Text GK Read
26 subscribers
56 photos
49 links
Gk material read from here
Download Telegram
⭕️♦️🔷♦️♦️🔷♦️⭕️🔷⭕️
🗞 જુન મહત્વના દિવસો

👉🏿૧ જુન - આંતરરષ્ટ્રીય બાલ દિન

👉🏿૪ જુન - રણજીતરાય મહેતા, લેખક પુણ્યતિથી

👉🏿૫ જુન - વિશ્વ પર્યાવરણ દિવસ

👉🏿૬ જુન - ર્ડા. જયંત ખત્રી, લેખક પુણ્યતિથી

👉🏿૭ જુન - મહારાણા પ્રતાપ, જન્મ જયંતિ

👉🏿૯ જુન - સુરસિંહજી તખતસિંહજી ગોહિલ, કવિ કલાપી પુણ્યતિથી

👉🏿૧૦ જુન - પિનાકીન દવે, લેખક જન્મ જયંતિ

👉🏿૧૨ જુન - વિશ્વ બાળ મજુરી વિરોધ દિન

👉🏿૧૫ જુન - વિશ્વ વિકલાંગ દિન

👉🏿૧૬ જુન - મણિશંકર રત્નજી ભટ્ટ, કવિ કાંત પુણ્યતિથી

👉🏿૧૮ જુન - ગોવા મુક્તિ દિવસ

👉🏿૨૦ જુન - મહેંદ્ર મેઘાણી,લેખક જન્મ જયંતિ

👉🏿૨૧ જુન - લાંબામાં લાંબો દિવસ

👉🏿૨૩ જુન - ગિજુભાઇ બધેકા, કેળવણીકાર પુણ્યતિથી

👉🏿૨૩ જુન - વિશ્વ ઓલમ્પિક દિવસ  

👉🏿૨૬ જુન - માદક પદાર્થ વિરોધી દિન

👉🏿૨૭ જુન - વિશ્વ મધુમેહ દિવસ

👉🏿૨૮ જુન - ફાધર્સ ડે  
🔘 શબ્દ સમૂહ માટે એક શબ્દ

🍁 અડધી મિચાયેલી , અડધી ખુલ્લી આંખ ~ અર્ધનિમીલિત

🍁 વદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલા નીતિનિયમો ~ ડોશીશાસ્ત્ર

🍁 સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની ~ સહધર્મચારિણી

🍁 કણસલા ગુંદીને કે ઝુડીને અનાજ કાઢવાની જગા ~ ખળું

🍁 મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ ~ શાલભંજિકા

🍁 લક્ષને સાધવું ~ શરસંધાન

🍁 નવું સ્ફૂરણ, નવો વિકાસ ~ નવોન્મેષ

🍁 તડકાના પડખે ઊભા રહેવું ~ પડતપવું

🍁 ધીમી ગતિની કવાયત ~ સ્લો - માર્ચ

🍁 કબેરનો ગણ ~ કિન્નર

🍁 નતરની લાકડી ~ બેત

🍁 જનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી ~ પ્રોષિતભતૃકા


*🍁"તીર" નો સમાનાર્થી*
🌱 ઈષુ , શર , પણછ

*🍁"અસૂયા" નો પર્યાયવાંચી શબ્દ*
🌱 ઈર્ષ્યા

*🍁"કિંશુક" નો સમાનાર્થી*
🌱 કસુડો

*🍁 "પિયકકડ" નો પર્યાયવાચી શબ્દ*
🌱શરાબી

*🍁"ઈબાદત" નો પર્યાયવાચી શબ્દ*
🌱પજા

*🍁" કથળવું " નો સમાનાર્થી*
🌱 વણસવું , ખરાબ થવું , બગડવું

*🍁 સમાનાર્થી શબ્દો*
🌱 અતીત - ભૂતકાળ
🌱 સગતિ - સહવાસ
🌱 મત્સર - અદેખાઈ
🌱 લોહી - શોણિત
🌱 અનુજ્ઞા - પરવાનગી
🌱 નિનાદ - ધ્વનિ

