🔘 શબ્દ સમૂહ માટે એક શબ્દ
🍁 અડધી મિચાયેલી , અડધી ખુલ્લી આંખ ~ અર્ધનિમીલિત
🍁 વદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલા નીતિનિયમો ~ ડોશીશાસ્ત્ર
🍁 સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની ~ સહધર્મચારિણી
🍁 કણસલા ગુંદીને કે ઝુડીને અનાજ કાઢવાની જગા ~ ખળું
🍁 મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ ~ શાલભંજિકા
🍁 લક્ષને સાધવું ~ શરસંધાન
🍁 નવું સ્ફૂરણ, નવો વિકાસ ~ નવોન્મેષ
🍁 તડકાના પડખે ઊભા રહેવું ~ પડતપવું
🍁 ધીમી ગતિની કવાયત ~ સ્લો - માર્ચ
🍁 કબેરનો ગણ ~ કિન્નર
🍁 નતરની લાકડી ~ બેત
🍁 જનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી ~ પ્રોષિતભતૃકા
*🍁"તીર" નો સમાનાર્થી*
🌱 ઈષુ , શર , પણછ
*🍁"અસૂયા" નો પર્યાયવાંચી શબ્દ*
🌱 ઈર્ષ્યા
*🍁"કિંશુક" નો સમાનાર્થી*
🌱 કસુડો
*🍁 "પિયકકડ" નો પર્યાયવાચી શબ્દ*
🌱શરાબી
*🍁"ઈબાદત" નો પર્યાયવાચી શબ્દ*
🌱પજા
*🍁" કથળવું " નો સમાનાર્થી*
🌱 વણસવું , ખરાબ થવું , બગડવું
*🍁 સમાનાર્થી શબ્દો*
🌱 અતીત - ભૂતકાળ
🌱 સગતિ - સહવાસ
🌱 મત્સર - અદેખાઈ
🌱 લોહી - શોણિત
🌱 અનુજ્ઞા - પરવાનગી
🌱 નિનાદ - ધ્વનિ
@textgk

💥વન લાઇનર
➤ વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ એ કેવા પ્રકારની પદ્ધતિ છે?
– દ્વિનામી નામકરણ પદ્ધતિ
➤ માનવનું વૈજ્ઞાનિક નામ શું છે?
– હોમો સેપિયન્સ
➤ હોમો સેપિયન્સમાં જાતિ અને પ્રજાતિ કઈ છે?
- હોમો પ્રજાતિ છે અને સેપિયન્સ જાતિ
➤ મકાઈનું રાસાયણિક નામ શું છે?
– ઝીયા મેઈજ
➤ વર્ગીકરણ લિપિનાં પિતા કોને માનવામાં આવે છે?
- કેરોલસ લિનિયસ
➤ માછલી શેનાં દ્વારા શ્વસન કરે છે?
- ઝાલર
https://chat.whatsapp.com/G6A8SlIx8zXFaSBpWybqNO

ગ્રુપમાં જોડાવા માટે⤵️
https://chat.whatsapp.com/G6A8SlIx8zXFaSBpWybqNO
WhatsApp.com
શિક્ષણપંથ અપડેટ -૧
WhatsApp Group Invite
*💥બાલારામ (બનાસકાંઠા જિલ્લો)*
➤બાલારામમાં વૃક્ષોના મૂળમાંથી પ્રગટ થતાં ઝરણાનું દશ્ય જોવાલાયક હોય છે તેથી વિહાર ધામ તરીકે જાણીતું બન્યું છે.
➤બાલારામમાં બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે તે ઉપરાંત બાલારામ પેલેસ જોવાલાયક છે.
➤બાલારામ રીંછ અભયારણ્ય અહીં આવેલ છે.
➤બાલારામ ખાતે ચંદનના વૃક્ષોના જંગલો આવેલા છે.
➤શ્રાવણ માસના દરેક સોમવારે બાલારામમાં મેળો ભરાય છે.
➤બાલારામમાં ગંગા સરોવર આવેલું છે.
