Text GK Read
26 subscribers
56 photos
49 links
Gk material read from here
Download Telegram
અવકાશ દર્શન

સૌથી મોટો ગ્રહ -ગુરુ
સૌથી નાનો ગ્રહ -બુધ

સૌથી તેજસ્વી ગ્રહ -શુક્ર
સૂર્યથી નજીકનો ગ્રહ -બુધ

લાલ રંગનો ગ્રહ -મંગળ
સૌથી ગરમ ગ્રહ -બુધ

પૃથ્વીનો સૌથી નજીકનો તારો – સૂર્ય
સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ – શુક્ર

પૃથ્વીની નજીકના બે ગ્રહો -મંગળ અને શુક્ર
સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો – બુધ અને શુક્ર

આકાશમંડળમાં સૌથી ચળકતો તારો -વ્યાધ
શનિ ગ્રહની આસપાસ વલયો – ચાર

નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -મંગળ,બુધ,ગુરુ,શુક્ર.શનિ,
જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ -પૃથ્વી

પૃથ્વીનો ઉપગ્રહ – ચંદ્ર
અવિચળ તારો – ધ્રુવ

સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ – મરીચિ,વસિષ્ઠ,અંગિરસ,અત્રિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ
સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ -નેપચ્યુન

સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ – બુધ

-----------------------------------------------------
બિનસચીવાલય ક્લાર્ક સ્પેશીયલ

🥎🏑🏏 *રમત અને તેની ટ્રોફી અને કપ*

🏑 *હોકી*

👉🏿 સુલ્તાન અઝલાન શાહ કપ
👉🏿 આગા ખાન કપ
👉🏿 મહારાજા રણજીત સિંહ ગોલ્ડ કપ

--------------------------------------------------------------
👉🏿 ધ્યાનચંદ ટ્રોફી
👉🏿 નેહરુ ટ્રોફી
👉🏿 સિંધીયા ગોલ્ડ કપ
👉🏿 મુરૂગપ્પા ગોલ્ડ કપ
👉🏿 વેલિંગટન કપ
👉🏿 સ્ટેનલી કપ
👉🏿 અબદુલ્લાહ ગોલ્ડ કપ
👉🏿 રેને ફ્રેન્ક ટ્રોફી
👉🏿 ટોમી ઈમાર ગોલ્ડ કપ
👉🏿 યદાવિન્દ્રા કપ
👉🏿 સુરજીત સિંહ કપ
👉🏿 ચાકોલા ગોલ્ડ કપ
👉🏿 બેઈટોન કપ
👉🏿 મુંબઈ ગોલ્ડ કપ
👉🏿 ગુરૂમીત ટ્રોફી
👉🏿 નાઈડુ ટ્રોફી
👉🏿 લેડી રતન ટાટા ટ્રોફી
👉🏿 એમસીસી ટ્રોફી
👉🏿 નાનક ચેમ્પિયન ટ્રોફી
👉🏿 રંગાસ્વામી કપ
👉🏿 Scindia ગોલ્ડ કપ


🥎🏏 *ક્રિકેટ*

👉🏿 રણજી ટ્રોફી
👉🏿 દુલિપ ટ્રોફી
👉🏿 વિજય હઝારે ટ્રોફી
👉🏿 દેવધર ટ્રોફી
👉🏿 ઈરાની ટ્રોફી
👉🏿 સૈયદ મુસ્તાક અલી ટ્રોફી
👉🏿 NKP સાલ્વે ચેલેન્ઝરલ ટ્રોફી
👉🏿 કૂચ બિહાર ટ્રોફી
👉🏿 મોઈન -ઉદ- ગોવ્લાહ ગોલ્ડ કપ
👉🏿 રાણી ઝાંસી ટ્રોફી
👉🏿 સીસ મહેલ ટ્રોફી
👉🏿 વિજય મર્ચંટ ટ્રોફી
👉🏿 વિનોદ માંકડ ટ્રોફી
👉🏿 વિલ્સ કપ
👉🏿 રેન્જર કપ
👉🏿 રોહીન્ટન કપ


