🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 23/03/2020
📋 વાર : સોમવાર
◾️વિશ્વ મોસમ દિવસ
◾️વિશ્વ શાળા દિવસ
◾️વિશ્વ વાયુ દિવસ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
♦️♦️1351:- ફિરોઝ શાહ તગલખ દિલ્લીનો સુલ્તાન બન્યો.
♦️♦️1854 :- ભારતમાં પ્રથમ વીજળી લાઈન નાખવા આવી.
♦️♦️1931 :- ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવી.
♦️♦️૧૯૫૬ - પાકિસ્તાન, દુનિયા નું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાન નો ગણતંત્ર દિવસ)
||| જન્મ |||
♦️♦️ડૉ. રામ મનોહર લોહિયા
➖23 માર્ચ 1910
➖ગાંધીવાદી અને સ્વાતંત્ર્યસેનાની
♦️♦️સુભદ્રા જોષી
➖23 માર્ચ 1919
➖સ્વાતંત્રસેનાની
||| અવસાન |||
♦️♦️ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ
➖23 માર્ચ 1931(શહીદ)
➖આઝાદી ના લડવૈયા
♦️♦️ઉધામસિંહ
➖23 માર્ચ 200(અવસાન)
➖હોકીના ખેલાડી
@textgk

🏹🏹🏹 આજે જાણીયે ગુજરાતના $ ભૌગોલિક ઉપનામ 🏹🏹🏹
🌹સૌરાષ્ટ્રની આન,બાન,શાન : રાજકોટ
🍁સત્યાગ્રહની ભૂમિ : બારડોલી
🍁સુવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર પ્રદેશ
🍁સાક્ષરભૂમિ : નડિયાદ
🌷ગુજરાતની સંસ્કારનગરી : વડોદરા
🍁 સૌરાષ્ટ્રની સંસ્કારનગરી : ભાવનગર
🍁 પુસ્તકોની નગરી : નવસારી
🍁 મંદિરોની નગરી : પાલિતાણા
🛕 વિદ્યાનગરી : વલ્લભવિદ્યાનગર
🍁 ઉદ્યાનનગરી : ગાંધીનગર
🍁ઔદ્યોગિક નગરી : વાપી
🍁 કચ્છનું પેરિસ : મુંદ્રા
🍁સૌરાષ્ટ્રનું પેરિસ :- જામનગર
🍁 સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
🌹પારસીઓનું કાશી : ઉદવાડા
🍁 દક્ષિણનું કાશી : ચાંદોદ
🍁 સાધુઓનું પિયર : ગિરનાર
🍁 સાધુઓનું મોસાળ : સિદ્ધપુર
🧞♀🧞♀વાડીઓનો જિલ્લો : જૂનાગઢ
🍁 યુકેલિપ્ટસ જિલ્લો :
ભાવનગર
🍁 સોનાની નગરી : દ્વારકા
🍁 સોનાની મૂરત : સુરત
🍁 સુદામાપુરી : પોરબંદર
🍁 સૂર્યપુત્રી : તાપી
🍁મૈકલ કન્યા : નર્મદા
🌹મહેલોનું શહેર : વડોદરા
🍁 લીલી નાઘેર : ચોરવાડ
🍁 ગુજરાતનો હરિયાળો બગીચો :
ચરોતર પ્રદેશ
🥊🥊ભારતના ઉપનામ શહેર 🌹🌹
🍁 સોલ્ટ સિટી : ગુજરાત
🍁 ભારતનું ડાયમંડ સિટી : સુરત
🍁 ભારતનું સ્વિત્ઝર્લેન્ડ : કાશ્મીર
🌷ભારતનું પેરિસ : જયપુર
🍁 ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી :
જમશેદપુર
🌹 ભારતનું માન્ચેસ્ટર : અમદાવાદ
🍁 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
🍁 દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
🍁 ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/
ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી :
બેંગલોર
🍁 ભારતનું બોસ્ટન : અમદાવાદ
🕸 ભારતનું ડેટ્રોઇટ : પીથમપુર
🍁 સરોવરોનું નગર : શ્રીનગર
🍁 મહેલોનું શહેર : ડાયમંડ હાર્બર :
કોલકાતા
🎷 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
🍁 સૂર્ય નગરી : જોધપુર
🍁 પર્વતોની નગરી : ડુંગરપુર
🍁 તાળાંનગરી : અલીગઢ
🍁 સુરમા નગરી : બરેલી
🍁 પેંડા નગરી : આગ્રા
🍁 પીન્ક સિટી : જયપુર
🚺 વ્હાઇટ સિટી : ઉદયપુર
🍁 ઑરેન્જ સિટી : નાગપુર
🍁 સુવાસોનું શહેર : કન્નોજ
🍁 સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે
/ સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
🍁 તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી :
મદુરાઈ
🎪બગીચાઓનું શહેર : કપૂરથલા
🍁 વણકરોનું શહેર : પાણીપત
🍹 નવાબોનું શહેર : લખનઉ
🍁 મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર
/ પવિત્ર શહેર : વારાણસી
🍁 બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/
એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો
હબ : ચેન્નાઇ
🥦અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
કેરળનો ગેટ-વે : કોચી
🍁 પર્વતોની રાણી : મસૂરી
🍁 પૂર્વનું સ્કૉટલેન્ડ : મેઘાલય
🍦 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
🍁 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
🍁 રાજસ્થાનનું હ્દય : અજમેર
🌷કર્ણાટકનું રત્ન : મૈસૂર
🍁 ક્વિન ઑફ ડૅક્કન : પુણે
🍁 લેધર સિટી : કાનપુર
🍁 ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
/ ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
🏹 લીચી શહેર : દેહરાદૂન
🍁 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ
🔹Join our telegram channel👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://t.me/textgk
➖➖➖➖➖➖➖➖➖
🌹સૌરાષ્ટ્રની આન,બાન,શાન : રાજકોટ
🍁સત્યાગ્રહની ભૂમિ : બારડોલી
🍁સુવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર પ્રદેશ
🍁સાક્ષરભૂમિ : નડિયાદ
🌷ગુજરાતની સંસ્કારનગરી : વડોદરા
🍁 સૌરાષ્ટ્રની સંસ્કારનગરી : ભાવનગર
🍁 પુસ્તકોની નગરી : નવસારી
🍁 મંદિરોની નગરી : પાલિતાણા
🛕 વિદ્યાનગરી : વલ્લભવિદ્યાનગર
🍁 ઉદ્યાનનગરી : ગાંધીનગર
🍁ઔદ્યોગિક નગરી : વાપી
🍁 કચ્છનું પેરિસ : મુંદ્રા
🍁સૌરાષ્ટ્રનું પેરિસ :- જામનગર
🍁 સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
🌹પારસીઓનું કાશી : ઉદવાડા
🍁 દક્ષિણનું કાશી : ચાંદોદ
🍁 સાધુઓનું પિયર : ગિરનાર
🍁 સાધુઓનું મોસાળ : સિદ્ધપુર
🧞♀🧞♀વાડીઓનો જિલ્લો : જૂનાગઢ
🍁 યુકેલિપ્ટસ જિલ્લો :
ભાવનગર
🍁 સોનાની નગરી : દ્વારકા
🍁 સોનાની મૂરત : સુરત
🍁 સુદામાપુરી : પોરબંદર
🍁 સૂર્યપુત્રી : તાપી
🍁મૈકલ કન્યા : નર્મદા
🌹મહેલોનું શહેર : વડોદરા
🍁 લીલી નાઘેર : ચોરવાડ
🍁 ગુજરાતનો હરિયાળો બગીચો :
ચરોતર પ્રદેશ
🥊🥊ભારતના ઉપનામ શહેર 🌹🌹
🍁 સોલ્ટ સિટી : ગુજરાત
🍁 ભારતનું ડાયમંડ સિટી : સુરત
🍁 ભારતનું સ્વિત્ઝર્લેન્ડ : કાશ્મીર
🌷ભારતનું પેરિસ : જયપુર
🍁 ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી :
જમશેદપુર
🌹 ભારતનું માન્ચેસ્ટર : અમદાવાદ
🍁 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
🍁 દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
🍁 ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/
ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી :
બેંગલોર
🍁 ભારતનું બોસ્ટન : અમદાવાદ
🕸 ભારતનું ડેટ્રોઇટ : પીથમપુર
🍁 સરોવરોનું નગર : શ્રીનગર
🍁 મહેલોનું શહેર : ડાયમંડ હાર્બર :
કોલકાતા
🎷 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
🍁 સૂર્ય નગરી : જોધપુર
🍁 પર્વતોની નગરી : ડુંગરપુર
🍁 તાળાંનગરી : અલીગઢ
🍁 સુરમા નગરી : બરેલી
🍁 પેંડા નગરી : આગ્રા
🍁 પીન્ક સિટી : જયપુર
🚺 વ્હાઇટ સિટી : ઉદયપુર
🍁 ઑરેન્જ સિટી : નાગપુર
🍁 સુવાસોનું શહેર : કન્નોજ
🍁 સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે
/ સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
🍁 તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી :
મદુરાઈ
🎪બગીચાઓનું શહેર : કપૂરથલા
🍁 વણકરોનું શહેર : પાણીપત
🍹 નવાબોનું શહેર : લખનઉ
🍁 મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર
/ પવિત્ર શહેર : વારાણસી
🍁 બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/
એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો
હબ : ચેન્નાઇ
🥦અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
કેરળનો ગેટ-વે : કોચી
🍁 પર્વતોની રાણી : મસૂરી
🍁 પૂર્વનું સ્કૉટલેન્ડ : મેઘાલય
🍦 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
🍁 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
🍁 રાજસ્થાનનું હ્દય : અજમેર
🌷કર્ણાટકનું રત્ન : મૈસૂર
🍁 ક્વિન ઑફ ડૅક્કન : પુણે
🍁 લેધર સિટી : કાનપુર
🍁 ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
/ ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
🏹 લીચી શહેર : દેહરાદૂન
🍁 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ
🔹Join our telegram channel👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://t.me/textgk
➖➖➖➖➖➖➖➖➖
Telegram
Text GK Read
Gk material read from here
✴️ ગુજરાતના પ્રથમ અનુસૂચિત જનજાતિના મુખ્યમંત્રી કોણ હતા?
- અમરસિંહ ચૌધરી.
✴️ લોકદરબાર ભરવાની શરૂઆત ક્યા મુખ્યમંત્રીના સમયમાં થઈ?
- અમરસિંહ ચૌધરી.
✴️ સુરતમાં પ્લેગની મહામારી સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?
- છબીલદાસ મહેતા.
✴️ ગોકુળગ્રામ યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી?
- કેશુભાઈ પટેલ.
✴️ 2001માં કચ્છમાં થયેલ ભૂકંપ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું?
- કેશુભાઈ પટેલ.
✴️ ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદ પર રહેનાર કોણ હતું?
- નરેન્દ્ર મોદી.
✴️ કયા મુખ્યમંત્રીના સમયમાં ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું?

*સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે most IMP👌👌👌👌👌*
👉 ગુજરાત ના મંત્રી ઓની યાદી નામ પદનો સત્તાના દિવસો નીચે મુજબ છે 👇
💁🏻♂ 🌺ડો. જીવરાજ નારાયણ મહેતા🌺
☑ અમરેલી ૧ મે ૧૯૬૦ ૩ માર્ચ ૧૯૬૨
☑ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
☑ ૧૨૩૮ દિવસો પ્રથમ (૧૯૬૦-૬૧)
☑ ૩ માર્ચ ૧૯૬૨ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ દ્વિતિય (૧૯૬૨–૬૬)
💁🏻♂ 🌺બળવંતરાય મહેતા🌺
☑ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩
☑ ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ ૭૩૩ દિવસો
💁🏻♂ 🌺હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ🌺
☑ ઓલપાડ ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫
☑ ૩ એપ્રિલ ૧૯૬૭
☑ ૨૦૬૨ દિવસો ૩ એપ્રિલ ૧૯૬૭ ૧૨ મે ૧૯૭૧ ત્રીજી (૧૯૬૭–૭૧)
☑ (રાષ્ટ્રપતિ શાસન) ૧૨ મે ૧૯૭૧ ૧૭ માર્ચ ૧૯૭૨ N/A વિખેરી નખાઇ
💁🏻♂ 🌺ઘનશ્યામભાઈ ઓઝા🌺
☑ દહેગામ ૧૭ માર્ચ ૧૯૭૨
☑ ૧૭ જુલાઇ ૧૯૭૩
☑ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૪૮૮ દિવસો ચોથી (૧૯૭૨–૭૪)
💁🏻♂ 🌺ચીમનભાઇ પટેલ🌺
☑ સંખેડા ૧૮ જુલાઇ ૧૯૭૩
☑ ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ ૨૦૭
☑ દિવસો – ખાલી
☑ (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ ૧૮ જૂન ૧૯૭૫ N/A વિખેરી નખાઇ
💁🏻♂ 🌺બાબુભાઈ જશભાઈ પટેલ🌺
☑ સાબરમતી ૧૮ જૂન ૧૯૭૫
☑ ૧૨ માર્ચ ૧૯૭૬
☑ જનતા ફ્રંટ (ભા.રા.કો (ઓ)
☑ + ભારતીય જન સંઘ + ભારતીય લોક દળ + સમતા પાર્ટી
☑ ૨૧૧ દિવસો પાંચમી
☑ (૧૯૭૫ ૮૦) (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૧૨ માર્ચ ૧૯૭૬ ૨૪ ડિસેમ્બર ૧૯૭૬ N/A ૭
💁🏻♂ 🌺માધવસિંહ સોલંકી🌺
☑ ભાદરણ ૨૪ ડિસેમ્બર ૧૯૭૬
☑ ૧૦ એપ્રિલ ૧૯૭૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 108 day
💁🏻♂ 🌺બાબુભાઈ જશભાઈ પટેલ🌺
☑ સાબરમતી ૧૧ એપ્રિલ ૧૯૭૭
☑ ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦
☑ જનતા પક્ષ 1042 day
☑ (કુલ: ૧૨૫૩ દિવસો)
☑ (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦
☑ ૭ જૂન ૧૯૮૦ N/A વિખેરી નખાઇ
💁🏻♂ 🌺 માધવસિંહ સોલંકી🌺
☑ ભાદરણ ૭ જૂન ૧૯૮૦
☑ ૧૦ માર્ચ ૧૯૮૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૮૫૬
☑ દિવસો છઠ્ઠી (૧૯૮૦–૮૫)
☑ ૧૧ માર્ચ ૧૯૮૫ ૬ જુલાઇ ૧૯૮૫
☑ સાતમી (૧૯૮૫–૯૦)
💁🏻♂ 🌺અમરસિંહ ચૌધરી🌺
☑ વ્યારા (અનુસૂચિત જનજાતિ)
☑ ૬ જુલાઇ ૧૯૮૫
☑ ૯ ડિસેમ્બર ૧૯૮૯
☑ ૧૬૧૮ દિવસો
💁🏻♂ 🌺માધવસિંહ સોલંકી🌺
☑ ભાદરણ ૧૦ ડિસેમ્બર ૧૯૮૯
☑ ૪ માર્ચ ૧૯૯૦ ૮૫
☑ (કુલ: ૨૦૪૯ દિવસો)
💁🏻♂ 🌺ચીમનભાઇ પટેલ 🌺
☑ ઉંઝા ૪ માર્ચ ૧૯૯૦
☑ ૨૫ ઓક્ટોબર ૧૯૯૦
☑ જનતા દળ + ભારતીય જનતા પાર્ટી
☑ ૧૪૪૫ દિવસો (કુલ: ૧૬૫૨ દિવસો)
☑ આઠમી (૧૯૯૦-૯૫)
☑ ૨૫ ઓક્ટોબર ૧૯૯૦
☑ ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪
☑ જનતા દળ (ગુજરાત)
☑ + ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
💁🏻♂ 🌺છબીલદાસ મહેતા 🌺
☑ મહુવા ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪
☑ ૧૪ માર્ચ ૧૯૯૫
☑ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
☑ ૩૯૧ દિવસો
💁🏻♂ 🌺કેશુભાઈ પટેલ 🌺
☑ વિસાવદર ૧૪ માર્ચ ૧૯૯૫
☑ ૨૧ ઓક્ટોબર ૧૯૯૫
☑ ભારતીય જનતા પાર્ટી
☑ ૨૨૧ દિવસો નવમી
☑ (૧૯૯૫-૯૮)
💁🏻♂ 🌺સુરેશભાઈ મહેતા 🌺
☑ માંડવી ૨૧ ઓક્ટોબર ૧૯૯૫
☑ ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬
☑ ૩૩૪ દિવસો
☑ (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬
☑૨૩ ઓક્ટોબર ૧૯૯૬ N/A
💁🏻♂ 🌺શંકરસિંહ વાઘેલા 🌺
☑ રાધનપુર ૨૩ ઓક્ટોબર ૧૯૯૬
☑ ૨૭ ઓક્ટોબર ૧૯૯૭
☑ રાષ્ટ્રીય જનતા પાર્ટી
☑ ૩૭૦ દિવસો ૧૩ દિલીપ પરીખ ધંધુકા
☑ ૨૮ ઓક્ટોબર ૧૯૯૭
☑ ૪ માર્ચ ૧૯૯૮
☑ ૧૨૮ દિવસો
💁🏻♂ 🌺કેશુભાઈ પટેલ 🌺
☑ વિસાવદર ૪ માર્ચ ૧૯૯૮
☑ ૬ ઓક્ટોબર ૨૦૦૧
☑ ભારતીય જનતા પાર્ટી
☑ ૧૩૧૨ દિવસો (કુલ: ૧૫૩૩ દિવસો)
☑ દસમી (૧૯૯૮–૨૦૦૨)
💁🏻♂ 🌺નરેન્દ્રભાઈ મોદી 🌺
☑ મણીનગ ર ૭ ઓક્ટોબર ૨૦૦૧
☑ ૨૨ ડિસેમ્બર ૨૦૦૨
☑ 4610 દિવસો
☑ ૨૨ ડિસેમ્બર ૨૦૦૨
☑ ૨૨ ડિસેમ્બર ૨૦૦૭
☑ અગિયારમી (૨૦૦૨–૦૭)
☑ ૨૩ ડિસેમ્બર ૨૦૦૭
☑ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨
☑ બારમી (૨૦૦૭–૧૨)
☑ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨
☑ ૨૨ મે ૨૦૧૪ તેરમી
☑ (૨૦૧૨–૧૭)
💁🏻♂ 🌺આનંદીબેન પટેલ 🌺
☑ ઘાટલોડિયા ૨૨ મે ૨૦૧૪
☑ ૭ ઓગસ્ટ ૨૦૧૬
☑ 808 દિવસો
💁🏻♂ 🌺 વિજયભાઈ રૂપાણી 🌺
☑ રાજકોટ પશ્ચિમ
☑ ૭ ઓગસ્ટ ૨૦૧૬
☑ ૨૬ ડિસેમ્બર ૨૦૧૭
☑ 574 દિવસો