➿➿➿➿➿➿➿➿➿➿➿

*🍄 કમ્પ્યુટર કિવઝ🥇*
*💥 કમ્પ્યુટર ની કઈ પેઢી માં ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ શરૂ થયો❓*
*🔜ત્રીજી*
*💥સુપર કમ્પ્યૂટર ની ગણતરી શેમાં મપાય છે❓*
*🔜FLOPS*
*💥કયા કમ્પ્યુટર ને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે❓*
*🔜સુપર કમ્પ્યૂટર*
*💥 કીબોર્ડ માં કેટલી આલ્ફાબેટીક કી હોય છે❓*
*🔜૨૬*
*💥કેપ્સ લોક ક્યાં પ્રકારની કી છે❓*
*🔜ટુગલ*
*💥 લેપટોપ કમ્પ્યુટર ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે❓*
*🔜 પોર્ટેબલ કમ્પ્યુટર*
*💥મોનો પ્રિન્ટર તરીકે કયા પ્રિન્ટર ને ઓળખવામાં આવે છે❓*
*🔜ડોટ મેટ્રિકસ*
*💥ઈન્ટિગરેટેડ સર્કિટ IC ચિપના શોધક કોણ છે❓*
*🔜જેક કિલ્બી*
*💥વાઈરસ કઈ ભાષાનો શબ્દ છે❓*
*🔜લેટિન*
*💥 મેગ્નેટિક ટેપ શેની બનેલી હોય છે❓*
*🔜પોલિસ્ટર*
*💥વેબ સર્વર અને વેબ ક્લાયન્ટ વચ્ચે નો આધારભૂત પ્રોટોકોલ કયો છે❓*
*🔜HTTP*
*💥TCP નું પુરૂ નામ શું છે❓*
*🔜 ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ*
*💥અનસોલિસિટેડ ઈમેલ ને શું કહેવાય❓*
*🔜સ્પામ*

*બ્રેકિંગ ગુજરાત*
*રાજ્યના નવા DGP આશિષ ભાટિયા*
*અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે*
*1985 બેચના આઇપીએસ અધિકારી*
*ગુનાઓ ઉકેલવામાં એક્સપર્ટ*
*૨૦૦૮ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ઉકેલવા શ્રેય તેમને*
*બિટકોઇન કેસમાં પોતાની સુઝબુઝથી મોટાભાગના આરોપીઓને ઝડપી લીધા હતા*
*કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા આશિષ ભાટિયાને 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે*
*ગુજરાતના નવા DGP મૂળ*
*હરિયાણાના વતની છે*
*ગુજરાતનો આવતીકાલથી ચાર્જ સંભાળશે*

●અંદામાનમાં સૌથી મોટો ટાપુ :- *મધ્ય અંદામાન*
●અંદામાનમાં સૌથી નાનો ટાપુ :- *રોસટાપુ*
●નિકોબારમાં સૌથી મોટો ટાપુ :- *બૃહદ નિકોબાર*
●નિકોબારમાં સૌથી નાનો ટાપુ :- *પિલોમિલ્લો ટાપુ*
💥💥
●અંદામાનમાં સૌથી નાનો ટાપુ :- *રોસટાપુ*
●નિકોબારમાં સૌથી મોટો ટાપુ :- *બૃહદ નિકોબાર*
●નિકોબારમાં સૌથી નાનો ટાપુ :- *પિલોમિલ્લો ટાપુ*
💥💥
*●કેટલાક ઉપનામ●*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*●શ્રીનગર*
〰️પૃથ્વી પરનું સ્વર્ગ
〰️તળાવોનું શહેર
*●અમૃતસર*
〰️સ્વર્ણમંદિરનું શહેર
〰️ગોલ્ડન સિટી
*●કપૂરથલા*
〰️બગીચાઓનું શહેર
*●પાણિપત*
〰️વણકરોનું શહેર
*●મસૂરી*
〰️પર્વતોની રાણી