@textgk
💥વન લાઇનર

➤ વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ એ કેવા પ્રકારની પદ્ધતિ છે?
– દ્વિનામી નામકરણ પદ્ધતિ

➤ માનવનું વૈજ્ઞાનિક નામ શું છે?
– હોમો સેપિયન્સ

➤ હોમો સેપિયન્સમાં જાતિ અને પ્રજાતિ કઈ છે?
- હોમો પ્રજાતિ છે અને સેપિયન્સ જાતિ

➤ મકાઈનું રાસાયણિક નામ શું છે?
– ઝીયા મેઈજ

➤ વર્ગીકરણ લિપિનાં પિતા કોને માનવામાં આવે છે?
- કેરોલસ લિનિયસ

➤ માછલી શેનાં દ્વારા શ્વસન કરે છે?
- ઝાલર

 ગ્રુપમાં જોડાવા માટે⤵️

https://chat.whatsapp.com/G6A8SlIx8zXFaSBpWybqNO
*💥બાલારામ (બનાસકાંઠા જિલ્લો)*

➤બાલારામમાં વૃક્ષોના મૂળમાંથી પ્રગટ થતાં ઝરણાનું દશ્ય જોવાલાયક હોય છે તેથી વિહાર ધામ તરીકે જાણીતું બન્યું છે.

➤બાલારામમાં બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે તે ઉપરાંત બાલારામ પેલેસ જોવાલાયક છે.

➤બાલારામ રીંછ અભયારણ્ય અહીં આવેલ છે.

➤બાલારામ ખાતે ચંદનના વૃક્ષોના જંગલો આવેલા છે.

➤શ્રાવણ માસના દરેક સોમવારે બાલારામમાં મેળો ભરાય છે.

➤બાલારામમાં ગંગા સરોવર આવેલું છે.
*🍄 કમ્પ્યુટર કિવઝ🥇*

*💥 કમ્પ્યુટર ની કઈ પેઢી માં ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ શરૂ થયો*

*🔜ત્રીજી*

*💥સુપર કમ્પ્યૂટર ની ગણતરી શેમાં મપાય છે*

*🔜FLOPS*

*💥કયા કમ્પ્યુટર ને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે*

*🔜સુપર કમ્પ્યૂટર*

*💥 કીબોર્ડ માં કેટલી આલ્ફાબેટીક કી હોય છે*

*🔜૨૬*

*💥કેપ્સ લોક ક્યાં પ્રકારની કી છે*

*🔜ટુગલ*

*💥 લેપટોપ કમ્પ્યુટર ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે*

*🔜 પોર્ટેબલ કમ્પ્યુટર*

*💥મોનો પ્રિન્ટર તરીકે કયા પ્રિન્ટર ને ઓળખવામાં આવે છે*

*🔜ડોટ મેટ્રિકસ*

*💥ઈન્ટિગરેટેડ સર્કિટ IC ચિપના શોધક કોણ છે*

*🔜જેક કિલ્બી*

*💥વાઈરસ કઈ ભાષાનો શબ્દ છે*

*🔜લેટિન*

*💥 મેગ્નેટિક ટેપ શેની બનેલી હોય છે*

*🔜પોલિસ્ટર*

*💥વેબ સર્વર અને વેબ ક્લાયન્ટ વચ્ચે નો આધારભૂત પ્રોટોકોલ કયો છે*

*🔜HTTP*

*💥TCP નું પુરૂ નામ શું છે*

*🔜 ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ*

*💥અનસોલિસિટેડ ઈમેલ ને શું કહેવાય*

*🔜સ્પામ*
Forwarded from JobsGujarat Official©
*બ્રેકિંગ ગુજરાત*

*રાજ્યના નવા DGP આશિષ ભાટિયા*

*અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે*

*1985 બેચના આઇપીએસ અધિકારી*

*ગુનાઓ ઉકેલવામાં એક્સપર્ટ*

*૨૦૦૮ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ઉકેલવા શ્રેય તેમને*

*બિટકોઇન કેસમાં પોતાની સુઝબુઝથી મોટાભાગના આરોપીઓને ઝડપી લીધા હતા*

*કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા આશિષ ભાટિયાને 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે*

