Text GK Read
26 subscribers
56 photos
49 links
Gk material read from here
Download Telegram
વિવિધ માપ
*🍒સવાલ-જવાબ🍒*
__________________________
💁🏻‍♂ *રત્ન તળાવ ક્યાં આવેલું છેદ્વારકા*

*💁🏻‍♂જંતર મંતર (પ્રસિદ્ધ સ્થળ) ક્યાં આવેલું છેરાજસ્થાન*

💁🏻‍♂ *ગુજરાત માં રાણકી વાવ ને ક્યારે વર્લ્ડ હેરીટેજ માં સ્થાન મળ્યું 2014*

💁🏻‍♂ *પ્રાતઃ કાળ નો તારો તરીકે કોને ઓળખવામાં આવે છેશુક્ર*

💁🏻‍♂ *બે અક્ષાન્સ વચ્ચે કેટલા કિમિ નું અંતર હોય છે 111*

💁🏻‍♂ *રાષ્ટ્ર ધ્વજ ક્યાં તૈયાર થાય છેકર્ણાટક*

💁🏻‍♂ *રામ ની બહેન નું નામ શાંતા*

*💁🏻‍♂કર્ણ નું મૂળ નામવસુસેન*

*💁🏻‍♂દાંડીકૂચ નું સમગ્ર ચિત્રલેખન કોને કર્યું હતુંકનુભાઈ દેસાઈ*

💁🏻‍♂ *દાંડીકૂચ દરમિયાન સરદાર પટેલ ની ધરપકડ ક્યાં ગામ થી કરવામાં આવી હતીરાસ*

*💁🏻‍♂ના કર ની લડત ક્યાં સત્યાગ્રહ દરમિયાન થઈ હતીખેડા*

💁🏻‍♂ *રવિશંકર મહારાજ નું પુરું નામરવિશંકર શિવરામ*

💁🏻‍♂ *સોયનું નાકુ કૃતિ ના લેખક કોણ છેજયંતિ દલાલ*

💁🏻‍♂ *જયશંકર સુંદરી નો જન્મ કયાં થયો હતોવિસનગર*

💁🏻‍♂ *બાનો વાડો કૃતિ કોની છેપ્રવીણ દરજી*

💁🏻‍♂ *'ભૂખથીય ભૂંડી ભીખ' કૃતિ કોની છેપન્નાલાલ પટેલ*

💁🏻‍♂ *ગાંધીનગર માં કુલ કેટલા સેકટર છે 30*

💁🏻‍♂ *પગલી નો પાડનાર કૃતિ કોની છેઉમાશંકર જોશી*

💁🏻‍♂ *'ભૂલી ગયા પછી' કૃતિ છેરઘુવીર ચૌધરી*

💁🏻‍♂ *ઘાટોતકચ ક્યાં વંશ નો રાજા હતોગુપ્ત*

💁🏻‍♂ *કયો રાજા બુતસિકન તરીકે ઓળખાતો હતોમોહમદ ગઝનવી*

💁🏻‍♂ *કયો રાજા મૂર્તિભંજક તરીકે ઓળખાતો હતોમોહમદ ગઝનવી*

*🔵સવાલ-જવાબ🔴*
____________________________
💁🏻‍♂ *ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી 1976*


💁🏻‍♂ *મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ અફેર્સની સ્થાપના ક્યારે કરવામાં આવી1999*


💁🏻‍♂ *પ્રથમ લોકસભા કેટલો સમય ચાલી હતી5 વર્ષ*

💁🏻‍♂ *લોકસભામાં સૌ પ્રથમ માન્યતા પ્રાપ્ત કરનાર વિપક્ષ ના નેતા કોણ હતારામ સુભાગસિંહ*