🏀 *ફૂટબોલ*

👉🏿 આશુતોષ ટ્રોફી
👉🏿 બેગમ હઝરત મહાલ ટ્રોફી
👉🏿 ચાકોલ ગોલ્ડ ટ્રોફી
👉🏿 ડીસીએમ ટ્રોફી
👉🏿 દુરંદ ટ્રોફી
👉🏿 એફ.એ. કપ
👉🏿 જી.વી. રાજા મેમોરીયલ કપ
👉🏿 આઈ.એફ.એ. સીલ્ડ
👉🏿 ઈકબાલ હુસૈન ટ્રોફી
👉🏿 નાગજી ટ્રોફી
👉🏿 નીઝામ ગોલ્ડ કપ
👉🏿 રાધવિર સિંહ મેમોરીયલ કપ
👉🏿 રોવર્સ કપ
👉🏿 શ્રી કૃષ્ણા ગોલ્ડ કપ
👉🏿 સુબ્રોતો મુખર્જી કપ
👉🏿 ટોડ મેમોરીયલ ટ્રોફી
👉🏿 ડો.બી.સી. રોય ટ્રોફી
👉🏿 સાનીયા ગોલ્ડ કપ
👉🏿 સ્ટાર્ફોડ કપ
👉🏿 સંતોષ ટ્રોફી
👉🏿 વિટ્ટલ ટ્રોફી

----------------------------------------------------------------

🥍 *બેડમિન્ટન*

👉🏿 અમ્રીત દિવાન કપ
👉🏿 ચડ્ડા કપ
👉🏿 હીરાલાલ કપ
👉🏿 ઓલિમ્પિયન ચેલેન્ઝર કપ
👉🏿 વિકાસ ટોપીવાલા ચેલેન્જ કપ
👉🏿 યોનેક્ષ કપ


🏓 *ટેબલ-ટેનિસ*

👉🏿 બર્ના-બેલક કપ
👉🏿 જયાલક્ષ્મી કપ
👉🏿 રાજકુમારી ચેલેન્ઝ કપ
👉🏿 રામાનુજ ટ્રોફી


🎱 *પોલો*

👉🏿 ઈઝાર કપ
👉🏿 પ્રિથી સિંહ કપ
👉🏿 રાધા મોહન કપ
👉🏿 વિનચેસ્ટર કપ


🏀 *બાસ્કેટ બોલ*

👉🏿 બેંગ્લોર બુલ્સ ચેલેન્જ કપ


🎯 વેઈટલિફટીંગ

👉🏿 બુર્દવાન ટ્રોફી


🎯 ટેનિસ કપ

👉🏿 ડો. રાજીન્દ્ર પ્રસાદ કપ


🤾‍♂ *એથ્લેટીક્સ*

👉🏿 મૌલાના આઝાદ કપ


🎯 બ્રીજ

👉🏿 રામનીવાસ રૂઈએ ચેલેન્જ ગોલ્ડ ટ્રોફી


🎯 રોવિંગ કપ

👉🏿 વિલિંગ્ટન ટ્રોફી
--------------------------------------------------------------------
*આજે 20 માર્ચ 👉 વર્લ્ડ સ્પેરો ડે* *🦆 (વિશ્વ ચકલી દિવસ)*

*🦆 આ દિવસ દેશ વિદેશમાં વસતા તેમજ સામાન્ય પક્ષીઓને શહેરી વાતાવરણમાં જાગૃત કરવા અને પક્ષીઓની વસ્તી ને થતા જોખમ ને નિવારવા આ દિવસ ઉજવાય છે.*

*🦆 આ દિવસ ઍક્શન ફાઉન્ડેશન (ફ્રાંસ) અને વિશ્વભરમાં અસંખ્ય અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને તે નેચર ફોરવર સોસાયટી ઓફ ઇન્ડિયા ની આંતરરાષ્ટ્રીય પહેલ છે કે જે વિશ્વભરમાં ઉજવાય છે.*
*👮‍♀👮👮‍♂👮‍♂👮👮👮‍♀👮👮‍♂👮‍♂️
@textgk
👮‍♀👮👮‍♂👮‍♂👮‍♂👮👮‍♀👮‍♀👮👮‍♂
🏮આજની ક્વિઝ