*ગુજરાતના નવા DGP મૂળ*
*હરિયાણાના વતની છે*

*ગુજરાતનો આવતીકાલથી ચાર્જ સંભાળશે*
●અંદામાનમાં સૌથી મોટો ટાપુ :- *મધ્ય અંદામાન*

●અંદામાનમાં સૌથી નાનો ટાપુ :- *રોસટાપુ*

●નિકોબારમાં સૌથી મોટો ટાપુ :- *બૃહદ નિકોબાર*

●નિકોબારમાં સૌથી નાનો ટાપુ :- *પિલોમિલ્લો ટાપુ*

💥💥
*●કેટલાક ઉપનામ●*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*●શ્રીનગર*
〰️પૃથ્વી પરનું સ્વર્ગ
〰️તળાવોનું શહેર

*●અમૃતસર*
〰️સ્વર્ણમંદિરનું શહેર
〰️ગોલ્ડન સિટી

*●કપૂરથલા*
〰️બગીચાઓનું શહેર

*●પાણિપત*
〰️વણકરોનું શહેર

*●મસૂરી*
〰️પર્વતોની રાણી

*●લખનૌ*
〰️નવાબોનું શહેર

*●કાનપુર*
〰️ઉત્તર ભારતનું માન્ચેસ્ટર

*●વારાણસી*
〰️મંદિરો અને ઘાટોનું શહેર

*●શારદા*
〰️કાળી નદી

*●બરેલી*
〰️સુરમાનગરી

*●કન્નોજ*
〰️સુગંધીઓનું શહેર

*●ગાઝીપુર*
〰️કાશીની બહેન

*●અલીગઢ*
〰️તાળાનગરી

*●આગ્રા*
〰️પેડાનગરી

*●કોસી નદી*
〰️બિહારનો શોક

*●કોલકાતા*
〰️ડાયમંડ હાર્બર
〰️મહેલોનું શહેર
〰️ભારતનું ટેલિવુડ

*●દામોદર નદી*
〰️બંગાળનો શોક

*●જમશેદપુર*
〰️ભારતનું પિટ્સબર્ગ
〰️સ્ટીલનગરી

*●ધનબાદ*
〰️કોલસાનગરી

*●નેતરહાર*
〰️પહાડોની રાણી

*●સિક્કિમ*
〰️ફળઉદ્યાનોનું સ્વર્ગ

*●છત્તીસગઢ*
〰️ધાનનો કટોરો

*●મધ્ય પ્રદેશ*
〰️સોયા પ્રદેશ

*●પીથમપુર*
〰️ભારતનું ડેટ્રોઇટ

*●આંધ્રપ્રદેશ*
〰️એશિયાના ઈંડાઓની ટોપલી

*●હૈદરાબાદ-સિકંદરાબાદ*
〰️જોડિયા શહેરો

*●ગોદાવરી નદી*
〰️વૃદ્ધ ગંગા

*●ચેન્નાઇ*
〰️સુપર પ્રસારિતનગર

*●મદુરાઈ*
〰️તહેવારોનું નગર

*●કોઈમ્બતુર*
〰️દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર

*●કાવેરી નદી*
〰️દક્ષિણ-ભારતની ગંગા

*●કેરળ*
〰️મસાલાઓનો બગીચો

*●કોચિન*
〰️પૂર્વનું વેનિસ
〰️અરબ સાગરની રાણી

*●નીલગીરીની ટેકરીઓ*
〰️બ્લૂ-માઉન્ટેન

*●બેંગલુરુ*
〰️ઇલેક્ટ્રોનિક શહેર
〰️ભારતનો બગીચો
〰️સિલિકોન વેલી

*●મૈસુર*
〰️કર્ણાટકનું રત્ન

*●મુંબઈ*
〰️ભારતનું આર્થિક પાટનગર
〰️સાત ટાપુઓનું શહેર
〰️ભારતનું પ્રવેશ દ્વાર
〰️સુતરાઉ કાપડની રાજધાની
〰️ભારતનું હોલીવુડ