👮♂શબ્દસમૂહ માટે એક શબ્દ👮♀
🎯 પતિ સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી
👉🏿 ખંડીતા
🎯 પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી
👉🏿 વિપ્રલબ્ધા
🎯 પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી
👉🏿 ઉત્કંઠિતા, વિરહોત્કંઠા
🎯 પતિને સ્વાધીન રાખનાર સ્ત્રી
👉🏿 સ્વાધીનપતિકા
🎯 પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી
👉🏿 વાસરશપ્યા
🎯 જેની પત્ની પરગામ ગયેલી હોય તેવો પુરુષ
👉🏿 પ્રોષિતપત્નીક
🎯 પત્ની મરી ગઈ છે તે પુરૂષ
👉🏿 વિધુર
🎯 પતિ-પત્નીનું લગ્નજીવન
👉🏿 દાંમ્પત્ય
🎯 ઓઝલમાં રહેતો સ્ત્રી વર્ગ
👉🏿 જનાનો
🎯 નવી પરલેણી સ્ત્રી
👉🏿 નવોઢા
🎯 જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી
👉🏿 સોહાગણ, સૌભાગ્યવંતી, સધવા
🎯 જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી
👉🏿વિધવા
🎯 પોતાની ધણીની બીજી પત્ની
👉🏿 શોક, સપત્ની
🎯 એક જ વાર ફળનારી સ્ત્રી
👉🏿 કાંકવંધ્યા
🎯 પતિને ત્યજી દીધેલી સ્ત્રી
👉🏿 ત્યક્તા
🎯 જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી
👉🏿 અખોવન
🎯 સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી
👉🏿 અભિસારિકા
🎯 જેનો પતિ પરદેશ ગયો તેવી સ્ત્રી
👉🏿 પ્રોષિતભર્તૃકા
🎯 પતી સામે કલહ કરી રૂસણૂં લઈ બેઠેલી સ્ત્રી
👉🏿 કલહાંતરિતાં
●═══════════════════●
Join 🚥 @textgk 🐬