વિષય:- પૂછાયેલા પ્રશ્નો

📜16 મહિલાઓને એક કામ પૂરું કરતાં 30 કલાક લાગે, તો 24 મહિલાઓને તે જ કામ પૂરું કરતાં કેટલા કલાક લાગે ?
20
16
18
22

📜લોકસભાના ચૂંટાયેલા તમામ સભ્યોને સામૂહિક શપથ કોણ લેવડાવે છે?
લોકસભાના સ્પીકર
લોકસભાના પ્રોટેમ સ્પીકર
વડાપ્રધાન દ્વારા નિદેશિત વ્યક્તિ
રાષ્ટ્રપતિ

'કડિયાડુંગર-ગુફા' કયા જિલ્લામાં આવેલી છે ?
પંચમહાલ
ભરૂચ
મહેસાણા
બનાસકાંઠા

ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી?
પાટણ
અણહિલવાડ
વલ્લભી
અમદાવાદ

નીચેનામાંથી કઈ ઉચ્ચસ્તરીય ભાષા નથી ?
Cobol
Java
D-base
C++

ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઈનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે ?
કમલ હસન
યોગેશ કમલહસન
ચંદ્રેશ કમલહસન
યોગેશ ચંદ્રહસન

રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાંકીય કટોકટી .................. સમયગાળા સુધીમાં માન્ય કરવી પડે છે.
3 મહિના
2 મહિના
6 મહિના
1 વર્ષ

લક્ષ્મીવિલાસ પેલેસના આર્કિટેક્ટ મેજર કોણ હતા ?
પ્રેમચંદ સલાટ
જેમ્સ ક્લાર્ક
ચાર્લ્સ ગ્રાંટ
ચાર્લ્સ મંટ

My brother went to the library witha view to _ news papers.
to read
reads
reading
is reading

ભારતીય બંધારણના ભાગ-4(A)માં પ્રથમ વખત કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ થયેલ હતો?
10
9
8
11

બધાય દેવોને પોતાના અલગ વાહન છે :- રેખાંકિત પદનો નિપાત ઓળખાવો.
ભારવાચક
સીમાવાચક
વિનયવાચક
લટકણિયારૂપ

મનૃષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે ?
સ્વાદુપિંડ
યકૃત
બરોડ
પિચ્યુટરી ગ્રંથિ

પાવર પોઈન્ટમાં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
.PXT
.PVT
.PPC
.PPT

Mira ran fast _ she missed the train.
yet
although
but
till

@textgk
"કડિયાડુંગર-ગુફા" કયા જિલ્લામાં આવેલી છે
Forwarded from JobsGujarat Official©
🚦ભગવાન અયપ્પન ની મૂર્તિ કયા મંદિર માં છે ?
સબરીમાલા
સ્ત્રી પ્રવેશ પ્રતિબંધ હટાવ્યો

🚦ગુરુ નો સૌથી મોટો ઉપગ્રહ ?
ગેનેમિડ
કારનેગી સાયન્સ ઇન્ટ્સ્ટિટ્યૂટ (વોશિંગ્ટન) એ હાલ જ ગુરુ ના 12 ઉપગ્રહ શોધ્યા છે

🚦અત્યાર સુધીમાં સૂર્ય ની સૌથી નજીક મોકલેલ યાન કયું હતું ?
હોલિયસ 2 પ્રોબ (1976 માં)
હાલ પાર્કર સોલાર પ્રોબ

🚦ભારત માં કાર્યરત સૌથી મોટી વિદેશી બેન્ક ?
સિટીબેંક,અમેરિકા
હાલ જ ચાઇના બેંક ને ભારત માં આવવા ની પરમિશન મળી છે

🚦V.S નેયપોલ ને ક્યા પુસ્તક માટે બુકર પ્રાઈઝ મળેલ ?
ઇન અ ફ્રિ સ્ટેટ
સાહિત્ય નો સર્વોચ્ચ એવોર્ડ
આ વ્યક્તિ નું અવસાન હાલ જ થયું છે
Forwarded from JobsGujarat Official©
🔥ભારત માં બૅન્કોની સ્થાપના વર્ષ 🔥