*●પૂણે*
〰️ક્વિન ઓફ ડેક્કન

*●અમદાવાદ*
〰️ભારતનું બોસ્ટન
〰️ભારતનું માન્ચેસ્ટર

*●જયપુર*
〰️ગુલાબીનગરી
〰️ભારતનું પેરિસ
〰️પૂર્વનું પેરિસ

*●અજમેર*
〰️રાજસ્થાનનું હદય

*●ચિત્તોડ*
〰️રાજસ્થાનનું ગૌરવ

*●ઉદયપુર*
〰️તળાવોનું શહેર

*●માઉન્ટ આબુ*
〰️રાજસ્થાનનું સિમલા


💥રણધીર💥
*🇮🇳ભારતની જમીન સરહદ🇮🇳*

*1.ભારત-પાકિસ્તાન(રેડક્લિફ રેખા)*
*લંબાઈ :-* 3,323 કિમી.
*જોડાયેલા રાજ્યો :*
*~પંગુરાજ~*
●પંપંજાબ
●ગુગુજરાત
●રારાજસ્થાન
●જજમ્મુ કાશ્મીર

*2.ભારત-અફઘાનિસ્તાન (ડુરન્ડ રેખા)*
*【ભારતની સૌથી ટૂંકી રેખા】*
*લંબાઈ :-* 106 કિમી.
*જોડાયેલ રાજ્ય :-* જમ્મુ-કાશ્મીર (1 રાજ્ય)

*3.ભારત-ચીન (મેકમોહન રેખા)*
*લંબાઈ :-* 3,488
*જોડાયેલા રાજ્ય :-5 રાજ્ય*
*~જસિ અહિ ઉત્તર~*
●જજમ્મુ કાશ્મીર
●સિસિક્કિમ
●અઅરુણાચલ પ્રદેશ
●હિહિમાચલ પ્રદેશ
●ઉત્તરઉત્તરાખંડ

*4.ભારત-નેપાળ*
*લંબાઈ :-* 1,751 કિમી.
*જોડાયેલ રાજ્ય :-5 રાજ્ય*
*~પસિ(પછી) ઉત્તર બિ ઉત્તરા~*
●પપશ્ચિમ બંગાળ
●સિસિક્કિમ
●ઉત્તરઉત્તર પ્રદેશ
●બિબિહાર
●ઉત્તરાઉત્તરાખંડ

*5.ભારત-ભૂટાન*
*લંબાઈ :-* 699 કિમી.
*જોડાયેલ રાજ્ય :-* 4 રાજ્ય
*~અરુણ સિક્કા આપ~*
●અરુણઅરુણાચલ પ્રદેશ
●સિક્કાસિક્કિમ
●આઆસામ
●પપશ્ચિમ બંગાળ

*6.ભારત-મ્યાનમાર*
*લંબાઈ :-* 1,643 કિમી.
*જોડાયેલ રાજ્ય :-* 4 રાજ્ય
*~અરુણ ના મમિ~*
●અરુણઅરુણાચલ પ્રદેશ
●નાનાગાલેન્ડ
●મમણિપુર
●મિમિઝોરમ

*7.ભારત-બાંગ્લાદેશ*
*લંબાઈ :-* 4,096 કિમી. (ભારતની સૌથી લાંબી રેખા)
*જોડાયેલ રાજ્ય :-* 5 રાજ્ય
*~AM PM T~*
●Aઆસામ
●Mમેઘાલય
●Pપશ્ચિમ બંગાળ
●Mમિઝોરમ
●Tત્રિપુરા

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
કન્ફ્યુજન પોઇન્ટ

અણુવિધુત મથક

તારાપુર
👉🏿 મહારાષ્ટ્ર

કલપકકમ
👉🏿 તમિલનાડુ

રાવતભાટા
👉🏿 રાજેસ્થાન

નરેરા
👉🏿 ઉત્તરપ્રદેશ

કાકરાપાર
👉🏿 ગુજરાત

કૅગા
👉🏿 કર્ણાટક
Forwarded from JobsGujarat Official©
*😳 જાણો IAS ઇન્ટરવ્યૂના રસપ્રદ સવાલોના જવાબ..🤔*

મરઘીએ ભારત અને ચીનની બોર્ડર પર ઈંડુ આપ્યું તો ઈંડું કોનું કહેવાશે?