*●લખનૌ*
〰️નવાબોનું શહેર
*●કાનપુર*
〰️ઉત્તર ભારતનું માન્ચેસ્ટર
*●વારાણસી*
〰️મંદિરો અને ઘાટોનું શહેર
*●શારદા*
〰️કાળી નદી
*●બરેલી*
〰️સુરમાનગરી
*●કન્નોજ*
〰️સુગંધીઓનું શહેર
*●ગાઝીપુર*
〰️કાશીની બહેન
*●અલીગઢ*
〰️તાળાનગરી
*●આગ્રા*
〰️પેડાનગરી
*●કોસી નદી*
〰️બિહારનો શોક
*●કોલકાતા*
〰️ડાયમંડ હાર્બર
〰️મહેલોનું શહેર
〰️ભારતનું ટેલિવુડ
*●દામોદર નદી*
〰️બંગાળનો શોક
*●જમશેદપુર*
〰️ભારતનું પિટ્સબર્ગ
〰️સ્ટીલનગરી
*●ધનબાદ*
〰️કોલસાનગરી
*●નેતરહાર*
〰️પહાડોની રાણી
*●સિક્કિમ*
〰️ફળઉદ્યાનોનું સ્વર્ગ
*●છત્તીસગઢ*
〰️ધાનનો કટોરો
*●મધ્ય પ્રદેશ*
〰️સોયા પ્રદેશ
*●પીથમપુર*
〰️ભારતનું ડેટ્રોઇટ
*●આંધ્રપ્રદેશ*
〰️એશિયાના ઈંડાઓની ટોપલી
*●હૈદરાબાદ-સિકંદરાબાદ*
〰️જોડિયા શહેરો
*●ગોદાવરી નદી*
〰️વૃદ્ધ ગંગા
*●ચેન્નાઇ*
〰️સુપર પ્રસારિતનગર
*●મદુરાઈ*
〰️તહેવારોનું નગર
*●કોઈમ્બતુર*
〰️દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર
*●કાવેરી નદી*
〰️દક્ષિણ-ભારતની ગંગા
*●કેરળ*
〰️મસાલાઓનો બગીચો
*●કોચિન*
〰️પૂર્વનું વેનિસ
〰️અરબ સાગરની રાણી
*●નીલગીરીની ટેકરીઓ*
〰️બ્લૂ-માઉન્ટેન
*●બેંગલુરુ*
〰️ઇલેક્ટ્રોનિક શહેર
〰️ભારતનો બગીચો
〰️સિલિકોન વેલી
*●મૈસુર*
〰️કર્ણાટકનું રત્ન
*●મુંબઈ*
〰️ભારતનું આર્થિક પાટનગર
〰️સાત ટાપુઓનું શહેર
〰️ભારતનું પ્રવેશ દ્વાર
〰️સુતરાઉ કાપડની રાજધાની
〰️ભારતનું હોલીવુડ
*●પૂણે*
〰️ક્વિન ઓફ ડેક્કન
*●અમદાવાદ*
〰️ભારતનું બોસ્ટન
〰️ભારતનું માન્ચેસ્ટર
*●જયપુર*
〰️ગુલાબીનગરી
〰️ભારતનું પેરિસ
〰️પૂર્વનું પેરિસ
*●અજમેર*
〰️રાજસ્થાનનું હદય
*●ચિત્તોડ*
〰️રાજસ્થાનનું ગૌરવ
*●ઉદયપુર*
〰️તળાવોનું શહેર
*●માઉન્ટ આબુ*
〰️રાજસ્થાનનું સિમલા
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*●શ્રીનગર*
〰️પૃથ્વી પરનું સ્વર્ગ
〰️તળાવોનું શહેર
*●અમૃતસર*
〰️સ્વર્ણમંદિરનું શહેર
〰️ગોલ્ડન સિટી
*●કપૂરથલા*
〰️બગીચાઓનું શહેર
*●પાણિપત*
〰️વણકરોનું શહેર
*●મસૂરી*
〰️પર્વતોની રાણી
*●લખનૌ*
〰️નવાબોનું શહેર
*●કાનપુર*
〰️ઉત્તર ભારતનું માન્ચેસ્ટર
*●વારાણસી*
〰️મંદિરો અને ઘાટોનું શહેર
*●શારદા*
〰️કાળી નદી
*●બરેલી*
〰️સુરમાનગરી
*●કન્નોજ*
〰️સુગંધીઓનું શહેર
*●ગાઝીપુર*
〰️કાશીની બહેન
*●અલીગઢ*
〰️તાળાનગરી
*●આગ્રા*
〰️પેડાનગરી
*●કોસી નદી*
〰️બિહારનો શોક
*●કોલકાતા*
〰️ડાયમંડ હાર્બર
〰️મહેલોનું શહેર
〰️ભારતનું ટેલિવુડ
*●દામોદર નદી*
〰️બંગાળનો શોક