🔶 રાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે?
*- ભારતના ચૂંટણીપંચ દ્વારા.*
🔶 રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિવાદ થાય, તો તેનો ઉકેલ કોના દ્વારા લાવવામાં આવે છે?
*- સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા.*
🔶 રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે કેટલો સમય આપવામાં આવે છે?
*- બે અઠવાડિયા.*
🔶 ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિવાદનો નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા લાવવામાં આવશે?
*- અનુચ્છેદ-71.*
🔶 રાષ્ટ્રપતિને તેના હોદ્દા પરથી હટાવવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
*- મહાભિયોગ.*
🔶 લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે.?
*- રાષ્ટ્રપતિ*

⭕️ Remember this ⤵️
🔘 કસુંબલ રંગનો ગાયક ઉપનામ ➖ ઝવેરચંદ મેઘાણી
🔘 કસુંબી નો રંગ ગીત ના લેખક ➖ ઝવેરચંદ મેઘાણી
🔘 કસુંબી નો રંગ વાર્તાસંગ્રહ ➖ ભૂપત વડોદરીયા
🔘 કસુંબલ રંગનો ગાયક ઉપનામ ➖ ઝવેરચંદ મેઘાણી
🔘 કસુંબી નો રંગ ગીત ના લેખક ➖ ઝવેરચંદ મેઘાણી
🔘 કસુંબી નો રંગ વાર્તાસંગ્રહ ➖ ભૂપત વડોદરીયા
🎈 29 જાન્યુઆરીની સાંજે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહનું આયોજન કરવામાં આવે છે. રાયસીના રોડ પર રાષ્ટ્રપતિ ભવનની સામે તેનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે.
➡️ ચાર દિવસીય પ્રજાસત્તાક દિનની ઉજવણી બીટિંગ રીટ્રીટ સાથે સમાપ્ત થાય છે. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની જેમ, બીટિંગ રીટ્રીટ પ્રોગ્રામ પણ જોવા જેવો હોય છે.
➡️ વિજય ચોક પરંપરાગત ધૂનમાં ત્રણેય સૈન્યની ધૂન વગાડી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ વેકન્યા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ માથુર આ સમારોહમાં હાજર હતા.
➡️ પીછેહઠની રીટ્રીટ સેરેમની ખૂબ જ જૂની પરંપરા છે. સૂર્ય ડૂબ્યા પછી તેની ઉજવણી કરાઈ છે. ભારતમાં બીટિંગ રીટ્રીટની શરૂઆત 1950 માં થઈ હતી.
➡️ 1950 પછી, બીટિંગ રીટ્રીટ પ્રોગ્રામને બે વાર રદ કરવો પડ્યો. 26 જાન્યુઆરી 2001 ના રોજ ગુજરાતમાં ભૂકંપને કારણે તે પ્રથમ વખત રદ કરવામાં આવ્યું હતું અને બીજું, લાંબી માંદગી પછી 27 જાન્યુઆરી, 2009 ના રોજ 8મા રાષ્ટ્રપતિ વેંકટારમણના મૃત્યુને કારણે.
➡️ આ સમારોહ ભારતીય સશસ્ત્ર દળની ત્રણ પાંખ દ્વારા કરવામાં આવે છે.
➡️ 'બીટિંગ ધ રીટ્રીટ સેરેમની' આર્મીની ત્રણેય પાંખ બેરેકમાં પાછી જશે એમ દર્શાવે છે. યુદ્ધ દરમિયાન, સૈનિકો સૂર્યાસ્ત સમયે શસ્ત્રો સાથે તેમના છાવણી પર જતા, પછી એક સંગીતવાદ્યો સમારોહ હતો, તેને બીટિંગ રીટ્રીટ કહેવામાં આવે છે.
➡️ વંદે માતરમની ધૂન પ્રથમ વખત બીટિંગ રીટ્રીટ ખાતે વગાડવામાં આવી હતી.
🖌 ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે :- t.me/textgk

♦️વર્લ્ડ થિયેટર ડે (World Theatre Day) દર વર્ષે 27 માર્ચે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે.
♦️વિશ્વ થિયેટર દિવસની શરૂઆત 1961 માં ફ્રાન્સની આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા (ITI) દ્વારા કરવામાં આવી હતી.
*♦️દરેક ITI કેન્દ્રો અને આંતરરાષ્ટ્રીય થિયેટર સમુદાય દ્વારા 27 માર્ચે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.*
♦️વિશ્વ થિયેટર ડેનો પહેલો સંદેશો 1962 માં જીન કોક્ટેઉ દ્વારા લખવામાં આવ્યો હતો.
✔️ વિશ્વ થિયેટર દિવસના લક્ષ્યો છે:
✍️ વિશ્વભરના તમામ સ્વરૂપોના થિયેટરને પ્રોત્સાહન આપવું.
*✍️લોકોને થિયેટરના તમામ પ્રકારોના મહત્વથી વાકેફ કરવા.*
✍️ થિયેટર સમુદાયોના કાર્યને વ્યાપક ધોરણે પ્રોત્સાહન આપો જેથી સરકારો અને વૈચારિક નેતાઓ થિયેટરના તમામ સ્વરૂપોમાં નૃત્યના મહત્વથી વાકેફ હોય અને સમર્થન આપે.
*✍️સ્વયં માટે બધા પ્રકારોમાં થિયેટરનો આનંદ માણવો.*
✍️ થિયેટરનો આનંદ અન્ય લોકો સાથે શેર કરવો.
...