500 અને 2000ના નોટની છાપવાની કિંમત શું છે?

અને અન્ય પ્રશ્નોના જવાબો જાણો👇

http://bit.ly/3nbVAF2
ભારતના વર્તમાન પદાધિકારિઓ 31/12/2020 ની સ્થિતિએ
Forwarded from JobsGujarat Official©
ભારતના વર્તમાન પદાધિકારિઓ 31/12/2020 ની સ્થિતિએ
🔋 લોકપાલ ની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે?*
રાષ્ટ્રપતિ

🔋 લોકપાલ ને શપથ કોણ લેવડાવે છે?*
રાષ્ટ્રપતિ

🔋 લોકપાલ ના સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
રાષ્ટ્રપતિ

🔋 લોકપાલ ના સભ્યો ને શપથ કોણ લેવડાવે છે?*
લોકપાલ

🔋 લોકપાલ સમિતિ ની સભ્ય સંખ્યા કેટલી હોય છે?*
૮+૧=૯

🔋 લોકપાલ સમિતિ મા ગુજરાત માથી કોને સ્થાન આપવામાં આવ્યું છે?*
ડો ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમ.

🔋 લોકપાલ સભ્ય મા નિયુક્ત થનાર જસ્ટિસ અભિલાષા કુમારી હાલ ગુજરાત મા ક્યાં અધ્યક્ષ સ્થાને છે?*
માનવ અધિકાર આયોગ (ગુજરાત)

🔋 લોકપાલ શોધ સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ હતા?*
રજના પ્રસાદ દેસાઈ

🔋 લોકપાલ શોધ સમિતિ મા કેટલા સભ્યો હોય છે?*
આઠ

🔋 લોકપાલ શોધ સમિતિમાં મુખ્ય કાનુનવિદ તરીકે કોણ રહ્યુ હતું?*
મકુલ રોહતગી

🔋 લોકપાલ અને લોકાયુક્ત બિલ ક્યાં વષૅ મા પસાર કરવામાં આવ્યુ હતું?*
૨૦૧૩

🔋 લોકપાલ બિલ ને રાષ્ટ્રપતિ દ્વારા ક્યાં વષૅ મા મંજૂરી આપવામાં આવી હતી?*
૨૦૧૪

🔋 પસંદગી સમિતિ ના અધ્યક્ષ અને સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
રાષ્ટ્રપતિ

🔋લોકપાલ પસંદગી સમિતિ ના અધ્યક્ષ પદ પર કોણ હોય છે?*
વડાપ્રધાન

👏🏼 આ મેસેજ તમારા ગ્રુપ અને મિત્રો ને Share કરો 👏🏼
*🥇પ્રખ્યાત સરહદ🥇*

*🔰દુરાન્દ લાઈન: ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન*

*🔰હિદેન્બગૅ લાઈન:જમૅની-પોલેન્ડ*

*🔰મેનરહીમ લાઈન: રશિયા-ફિનલેન્ડ*

*🔰મેકમોહન: ભારત-ચીન*

*🔰મેગિનોટ: ફ્રાન્સ-જમૅની*

*🔰ઓડૅરનેસ:જમૅની-પોલેન્ડ*

*🔰રેડકિલફ: ભારત-પાકિસ્તાન*

*🔰 સેગફીડ: ફ્રાન્સ-જમૅની*

*🔰૩૮ પેરેલલ: ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા*

*🔰૨૪ પેરેલલ: ભારત-પાકિસ્તાન*

:::::::::::::::::::::::::::::::::::::::::::
🏝વિવિધ ગુફાઓ વિષે જાણીએ🏝

⚓️શિયાત શૈલની ગુફા = લખપત (કચ્છ)

⚓️ખંભાલીડાની ગુફા = ગોંડલ (રાજકોટ)