💱 *નાણાં પંચ ની જોગવાઇ ક્યાં અનુચ્છેદ માં છે280*


💁🏻‍♂ *એટર્ની જનરલ ક્યાં અનુચ્છેદ આવશે76*

💁🏻‍♂ *બંધારણ ની શરૂઆત માં કેટલી ભાષા હતી14*


*💁🏻‍♂કમાટી અને સયાજી બાગ ક્યાં આવેલ છેવડોદરા*

*💁🏻‍♂મુહમ્મદ તળાવવડોદરા*

*💁🏻‍♂ખજૂરી અને કેવડા મસ્જિદ કયાં આવેલી છે પંચમહાલ, ચાંપાનેર*

*💁🏻‍♂રાજમહેલ છોટા ઉદેપુર*

*💁🏻‍♂લુણેશ્વર મહાદેવ મંદિર ક્યાં આવેલું છેલુણાવાડા, મહિસાગર*

*💁🏻‍♂શંકુ વોટરપાર્ક ક્યાં આવેલો છેમહેસાણા*

*💁🏻‍♂દિગંબર જૈન નું મંદિર ક્યાં આવેલું છેભિલોડા, અરવલ્લી*

*💁🏻‍♂વ્રુક્ષ મંદિર ક્યાં આવેલું છેરાજકોટ*

*💁🏻‍♂વિભા પેલેસ કયા છેજામનગર*

*💁🏻‍♂નેમિનાથ મંદિર ક્યાં આવેલું છેગિરનાર ઉપર, જૂનાગઢ*

*💁🏻‍♂ભારત મંદિર ક્યાં આવેલું છે પોરબંદર*

*💁🏻‍♂રુક્મિણીજી મંદિર ક્યાં આવેલું છેદ્રારકા*

*💁🏻‍♂મણિમંદિર મોરબી*

*💁🏻‍♂સતીમંદિર ક્યાં આવેલું છેગણદેવી, નવસારી*
@textgk
વિશ્વના ઉપનામ

વીજળીના કડાકાની ભૂમિ: ભૂતાન
હવાવાળુ શહેર: શિકાગો
હિંદ મહાસાગર નું મોતી: શ્રીલંકા
પુર્વનુ માન્ચેસ્ટર:ઓસાકા
પવિત્ર ભૂમિ: જેરૂસલેમ
પેગોડાઓનો દેશ: મ્યાનમાર
એશિયાનુ પેરિસ: થાઈલેન્ડ
પવનચક્કી નો દેશ: નેધરલેન્ડ
વિશ્વ નું જન્નત: પેરિસ
પીળી નદી:હવાગ હો
ગગનચુંબી ઇમારતો નું શહેર: ન્યૂયોર્ક
અંધારિયો ખંડ: આફ્રિકા
દુનિયાનુ છાપરૂં:પામિર
ટાપુઓનો ખંડ: ઓસ્ટ્રેલિયા
મોટરોનુ શહેર: ડેટ્રોઇટ
દૂધની ડેરી નો દેશ: ડેન્માર્ક
દક્ષિણ ગોળાર્ધ ની રાણી: સિડની
ઉત્તર નું વેનિસ: સ્ટોકહોમ
યુરોપનુ પ્રવેશદ્રાર: ઇસ્તંબુલ
આથમતા સૂર્ય નો દેશ: અમેરિકા
લવિંગનો ટાપુ: ઝાંઝીબાર
વિશ્વની પ્રયોગશાળા: એન્ટાર્કટિકા
નદીઓનો દેશ: બાંગ્લાદેશ

☟આવી પોસ્ટ માટે અહીં ક્લીક કરો ☟
@textgk
🚩જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.🚩
"""""""""""""""""""""""""""""""""""""""""""""
🤷‍♂ નર્મદા જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.

👉🏻https://chat.whatsapp.com/JehJL3JjGNA76Zd2MIDoL9

👉🏻 નર્મદા

*સુત્ર••• GST DoN*


👁‍🗨 G••• ગરુડેશ્વર

👁‍🗨 S••• સાગબારા

👁‍🗨 T••• તિલકવાડા

👁‍🗨 D••• ડેડિયાપાડા

👁‍🗨 O••• Silent

👁‍🗨 N••• નાંદોદ


🤷‍♂ અરવલ્લી જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.

*સુત્ર*•••

*મેઘરાજ* *ભી* *મોડો* આવ્યો એમા ચોર બધો
*માલ* અને *ધન* લઈને *બાય* કઈને વઈ ગયા.

👁‍🗨 મેઘરાજ••• મેઘરજ

👁‍🗨 ભી••• ભીલોડા

👁‍🗨 મોડો••• મોડાસા

👁‍🗨 માલ••• માલપુર

👁‍🗨 ધન••• ધનસુરા

👁‍🗨 બાય••• બાયડ


👉🏻https://chat.whatsapp.com/JehJL3JjGNA76Zd2MIDoL9

🤷‍♂ મહેસાણા જિલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.