Forwarded from JobsGujarat Official©
🤴🏼મહાનુભાવોની સમાધી સ્થળના નામ🤴🏼
(1) ચૌધરી ચરણસિંહ : કિશાન ઘાટ,
(2) લાલબહાદુર શાસ્ત્રી : વિજય ઘાટ,
(3) બાબુ જગજીવનરામ : સમતા ઘાટ,
(4) જ્ઞાની ઝૈલસિંહ : એકતા સ્થળ,
(5) ઇંદિરા ગાંધી : શકિત સ્થળ,
(6) રાજીવ ગાંધી : વીર ભૂમિ,
(7) ચીમનભાઇ પટેલ : નર્મદા ઘાટ,
(8) મોરારજીભાઈ દેસાઈ : અભય ઘાટ,
(9) મહાત્મા ગાંધી : રાજ ઘાટ,
(10) બી. આર. આંબેડકર : ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,
(11) ગુલઝારીલાલ નંદા : નારાયણ ઘાટ,
(12) જવાહરલાલ નહેરુ : શાંતિવન,
(13) સંજય ગાંધી : શાંતિવન,
(14) શંકરદયાલ શર્મા : કર્મ ભૂમિ,
(15) ડૉ. રાજેન્દ્ર : મહાપ્રયાણ ઘટ,
(16) મહાદેવભાઈ દેસાઇ : ઓમ સમાધી.