⚓️ઢાંકની ગુફા = ઉપલેટા

⚓️મંડોવરની ગુફા = વેરાવળ

⚓️ઉપરકોટની ગુફા = જૂનાગઢ

⚓️બાવા પ્યારેની ગુફા = જૂનાગઢ

⚓️ખાપરા-કોડીયાની ગુફા = જૂનાગઢ

⚓️શાણા-વાંકિયાની ગુફા = ઊના (ગીર)

⚓️તળાજાની ગુફા = ભાવનગર

⚓️કડીયા ડુંગરની ગુફા = ઝધડીયા (ભરુચ)

⚓️તારંગાની ગુફા = સતલાસણા (મહેસાણા)


Forwarded from JobsGujarat Official©
*💃 ગુજરાત ના લોકનૃત્ય* PDF બુક 2021

*📬 બુકમાં સમાવિષ્ટ કરવામાં આવેલ વિસ્તૃત મુદ્દાઓ*
- લોક સંસ્કૃતિ અને કલા
- લોક નૃત્ય: સ્વરૂપ અને પ્રકાર
- આદિ નૃત્યો
- આદિવાસી લોકનૃત્યો
- રાસ-રાસડા
- ગરબા - ગરબી
- સૌરાષ્ટ્રના લોકનૃત્યો
- કચ્છનાં લોકનૃત્યો

*📚ટોટલ 108 પેજની ગુજરાત ના લોકનૃત્ય* PDF બુક 2021 નીચે આપેલ લિંક થી ડાઉનલોડ કરી શકશો⤵️
👉 http://bit.ly/3whntRx
Forwarded from JobsGujarat Official©
*🔳 ICE દ્વારા બનાવેલ સંપૂર્ણ મનોવિજ્ઞાન બુક*

*ટેટ-ટાટ તેમજ પીએસઆઇ ,કોન્સ્ટેબલ પરિક્ષા માટે ઉપયોગી*

*કુલ પેજ :* 52
*ડોઉનલોડ અહીં થી કરો :*

📌http://www.jobsgujarat.in/2018/07/e-book-manovigyanpsychology-importants.html?m=1

*💥📚TALATI Exam Ebook*

તલાટીની પરીક્ષા માટેની સિલેબસ આધારિત બુક ડાઉનલોડ કરો...

👉🏻 http://www.jobsgujarat.in/2018/07/revenue-talati-books-2018-talati-cum.html

🇪 🇳 🇬 🇱 🇮 🇸 🇭
🇬 🇷 🇦 🇲 🇲 🇦 🇷

*‼️ENGLISH GRAMMAR EBOOK PDF DOWNLOAD‼️*

💥🆕અંગ્રેજી ગ્રામર ભાગ 1 થી 4 મટીરીયલ​
આ PDF ફાઈલ માં છે​
🎓એકવચન અને બહુવચન
🎓આર્ટીકલ્સ
🎓સર્વનામ
🎓પ્રશ્નાર્થ શબ્દો
🎓કાળ
🎓કર્તરી અને કર્મની પ્રયોગ
🎓સરખામણીની કક્ષાઓ
વગેરે મુદાઓની સમજુતી
🙏દરેક પરીક્ષાઓમાટે ખુબ ઉપયોગી​

http://www.jobsgujarat.in/2018/06/english-grammar-e-book-download-in-part.html?m=1

🇪- 🇧 🇴 🇴 🇰
*💥📚GPSC, PI, PSI, CONSTABLE, DY.SO, MAMLATDAR, TALTI, CLARK, TET, TAT તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક*

*📚ગુજરાતનો સાંસ્કૃતિક વારસો*

*🕹મુખ્ય મુદ્દાઓ:*
શિલ્પ અને સાહિત્ય કલા
સંગીત કળા
ચિત્રકળા
નાટ્યકળા
સંગ્રહાલય, ગ્રંથાલય, વિદ્યાપીઠ
વેશભૂષા, આભૂષણો, ખાનપાન
લોકનૃત્ય
સંતો અને સમજસેવકો
પ્રવાસધામો
*🕹નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો.*