*સુત્ર*•••

*સંત* *ખરા* ત્રણ* *V *કડી* વડે *બહુ* ઉંચો *ગોઝાર* જોડશે
*M*.

👁‍🗨 સંત••• સતલાસણા

👁‍🗨 ખરા••• ખેરાલ

👁‍🗨 ત્રણ V••• વડનગર, વિસનગર,
વિજાપુર.

👁‍🗨 કડી••• કડી

👁‍🗨 બહું••• બહુંચરાજી

👁‍🗨 ઉં,ચો••• ઊંઝા

👁‍🗨 ગોઝાર••• ગોઝારીયા

👁‍🗨 જો,ડશે••• જોટાણ

👁‍🗨 M••• મહેસાણા.

આવીજ માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક દ્વારા ગ્રુપ માં જોઈન થાઓ

https://chat.whatsapp.com/JehJL3JjGNA76Zd2MIDoL9
#પ#અડધ#પોણા #સવ#દોઢા #અઢીયા #ઊઠાંનો_ઘડીયો
રોજેરોજ નવું જાણવા 👉જનરલ નોલેજ પેજ @textgk લાઇક કરો.
ATLAS CYCLES કંપની થઈ બંધ... જુઓ ઇતિહાસ
જનરલ નોલેજ ના આ સવાલો આપશ્રી માટે ઉપયોગી રહેશે. 


(1) વિશ્વની કઈ નદી વિષુવવૃત્તને બે વાર કાપે છે?

(2) ગાંધીજીની ધરપકડ પછી મીઠાના સત્યાગ્રહ નો નેતૃત્વ કોણે કર્યો હતો?

(3) સૂર્ય પછી પૃથ્વી પરનો સૌથી નજીકનો તારો કયો છે?

(4) ભારતના પક્ષી પુરુષ (બર્ડમેન ઓફ ઇન્ડિયા) તરીકે કોણ ઓળખાય છે?

(5) લાલ કમળનું ફૂલ લીલા પ્રકાશમાં જોશો ત્યારે તે કયા રંગનો જોવા મળશે?

(6) ભારતની પાણી અને જમીનની સરહદ સાથે કેટલા દેશો જોડાયેલા છે અને તેમના નામ શું છે?

(7) ભારતની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદ કયા દેશ સાથે સંકળાયેલી છે?

‌‌‌‌‌‌‌(8) 'ફિલાટેલી' શબ્દ કયા ક્ષેત્ર માટે વપરાય છે?

(9) ભારતના રાષ્ટ્રિય પ્રાણી વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે?

(10) ભારતના રાષ્ટ્રધ્વજના ડિઝાઇનર કોણ છે?

 (11) એલપીજીમાં ગંધ લાવવા માટે બ્યુટેનની સાથે કયું રસાયણ ભરવામાં આવે છે? 

(12)પાક સામુદ્રધુની ભારતને કયા દેશથી અલગ કરે છે?

(13)સમુદ્રની સૌથી ઊંડી ખાઈ કઈ છે અને તે કયાં છે ?



  તમામના જવાબો  ખુબજ સરળતાથી અને જીવનભર યાદ રહી જાય એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ યુટયુબ  ચેનલ ત્રણ ભાષા (ગુજરાતી, હિન્દી,ઇંગ્લિશ ) માં  છે. 


 https://youtu.be/l-wpVOCim48            

 ગુજરાતી માધ્યમ 


https://youtu.be/wZA4aGLPnfE       

English Medium 


https://youtu.be/s3gzlvceGZs          

हिंदी माध्यम


           નમસ્કાર હું  ડો.પિયુષ વ્યાસ (સેતુ પરિવાર નોલેજ હબ - સુરત). હું સરકારી  શિક્ષક છું અને UPSC અને  GPSC  પરીક્ષા પાસ છું .દિલથી શિક્ષક છું.તેથી શિક્ષક તરીકે ની કારકિર્દી પસંદ કરેલ છે.આ  નોલેજ શેયર કરવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે.
⭕️♦️🔷♦️♦️🔷♦️⭕️🔷⭕️
🗞 જુન મહત્વના દિવસો