🔥 confuse point🔥
➖➖➖➖➖➖➖
〽 સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક
👉🏾 અમદાવાદ
〽 સરદાર પટેલ મ્યુઝિયમ
👉🏾 વલ્લભ વિદ્યાનગર
〽 સરદાર સંગ્રહાલય
👉🏾 સુરત
〽 ગાંધી સ્મારક સંગ્રહાલય
👉🏾 સાબરમતી ( અમદાવાદ)
〽 ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ
👉🏾 ભાવનગર
〽 ગાંધી મેમોરિયલ રેસિડેનશયલ મ્યુઝિયમ
👉🏾 પોરબંદર
〽 રાષ્ટ્રીય મ્યુઝિયમ
👉🏾 નવી દિલ્હી
〽 ભારતીય મ્યુઝિયમ
👉🏾 કોલકાતા
➖➖➖➖➖➖
🔥 confuse point🔥
➖➖➖➖➖➖
〽 ગુજરાત મા સૌથી વધુ ગરમી
👉🏾 ડિસા , બનાસકાંઠા
〽 ભારત માં સૌથી વધુ ગરમી
👉🏾 ગંગાનગર , રાજસ્થાન
〽 વિશ્વ માં સૌથી વધુ ગરમી
👉🏾 જૈકોબાદ
〽 ગુજરાત મા સૌથી વધુ ઠંડી
👉🏾 નલિયા , કચ્છ
〽 ભારત માં સૌથી વધુ ઠંડી
👉🏾 દ્રાસ , જમ્મુ કાશ્મીર
〽 વિશ્વ માં સૌથી વધુ ઠંડી
👉🏾 વખોયાનસક , રશિયા
〽 ગુજરાત મા સૌથી વધુ વરસાદ
👉🏾 ધરમપુર , કપરાડા
〽 ભારત માં સૌથી વધુ વરસાદ
👉🏾 મોશિનરમ , મેઘાલય
〽 વિશ્વ માં સૌથી વધુ વરસાદ
👉🏾 મોશિનરમ
➖➖➖➖➖➖
🔥 confuse point🔥
➖➖➖➖➖➖
〽 ઘોડા પરથી પડી જવાથી મોત
👉🏾 કુતબુદીન ઐબક
〽 પુસ્તકાલય ની સીડી પરથી પડી જવાથી મોત
👉🏾 હુમાયુ
〽 દારૂ ગોળો ફૂટવાથી મોત
👉🏾 શેર શાહ સુરી
〽 હુમાયુ નો મકબરો
👉🏾 દિલ્હી
〽 શેર શાહ સુરી નો મકબરો
👉🏾 બિહાર ( સાસારામ )
〽 ભારત માં ગુપ્ત યુગ નો સ્થાપક
👉🏾 શ્રી ગુપ્ત
〽 ગુજરાત મા ગુપ્ત યુગ નો સ્થાપક
👉🏾 ચંદ્ર ગુપ્ત
〽 ગુપ્ત યુગ ના આદ્યસ્થાપક
👉🏾 શ્રી ગુપ્ત
〽 ગુજરાત મા ગુપ્ત યુગ નો છેલ્લો રાજા
👉🏾 સ્કંદ ગુપ્ત
〽 ભારત માં ગુપ્ત યુગ નો છેલ્લો રાજા
👉🏾 વિષ્ણુ ગુપ્ત
➖➖➖➖➖➖
🔥 confuse point🔥
➖➖➖➖➖➖
〽 ડાંગી નૃત્ય
👉🏾 હિમાચલ પ્રદેશ
〽 ડાંગા નૃત્ય
👉🏾 ઝારખંડ
〽 ડાગલા નૃત્ય
👉🏾 છત્તીસગઢ
〽 ડાંગલા નૃત્ય
👉🏾 મધ્યપ્રદેશ
〽 ડડાનટા નૃત્ય
👉🏾 ઓડિશા
〽 ઝાંઝરી નો ધોધ
👉🏾 અરવલ્લી
〽 ઝઝરી નો ધોધ
👉🏾 ખેડા
〽 ઝરવાણી નો ધોધ
👉🏾 નર્મદા
➖➖➖➖➖➖➖
🌹💫🌺 નશા કરના હિ હૈ તો મહેનત કા કરો,
બીમારી ભી કામયાબી વાલી હી આયેગી🌺💫🌹
💫🌹 ભૂલ ચૂક જોઇ લેવી🌹💫
➖➖➖➖➖➖➖
〽 સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક
👉🏾 અમદાવાદ
〽 સરદાર પટેલ મ્યુઝિયમ
👉🏾 વલ્લભ વિદ્યાનગર
〽 સરદાર સંગ્રહાલય
👉🏾 સુરત
〽 ગાંધી સ્મારક સંગ્રહાલય
👉🏾 સાબરમતી ( અમદાવાદ)
〽 ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ
👉🏾 ભાવનગર
〽 ગાંધી મેમોરિયલ રેસિડેનશયલ મ્યુઝિયમ
👉🏾 પોરબંદર
〽 રાષ્ટ્રીય મ્યુઝિયમ
👉🏾 નવી દિલ્હી
〽 ભારતીય મ્યુઝિયમ
👉🏾 કોલકાતા
➖➖➖➖➖➖
🔥 confuse point🔥
➖➖➖➖➖➖
〽 ગુજરાત મા સૌથી વધુ ગરમી
👉🏾 ડિસા , બનાસકાંઠા
〽 ભારત માં સૌથી વધુ ગરમી
👉🏾 ગંગાનગર , રાજસ્થાન
〽 વિશ્વ માં સૌથી વધુ ગરમી
👉🏾 જૈકોબાદ
〽 ગુજરાત મા સૌથી વધુ ઠંડી
👉🏾 નલિયા , કચ્છ
〽 ભારત માં સૌથી વધુ ઠંડી
👉🏾 દ્રાસ , જમ્મુ કાશ્મીર
〽 વિશ્વ માં સૌથી વધુ ઠંડી
👉🏾 વખોયાનસક , રશિયા
〽 ગુજરાત મા સૌથી વધુ વરસાદ
👉🏾 ધરમપુર , કપરાડા
〽 ભારત માં સૌથી વધુ વરસાદ
👉🏾 મોશિનરમ , મેઘાલય
〽 વિશ્વ માં સૌથી વધુ વરસાદ
👉🏾 મોશિનરમ
➖➖➖➖➖➖
🔥 confuse point🔥
➖➖➖➖➖➖
〽 ઘોડા પરથી પડી જવાથી મોત
👉🏾 કુતબુદીન ઐબક
〽 પુસ્તકાલય ની સીડી પરથી પડી જવાથી મોત
👉🏾 હુમાયુ
〽 દારૂ ગોળો ફૂટવાથી મોત
👉🏾 શેર શાહ સુરી
〽 હુમાયુ નો મકબરો
👉🏾 દિલ્હી
〽 શેર શાહ સુરી નો મકબરો
👉🏾 બિહાર ( સાસારામ )
〽 ભારત માં ગુપ્ત યુગ નો સ્થાપક
👉🏾 શ્રી ગુપ્ત
〽 ગુજરાત મા ગુપ્ત યુગ નો સ્થાપક
👉🏾 ચંદ્ર ગુપ્ત
〽 ગુપ્ત યુગ ના આદ્યસ્થાપક
👉🏾 શ્રી ગુપ્ત
〽 ગુજરાત મા ગુપ્ત યુગ નો છેલ્લો રાજા
👉🏾 સ્કંદ ગુપ્ત
〽 ભારત માં ગુપ્ત યુગ નો છેલ્લો રાજા
👉🏾 વિષ્ણુ ગુપ્ત
➖➖➖➖➖➖
🔥 confuse point🔥
➖➖➖➖➖➖
〽 ડાંગી નૃત્ય
👉🏾 હિમાચલ પ્રદેશ
〽 ડાંગા નૃત્ય
👉🏾 ઝારખંડ
〽 ડાગલા નૃત્ય
👉🏾 છત્તીસગઢ
〽 ડાંગલા નૃત્ય
👉🏾 મધ્યપ્રદેશ
〽 ડડાનટા નૃત્ય
👉🏾 ઓડિશા
〽 ઝાંઝરી નો ધોધ
👉🏾 અરવલ્લી
〽 ઝઝરી નો ધોધ
👉🏾 ખેડા
〽 ઝરવાણી નો ધોધ
👉🏾 નર્મદા
➖➖➖➖➖➖➖
🌹💫🌺 નશા કરના હિ હૈ તો મહેનત કા કરો,
બીમારી ભી કામયાબી વાલી હી આયેગી🌺💫🌹
💫🌹 ભૂલ ચૂક જોઇ લેવી🌹💫
🦋31 માર્ચે અવસાન થયું 🦋
〰️〰️〰️〰️〰️〰️〰️
🍃મહાન ભૌતિકશાસ્ત્રી આઇઝેક ન્યુટનનું 1727 માં અવસાન થયું.
🍃પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને લેખક શ્યામજી કૃષ્ણ વર્માનું 1930 માં અવસાન થયું.
🍃1931 માં, ભારતના પ્રતિષ્ઠિત નિબંધકારોમાંના એક પૂર્ણસિંહનું અવસાન થયું.
〰〰〰〰〰〰〰〰〰

🦋31 માર્ચે જન્મ🦋
〰️〰️〰️〰️〰️〰️
🐤1504 માં, બીજા શીખ ગુરુ ગુરુ અંગદ દેવનો જન્મ થયો.
🐤1865 માં, ભારતની પ્રથમ મહિલા ડોક્ટર આનંદી ગોપાલ જોશીનો જન્મ થયો.
🐤1860 માં, હિન્દીના શ્રેષ્ઠ લેખકોમાંના એક, રામ શંકર વ્યાસનો જન્મ થયો.
🐤અમેરિકન અભિનેતા અને ગાયક રિચાર્ડ કાયલીનો જન્મ 1922 માં થયો હતો.

🦋31 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
👍🏼1774 માં ભારતમાં ટપાલ સેવાની પ્રથમ પોસ્ટ ખુલી.
👍🏼પ્રિયા સમાજની સ્થાપના 1867 માં મુંબઇમાં થઈ હતી.
👍🏼અમેરિકામાં, એક કાળા નાગરિકે 1870 માં પ્રથમ વખત મત આપ્યો.
👍🏼ફ્રાન્સમાં એફિલ ટાવર 1889 માં સત્તાવાર રીતે ખોલવામાં આવ્યો હતો.
👍🏼યુ.એસ.એ 1917 માં ડેનિશ વેસ્ટ ઈન્ડિઝને ખરીદ્યું હતું અને તેનું નામ વર્જિન આઇલેન્ડ રાખ્યું હતું.
👍🏼રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સની સ્થાપના 1921 માં કરવામાં આવી હતી.

