💥✅💥આજનો વિશેષ દિવસ 💥✅💥
⚜25 એપ્રિલ ⚜
💧💧વિશ્વ મલેરિયા દિવસ💧💧
_____________________
👉 WHO દ્વારા 2008 થી 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવાય છે
👉આ દિવસ ને અંગ્રેજીમાં word malaria day તરીકે ઓળખવામાં આવે છે
✅ઉજવવાનો ઉદેશ:-
વિશ્વમાં મલેરિયા જેવી ગંભીર બિમારી નિયંત્રણ કરવાનો અને વિશ્વમાં ફેલાતો રોકવાનો છે
👉આ રોગ પ્લાઝમોડીયમ નામના જીવાણુથી ફેલાય છે
👉માદા એનોફિલીસ મચ્છર દ્ઘારા આ જીવાણુ ફેલાય છે.
👉આ રોગના નિયંત્રણ માટે કલોરોકિવન નામની દવા વપરાય છે
મજાની વાત એ છે કે હાલમાં વિશ્વમાં કોરોના રોગમાં પણ આ દવાનો પ્રાથમિક ધોરણે ઉપયોગ થઇ રહ્યો છે
👉ભારતે આ મલેરિયા રોગ માટે MERA INDIA નામનો કાર્યક્રમ લોન્ચ કરયો જેનું હેતુ 2027 સુધીમાં ભારત મલેરિયા મુક્ત કરવાનો છે
✍🏻વર્ષ 2020 ની થીમ *"Zero malaria starts with me"*

💉🔬🕳🔭🔮🎚
*વિજ્ઞાન અને ટેક્નોલોજી* *ધોરણ: 6*
*સત્ર: 2*
*પ્રકરણ - 2 નરી આંખે દેખાતું આકાશ*
📚📚📚📚📚📚
1.તારાઓનો સમૂહ કોઇ ચોક્કસ આકૃત્તિ કે ભાત ઉપસાવે છે તેને શુ કહે છે ?
✍જવાબ: તારાજૂથ
2.સપ્તર્ષિ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે ?
✍જવાબ: ફેબ્રુઆરી થી ઓગસ્ટ
3.સપ્તર્ષિ તારાજૂથનો આકાર કોના જેવો છે ?
✍જવાબ: પાણી પીવાના ડોયા જેવો
4.સપ્તર્ષિ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
✍જવાબ: સાત
5.કયા તારાજૂથના તમામ તારાઓનાં નામ આપણા મહાન ઋષિ-મુનિઓના નામ પરથી પાડવામાં આવ્યા છે ?
✍જવાબ: સપ્તર્ષિ
6.વશિષ્ઠ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
✍જવાબ: સપ્તર્ષિ
7.મરીચિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
✍જવાબ: સપ્તર્ષિ
8.અંગિરસ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
✍જવાબ: સપ્તર્ષિ
9.અત્રિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
✍જવાબ: સપ્તર્ષિ
10.પુલસ્ત્ય નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
✍જવાબ: સપ્તર્ષિ
11.પુલહ્ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
✍જવાબ: સપ્તર્ષિ
12.ક્રતુ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
✍જવાબ: સપ્તર્ષિ
13.શર્મિષ્ઠા તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?
✍જવાબ: સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી
14.શર્મિષ્ઠા તારાજૂથનો આકાર કોના જેવો છે ?
✍જવાબ: W
15.શર્મિષ્ઠા તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
✍જવાબ: પાંચ
16.સપ્તર્ષિ અને શર્મિષ્ઠા તારાજૂથની મદદથી કયા તારાનું સ્થાન જાણી શકાય છે ?
✍જવાબ: ધ્રુવના તારા
17.ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાય છે ?
✍જવાબ: ઉત્તર
18.રાત્રે કયા તારાની મદદથી દિશા જાણી શકાય છે ?
✍જવાબ: ધ્રુવ
19.મૃગ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?
✍જવાબ: ડિસેમ્બર થી ફેબ્રુઆરી
20.મૃગ તારાજૂથનો આકાર કોના જેવો છે ?
✍જવાબ: મૃગ
21.મૃગ તારાજૂથ બીજા કયા નામે ઓળખાય છે ?
✍જવાબ: હરણા
22.મૃગ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
✍જવાબ: આઠ
23.શિકારી' તરીકે ઓળખાતા તારાનું નામ જણાવો ?
✍જવાબ: વ્યાધ
24.નીચેના પૈકી કોણ ઝબૂક-ઝબૂક થાય છે ?
✍જવાબ: તારાઓ
25.નીચેના પૈકી કોણ સ્વયં પ્રકાશિત છે ?
✍જવાબ: તારાઓ
26.નીચેના પૈકી કોનું સ્થાન નક્કી હોય છે ?
✍જવાબ: તારાઓ
27.નીચેના પૈકી કોણ ઝબૂક-ઝબૂક થતા નથી ?
✍જવાબ: ગ્રહો
28.નીચેના પૈકી કોણ પર પ્રકાશિત છે ?
✍જવાબ: ગ્રહો
29.નીચેના પૈકી કોણ બીજા તારાઓની સપેક્ષ જગ્યા બદલે છે ?
✍જવાબ: ગ્રહો
30.સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા કુલ કેટલા ગ્રહો છે ?
✍જવાબ: આઠ
31.પ્લૂટોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
✍જવાબ: વામન ગ્રહ
32.મંગળ કેવા રંગનો ગ્રહ છે ?
✅જવાબ: લાલ
@textgk