👉🏿૧ જુન - આંતરરષ્ટ્રીય બાલ દિન

👉🏿૪ જુન - રણજીતરાય મહેતા, લેખક પુણ્યતિથી

👉🏿૫ જુન - વિશ્વ પર્યાવરણ દિવસ

👉🏿૬ જુન - ર્ડા. જયંત ખત્રી, લેખક પુણ્યતિથી

👉🏿૭ જુન - મહારાણા પ્રતાપ, જન્મ જયંતિ

👉🏿૯ જુન - સુરસિંહજી તખતસિંહજી ગોહિલ, કવિ કલાપી પુણ્યતિથી

👉🏿૧૦ જુન - પિનાકીન દવે, લેખક જન્મ જયંતિ

👉🏿૧૨ જુન - વિશ્વ બાળ મજુરી વિરોધ દિન

👉🏿૧૫ જુન - વિશ્વ વિકલાંગ દિન

👉🏿૧૬ જુન - મણિશંકર રત્નજી ભટ્ટ, કવિ કાંત પુણ્યતિથી

👉🏿૧૮ જુન - ગોવા મુક્તિ દિવસ

👉🏿૨૦ જુન - મહેંદ્ર મેઘાણી,લેખક જન્મ જયંતિ

👉🏿૨૧ જુન - લાંબામાં લાંબો દિવસ

👉🏿૨૩ જુન - ગિજુભાઇ બધેકા, કેળવણીકાર પુણ્યતિથી

👉🏿૨૩ જુન - વિશ્વ ઓલમ્પિક દિવસ  

👉🏿૨૬ જુન - માદક પદાર્થ વિરોધી દિન

👉🏿૨૭ જુન - વિશ્વ મધુમેહ દિવસ

👉🏿૨૮ જુન - ફાધર્સ ડે  
🔘 શબ્દ સમૂહ માટે એક શબ્દ

🍁 અડધી મિચાયેલી , અડધી ખુલ્લી આંખ ~ અર્ધનિમીલિત

🍁 વદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલા નીતિનિયમો ~ ડોશીશાસ્ત્ર

🍁 સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની ~ સહધર્મચારિણી

🍁 કણસલા ગુંદીને કે ઝુડીને અનાજ કાઢવાની જગા ~ ખળું

🍁 મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ ~ શાલભંજિકા

🍁 લક્ષને સાધવું ~ શરસંધાન

🍁 નવું સ્ફૂરણ, નવો વિકાસ ~ નવોન્મેષ

🍁 તડકાના પડખે ઊભા રહેવું ~ પડતપવું

🍁 ધીમી ગતિની કવાયત ~ સ્લો - માર્ચ

🍁 કબેરનો ગણ ~ કિન્નર

🍁 નતરની લાકડી ~ બેત

🍁 જનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી ~ પ્રોષિતભતૃકા


*🍁"તીર" નો સમાનાર્થી*
🌱 ઈષુ , શર , પણછ

*🍁"અસૂયા" નો પર્યાયવાંચી શબ્દ*
🌱 ઈર્ષ્યા

*🍁"કિંશુક" નો સમાનાર્થી*
🌱 કસુડો

*🍁 "પિયકકડ" નો પર્યાયવાચી શબ્દ*
🌱શરાબી

*🍁"ઈબાદત" નો પર્યાયવાચી શબ્દ*
🌱પજા

*🍁" કથળવું " નો સમાનાર્થી*
🌱 વણસવું , ખરાબ થવું , બગડવું

*🍁 સમાનાર્થી શબ્દો*
🌱 અતીત - ભૂતકાળ
🌱 સગતિ - સહવાસ
🌱 મત્સર - અદેખાઈ
🌱 લોહી - શોણિત
🌱 અનુજ્ઞા - પરવાનગી
🌱 નિનાદ - ધ્વનિ

@textgk
💥વન લાઇનર

➤ વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ એ કેવા પ્રકારની પદ્ધતિ છે?
– દ્વિનામી નામકરણ પદ્ધતિ