👉 બૅંક એફ હિંદુસ્તાન = 1770 માં
👉ઈલાહાબાદ બેંક = 1865 માં
👉 અવધ કેમરમિલ બેંક = 1881 માં
👉 પંબ નેશનલ બૅન્ક = 1894 માં
👉 કેનરા બેંક = 1906 માં
👉 બૅંક એફ ઇન્ડિયા = 1906 માં
👉 કૉર્પોરેશન બેન્ક = 1906 માં
👉 ભારતીય બૅંક = 1907 માં
👉 પંબા એન્ડ સિંધી બેંક = 1908 માં
👉 બૅંક એફ બારોડા = 1908 માં
👉 સેન્ટ્રલ બેન્ક ઓફ આફ્ડો = 1 911 માં
👉 યુનિયન બૅન્ક ઑફ એફિયનો = 1 919 માં
👉 ઇમ્પિરિયાલ બેન્ક = 1921 માં
👉 આંધ્ર બેંક = 1923 માં સિન્ડિકેટ બેંક = 1925 માં
👉 વિજેતા બેંક = 1931 માં
👉 રિઝર્વ બેન્ક આફ ઓફ ઈન્ડિયા = 1 935 માં
👉 બૅંક ઑફ આફ્રા = 1 935 માં
👉 ભારતીય ઓવરસીઝ બૅન્ક = 1937 માં
👉 દાન બેંક = 1938 માં
👉 ઓરિયંટલ બેન્ક ઓફ કૉમર્સ = 1943 માં
👉 યુકો બેંક = 1943 માં
👉 યુનાઈટેડ બૅંક ઓફ એજી = 1950 માં
👉 સ્ટેટ બૅન્ક ઓફ એંજિએ = 1955 માં
👉 આઈસીઆઈસીઆઈ બેંક = 1994 માં
👉 એચડીએફસી બેંક = 1994 માં
👉 આઈડીબીઆઈ બેંક = 1964 માં
👉 એક્સિસ બૅન્ક = 2007 મે
💥૨૨ મી માર્ચ વિશ્વ જળ દિવસ તો ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે જીતુ સર...

✍🏻"પાણી અને વાણી વિચારી ને વાપરો"👍🏽😝

✍🏻દર વર્ષે 22માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. 20, માર્ચ, 1993 ના દિવસે બ્રાઝીલના રીયો ડીજાનેરો શહેરમાં ‘‘અર્થ સમિટ”યોજાઇ હતી,જેમાં સંયુક્‍ત રાષ્‍ટ્રના તમામ સભ્‍યોના રાષ્ટ્ર પ્રમુખ હાજર હતાં.સમિટના છેલ્લા દિવસે એટલે કે 22માર્ચના રોજ પાણી સંબંધિત ઘોષણા પત્ર જાહેર થયેલ. ઇ. સ. 1993ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ 22 માર્ચના દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.

💥વિશ્વ જળ દિન નો હેતુ

આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો,જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે.
આજની વધતી જનસંખ્‍યા,
ઔદ્યોગિકરણ, અને શહેરીકરણને લીધે પીવાના શુદ્વ પાણીની અછત સર્જાઈ રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે.
જળ સમસ્યાઓમાં પાણીની અછત અથવા દુકાળ,પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતાવિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો,વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ સરલતા થી હલ થશે.