*●જમશેદપુર*
〰️ભારતનું પિટ્સબર્ગ
〰️સ્ટીલનગરી
*●ધનબાદ*
〰️કોલસાનગરી
*●નેતરહાર*
〰️પહાડોની રાણી
*●સિક્કિમ*
〰️ફળઉદ્યાનોનું સ્વર્ગ
*●છત્તીસગઢ*
〰️ધાનનો કટોરો
*●મધ્ય પ્રદેશ*
〰️સોયા પ્રદેશ
*●પીથમપુર*
〰️ભારતનું ડેટ્રોઇટ
*●આંધ્રપ્રદેશ*
〰️એશિયાના ઈંડાઓની ટોપલી
*●હૈદરાબાદ-સિકંદરાબાદ*
〰️જોડિયા શહેરો
*●ગોદાવરી નદી*
〰️વૃદ્ધ ગંગા
*●ચેન્નાઇ*
〰️સુપર પ્રસારિતનગર
*●મદુરાઈ*
〰️તહેવારોનું નગર
*●કોઈમ્બતુર*
〰️દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર
*●કાવેરી નદી*
〰️દક્ષિણ-ભારતની ગંગા
*●કેરળ*
〰️મસાલાઓનો બગીચો
*●કોચિન*
〰️પૂર્વનું વેનિસ
〰️અરબ સાગરની રાણી
*●નીલગીરીની ટેકરીઓ*
〰️બ્લૂ-માઉન્ટેન
*●બેંગલુરુ*
〰️ઇલેક્ટ્રોનિક શહેર
〰️ભારતનો બગીચો
〰️સિલિકોન વેલી
*●મૈસુર*
〰️કર્ણાટકનું રત્ન
*●મુંબઈ*
〰️ભારતનું આર્થિક પાટનગર
〰️સાત ટાપુઓનું શહેર
〰️ભારતનું પ્રવેશ દ્વાર
〰️સુતરાઉ કાપડની રાજધાની
〰️ભારતનું હોલીવુડ
*●પૂણે*
〰️ક્વિન ઓફ ડેક્કન
*●અમદાવાદ*
〰️ભારતનું બોસ્ટન
〰️ભારતનું માન્ચેસ્ટર
*●જયપુર*
〰️ગુલાબીનગરી
〰️ભારતનું પેરિસ
〰️પૂર્વનું પેરિસ
*●અજમેર*
〰️રાજસ્થાનનું હદય
*●ચિત્તોડ*
〰️રાજસ્થાનનું ગૌરવ
*●ઉદયપુર*
〰️તળાવોનું શહેર
*●માઉન્ટ આબુ*
〰️રાજસ્થાનનું સિમલા
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🇮🇳ભારતની જમીન સરહદ🇮🇳*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*1.ભારત-પાકિસ્તાન(રેડક્લિફ રેખા)*
*➖લંબાઈ :-* 3,323 કિમી.
*➖જોડાયેલા રાજ્યો :*
*~પંગુરાજ~*
●પં➖પંજાબ
●ગુ➖ગુજરાત
●રા➖રાજસ્થાન
●જ➖જમ્મુ કાશ્મીર
*2.ભારત-અફઘાનિસ્તાન (ડુરન્ડ રેખા)*
*【ભારતની સૌથી ટૂંકી રેખા】*
*➖લંબાઈ :-* 106 કિમી.
*➖જોડાયેલ રાજ્ય :-* જમ્મુ-કાશ્મીર (1 રાજ્ય)
*3.ભારત-ચીન (મેકમોહન રેખા)*
*➖લંબાઈ :-* 3,488
*➖જોડાયેલા રાજ્ય :-5 રાજ્ય*
*~જસિ અહિ ઉત્તર~*
●જ➖જમ્મુ કાશ્મીર
●સિ➖સિક્કિમ
●અ➖અરુણાચલ પ્રદેશ
●હિ➖હિમાચલ પ્રદેશ
●ઉત્તર➖ઉત્તરાખંડ
*4.ભારત-નેપાળ*
*➖લંબાઈ :-* 1,751 કિમી.
*➖જોડાયેલ રાજ્ય :-5 રાજ્ય*
*~પસિ(પછી) ઉત્તર બિ ઉત્તરા~*
●પ➖પશ્ચિમ બંગાળ
●સિ➖સિક્કિમ
●ઉત્તર➖ઉત્તર પ્રદેશ
●બિ➖બિહાર
●ઉત્તરા➖ઉત્તરાખંડ
*5.ભારત-ભૂટાન*
*➖લંબાઈ :-* 699 કિમી.
*➖જોડાયેલ રાજ્ય :-* 4 રાજ્ય
*~અરુણ સિક્કા આપ~*
●અરુણ➖અરુણાચલ પ્રદેશ
●સિક્કા➖સિક્કિમ
●આ➖આસામ
●પ➖પશ્ચિમ બંગાળ
*6.ભારત-મ્યાનમાર*
*➖લંબાઈ :-* 1,643 કિમી.