*🍄વિજ્ઞાન કિવઝ🌻*
*✍🏻સ્વેટર,શાલ, ધાબળા બનાવવા કયા રેસાનો ઉપયોગ થાય છે?*
*🔜 એક્રેલિક રેસા*
*✍🏻 શર્ટ,સાડી,પોશાક ના કાપડની બનાવટમાં કયા રેસા નો ઉપયોગ થાય છે?*
*🔜ટેરેલિન*
*✍🏻 રમકડાં,ડોલ, ટબ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય છે?*
*🔜પેલિસ્ટાયરિન*
*✍🏻ટેલિફોન,લાઈટ ની સ્વિચ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય છે?*
*🔜બેકેલાઈટ*
*✍🏻વાહનોના ટાયર ટ્યૂબ બનાવવા કયું રબર ઉપયોગી છે?*
*🔜વલ્કેનાઈઝડ રબર*
*✍🏻 ઈલેક્ટ્રીક કેબલ,કન્વેયર બેલ્ટ, છાપકામ ના રોલર મા કયા રબરનો ઉપયોગ થાય છે?*
*🔜નિયોપ્રિન રબર*
*✍🏻 સૂર્ય પ્રકાશ થી રક્ષણ મેળવવા કયો કાચ વપરાય છે?*
*🔜ફોટોક્રોમિક કાચ*
*✍🏻ઓવન અને ઈલેક્ટ્રીક સગડી મા કયો કાચ વપરાય છે?*
*🔜 ગ્લાસવુલ*
*✍🏻 પેટ્રોલ કયા તાપમાને છૂટું પડે છે?*
*🔜૩૦° થી ૧૨૦°c*
*✍🏻 નેપ્થા કયા તાપમાને છૂટું પડે છે?*
*🔜૧૨૦° થી ૧૮૦°c*
*✍🏻કેરોસીન કયા તાપમાને છૂટું પડે છે?*
*🔜૧૮૦° થી ૨૬૦° c*
*✍🏻ડીઝલ કયા તાપમાને છૂટું પડે છે?*
*🔜૨૬૦° થી ૩૪૦° c*
🌱🍃🌱🍃🌱🍃🌱🍃🌱🍃🌱

👨🏫⚰️🏺 ગજરાત નો ઇતિહાસ 🏺⚰️👩🏫
💡💡💡💡💡💡💡💡💡💡💡💡
🧗♂️ ⛏ ગજરાતમાં મોંહે - જો - દડો ની સંસ્કૃતિના અવષેશો ખોદકામ કરતા નીચેની જગ્યાએથી મળી આવ્યા છે.... 👇
🐗 રગપુર - (જી - સુરેન્દ્રનગર )
🌋લોથલ - (જી -અમદાવાદ )
🏜 કોટ અને પેઢામલી - (જી - મહેસાણા )
⛰લાખાબાવળ અને આમરા - (જી -જામનગર )
🗻 ધોળાવીરા - (જી - કચ્છ )
⛲️ રોજડી - (જી - રાજકોટ )
⛩ સોમનાથ - (જી - ગીરસોમનાથ )

🌷〰️〰️〰️➖➖〰️〰️〰️🌷
*🌺🗒 આજનો દિવસ 🗒🌺*
🌷〰️〰️〰️➖➖〰️〰️〰️🌷
*📆 તારીખ : 10/04/2020*
*📋 વાર : શુક્રવાર*
*||| ઇતિહાસમાં આજનો દિવસ |||*
♦️૧૭૧૦ – 'કોપીરાઇટ'ને વ્યવસ્થિત કરતો પ્રથમ કાયદો બ્રિટનમાં દાખલ કરાયો.
♦️૧૮૫૭ – મેરઠમાં, ૧૮૫૭નાં સ્વાતંત્ર્યતા સંગ્રામની શરૂઆત થઇ.
♦️૧૯૧૨ – "ટાઇટેનિક" (RMS Titanic) આગબોટે,તેની પ્રથમ અને એકમાત્ર સફર માટે,સાઉથમ્પ્ટન,ઇંગ્લેન્ડ,નું બારું છોડ્યું.
♦️૧૯૯૪ - ઝારખંડ રાજ્યમાં આવેલા કેડરમા જિલ્લાની રચના આજના દિવસે જુના હજારીબાગ જિલ્લાનું વિભાજન કરીને કરવામાં આવી હતી.
*||| જન્મ |||*
🍫૧૮૯૪ – શ્રી ઘનશ્યામ દાસ બિરલા
➖ભારતીય ઉદ્યોગપતિ
🍫૧૯૦૭ - મોતીરામ ગજાનન રાંગણેકર
➖મરાઠી નાટ્યકાર, નાટ્ય દિગ્દર્શક તેમ જ પત્રકાર.
🍫૧૯૧૭ - રોબર્ટ બર્ન્સ વુડવર્ડ
➖અમેરીકન રસાયણશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા.
🍫૧૯૪૦ - વર્ષા અડાલજા
➖ગુજરાતી સાહિત્યકાર.
*||| અવસાન |||*
🌹૧૫૮૫ – પોપ ગ્રેગરી
➖ગ્રેગોરીયન પંચાંગ ના રચેતા.
🌹૧૯૯૫ – મોરારજી દેસાઈ
➖સ્વાતંત્ર્ય સેનાની અને ભુતપૂર્વ વડાપ્રધાન

