગર
〰️સાત ટાપુઓનું શહેર
〰️ભારતનું પ્રવેશ દ્વાર
〰️સુતરાઉ કાપડની રાજધાની
〰️ભારતનું હોલીવુડ

*●પૂણે*
〰️ક્વિન ઓફ ડેક્કન

*●અમદાવાદ*
〰️ભારતનું બોસ્ટન
〰️ભારતનું માન્ચેસ્ટર

*●જયપુર*
〰️ગુલાબીનગરી
〰️ભારતનું પેરિસ
〰️પૂર્વનું પેરિસ

*●અજમેર*
〰️રાજસ્થાનનું હદય

*●ચિત્તોડ*
〰️રાજસ્થાનનું ગૌરવ

*●ઉદયપુર*
〰️તળાવોનું શહેર

*●માઉન્ટ આબુ*
〰️રાજસ્થાનનું સિમલા


💥રણધીર💥
*🇮🇳ભારતની જમીન સરહદ🇮🇳*

*1.ભારત-પાકિસ્તાન(રેડક્લિફ રેખા)*
*લંબાઈ :-* 3,323 કિમી.
*જોડાયેલા રાજ્યો :*
*~પંગુરાજ~*
●પંપંજાબ
●ગુગુજરાત
●રારાજસ્થાન
●જજમ્મુ કાશ્મીર

*2.ભારત-અફઘાનિસ્તાન (ડુરન્ડ રેખા)*
*【ભારતની સૌથી ટૂંકી રેખા】*
*લંબાઈ :-* 106 કિમી.
*જોડાયેલ રાજ્ય :-* જમ્મુ-કાશ્મીર (1 રાજ્ય)

*3.ભારત-ચીન (મેકમોહન રેખા)*
*લંબાઈ :-* 3,488
*જોડાયેલા રાજ્ય :-5 રાજ્ય*
*~જસિ અહિ ઉત્તર~*
●જજમ્મુ કાશ્મીર
●સિસિક્કિમ
●અઅરુણાચલ પ્રદેશ
●હિહિમાચલ પ્રદેશ
●ઉત્તરઉત્તરાખંડ

*4.ભારત-નેપાળ*
*લંબાઈ :-* 1,751 કિમી.
*જોડાયેલ રાજ્ય :-5 રાજ્ય*
*~પસિ(પછી) ઉત્તર બિ ઉત્તરા~*
●પપશ્ચિમ બંગાળ
●સિસિક્કિમ
●ઉત્તરઉત્તર પ્રદેશ
●બિબિહાર
●ઉત્તરાઉત્તરાખંડ

*5.ભારત-ભૂટાન*
*લંબાઈ :-* 699 કિમી.
*જોડાયેલ રાજ્ય :-* 4 રાજ્ય
*~અરુણ સિક્કા આપ~*
●અરુણઅરુણાચલ પ્રદેશ
●સિક્કાસિક્કિમ
●આઆસામ
●પપશ્ચિમ બંગાળ

*6.ભારત-મ્યાનમાર*
*લંબાઈ :-* 1,643 કિમી.
*જોડાયેલ રાજ્ય :-* 4 રાજ્ય
*~અરુણ ના મમિ~*
●અરુણઅરુણાચલ પ્રદેશ
●નાનાગાલેન્ડ
●મમણિપુર
●મિમિઝોરમ

*7.ભારત-બાંગ્લાદેશ*
*લંબાઈ :-* 4,096 કિમી. (ભારતની સૌથી લાંબી રેખા)
*જોડાયેલ રાજ્ય :-* 5 રાજ્ય
*~AM PM T~*
●Aઆસામ
●Mમેઘાલય
●Pપશ્ચિમ બંગાળ
●Mમિઝોરમ
●Tત્રિપુરા

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
કન્ફ્યુજન પોઇન્ટ

અણુવિધુત મથક

તારાપુર
👉🏿 મહારાષ્ટ્ર

કલપકકમ
👉🏿 તમિલનાડુ

રાવતભાટા
👉🏿 રાજેસ્થાન

નરેરા
👉🏿 ઉત્તરપ્રદેશ

કાકરાપાર
👉🏿 ગુજરાત

કૅગા
👉🏿 કર્ણાટક
Forwarded from JobsGujarat Official©
*😳 જાણો IAS ઇન્ટરવ્યૂના રસપ્રદ સવાલોના જવાબ..🤔*

મરઘીએ ભારત અને ચીનની બોર્ડર પર ઈંડુ આપ્યું તો ઈંડું કોનું કહેવાશે?