🖥 URL નું પૂરું નામ 👉 યુનિફોર્મ રિસોર્સ લોકેટર
🖥 CAD નું પૂરું નામ 👉 કમ્પ્યૂટર એડેડ ડિઝાઇન
🖥 CD નું પૂરું નામ 👉 કૉપેક્ટ ડિસ્ક
🖥 MODEM નું પૂરું નામ 👉 મોડ્યુલેટર ડિમોડ્યુલેટર
🖥 BPS નું પૂરું નામ 👉 બીટ પર સેકન્ડ
🖥 SLIP નું પૂરું નામ 👉 સિરિયલ લાઈન ઈન્ટરનેટ પ્રોટોકોલ
🖥 DMA નું પૂરું નામ 👉 ડાયરેક્ટ મેમરી એક્સેસ
🖥 MTBF નું પૂરું નામ 👉 મીનટાઈમ બીફોર ફેલ્યર

Join Channel @Textgk

👉 ગિરનારના શિલાલેખનું સૌપ્રથમ વાંચન કોણે કર્યું હતું ?
✅ જેમ્સ પ્રિન્સેપ
👉 ગુજરાતનું પૌરાણિક નામ શું હતું ?
✅ આનર્ત
👉 ગુર્જર પ્રતિહારોની રાજધાનીનું શહેર કયું હતું ?
✅ ભિન્નમાલ
👉 કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ લાટપ્રદેશ કહેવાતો ?
✅ મહી અને રેવા
👉 ચાવડા વંશના સ્થાપક જણાવો ?
✅ વનરાજ ચાવડા
●═══════════════════●
🦎JOIN ➤ @textgk 🐬