🔵રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅જવાબ:- ફેફસાં
🔵શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
✅જવાબ:- ધમની
🔵દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
✅જવાબ:- શિરા
🔵લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
✅જવાબ:- સિફગ્મોમેનોમીટર
🔵બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
✅જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક
🔵બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
✅જવાબ:- એરનબર્ગ
🔵બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
✅જવાબ:- જીવાણું
🔵'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
✅જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ
🔵સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
✅જવાબ:- પેનિસિલિન
🔵મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
✅જવાબ:- પ્લાઝમોડિયમ
🔵અમીબાના કારણે કયો રોગ થાય છે?
✅જવાબ:- એમેબિક મરડો
🔵ફૂગથી થતા રોગો કયાં છે?
✅જવાબ:- દાદર,ખસ,ખરજવું
🔵સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
✅જવાબ:- અંડપિંડ
🔵પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
✅જવાબ:- શુક્રપિંડ
🔵થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
✅જવાબ:- ગોઈટર
🔵થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
✅જવાબ:- આયોડિન
🔵થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
✅જવાબ:- થાઈરોકિસન
🔵થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
✅જવાબ:- ગળાના ભાગે
🔵માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
✅જવાબ:- પિટયુટરી ગ્રંથિ
🔵માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
✅જવાબ:- લીવર(યકૃત)
🔵લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ
🔵એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ
🔵ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅જવાબ:- જઠર
👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👌👌
1. આથવણ ની ક્રિયા એ કેવી ક્રિયા છે ❓
☑️ *અજારક વિઘટન*
2. નીચેનામાંથી કયો કૃત્રિમ ઉપગ્રહ નથી ❓
☑️ *Fobos*
3. નીચેનામાંથી કયો એસિડ પ્રબળ છે ❓
☑️ *સલ્ફયુરિક એસિડ*
4. આપનો સૂર્ય આકાશગંગા ના કેન્દ્ર થી આશરે કેટલો દૂર છે ❓
☑️ *30,000 પ્રકાશવર્ષ*
5.યકૃત અને બરોળ મોટા થવા એ ક્યાં રોગનું લક્ષણ છે ❓
☑️ *મેલેરિયા*
6.નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસ ના સૌથી મોટા સ્ત્રોત ને ઓળખો.
☑️ *કૃષિ*
7. મેઘધનુષ્ય ની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ❓
☑️ *શોષણ*
8. કોલસાનું પરિપક્વ સ્વરૂપ ક્યુ છે ❓
☑️ *એન્થ્રેસાઈટ*
9. નિચેના પૈકી કયો તટસ્થ ઓકસાઈડ નથી ❓
☑️ *S02*
10. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે ❓
☑️ *નેત્રપટલ પર*
11. નિચેનાપૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ❓
☑️ *આમલી*
12. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ❓
☑️ *લંબમજ્જા*
13. એસીટોન નું IUPAC નામ શું છે ❓
☑️ *પ્રોપેનોન*
14.કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે ❓
☑️ *વિડાલ ટેસ્ટ*
15. બુધ ને કેટલા ઉપગ્રહ છે ❓
☑️ *શૂન્ય*

સરકારી નોકરી માટે યાદ રાખવું જ પડશે..
✍️ *GK JOB UPDnATE GROUP*
1) મેટ્રો મેન ઓફ ઇન્ડિયા= ઈ. શ્રીધરણ
2) ટેલિકોમ મેન ઓફ ઇન્ડિયા= સામ પિત્રોડા
3) મિલ્ક મેન ઓફ ઇન્ડિયા= ડૉ. વર્ગીસ કુરિયન
4) મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા= APJ Abdul Kalam
5) એગ મેન ઓફ ઇન્ડિયા= BV Rao
6) મેંગો મેન ઓફ ઇન્ડિયા= હાઝી ક્લીમુલલ્હા ખાન
7) વોટર મેન ઓફ ઇન્ડિયા (જલ પુરુષ) = રાજેન્દ્ર સિંહ
8) ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડિયા= અનિલકુમાર નાયક (L&T ના ચેરમેન)
9) ભારતની અગ્નિ પુત્રી= ટેસી થોમસ
10) ભારતના રોકેટ વુમન= Dr. લલિતા (પ્રોજેકટ હેડ ISRO)
11) અવકાશ વિજ્ઞાન ના પિતા= વિક્રમ સારાભાઈ
12) હરિયાળી ક્રાંતિ ના પિતા= એમ એસ સ્વામીનાથન (ભારત રત્ન છે, 98 વર્ષના છે)
13) શ્વેત ક્રાંતિ ના પિતા= ડૉ. વર્ગીસ કુરિયન
14) બર્ડ મેન ઓફ ઇન્ડિયા= સલિમ અલી
15) આધુનિક ભારતના પિતા= રાજારામ મોહનરાય
16) આધુનિક સિંચાઈ ના પિતા= ડૉ. પ્રો વિશ્વ સરૈયા (Irrigation Man of India)
17) ભારતના નેપોલિયન= સમુદ્ર ગુપ્ત
18) ગુજરાત નો અશોક = કુમારપાળ
19) ભારત ના બીજા ગાંધી= વિનોબા ભાવે (પવનાર આશ્રમ વાળા અને ભુદાન યજ્ઞ વાળા)
20) ગુજરાતના બીજા ગાંધી= રવિશંકર મહારાજ
21) ડાંગ ના ગાંધી= ઘેલુભાઈ નાયક
22) નાગાલેન્ડ ના ગાંધી= નટવરલાલ ઠક્કર (ઓક્ટોમ્બર 2018 માં મૃત્યુ થયું)
23) અમેરિક ના ગાંધી= માર્ટિન લુથર કિંગ
24) આફ્રિકા ના ગાંધી= નેલ્સન મંડેલા (27 વર્ષ જેલ માં સજા ભોગવી હતી)
25) ભારત ના બિસ્માર્ક= સરદાર વલ્લભભાઈ પટેલ
26) આર્યન લેડી ઓફ વર્લ્ડ= માર્ગરેટ થેચર (બ્રિટન ના વડા હતા)
27) આર્યન લેડી ઓફ ઇન્ડિયા= ઇન્દિરા ગાંધી
28) Flying Sikh= મીલખા સિંગ
29) Flying Corps= એર માર્શલ અર્જન સિંહ
30) Queen of Tracks= પી ટી ઉષા (કેરળ)
31) ઇન્ડિયન Queen of Court = પી વી સિન્ધુ
32) જીંદા પીર એટલે કોણ ? = ઔરંજેબ
33) લોકશાહી નું ઉત્તમ ઉદાહરણ ? = ગ્રામ સભા
35) બેંક ચેક, નાણાં ના અભાવ ના લીધે જો રિટર્ન થાય તો સજા ક્યાં કાયદા થી થાય ? = NI Act
36) *ધ વૉલ* એટલે કોણ ?= રાહુલ દ્રવિડ
37) *ધ ઇન્ડિયન વૉલ* એટલે કોણ ? = PR શ્રીજેશ (હોકી પ્લેયર)
38) NSC પાકતી મુદત= 6 વર્ષ
39) PPF પાકતી મુદત= 15 વર્ષ
40) KVP પાકતી મુદત= 9 વર્ષ
41) મહેસુલ વર્ષ સમયગાળો= 1 ઓગષ્ટ થી 31 જુલાઈ
42) કેલેન્ડર વર્ષ સમયગાળો= 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર
43) ખેતી વર્ષ સમયગાળો= 1 જુલાઈ થી 30 જૂન
44) નાણાકીય વર્ષ સમયગાળો= 1 એપ્રિલ થી 31 માર્ચ
45) હાલમાં વિક્રમ સવંત= 2074
46) હાલમાં શક સવંત= 1940
47) હાલમાં હિજરી સવંત= 1440
48) 1 meter = 0.001 Km
49) 1 mile = 1.609 Km
50) 1 ton = 1000 કિલોગ્રામ