500 અને 2000ના નોટની છાપવાની કિંમત શું છે?

અને અન્ય પ્રશ્નોના જવાબો જાણો👇

http://bit.ly/3nbVAF2
ભારતના વર્તમાન પદાધિકારિઓ 31/12/2020 ની સ્થિતિએ
Forwarded from JobsGujarat Official©
ભારતના વર્તમાન પદાધિકારિઓ 31/12/2020 ની સ્થિતિએ
🔋 લોકપાલ ની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે?*
રાષ્ટ્રપતિ

🔋 લોકપાલ ને શપથ કોણ લેવડાવે છે?*
રાષ્ટ્રપતિ

🔋 લોકપાલ ના સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
રાષ્ટ્રપતિ

🔋 લોકપાલ ના સભ્યો ને શપથ કોણ લેવડાવે છે?*
લોકપાલ

🔋 લોકપાલ સમિતિ ની સભ્ય સંખ્યા કેટલી હોય છે?*
૮+૧=૯

🔋 લોકપાલ સમિતિ મા ગુજરાત માથી કોને સ્થાન આપવામાં આવ્યું છે?*
ડો ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમ.

🔋 લોકપાલ સભ્ય મા નિયુક્ત થનાર જસ્ટિસ અભિલાષા કુમારી હાલ ગુજરાત મા ક્યાં અધ્યક્ષ સ્થાને છે?*
માનવ અધિકાર આયોગ (ગુજરાત)

🔋 લોકપાલ શોધ સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ હતા?*
રજના પ્રસાદ દેસાઈ

🔋 લોકપાલ શોધ સમિતિ મા કેટલા સભ્યો હોય છે?*
આઠ

🔋 લોકપાલ શોધ સમિતિમાં મુખ્ય કાનુનવિદ તરીકે કોણ રહ્યુ હતું?*
મકુલ રોહતગી

🔋 લોકપાલ અને લોકાયુક્ત બિલ ક્યાં વષૅ મા પસાર કરવામાં આવ્યુ હતું?*
૨૦૧૩

🔋 લોકપાલ બિલ ને રાષ્ટ્રપતિ દ્વારા ક્યાં વષૅ મા મંજૂરી આપવામાં આવી હતી?*
૨૦૧૪

🔋 પસંદગી સમિતિ ના અધ્યક્ષ અને સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
રાષ્ટ્રપતિ

🔋લોકપાલ પસંદગી સમિતિ ના અધ્યક્ષ પદ પર કોણ હોય છે?*
વડાપ્રધાન

👏🏼 આ મેસેજ તમારા ગ્રુપ અને મિત્રો ને Share કરો 👏🏼
*🥇પ્રખ્યાત સરહદ🥇*

*🔰દુરાન્દ લાઈન: ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન*

*🔰હિદેન્બગૅ લાઈન:જમૅની-પોલેન્ડ*

*🔰મેનરહીમ લાઈન: રશિયા-ફિનલેન્ડ*

*🔰મેકમોહન: ભારત-ચીન*

*🔰મેગિનોટ: ફ્રાન્સ-જમૅની*

*🔰ઓડૅરનેસ:જમૅની-પોલેન્ડ*

*🔰રેડકિલફ: ભારત-પાકિસ્તાન*

*🔰 સેગફીડ: ફ્રાન્સ-જમૅની*

*🔰૩૮ પેરેલલ: ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા*

*🔰૨૪ પેરેલલ: ભારત-પાકિસ્તાન*

:::::::::::::::::::::::::::::::::::::::::::
🏝વિવિધ ગુફાઓ વિષે જાણીએ🏝

⚓️શિયાત શૈલની ગુફા = લખપત (કચ્છ)

⚓️ખંભાલીડાની ગુફા = ગોંડલ (રાજકોટ)

⚓️ઢાંકની ગુફા = ઉપલેટા

⚓️મંડોવરની ગુફા = વેરાવળ

⚓️ઉપરકોટની ગુફા = જૂનાગઢ

⚓️બાવા પ્યારેની ગુફા = જૂનાગઢ

⚓️ખાપરા-કોડીયાની ગુફા = જૂનાગઢ

⚓️શાણા-વાંકિયાની ગુફા = ઊના (ગીર)

⚓️તળાજાની ગુફા = ભાવનગર

⚓️કડીયા ડુંગરની ગુફા = ઝધડીયા (ભરુચ)