✍️પાણી વિશે આટલું... ન જાણ્યું હોય તો આજે જાણી લો...👍🏽👍🏽

વિશ્વમાં આશરે ૧૨૦ કરોડ લોકોને રોજ પીવાલાયક પાણી મળતું નથી. તો કેટલાક વિસ્તારમાં પાણી મોટાપાયે વેડફાતું હોય છે. એટલા જ માટે પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનો સંદેશ આપવા ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે.
એક ટપકતા નળથી દર સેકન્ડે એક ટીપું બરબાદ થવાથી દર મહિને 760લીટર પાણી અમસ્તુજ વેડફાઈ જાય છે.
સીધા જળ નીચે જ નહાવાથી 90લિટર પાણી વપરાયછે.
નળ સારી રીતે બંધ ન કરવાથી એક મિનિટમાં 30ટીપાં અને વાર્ષિક 46હજાર લિટર પાણી વેડફાઈ જાય છે.
ભારતનો 80 ટકા કચરો દેશની નદીઓમાં વહેતો કરાય છે.
પાણી પણ લોહી જેવું કુદરતી પ્રવાહી છે. જેને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. પૃથ્વી પરના સમુદ્રો તથા મહા સાગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જેટલું છે. હિમક્ષેત્રોમાં આશરે ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧% જેટલો જળ જથ્થો વાતાવરણમાં ભેજ અને સપાટી પરના જળ સ્વરૂપે છે. માનવ અને સજીવ સૃષ્ટિ માટે પીવાલાયક પાણી માત્ર ૨% જેટલું જ છે.
એક સર્વે મુજબ પાંચ મિનિટના શાવર સ્નાનમાં સરેરાશ ૯૫ લીટર પાણી બગાડે છે. પાણીનાં બેડાં માથે લઈને પાણી શોધવા નીકળતી મહિલાઓના જીવનનો ૨૫ ટકા હિસ્સો પાણીમાં જાય છે. નળમાંથી એક સેકન્ડમાં એક ટીપું પાણી ટપકતું હોય તો એક અઠવાડિયામાં ૫૦૦ લીટર પાણીનો બગાડ થાય છે.
અનાજ પેદા કરવા માથાદીઠ ૩૦૦૦ લીટર પાણી જોઈએ. વિશ્વમાં પીવાલાયક પાણીનો જથ્થો ર ટકા કરતાં પણ ઓછો છે. વિશ્વમાં પાણીના કુલ વપરાશનો ૭૦ ટકા હિસ્સો ખેતીમાં વપરાય છે. ૨૦ ટકા ઇન્ડસ્ટ્રીઝ અને ૧૦ ટકા ઘરેલું વપરાશ થાય છે.

👁️‍🗨️👁️‍🗨️👁️‍🗨️🚱🚱

💥 હવે આપને મંથન કરવાની જરૂર છે..કે પાણી બચાવવાની જવાબદારી માત્ર સરકારની જ નથી, પરંતુ સમગ્ર સમાજની પણ છે,ગુજરાતના એકએક નાગરિકની છે. જળ એ જીવન છે. આપણું જીવન આપણા હાથમાં જ છે પણ આપણે તેને વેડફી રહ્યા છીએ, ખોટી રીતે વહાવી રહ્યા છીએ. આપણે ત્યાં કહેવત છે કે “તરસ લાગે ત્યારે કૂવો ગાળવા ન બેસાય.” આ કહેવત છે તે સમજીને પાણી વેડફાઈ જાય એ પહેલાં જ કૂવા ગાળવાના, પાણી બચાવવાના પ્રયત્નો કરીએ. આખરે જળ એ જ જીવન છે.જો હું પ્રથમ પ્રયત્ન કરીશ તો જ આ પ્રશ્ન નું હલ થશે..
હવે આપનેં વિચારવાનું છે...નવી પેઢી માટે મારે શું કરવું..પાણી બગાડવું કે જળ વ્યવસ્થાપન માં મારે પ્રયાસ કરવાનો..જળ બચાવો જીવન બચાવો....

👍🏽"જળ બચાવો જીવન બચાવો"👍🏽

🔹Join our telegram channel👇🏼👇🏼

https://t.me/textgk
આજે દેશના સવૉચય સન્માન "ભારતરત્ન "એવૉર્ડ અંગે જાણીયે.
શરૂઆત :-2 જાન્યુઆરી 1954(રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદએ)
👉અત્યારે સુધીના કુલ વ્યક્તિ :-48 (જેમાં 16 મરણોત્તર)
કયા ક્ષેત્રમાં:-કળા,વિજ્ઞાન, સાહિત્ય, જાહેરસેવા(ડીસેમ્બર 2011 થી કોઇપણ ક્ષેત્ર)
કોની ભલામણ અપાય :-વડાપ્રધાન
👉દર વર્ષ વધુમાં વધુ 3 વ્યક્તિને આપી શકાય
👉ભારતરત્ન એવૉર્ડ જીતનાર વ્યક્તિનો શિષ્ટાચાર ક્રમ 7 નંબર છેલ્લા.
આ એવૉર્ડ 13 જુલાઇ 1977 માં સ્થગિત કર્યો જે 25 જાન્યુઆરી 1980 થી ફરીવાર શરૂઆત