*🍒સવાલ-જવાબ🍒*
__________________________
💁🏻♂ *રત્ન તળાવ ક્યાં આવેલું છે❓દ્વારકા*
*💁🏻♂જંતર મંતર (પ્રસિદ્ધ સ્થળ) ક્યાં આવેલું છે❓રાજસ્થાન*
💁🏻♂ *ગુજરાત માં રાણકી વાવ ને ક્યારે વર્લ્ડ હેરીટેજ માં સ્થાન મળ્યું ❓2014*
💁🏻♂ *પ્રાતઃ કાળ નો તારો તરીકે કોને ઓળખવામાં આવે છે❓શુક્ર*
💁🏻♂ *બે અક્ષાન્સ વચ્ચે કેટલા કિમિ નું અંતર હોય છે❓ 111*
💁🏻♂ *રાષ્ટ્ર ધ્વજ ક્યાં તૈયાર થાય છે❓કર્ણાટક*
💁🏻♂ *રામ ની બહેન નું નામ ❓શાંતા*
*💁🏻♂કર્ણ નું મૂળ નામ❓વસુસેન*
*💁🏻♂દાંડીકૂચ નું સમગ્ર ચિત્રલેખન કોને કર્યું હતું❓કનુભાઈ દેસાઈ*
💁🏻♂ *દાંડીકૂચ દરમિયાન સરદાર પટેલ ની ધરપકડ ક્યાં ગામ થી કરવામાં આવી હતી❓રાસ*
*💁🏻♂ના કર ની લડત ક્યાં સત્યાગ્રહ દરમિયાન થઈ હતી❓ખેડા*
💁🏻♂ *રવિશંકર મહારાજ નું પુરું નામ❓રવિશંકર શિવરામ*
💁🏻♂ *સોયનું નાકુ કૃતિ ના લેખક કોણ છે❓જયંતિ દલાલ*
💁🏻♂ *જયશંકર સુંદરી નો જન્મ કયાં થયો હતો❓વિસનગર*
💁🏻♂ *બાનો વાડો કૃતિ કોની છે❓પ્રવીણ દરજી*
💁🏻♂ *'ભૂખથીય ભૂંડી ભીખ' કૃતિ કોની છે❓પન્નાલાલ પટેલ*
💁🏻♂ *ગાંધીનગર માં કુલ કેટલા સેકટર છે❓ 30*
💁🏻♂ *પગલી નો પાડનાર કૃતિ કોની છે❓ઉમાશંકર જોશી*
💁🏻♂ *'ભૂલી ગયા પછી' કૃતિ છે❓રઘુવીર ચૌધરી*
💁🏻♂ *ઘાટોતકચ ક્યાં વંશ નો રાજા હતો❓ગુપ્ત*
💁🏻♂ *કયો રાજા બુતસિકન તરીકે ઓળખાતો હતો❓મોહમદ ગઝનવી*
💁🏻♂ *કયો રાજા મૂર્તિભંજક તરીકે ઓળખાતો હતો❓મોહમદ ગઝનવી*
*🔵સવાલ-જવાબ🔴*
____________________________
💁🏻♂ *ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી ❓1976*
💁🏻♂ *મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ અફેર્સની સ્થાપના ક્યારે કરવામાં આવી❓1999*
💁🏻♂ *પ્રથમ લોકસભા કેટલો સમય ચાલી હતી❓5 વર્ષ*
💁🏻♂ *લોકસભામાં સૌ પ્રથમ માન્યતા પ્રાપ્ત કરનાર વિપક્ષ ના નેતા કોણ હતા❓રામ સુભાગસિંહ*
💱 *નાણાં પંચ ની જોગવાઇ ક્યાં અનુચ્છેદ માં છે❓280*
💁🏻♂ *એટર્ની જનરલ ક્યાં અનુચ્છેદ આવશે❓76*
💁🏻♂ *બંધારણ ની શરૂઆત માં કેટલી ભાષા હતી❓14*
*💁🏻♂કમાટી અને સયાજી બાગ ક્યાં આવેલ છે❓વડોદરા*
*💁🏻♂મુહમ્મદ તળાવ❓વડોદરા*
*💁🏻♂ખજૂરી અને કેવડા મસ્જિદ કયાં આવેલી છે❓ પંચમહાલ, ચાંપાનેર*
*💁🏻♂રાજમહેલ ❓છોટા ઉદેપુર*
*💁🏻♂લુણેશ્વર મહાદેવ મંદિર ક્યાં આવેલું છે❓લુણાવાડા, મહિસાગર*
*💁🏻♂શંકુ વોટરપાર્ક ક્યાં આવેલો છે❓મહેસાણા*
*💁🏻♂દિગંબર જૈન નું મંદિર ક્યાં આવેલું છે❓ભિલોડા, અરવલ્લી*
*💁🏻♂વ્રુક્ષ મંદિર ક્યાં આવેલું છે❓રાજકોટ*
*💁🏻♂વિભા પેલેસ કયા છે❓જામનગર*
*💁🏻♂નેમિનાથ મંદિર ક્યાં આવેલું છે❓ગિરનાર ઉપર, જૂનાગઢ*
*💁🏻♂ભારત મંદિર ક્યાં આવેલું છે❓ પોરબંદર*
*💁🏻♂રુક્મિણીજી મંદિર ક્યાં આવેલું છે❓દ્રારકા*
*💁🏻♂મણિમંદિર ❓મોરબી*
*💁🏻♂સતીમંદિર ક્યાં આવેલું છે❓ગણદેવી, નવસારી*