*➖જોડાયેલ રાજ્ય :-* 4 રાજ્ય
*~અરુણ ના મમિ~*
●અરુણ➖અરુણાચલ પ્રદેશ
●ના➖નાગાલેન્ડ
●મ➖મણિપુર
●મિ➖મિઝોરમ
*7.ભારત-બાંગ્લાદેશ*
*➖લંબાઈ :-* 4,096 કિમી. (ભારતની સૌથી લાંબી રેખા)
*➖જોડાયેલ રાજ્ય :-* 5 રાજ્ય
*~AM PM T~*
●A➖આસામ
●M➖મેઘાલય
●P➖પશ્ચિમ બંગાળ
●M➖મિઝોરમ
●T➖ત્રિપુરા

કન્ફ્યુજન પોઇન્ટ
〰〰〰〰〰〰
અણુવિધુત મથક
♠ તારાપુર
👉🏿 મહારાષ્ટ્ર
♠ કલપકકમ
👉🏿 તમિલનાડુ
♠ રાવતભાટા
👉🏿 રાજેસ્થાન
♠ નરેરા
👉🏿 ઉત્તરપ્રદેશ
♠ કાકરાપાર
👉🏿 ગુજરાત
♠ કૅગા
👉🏿 કર્ણાટક
〰〰〰〰〰〰
અણુવિધુત મથક
♠ તારાપુર
👉🏿 મહારાષ્ટ્ર
♠ કલપકકમ
👉🏿 તમિલનાડુ
♠ રાવતભાટા
👉🏿 રાજેસ્થાન
♠ નરેરા
👉🏿 ઉત્તરપ્રદેશ
♠ કાકરાપાર
👉🏿 ગુજરાત
♠ કૅગા
👉🏿 કર્ણાટક
Forwarded from JobsGujarat Official©
*😳 જાણો IAS ઇન્ટરવ્યૂના રસપ્રદ સવાલોના જવાબ..🤔*
➖ મરઘીએ ભારત અને ચીનની બોર્ડર પર ઈંડુ આપ્યું તો ઈંડું કોનું કહેવાશે?
➖ 500 અને 2000ના નોટની છાપવાની કિંમત શું છે?
➖ અને અન્ય પ્રશ્નોના જવાબો જાણો👇
http://bit.ly/3nbVAF2
➖ મરઘીએ ભારત અને ચીનની બોર્ડર પર ઈંડુ આપ્યું તો ઈંડું કોનું કહેવાશે?
➖ 500 અને 2000ના નોટની છાપવાની કિંમત શું છે?
➖ અને અન્ય પ્રશ્નોના જવાબો જાણો👇
http://bit.ly/3nbVAF2
www.jobsgujarat.in
If a hen lays an egg on the border of India and China, whose egg will it be called? Learn the answers to interesting questions
🔋 લોકપાલ ની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ
🔋 લોકપાલ ને શપથ કોણ લેવડાવે છે?*
➖રાષ્ટ્રપતિ
🔋 લોકપાલ ના સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ
🔋 લોકપાલ ના સભ્યો ને શપથ કોણ લેવડાવે છે?*
➖લોકપાલ
🔋 લોકપાલ સમિતિ ની સભ્ય સંખ્યા કેટલી હોય છે?*
➖૮+૧=૯
🔋 લોકપાલ સમિતિ મા ગુજરાત માથી કોને સ્થાન આપવામાં આવ્યું છે?*
➖ડો ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમ.