એવૉર્ડ વિજેતાની યાદી
🥊1954-🥊
સર્વપલ્લી રાધાકૃષ્ણન (પ્રથમ વિજેતા )
-ચક્રવર્તી્ રાજગોપાલચારી
-ચંદ્રશેખર વ્યંકટ રામને
🥊1955🥊
-ડૉ.ભગવાનદાસ
-મોક્ષગુંડમ વિશ્વવેશ્ર્વરૈયા
- જવાહરલાલ નેહરુ
🥊-1957 🥊
ગોંવિદવલ્લભ પંત
🥊1958🥊
-મહર્ષિ ધોન્ડો કેશવ (સૌથી મોટી વયના )
🥊1961🥊
-પુરુષોત્તમદાસ ટંડને
-બિપિનંચંદ્ર રોય.
🥊1962🥊
-રાજેન્દ્રપ્રસા
🥊1963🥊
-ઝાકિર હુસેન
-પાંડુરંગ વામન
🥊1966🥊
-લાલબાહદુર શાસ્ત્રી (પ્રથમ મરણોત્તર)
🥊1971🥊
-ઇન્દિરા ગાંધી
🥊1975🥊
-વરાહગિરી વૈંકટ
🥊1976🥊
-કુમારસ્વામી નાદર
🥊1980🥊
-મધર ટેરેસા (બંધ કરયા બાદ પ્રથમ)
🥊1983🥊
-વિનોબા ભાવેશ
🥊1987🥊
-ખાન અબ્દુલ ખાન
🥊1988🥊
-મુરુથુર ગોપાલ રામચંદ્ર
🥊1990 🥊
-બાબાસાહેબ આંબેડકર
-નેલ્સન મંડેલા
🥊1991🥊
-મોરારજી દેસાઇ (પ્રથમ ગુજરાતી )
-રાજીવ ગાંધી
-સરદાર પટેલ
🥊1992🥊
-રતનજી તાતા
-સત્યજિત રે
-અબ્દુલ કલામ
-સુભાષચંદ્ર બોઝ
🥊1997🥊
ગુલઝારીલાલ નંદા
-અરુણા આસફલી
-એ.પી.જી.અબ્દુલ કલામ
🥊1998🥊
એમ.એસ.સુબ્બલક્ષ્મી
-સી.સુબ્રમણ્યમ
🥊1999🥊
જયપ્રકાશ નારાયણ
-અમત્યઁ સેન
-ગોપીનાથ બૉડાલોઇ
-પંડિત રવિશંકર
🥊2001🥊
-લતા મંગેશકર
-ઉસ્તાદ બિસમિલ્લા ખાન
🥊2008🥊
-ભીમસેન જોષી
🥊2014🥊
-ચિંતામણી રાવલ
-સચિન તેન્ડુલકર (સૌથી યુવાન મેળવનાર )
🥊2015🥊
-મદન મોહન માલવિયા
-અટલ બિહારી વાજપેયી
🏹🥊2019🥊🏹
-પ્રણવ મુખરજી
-ભુપેન હજારિકા(મરણોત્તર)
-નાનજી દેશમુખ(મરણોત્તર)

🔹Join our telegram channel👇🏼👇🏼

https://t.me/textgk


🙏જય હિંદ જય ભારત 🙏
Forwarded from JobsGujarat Official©
🔺ઉપરાષ્ટ્રપતિ🔺

🔹ઉસકા નિકાસ શનિ🔹


અનુચ્છેદ
ઉપરાષ્ટ્રપતિ 63

સભાપતિ. 64

કા. કાર્ય - 65

નિ નિર્વાચન (ચૂંટણી) 66

કા. કાર્યકાલ 67

સમય 68

શ. શપથ. 69

નિ નિર્વાહ. 70



👨‍✈️ ઈંગ્લેન્ડ સ્ત્રોત👨‍✈️

યાદ રાખો માત્ર⤵️

એક વિકાસ મંત્રા.