⚓️તારંગાની ગુફા = સતલાસણા (મહેસાણા)


Forwarded from JobsGujarat Official©
*💃 ગુજરાત ના લોકનૃત્ય* PDF બુક 2021

*📬 બુકમાં સમાવિષ્ટ કરવામાં આવેલ વિસ્તૃત મુદ્દાઓ*
- લોક સંસ્કૃતિ અને કલા
- લોક નૃત્ય: સ્વરૂપ અને પ્રકાર
- આદિ નૃત્યો
- આદિવાસી લોકનૃત્યો
- રાસ-રાસડા
- ગરબા - ગરબી
- સૌરાષ્ટ્રના લોકનૃત્યો
- કચ્છનાં લોકનૃત્યો

*📚ટોટલ 108 પેજની ગુજરાત ના લોકનૃત્ય* PDF બુક 2021 નીચે આપેલ લિંક થી ડાઉનલોડ કરી શકશો⤵️
👉 http://bit.ly/3whntRx
Forwarded from JobsGujarat Official©
*🔳 ICE દ્વારા બનાવેલ સંપૂર્ણ મનોવિજ્ઞાન બુક*

*ટેટ-ટાટ તેમજ પીએસઆઇ ,કોન્સ્ટેબલ પરિક્ષા માટે ઉપયોગી*

*કુલ પેજ :* 52
*ડોઉનલોડ અહીં થી કરો :*

📌http://www.jobsgujarat.in/2018/07/e-book-manovigyanpsychology-importants.html?m=1

*💥📚TALATI Exam Ebook*

તલાટીની પરીક્ષા માટેની સિલેબસ આધારિત બુક ડાઉનલોડ કરો...

👉🏻 http://www.jobsgujarat.in/2018/07/revenue-talati-books-2018-talati-cum.html

🇪 🇳 🇬 🇱 🇮 🇸 🇭
🇬 🇷 🇦 🇲 🇲 🇦 🇷

*‼️ENGLISH GRAMMAR EBOOK PDF DOWNLOAD‼️*

💥🆕અંગ્રેજી ગ્રામર ભાગ 1 થી 4 મટીરીયલ​
આ PDF ફાઈલ માં છે​
🎓એકવચન અને બહુવચન
🎓આર્ટીકલ્સ
🎓સર્વનામ
🎓પ્રશ્નાર્થ શબ્દો
🎓કાળ
🎓કર્તરી અને કર્મની પ્રયોગ
🎓સરખામણીની કક્ષાઓ
વગેરે મુદાઓની સમજુતી
🙏દરેક પરીક્ષાઓમાટે ખુબ ઉપયોગી​

http://www.jobsgujarat.in/2018/06/english-grammar-e-book-download-in-part.html?m=1

🇪- 🇧 🇴 🇴 🇰
*💥📚GPSC, PI, PSI, CONSTABLE, DY.SO, MAMLATDAR, TALTI, CLARK, TET, TAT તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક*

*📚ગુજરાતનો સાંસ્કૃતિક વારસો*

*🕹મુખ્ય મુદ્દાઓ:*
શિલ્પ અને સાહિત્ય કલા
સંગીત કળા
ચિત્રકળા
નાટ્યકળા
સંગ્રહાલય, ગ્રંથાલય, વિદ્યાપીઠ
વેશભૂષા, આભૂષણો, ખાનપાન
લોકનૃત્ય
સંતો અને સમજસેવકો
પ્રવાસધામો
*🕹નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો.*

👉https://goo.gl/d17BVJ

🇪​🇽​🇦​🇲​__🇮​🇲​🇵​
  🇪​-🇧​🇴​🇴​🇰​
*📒📔જાણવા જેવું ક્લાર્ક,રેલ્વે,તલાટી, ટેટ,ટાટ,પોલીસ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી*
*📗📙વિશ્વ ભૂગોળ ઈ બુક બાય shikshansahitya*

*📔બ્રહ્માંડ આયુષ્ય*

*📗તારા મંડળ અને ઉત્પત્તિ માહીતી*

*📙સૂર્ય મંડળ અને ગ્રહો ની માહીતી*

*📕અવકાશી પદાર્થો અને ઓળખ નામ*

*➡️નીચેની લિંક ગુગલ ક્રોમમા ખોલો અને બુક ડાઉનલોડ કરો*
https://goo.gl/jGEdfH

*💥📚વર્લ્ડ ઇનબૉક્સ દ્રારા સુપ્રસિદ્ધ ઇ-બુક ડાઉનલોડ કરો.*

💥જનરલ નોલેજ ની સરસ મજાની બુક આપ અહીંથી *ફ્રી* માં ડાઉનલોડ કરી શકશો.