➤ માનવનું વૈજ્ઞાનિક નામ શું છે?
– હોમો સેપિયન્સ

➤ હોમો સેપિયન્સમાં જાતિ અને પ્રજાતિ કઈ છે?
- હોમો પ્રજાતિ છે અને સેપિયન્સ જાતિ

➤ મકાઈનું રાસાયણિક નામ શું છે?
– ઝીયા મેઈજ

➤ વર્ગીકરણ લિપિનાં પિતા કોને માનવામાં આવે છે?
- કેરોલસ લિનિયસ

➤ માછલી શેનાં દ્વારા શ્વસન કરે છે?
- ઝાલર

 ગ્રુપમાં જોડાવા માટે⤵️

https://chat.whatsapp.com/G6A8SlIx8zXFaSBpWybqNO
*💥બાલારામ (બનાસકાંઠા જિલ્લો)*

➤બાલારામમાં વૃક્ષોના મૂળમાંથી પ્રગટ થતાં ઝરણાનું દશ્ય જોવાલાયક હોય છે તેથી વિહાર ધામ તરીકે જાણીતું બન્યું છે.

➤બાલારામમાં બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે તે ઉપરાંત બાલારામ પેલેસ જોવાલાયક છે.

➤બાલારામ રીંછ અભયારણ્ય અહીં આવેલ છે.

➤બાલારામ ખાતે ચંદનના વૃક્ષોના જંગલો આવેલા છે.

➤શ્રાવણ માસના દરેક સોમવારે બાલારામમાં મેળો ભરાય છે.

➤બાલારામમાં ગંગા સરોવર આવેલું છે.
*🍄 કમ્પ્યુટર કિવઝ🥇*

*💥 કમ્પ્યુટર ની કઈ પેઢી માં ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ શરૂ થયો*

*🔜ત્રીજી*

*💥સુપર કમ્પ્યૂટર ની ગણતરી શેમાં મપાય છે*

*🔜FLOPS*

*💥કયા કમ્પ્યુટર ને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે*

*🔜સુપર કમ્પ્યૂટર*

*💥 કીબોર્ડ માં કેટલી આલ્ફાબેટીક કી હોય છે*

*🔜૨૬*

*💥કેપ્સ લોક ક્યાં પ્રકારની કી છે*

*🔜ટુગલ*

*💥 લેપટોપ કમ્પ્યુટર ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે*

*🔜 પોર્ટેબલ કમ્પ્યુટર*

*💥મોનો પ્રિન્ટર તરીકે કયા પ્રિન્ટર ને ઓળખવામાં આવે છે*

*🔜ડોટ મેટ્રિકસ*

*💥ઈન્ટિગરેટેડ સર્કિટ IC ચિપના શોધક કોણ છે*

*🔜જેક કિલ્બી*

*💥વાઈરસ કઈ ભાષાનો શબ્દ છે*

*🔜લેટિન*

*💥 મેગ્નેટિક ટેપ શેની બનેલી હોય છે*

*🔜પોલિસ્ટર*

*💥વેબ સર્વર અને વેબ ક્લાયન્ટ વચ્ચે નો આધારભૂત પ્રોટોકોલ કયો છે*

*🔜HTTP*

*💥TCP નું પુરૂ નામ શું છે*

*🔜 ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ*

*💥અનસોલિસિટેડ ઈમેલ ને શું કહેવાય*

*🔜સ્પામ*
Forwarded from JobsGujarat Official©
*બ્રેકિંગ ગુજરાત*

*રાજ્યના નવા DGP આશિષ ભાટિયા*

*અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે*

*1985 બેચના આઇપીએસ અધિકારી*

*ગુનાઓ ઉકેલવામાં એક્સપર્ટ*

*૨૦૦૮ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ઉકેલવા શ્રેય તેમને*

*બિટકોઇન કેસમાં પોતાની સુઝબુઝથી મોટાભાગના આરોપીઓને ઝડપી લીધા હતા*

*કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા આશિષ ભાટિયાને 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે*

*ગુજરાતના નવા DGP મૂળ*
*હરિયાણાના વતની છે*

*ગુજરાતનો આવતીકાલથી ચાર્જ સંભાળશે*
●અંદામાનમાં સૌથી મોટો ટાપુ :- *મધ્ય અંદામાન*

●અંદામાનમાં સૌથી નાનો ટાપુ :- *રોસટાપુ*

●નિકોબારમાં સૌથી મોટો ટાપુ :- *બૃહદ નિકોબાર*

●નિકોબારમાં સૌથી નાનો ટાપુ :- *પિલોમિલ્લો ટાપુ*

💥💥