♨વિશ્વના ઉપનામ♨
▫વીજળીના કડાકાની ભૂમિ: ભૂતાન
▫હવાવાળુ શહેર: શિકાગો
▫હિંદ મહાસાગર નું મોતી: શ્રીલંકા
▫પુર્વનુ માન્ચેસ્ટર:ઓસાકા
▫પવિત્ર ભૂમિ: જેરૂસલેમ
▫પેગોડાઓનો દેશ: મ્યાનમાર
▫એશિયાનુ પેરિસ: થાઈલેન્ડ
▫પવનચક્કી નો દેશ: નેધરલેન્ડ
▫વિશ્વ નું જન્નત: પેરિસ
▫પીળી નદી:હવાગ હો
▫ગગનચુંબી ઇમારતો નું શહેર: ન્યૂયોર્ક
▫અંધારિયો ખંડ: આફ્રિકા
▫દુનિયાનુ છાપરૂં:પામિર
▫ટાપુઓનો ખંડ: ઓસ્ટ્રેલિયા
▫મોટરોનુ શહેર: ડેટ્રોઇટ
▫દૂધની ડેરી નો દેશ: ડેન્માર્ક
▫દક્ષિણ ગોળાર્ધ ની રાણી: સિડની
▫ઉત્તર નું વેનિસ: સ્ટોકહોમ
▫યુરોપનુ પ્રવેશદ્રાર: ઇસ્તંબુલ
▫આથમતા સૂર્ય નો દેશ: અમેરિકા
▫લવિંગનો ટાપુ: ઝાંઝીબાર
▫વિશ્વની પ્રયોગશાળા: એન્ટાર્કટિકા
▫નદીઓનો દેશ: બાંગ્લાદેશ
☟આવી પોસ્ટ માટે અહીં ક્લીક કરો ☟
@textgk
▫વીજળીના કડાકાની ભૂમિ: ભૂતાન
▫હવાવાળુ શહેર: શિકાગો
▫હિંદ મહાસાગર નું મોતી: શ્રીલંકા
▫પુર્વનુ માન્ચેસ્ટર:ઓસાકા
▫પવિત્ર ભૂમિ: જેરૂસલેમ
▫પેગોડાઓનો દેશ: મ્યાનમાર
▫એશિયાનુ પેરિસ: થાઈલેન્ડ
▫પવનચક્કી નો દેશ: નેધરલેન્ડ
▫વિશ્વ નું જન્નત: પેરિસ
▫પીળી નદી:હવાગ હો
▫ગગનચુંબી ઇમારતો નું શહેર: ન્યૂયોર્ક
▫અંધારિયો ખંડ: આફ્રિકા
▫દુનિયાનુ છાપરૂં:પામિર
▫ટાપુઓનો ખંડ: ઓસ્ટ્રેલિયા
▫મોટરોનુ શહેર: ડેટ્રોઇટ
▫દૂધની ડેરી નો દેશ: ડેન્માર્ક
▫દક્ષિણ ગોળાર્ધ ની રાણી: સિડની
▫ઉત્તર નું વેનિસ: સ્ટોકહોમ
▫યુરોપનુ પ્રવેશદ્રાર: ઇસ્તંબુલ
▫આથમતા સૂર્ય નો દેશ: અમેરિકા
▫લવિંગનો ટાપુ: ઝાંઝીબાર
▫વિશ્વની પ્રયોગશાળા: એન્ટાર્કટિકા
▫નદીઓનો દેશ: બાંગ્લાદેશ
☟આવી પોસ્ટ માટે અહીં ક્લીક કરો ☟
@textgk
🚩જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.🚩
"""""""""""""""""""""""""""""""""""""""""""""
🤷♂ નર્મદા જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
👉🏻https://chat.whatsapp.com/JehJL3JjGNA76Zd2MIDoL9
👉🏻 નર્મદા
➡ *સુત્ર••• GST DoN*
👁🗨 G••• ગરુડેશ્વર
👁🗨 S••• સાગબારા
👁🗨 T••• તિલકવાડા
👁🗨 D••• ડેડિયાપાડા
👁🗨 O••• Silent
👁🗨 N••• નાંદોદ
🤷♂ અરવલ્લી જીલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
➡ *સુત્ર*•••
*મેઘરાજ* *ભી* *મોડો* આવ્યો એમા ચોર બધો
*માલ* અને *ધન* લઈને *બાય* કઈને વઈ ગયા.
👁🗨 મેઘરાજ••• મેઘરજ
👁🗨 ભી••• ભીલોડા
👁🗨 મોડો••• મોડાસા
👁🗨 માલ••• માલપુર
👁🗨 ધન••• ધનસુરા
👁🗨 બાય••• બાયડ