🔋 લોકપાલ સભ્ય મા નિયુક્ત થનાર જસ્ટિસ અભિલાષા કુમારી હાલ ગુજરાત મા ક્યાં અધ્યક્ષ સ્થાને છે?*
➖માનવ અધિકાર આયોગ (ગુજરાત)
🔋 લોકપાલ શોધ સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ હતા?*
➖રજના પ્રસાદ દેસાઈ
🔋 લોકપાલ શોધ સમિતિ મા કેટલા સભ્યો હોય છે?*
➖આઠ
🔋 લોકપાલ શોધ સમિતિમાં મુખ્ય કાનુનવિદ તરીકે કોણ રહ્યુ હતું?*
➖મકુલ રોહતગી
🔋 લોકપાલ અને લોકાયુક્ત બિલ ક્યાં વષૅ મા પસાર કરવામાં આવ્યુ હતું?*
➖૨૦૧૩
🔋 લોકપાલ બિલ ને રાષ્ટ્રપતિ દ્વારા ક્યાં વષૅ મા મંજૂરી આપવામાં આવી હતી?*
➖૨૦૧૪
🔋 પસંદગી સમિતિ ના અધ્યક્ષ અને સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ
🔋લોકપાલ પસંદગી સમિતિ ના અધ્યક્ષ પદ પર કોણ હોય છે?*
➖વડાપ્રધાન
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
👏🏼 આ મેસેજ તમારા ગ્રુપ અને મિત્રો ને Share કરો 👏🏼

*🥇પ્રખ્યાત સરહદ🥇*
*🔰દુરાન્દ લાઈન: ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન*
*🔰હિદેન્બગૅ લાઈન:જમૅની-પોલેન્ડ*
*🔰મેનરહીમ લાઈન: રશિયા-ફિનલેન્ડ*
*🔰મેકમોહન: ભારત-ચીન*
*🔰મેગિનોટ: ફ્રાન્સ-જમૅની*
*🔰ઓડૅરનેસ:જમૅની-પોલેન્ડ*
*🔰રેડકિલફ: ભારત-પાકિસ્તાન*
*🔰 સેગફીડ: ફ્રાન્સ-જમૅની*
*🔰૩૮ પેરેલલ: ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા*
*🔰૨૪ પેરેલલ: ભારત-પાકિસ્તાન*
:::::::::::::::::::::::::::::::::::::::::::

🏝વિવિધ ગુફાઓ વિષે જાણીએ🏝
⚓️શિયાત શૈલની ગુફા = લખપત (કચ્છ)
⚓️ખંભાલીડાની ગુફા = ગોંડલ (રાજકોટ)
⚓️ઢાંકની ગુફા = ઉપલેટા
⚓️મંડોવરની ગુફા = વેરાવળ
⚓️ઉપરકોટની ગુફા = જૂનાગઢ
⚓️બાવા પ્યારેની ગુફા = જૂનાગઢ
⚓️ખાપરા-કોડીયાની ગુફા = જૂનાગઢ
⚓️શાણા-વાંકિયાની ગુફા = ઊના (ગીર)
⚓️તળાજાની ગુફા = ભાવનગર
⚓️કડીયા ડુંગરની ગુફા = ઝધડીયા (ભરુચ)
⚓️તારંગાની ગુફા = સતલાસણા (મહેસાણા)
➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖
⚓️શિયાત શૈલની ગુફા = લખપત (કચ્છ)
⚓️ખંભાલીડાની ગુફા = ગોંડલ (રાજકોટ)
⚓️ઢાંકની ગુફા = ઉપલેટા
⚓️મંડોવરની ગુફા = વેરાવળ
⚓️ઉપરકોટની ગુફા = જૂનાગઢ
⚓️બાવા પ્યારેની ગુફા = જૂનાગઢ
⚓️ખાપરા-કોડીયાની ગુફા = જૂનાગઢ
⚓️શાણા-વાંકિયાની ગુફા = ઊના (ગીર)
⚓️તળાજાની ગુફા = ભાવનગર
⚓️કડીયા ડુંગરની ગુફા = ઝધડીયા (ભરુચ)
⚓️તારંગાની ગુફા = સતલાસણા (મહેસાણા)
➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖
Forwarded from JobsGujarat Official©
*💃 ગુજરાત ના લોકનૃત્ય* PDF બુક 2021
*📬 બુકમાં સમાવિષ્ટ કરવામાં આવેલ વિસ્તૃત મુદ્દાઓ*
- લોક સંસ્કૃતિ અને કલા
- લોક નૃત્ય: સ્વરૂપ અને પ્રકાર
- આદિ નૃત્યો
- આદિવાસી લોકનૃત્યો
- રાસ-રાસડા