એક એકલ નાગરિકતા

વિ વિધિનું શાસન વિધિનિર્માણ

કા કાનૂન પ્રથા રાજ

સંસદીય શાસન પ્રથા

મંત્રમંત્રીપરિષદલોકસભાનેસામૂહિક જવાબદાર

રા રાષ્ટ્રપતિ સંવિધાની સ્થિતિ

Join us ⤵️

@textgk 🎭
💡1910 ડો.રામ મનોહર લોહિયા નો જન્મ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં થયો હતો.

💡1931 ની ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન , ક્રાંતિકારી ભગતસિંહ અને તેના સાથીઓ રાજગુરુ અને સુખદેવને આ દિવસે ફાંસી આપવામાં આવી હતી.

💡1956 પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક બન્યું.

💡1965 નાસાએ જેમિની 3 અવકાશયાનથી પ્રથમ વખત બે લોકોને અવકાશમાં મોકલ્યા.

💡1976 માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો.

💡1983 યુએસના પ્રમુખ રોનાલ્ડ રેગને સ્ટ્રેટેજિક ડિફેન્સ ઇનિશિયેટિવ અથવા સ્ટ્રેટેજિક ડિફેન્સ મેનેજમેન્ટની ઘોષણા કરી.

💡1986 મહિલાઓની પ્રથમ કંપનીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં તાલીમ આપવામાં આવી હતી.

💡2012 માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી નોંધનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે.
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 23/03/2020
📋 વાર : સોમવાર


◾️વિશ્વ મોસમ દિવસ

◾️વિશ્વ શાળા દિવસ

◾️વિશ્વ વાયુ દિવસ

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️1351:- ફિરોઝ શાહ તગલખ દિલ્લીનો સુલ્તાન બન્યો.

♦️♦️1854 :- ભારતમાં પ્રથમ વીજળી લાઈન નાખવા આવી.

♦️♦️1931 :- ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવી.

♦️♦️૧૯૫૬ - પાકિસ્તાન, દુનિયા નું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાન નો ગણતંત્ર દિવસ)

||| જન્મ |||

♦️♦️ડૉ. રામ મનોહર લોહિયા
23 માર્ચ 1910
ગાંધીવાદી અને સ્વાતંત્ર્યસેનાની

♦️♦️સુભદ્રા જોષી
23 માર્ચ 1919
સ્વાતંત્રસેનાની

||| અવસાન |||

♦️♦️ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ
23 માર્ચ 1931(શહીદ)
આઝાદી ના લડવૈયા

♦️♦️ઉધામસિંહ
23 માર્ચ 200(અવસાન)
હોકીના ખેલાડી

@textgk
🏹🏹🏹 આજે જાણીયે ગુજરાતના $ ભૌગોલિક ઉપનામ 🏹🏹🏹

🌹સૌરાષ્ટ્રની આન,બાન,શાન : રાજકોટ
🍁સત્યાગ્રહની ભૂમિ : બારડોલી
🍁સુવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર પ્રદેશ
🍁સાક્ષરભૂમિ : નડિયાદ
🌷ગુજરાતની સંસ્કારનગરી : વડોદરા
🍁 સૌરાષ્ટ્રની સંસ્કારનગરી : ભાવનગર
🍁 પુસ્તકોની નગરી : નવસારી
🍁 મંદિરોની નગરી : પાલિતાણા
🛕 વિદ્યાનગરી : વલ્લભવિદ્યાનગર
🍁 ઉદ્યાનનગરી : ગાંધીનગર
🍁ઔદ્યોગિક નગરી : વાપી
🍁 કચ્છનું પેરિસ : મુંદ્રા
🍁સૌરાષ્ટ્રનું પેરિસ :- જામનગર
🍁 સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
🌹પારસીઓનું કાશી : ઉદવાડા
🍁 દક્ષિણનું કાશી : ચાંદોદ
🍁 સાધુઓનું પિયર : ગિરનાર
🍁 સાધુઓનું મોસાળ : સિદ્ધપુર
🧞‍♀🧞‍♀વાડીઓનો જિલ્લો : જૂનાગઢ
🍁 યુકેલિપ્ટસ જિલ્લો :
ભાવનગર
🍁 સોનાની નગરી : દ્વારકા
🍁 સોનાની મૂરત : સુરત
🍁 સુદામાપુરી : પોરબંદર
🍁 સૂર્યપુત્રી : તાપી
🍁મૈકલ કન્યા : નર્મદા
🌹મહેલોનું શહેર : વડોદરા
🍁 લીલી નાઘેર : ચોરવાડ
🍁 ગુજરાતનો હરિયાળો બગીચો :
ચરોતર પ્રદેશ