👉https://goo.gl/d17BVJ

🇪​🇽​🇦​🇲​__🇮​🇲​🇵​
  🇪​-🇧​🇴​🇴​🇰​
*📒📔જાણવા જેવું ક્લાર્ક,રેલ્વે,તલાટી, ટેટ,ટાટ,પોલીસ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી*
*📗📙વિશ્વ ભૂગોળ ઈ બુક બાય shikshansahitya*

*📔બ્રહ્માંડ આયુષ્ય*

*📗તારા મંડળ અને ઉત્પત્તિ માહીતી*

*📙સૂર્ય મંડળ અને ગ્રહો ની માહીતી*

*📕અવકાશી પદાર્થો અને ઓળખ નામ*

*➡️નીચેની લિંક ગુગલ ક્રોમમા ખોલો અને બુક ડાઉનલોડ કરો*
https://goo.gl/jGEdfH

*💥📚વર્લ્ડ ઇનબૉક્સ દ્રારા સુપ્રસિદ્ધ ઇ-બુક ડાઉનલોડ કરો.*

💥જનરલ નોલેજ ની સરસ મજાની બુક આપ અહીંથી *ફ્રી* માં ડાઉનલોડ કરી શકશો.

👌👍General Knowledge E-Book *2017-18* By World inbox

👉http://www.jobsgujarat.in/2018/05/general-knowledge-e-book-by-world-inbox.html?m=1


જોઈન Telegram ચેનલ
https://t.me/JobsGujarat
.
Forwarded from JobsGujarat Official©
🇪- 🇧 🇴 🇴 🇰
*💥📚GPSC, PI, PSI, CONSTABLE, DY.SO, MAMLATDAR, TALTI, CLARK, TET, TAT તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક*

*📚ગુજરાતનો સાંસ્કૃતિક વારસો*

*🕹મુખ્ય મુદ્દાઓ:*
શિલ્પ અને સાહિત્ય કલા
સંગીત કળા
ચિત્રકળા
નાટ્યકળા
સંગ્રહાલય, ગ્રંથાલય, વિદ્યાપીઠ
વેશભૂષા, આભૂષણો, ખાનપાન
લોકનૃત્ય
સંતો અને સમજસેવકો
પ્રવાસધામો
*🕹નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો.*

👉https://goo.gl/d17BVJ
🎖 સામાન્ય જ્ઞાન 🏅


💁🏻‍♂ દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?

👉🏻 દાદાભાઈ નવરોજી

💁🏻‍♂ હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?

👉🏻 મદનમોહન માલવિયા

💁🏻‍♂ કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?

👉🏻 શેરશાહ સુરી

💁🏻‍♂ બિરબલનું સાચુ નામ શું હતું ?

👉🏻 મહેશદાશ

💁🏻‍♂ તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?

👉🏻 શમબોલા દુબે

💁🏻‍♂ કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?

👉🏻 જહાંગીર

💁🏻‍♂ જહાંગીર નામનો મતલબ શું થાય છે ?

👉🏻 દુનિયાને જીતનાર

💁🏻‍♂ ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો

👉🏻 ગૌતમીપુત્રશાતકણૉ

💁🏻‍♂ ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?

👉🏻 નિલકંઠરાય છત્રપતી

💁🏻‍♂ સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?

👉🏻 બાળગંગાધર તિલક

💁🏻‍♂ કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?

👉🏻 ધીરણોધર ડુંગર

💁🏻‍♂ સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?

👉🏻 ભુત નિબંધ

💁🏻‍♂ ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?

👉🏻 મામલુક (ઈલબારી)

💁🏻‍♂ મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?

👉🏻 જોનાખાન

💁🏻‍♂ તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?

👉🏻 મોહમદ તુઘલક

💁🏻‍♂ પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?

👉🏻 સત્યેન્દ્રનાથ ટાગોર

💁🏻‍♂ ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?

👉🏻 લોડૅ કોનૉવલિસને

*👍 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી નોલેજ અને PDF મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.*

🎖 https://t.me/jobsgujarat