- ગરબા - ગરબી
- સૌરાષ્ટ્રના લોકનૃત્યો
- કચ્છનાં લોકનૃત્યો
*📚ટોટલ 108 પેજની ગુજરાત ના લોકનૃત્ય* PDF બુક 2021 નીચે આપેલ લિંક થી ડાઉનલોડ કરી શકશો⤵️
👉 http://bit.ly/3whntRx

GUJARAT LOKNRUTYA PDF BOOK 2021
Forwarded from JobsGujarat Official©
*🔳 ICE દ્વારા બનાવેલ સંપૂર્ણ મનોવિજ્ઞાન બુક*
*➖ટેટ-ટાટ તેમજ પીએસઆઇ ,કોન્સ્ટેબલ પરિક્ષા માટે ઉપયોગી*
*▪કુલ પેજ :* 52
*▪ડોઉનલોડ અહીં થી કરો :*
📌http://www.jobsgujarat.in/2018/07/e-book-manovigyanpsychology-importants.html?m=1
➖➖➖➖➖➖➖➖➖➖➖
*💥📚TALATI Exam Ebook*
તલાટીની પરીક્ષા માટેની સિલેબસ આધારિત બુક ડાઉનલોડ કરો...⤵⤵
👉🏻 http://www.jobsgujarat.in/2018/07/revenue-talati-books-2018-talati-cum.html
➖➖➖➖➖➖➖➖➖➖
🇪 🇳 🇬 🇱 🇮 🇸 🇭
🇬 🇷 🇦 🇲 🇲 🇦 🇷
*‼️ENGLISH GRAMMAR EBOOK PDF DOWNLOAD‼️*
💥🆕અંગ્રેજી ગ્રામર ભાગ 1 થી 4 મટીરીયલ
➖આ PDF ફાઈલ માં છે
🎓એકવચન અને બહુવચન
🎓આર્ટીકલ્સ
🎓સર્વનામ
🎓પ્રશ્નાર્થ શબ્દો
🎓કાળ
🎓કર્તરી અને કર્મની પ્રયોગ
🎓સરખામણીની કક્ષાઓ
➖વગેરે મુદાઓની સમજુતી
🙏દરેક પરીક્ષાઓમાટે ખુબ ઉપયોગી
http://www.jobsgujarat.in/2018/06/english-grammar-e-book-download-in-part.html?m=1
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🇪- 🇧 🇴 🇴 🇰
*💥📚GPSC, PI, PSI, CONSTABLE, DY.SO, MAMLATDAR, TALTI, CLARK, TET, TAT તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક*
*📚ગુજરાતનો સાંસ્કૃતિક વારસો*
*🕹મુખ્ય મુદ્દાઓ:*
➖શિલ્પ અને સાહિત્ય કલા
➖સંગીત કળા
➖ચિત્રકળા
➖નાટ્યકળા
➖સંગ્રહાલય, ગ્રંથાલય, વિદ્યાપીઠ
➖વેશભૂષા, આભૂષણો, ખાનપાન
➖લોકનૃત્ય
➖સંતો અને સમજસેવકો
➖પ્રવાસધામો
*🕹નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો.*
👉https://goo.gl/d17BVJ
〰〰〰〰〰〰〰〰〰〰〰
🇪🇽🇦🇲__🇮🇲🇵
🇪-🇧🇴🇴🇰
*📒📔જાણવા જેવું ક્લાર્ક,રેલ્વે,તલાટી, ટેટ,ટાટ,પોલીસ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી*
*📗📙વિશ્વ ભૂગોળ ઈ બુક બાય shikshansahitya*
*📔બ્રહ્માંડ આયુષ્ય*
*📗તારા મંડળ અને ઉત્પત્તિ માહીતી*
*📙સૂર્ય મંડળ અને ગ્રહો ની માહીતી*
*📕અવકાશી પદાર્થો અને ઓળખ નામ*
*➡️નીચેની લિંક ગુગલ ક્રોમમા ખોલો અને બુક ડાઉનલોડ કરો*
➡https://goo.gl/jGEdfH
〰〰〰〰〰〰〰〰〰〰〰
*💥📚વર્લ્ડ ઇનબૉક્સ દ્રારા સુપ્રસિદ્ધ ઇ-બુક ડાઉનલોડ કરો.*
💥⏲જનરલ નોલેજ ની સરસ મજાની બુક આપ અહીંથી *ફ્રી* માં ડાઉનલોડ કરી શકશો.
👌👍General Knowledge E-Book *2017-18* By World inbox
👉http://www.jobsgujarat.in/2018/05/general-knowledge-e-book-by-world-inbox.html?m=1
〰〰〰〰〰〰〰〰
⭕જોઈન Telegram ચેનલ⭕
https://t.me/JobsGujarat
.