🤷♂ મહેસાણા જિલ્લાનાં તાલુકા યાદ
રાખવાની રીત.
➡ *સુત્ર*•••
*સંત* *ખરા* ત્રણ* *V *કડી* વડે *બહુ* ઉંચો *ગોઝાર* જોડશે
*M*.
👁🗨 સંત••• સતલાસણા
👁🗨 ખરા••• ખેરાલ
👁🗨 ત્રણ V••• વડનગર, વિસનગર,
વિજાપુર.
👁🗨 કડી••• કડી
👁🗨 બહું••• બહુંચરાજી
👁🗨 ઉં,ચો••• ઊંઝા
👁🗨 ગોઝાર••• ગોઝારીયા
👁🗨 જો,ડશે••• જોટાણ
👁🗨 M••• મહેસાણા.
આવીજ માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક દ્વારા ગ્રુપ માં જોઈન થાઓ
https://chat.whatsapp.com/JehJL3JjGNA76Zd2MIDoL9

WhatsApp.com
JobsGujarat.in -108
WhatsApp Group Invite
જનરલ નોલેજ ના આ સવાલો આપશ્રી માટે ઉપયોગી રહેશે.
(1) વિશ્વની કઈ નદી વિષુવવૃત્તને બે વાર કાપે છે?
(2) ગાંધીજીની ધરપકડ પછી મીઠાના સત્યાગ્રહ નો નેતૃત્વ કોણે કર્યો હતો?
(3) સૂર્ય પછી પૃથ્વી પરનો સૌથી નજીકનો તારો કયો છે?
(4) ભારતના પક્ષી પુરુષ (બર્ડમેન ઓફ ઇન્ડિયા) તરીકે કોણ ઓળખાય છે?
(5) લાલ કમળનું ફૂલ લીલા પ્રકાશમાં જોશો ત્યારે તે કયા રંગનો જોવા મળશે?
(6) ભારતની પાણી અને જમીનની સરહદ સાથે કેટલા દેશો જોડાયેલા છે અને તેમના નામ શું છે?
(7) ભારતની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદ કયા દેશ સાથે સંકળાયેલી છે?
(8) 'ફિલાટેલી' શબ્દ કયા ક્ષેત્ર માટે વપરાય છે?
(9) ભારતના રાષ્ટ્રિય પ્રાણી વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે?
(10) ભારતના રાષ્ટ્રધ્વજના ડિઝાઇનર કોણ છે?
(11) એલપીજીમાં ગંધ લાવવા માટે બ્યુટેનની સાથે કયું રસાયણ ભરવામાં આવે છે?
(12)પાક સામુદ્રધુની ભારતને કયા દેશથી અલગ કરે છે?
(13)સમુદ્રની સૌથી ઊંડી ખાઈ કઈ છે અને તે કયાં છે ?
તમામના જવાબો ખુબજ સરળતાથી અને જીવનભર યાદ રહી જાય એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ યુટયુબ ચેનલ ત્રણ ભાષા (ગુજરાતી, હિન્દી,ઇંગ્લિશ ) માં છે.
https://youtu.be/l-wpVOCim48
ગુજરાતી માધ્યમ
https://youtu.be/wZA4aGLPnfE
English Medium
https://youtu.be/s3gzlvceGZs
हिंदी माध्यम
નમસ્કાર હું ડો.પિયુષ વ્યાસ (સેતુ પરિવાર નોલેજ હબ - સુરત). હું સરકારી શિક્ષક છું અને UPSC અને GPSC પરીક્ષા પાસ છું .દિલથી શિક્ષક છું.તેથી શિક્ષક તરીકે ની કારકિર્દી પસંદ કરેલ છે.આ નોલેજ શેયર કરવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે.