👌👍General Knowledge E-Book *2017-18* By World inbox

👉http://www.jobsgujarat.in/2018/05/general-knowledge-e-book-by-world-inbox.html?m=1


જોઈન Telegram ચેનલ
https://t.me/JobsGujarat
.
Forwarded from JobsGujarat Official©
🇪- 🇧 🇴 🇴 🇰
*💥📚GPSC, PI, PSI, CONSTABLE, DY.SO, MAMLATDAR, TALTI, CLARK, TET, TAT તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક*

*📚ગુજરાતનો સાંસ્કૃતિક વારસો*

*🕹મુખ્ય મુદ્દાઓ:*
શિલ્પ અને સાહિત્ય કલા
સંગીત કળા
ચિત્રકળા
નાટ્યકળા
સંગ્રહાલય, ગ્રંથાલય, વિદ્યાપીઠ
વેશભૂષા, આભૂષણો, ખાનપાન
લોકનૃત્ય
સંતો અને સમજસેવકો
પ્રવાસધામો
*🕹નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો.*

👉https://goo.gl/d17BVJ
🎖 સામાન્ય જ્ઞાન 🏅


💁🏻‍♂ દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?

👉🏻 દાદાભાઈ નવરોજી

💁🏻‍♂ હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?

👉🏻 મદનમોહન માલવિયા

💁🏻‍♂ કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?

👉🏻 શેરશાહ સુરી

💁🏻‍♂ બિરબલનું સાચુ નામ શું હતું ?

👉🏻 મહેશદાશ

💁🏻‍♂ તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?

👉🏻 શમબોલા દુબે

💁🏻‍♂ કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?

👉🏻 જહાંગીર

💁🏻‍♂ જહાંગીર નામનો મતલબ શું થાય છે ?

👉🏻 દુનિયાને જીતનાર

💁🏻‍♂ ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો

👉🏻 ગૌતમીપુત્રશાતકણૉ

💁🏻‍♂ ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?

👉🏻 નિલકંઠરાય છત્રપતી

💁🏻‍♂ સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?

👉🏻 બાળગંગાધર તિલક

💁🏻‍♂ કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?

👉🏻 ધીરણોધર ડુંગર

💁🏻‍♂ સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?

👉🏻 ભુત નિબંધ

💁🏻‍♂ ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?

👉🏻 મામલુક (ઈલબારી)

💁🏻‍♂ મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?

👉🏻 જોનાખાન

💁🏻‍♂ તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?

👉🏻 મોહમદ તુઘલક

💁🏻‍♂ પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?

👉🏻 સત્યેન્દ્રનાથ ટાગોર

💁🏻‍♂ ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?

👉🏻 લોડૅ કોનૉવલિસને

*👍 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી નોલેજ અને PDF મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.*

🎖 https://t.me/jobsgujarat
૧ ) મદાક્રાંન્તા 👉 ચોથા અને દસમા માં અક્ષરે

૨ ) શિખરીણી 👉 છઠ્ઠા અક્ષરે

૩ ) હરિણી 👉 છઠા અને દસમા અક્ષરે

૪ ) વસંતતિલકા 👉 આઠમા અક્ષરે

૫ ) પૃથ્વી 👉 આઠમા અક્ષરે

૬ ) માલિની 👉 આઠમા અક્ષરે

૭ ) શાર્દૂલવિક્રીડિત 👉 બારમાં અક્ષરે

૮) સ્ત્રગધરા 👉 સાતમાં અને ચૌદમાં અક્ષરે

૯ ) હરિગીત 👉 સોળમી માત્રાએ

૧૦ ) સવૈયા 👉 સોળમી માત્રાએ


●═════════════════════●
🦎JOIN ➤ https://t.me/TextGk 🐬
●═════════════════════●
🛍હડડપા રવીનદી કિનારે

🛍મોહેં-જો-દરો સીંધુંનદી કિનારે

🛍રંગપુર ભાદરનદી કિનારે

🛍લોથલ ભોગવોનદી કિનારે

🛍ધોળાવીરા લૂણીનદી કિનારે

🛍કાલીબંગા ધગ્ધરનદી કિનારે


●═════════════════════●
🦎JOIN ➤ https://t.me/TextGk 🐬
●═════════════════════●
ગુજરાત સરકાર દ્વારા અપતાં એવોર્ડ