E-Book : ManoVigyan (Psychology) Importants Notes.IMp For Police

Jobs In Gujarat : Jobs , Gk and Education Updates
Jobs In Gujarat : Jobs , Gk and Education Updates: GUJARAT SANSKRUTIK VARSHO E-BOOK DOWNLOAD FOR COMPETITIVE EXAM PREPARATION
THIS IS WEBSITE DESCRIPTION
🎖 સામાન્ય જ્ઞાન 🏅
➖➖➖➖➖➖➖➖➖➖
💁🏻♂ દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?
👉🏻 દાદાભાઈ નવરોજી
💁🏻♂ હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?
👉🏻 મદનમોહન માલવિયા
💁🏻♂ કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?
👉🏻 શેરશાહ સુરી
💁🏻♂ બિરબલનું સાચુ નામ શું હતું ?
👉🏻 મહેશદાશ
💁🏻♂ તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?
👉🏻 શમબોલા દુબે
💁🏻♂ કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?
👉🏻 જહાંગીર
💁🏻♂ જહાંગીર નામનો મતલબ શું થાય છે ?
👉🏻 દુનિયાને જીતનાર
💁🏻♂ ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો
👉🏻 ગૌતમીપુત્રશાતકણૉ
💁🏻♂ ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?
👉🏻 નિલકંઠરાય છત્રપતી
💁🏻♂ સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?
👉🏻 બાળગંગાધર તિલક
💁🏻♂ કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?
👉🏻 ધીરણોધર ડુંગર
💁🏻♂ સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?
👉🏻 ભુત નિબંધ
💁🏻♂ ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?
👉🏻 મામલુક (ઈલબારી)
💁🏻♂ મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?
👉🏻 જોનાખાન
💁🏻♂ તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?
👉🏻 મોહમદ તુઘલક
💁🏻♂ પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?
👉🏻 સત્યેન્દ્રનાથ ટાગોર
💁🏻♂ ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?
👉🏻 લોડૅ કોનૉવલિસને
*👍 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી નોલેજ અને PDF મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.*
➖➖➖➖➖➖➖➖➖➖
🎖 https://t.me/jobsgujarat

Telegram
JobsGujarat Official©
● PSI, TALATI, GPSC, UPSC, IBPS, BANK EXAM, TAT, TET, HTAT જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થતું તેમજ જોબ ગ્રુપ,
● ગુજરાતનું એકમાત્ર ગ્રુપ કે જેમાં 5100 થી પણ વધુ વિધાર્થીઓ એકસાથે મળીને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
~ By Alpesh R.
● ગુજરાતનું એકમાત્ર ગ્રુપ કે જેમાં 5100 થી પણ વધુ વિધાર્થીઓ એકસાથે મળીને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
~ By Alpesh R.
૧ ) મદાક્રાંન્તા 👉 ચોથા અને દસમા માં અક્ષરે
૨ ) શિખરીણી 👉 છઠ્ઠા અક્ષરે
૩ ) હરિણી 👉 છઠા અને દસમા અક્ષરે
૪ ) વસંતતિલકા 👉 આઠમા અક્ષરે
૫ ) પૃથ્વી 👉 આઠમા અક્ષરે
૬ ) માલિની 👉 આઠમા અક્ષરે
૭ ) શાર્દૂલવિક્રીડિત 👉 બારમાં અક્ષરે
૮) સ્ત્રગધરા 👉 સાતમાં અને ચૌદમાં અક્ષરે
૯ ) હરિગીત 👉 સોળમી માત્રાએ
૧૦ ) સવૈયા 👉 સોળમી માત્રાએ
●═════════════════════●
🦎JOIN ➤ https://t.me/TextGk 🐬
●═════════════════════●
૨ ) શિખરીણી 👉 છઠ્ઠા અક્ષરે
૩ ) હરિણી 👉 છઠા અને દસમા અક્ષરે
૪ ) વસંતતિલકા 👉 આઠમા અક્ષરે
૫ ) પૃથ્વી 👉 આઠમા અક્ષરે
૬ ) માલિની 👉 આઠમા અક્ષરે
૭ ) શાર્દૂલવિક્રીડિત 👉 બારમાં અક્ષરે
૮) સ્ત્રગધરા 👉 સાતમાં અને ચૌદમાં અક્ષરે
૯ ) હરિગીત 👉 સોળમી માત્રાએ
૧૦ ) સવૈયા 👉 સોળમી માત્રાએ
●═════════════════════●
🦎JOIN ➤ https://t.me/TextGk 🐬
●═════════════════════●