YouTube
Setu Pariwar knowledge hub G. K. Series 1
વિશ્વની કઈ નદી વિષુવવૃત્તને બે વાર કાપે છે?,
ગાંધીજીની ધરપકડ પછી મીઠાના સત્યાગ્રહ નો નેતૃત્વ કોણે કર્યો હતો?,
સૂર્ય પછી પૃથ્વી પરનો સૌથી નજીકનો તારો કયો છે?,
ભારતના પક્ષી પુરુષ (બર્ડમેન ઓફ ઇન્ડિયા) તરીકે કોણ ઓળખાય છે?,
લાલ કમળનું ફૂલ લીલા પ્રકાશમાં જોશો…

⭕️♦️🔷♦️♦️🔷♦️⭕️🔷⭕️
🗞➖ જુન મહત્વના દિવસો
👉🏿૧ જુન - આંતરરષ્ટ્રીય બાલ દિન
👉🏿૪ જુન - રણજીતરાય મહેતા, લેખક પુણ્યતિથી
👉🏿૫ જુન - વિશ્વ પર્યાવરણ દિવસ
👉🏿૬ જુન - ર્ડા. જયંત ખત્રી, લેખક પુણ્યતિથી
👉🏿૭ જુન - મહારાણા પ્રતાપ, જન્મ જયંતિ
👉🏿૯ જુન - સુરસિંહજી તખતસિંહજી ગોહિલ, કવિ કલાપી પુણ્યતિથી
👉🏿૧૦ જુન - પિનાકીન દવે, લેખક જન્મ જયંતિ
👉🏿૧૨ જુન - વિશ્વ બાળ મજુરી વિરોધ દિન
👉🏿૧૫ જુન - વિશ્વ વિકલાંગ દિન
👉🏿૧૬ જુન - મણિશંકર રત્નજી ભટ્ટ, કવિ કાંત પુણ્યતિથી
👉🏿૧૮ જુન - ગોવા મુક્તિ દિવસ
👉🏿૨૦ જુન - મહેંદ્ર મેઘાણી,લેખક જન્મ જયંતિ
👉🏿૨૧ જુન - લાંબામાં લાંબો દિવસ
👉🏿૨૩ જુન - ગિજુભાઇ બધેકા, કેળવણીકાર પુણ્યતિથી
👉🏿૨૩ જુન - વિશ્વ ઓલમ્પિક દિવસ
👉🏿૨૬ જુન - માદક પદાર્થ વિરોધી દિન
👉🏿૨૭ જુન - વિશ્વ મધુમેહ દિવસ
👉🏿૨૮ જુન - ફાધર્સ ડે