👉 વિજ્ઞાન ક્ષેત્રે :- વિક્રમ સારાભાઈ એવોર્ડ

👉 શિક્ષણ ક્ષેત્રે :- મગનભાઈ દેસાઈ એવોર્ડ

👉 લોકકલા ક્ષેત્રે :- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ

👉 રમત ગમત ક્ષેત્રે :- અંબુભાઈ પુરાની એવોર્ડ

👉 રંગમંચલક્ષી કલા ક્ષેત્રે :- પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ

👉 લલિતકલા:- રવિશંકર રાવળ એવોર્ડ

👉 સાહિત્ય ક્ષેત્રે :- આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ


●═════════════════════●
🦎JOIN ➤ https://t.me/TextGk 🐬
●═════════════════════●
આજનું જાણવા જેવું
ચાલો આપણે સૌ સામાન્ય જ્ઞાન વધારીએ.

ગુજરાતમાં સરકારી બસોને GSRTC ઓપરેટ કરે છે અને તેનું પૂરું નામ "ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન" છે. GSRTCના ગુજરાતમાં 16 Devision (વિભાગ) છે. GSRTC એ બધા જ વિભાગોની બસો પર અલગ-અલગ નામ લખ્યા છે.
તેનુ લિસ્ટ તમે નીચે જોઈ શકો છો.

(૧) અમદાવાદ વિભાગની બસો પર "આશ્રમ"
(૨) અમરેલી વિભાગની બસો પર "ગિર"
(૩) ભરુચ વિભાગની બસો પર "નર્મદા"
(૪) ભાવનગર વિભાગની બસો પર "શેત્રુંજય"
(૫) ભૂજ વિભાગની બસો પર "કચ્છ"
(૬) ગોધરા વિભાગની બસો પર "પાવાગઢ"
(૭) હિમ્મતનગરની બસો પર "સાબર"
(૮) જામનગર વિભાગની બસો પર "દ્વારકા"
(૯) જુનાગઢ વિભાગની બસો પર "સોમનાથ"
(૧૦) મહેસાણા વિભાગની બસો પર "મોઢેરા"
(૧૧) નડિયાદ વિભાગની બસો પર "અમુલ"
(૧૨) પાલનપૂર વિભાગની બસો પર "બનાસ"
(૧૩) રાજકોટ વિભાગની બસો પર "સૌરાષ્ટ્ર"
(૧૪) સુરત વિભાગની બસો પર "સૂર્યનગરી"
(૧૫) વડોદરા વિભાગની બસો પર "વિશ્વામિત્રી"
(૧૬) વલસાડ વિભાગની બસો પર "દમણ ગંગા"

આવી રીતે GSRTC ના 16 વિભાગ છે જેમાં બસ કયા વિભાગની છે તેના આધારે તેના કાચ ઉપર નામ લખેલું હોય છે.
*● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●*
Trick
👉"મમી પણ ગુજરાતી છે."
મ=મધ્યપ્રદેશ
મી=મિઝોરમ
પણ(ળ)= પશ્વિમબંગાળ
ગુ=ગુજરાત
જ=ઝારખંડ
રા=રાજસ્થાન
તી=ત્રિપુરા
છે.=છતીસગઢ

*● ગુજરાત ની 8 મહાનગરપાલિકાઓ ●*
Trick
👉"રાજુભા અમે જાસુ ગાંવ."
રા=રાજકોટ
જુ=જૂનાગઢ
ભા=ભાવનગર
અમે=અમદાવાદ
જા=જામનગર
સુ=સુરત
ગાં=ગાંધીનગર
વ=વડોદરા.

*● કેન્દ્રશાસિત પ્રદેશો ●*
Trick
👉"દાદી જલદી લંચ આપો."
દાદી=દાદર નગર હવેલી અને દીવ દમણ
જ=જમ્મુ કાશ્મીર
લ=લડ્ડાખ
દી=દિલ્લી
લં=લક્ષદીપ
ચ=ચંદીગઢ
આ=આંદામાન નિકોબાર
પો=પોંડિચેર

*● કર્કવૃત પર ગુજરાતના જિલ્લા ●*
Trick
👉"કપાસમે આગ."
ક=કચ્છ
પા=પાટણ
સ=સાબરકાંઠા
મે=મહેસાણા
આ=અરવલ્લી
ગ=ગાંધીનગર