🔘 શબ્દ સમૂહ માટે એક શબ્દ
🍁 અડધી મિચાયેલી , અડધી ખુલ્લી આંખ ~ અર્ધનિમીલિત
🍁 વદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલા નીતિનિયમો ~ ડોશીશાસ્ત્ર
🍁 સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની ~ સહધર્મચારિણી
🍁 કણસલા ગુંદીને કે ઝુડીને અનાજ કાઢવાની જગા ~ ખળું
🍁 મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ ~ શાલભંજિકા
🍁 લક્ષને સાધવું ~ શરસંધાન
🍁 નવું સ્ફૂરણ, નવો વિકાસ ~ નવોન્મેષ
🍁 તડકાના પડખે ઊભા રહેવું ~ પડતપવું
🍁 ધીમી ગતિની કવાયત ~ સ્લો - માર્ચ
🍁 કબેરનો ગણ ~ કિન્નર
🍁 નતરની લાકડી ~ બેત
🍁 જનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી ~ પ્રોષિતભતૃકા
*🍁"તીર" નો સમાનાર્થી*
🌱 ઈષુ , શર , પણછ
*🍁"અસૂયા" નો પર્યાયવાંચી શબ્દ*
🌱 ઈર્ષ્યા
*🍁"કિંશુક" નો સમાનાર્થી*
🌱 કસુડો
*🍁 "પિયકકડ" નો પર્યાયવાચી શબ્દ*
🌱શરાબી
*🍁"ઈબાદત" નો પર્યાયવાચી શબ્દ*
🌱પજા
*🍁" કથળવું " નો સમાનાર્થી*
🌱 વણસવું , ખરાબ થવું , બગડવું
*🍁 સમાનાર્થી શબ્દો*
🌱 અતીત - ભૂતકાળ
🌱 સગતિ - સહવાસ
🌱 મત્સર - અદેખાઈ
🌱 લોહી - શોણિત
🌱 અનુજ્ઞા - પરવાનગી
🌱 નિનાદ - ધ્વનિ

💥વન લાઇનર
➤ વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ એ કેવા પ્રકારની પદ્ધતિ છે?
– દ્વિનામી નામકરણ પદ્ધતિ
➤ માનવનું વૈજ્ઞાનિક નામ શું છે?
– હોમો સેપિયન્સ
➤ હોમો સેપિયન્સમાં જાતિ અને પ્રજાતિ કઈ છે?
- હોમો પ્રજાતિ છે અને સેપિયન્સ જાતિ
➤ મકાઈનું રાસાયણિક નામ શું છે?
– ઝીયા મેઈજ
➤ વર્ગીકરણ લિપિનાં પિતા કોને માનવામાં આવે છે?
- કેરોલસ લિનિયસ
➤ માછલી શેનાં દ્વારા શ્વસન કરે છે?
- ઝાલર
https://chat.whatsapp.com/G6A8SlIx8zXFaSBpWybqNO

ગ્રુપમાં જોડાવા માટે⤵️
https://chat.whatsapp.com/G6A8SlIx8zXFaSBpWybqNO
WhatsApp.com
શિક્ષણપંથ અપડેટ -૧
WhatsApp Group Invite
*💥બાલારામ (બનાસકાંઠા જિલ્લો)*
➤બાલારામમાં વૃક્ષોના મૂળમાંથી પ્રગટ થતાં ઝરણાનું દશ્ય જોવાલાયક હોય છે તેથી વિહાર ધામ તરીકે જાણીતું બન્યું છે.
➤બાલારામમાં બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે તે ઉપરાંત બાલારામ પેલેસ જોવાલાયક છે.
➤બાલારામ રીંછ અભયારણ્ય અહીં આવેલ છે.
➤બાલારામ ખાતે ચંદનના વૃક્ષોના જંગલો આવેલા છે.
➤શ્રાવણ માસના દરેક સોમવારે બાલારામમાં મેળો ભરાય છે.
➤બાલારામમાં ગંગા સરોવર આવેલું છે.
➿➿➿➿➿➿➿➿➿➿➿