🥊🥊ભારતના ઉપનામ શહેર 🌹🌹

🍁 સોલ્ટ સિટી : ગુજરાત
🍁 ભારતનું ડાયમંડ સિટી : સુરત
🍁 ભારતનું સ્વિત્ઝર્લેન્ડ : કાશ્મીર
🌷ભારતનું પેરિસ : જયપુર
🍁 ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી :
જમશેદપુર
🌹 ભારતનું માન્ચેસ્ટર : અમદાવાદ
🍁 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
🍁 દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
🍁 ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/
ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી :
બેંગલોર
🍁 ભારતનું બોસ્ટન : અમદાવાદ
🕸 ભારતનું ડેટ્રોઇટ : પીથમપુર
🍁 સરોવરોનું નગર : શ્રીનગર
🍁 મહેલોનું શહેર : ડાયમંડ હાર્બર :
કોલકાતા
🎷 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
🍁 સૂર્ય નગરી : જોધપુર
🍁 પર્વતોની નગરી : ડુંગરપુર
🍁 તાળાંનગરી : અલીગઢ
🍁 સુરમા નગરી : બરેલી
🍁 પેંડા નગરી : આગ્રા
🍁 પીન્ક સિટી : જયપુર
🚺 વ્હાઇટ સિટી : ઉદયપુર
🍁 ઑરેન્જ સિટી : નાગપુર
🍁 સુવાસોનું શહેર : કન્નોજ
🍁 સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે
/ સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
🍁 તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી :
મદુરાઈ
🎪બગીચાઓનું શહેર : કપૂરથલા
🍁 વણકરોનું શહેર : પાણીપત
🍹 નવાબોનું શહેર : લખનઉ
🍁 મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર
/ પવિત્ર શહેર : વારાણસી
🍁 બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/
એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો
હબ : ચેન્નાઇ
🥦અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
કેરળનો ગેટ-વે : કોચી
🍁 પર્વતોની રાણી : મસૂરી
🍁 પૂર્વનું સ્કૉટલેન્ડ : મેઘાલય
🍦 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
🍁 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
🍁 રાજસ્થાનનું હ્દય : અજમેર
🌷કર્ણાટકનું રત્ન : મૈસૂર
🍁 ક્વિન ઑફ ડૅક્કન : પુણે
🍁 લેધર સિટી : કાનપુર
🍁 ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
/ ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
🏹 લીચી શહેર : દેહરાદૂન
🍁 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ

🔹Join our telegram channel👇🏼👇🏼

https://t.me/textgk
✴️ ગુજરાતના પ્રથમ અનુસૂચિત જનજાતિના મુખ્યમંત્રી કોણ હતા?
- અમરસિંહ ચૌધરી.

✴️ લોકદરબાર ભરવાની શરૂઆત ક્યા મુખ્યમંત્રીના સમયમાં થઈ?
- અમરસિંહ ચૌધરી.

✴️ સુરતમાં પ્લેગની મહામારી સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?
- છબીલદાસ મહેતા.

✴️ ગોકુળગ્રામ યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી?
- કેશુભાઈ પટેલ.

✴️ 2001માં કચ્છમાં થયેલ ભૂકંપ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું?
- કેશુભાઈ પટેલ.

✴️ ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદ પર રહેનાર કોણ હતું?
- નરેન્દ્ર મોદી.

✴️ કયા મુખ્યમંત્રીના સમયમાં ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું?
- નરેન્દ્ર મોદી.
*સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે most IMP👌👌👌👌👌*


👉 ગુજરાત ના મંત્રી ઓની યાદી નામ પદનો સત્તાના દિવસો નીચે મુજબ છે 👇

💁🏻‍♂ 🌺ડો. જીવરાજ નારાયણ મહેતા🌺

અમરેલી ૧ મે ૧૯૬૦ ૩ માર્ચ ૧૯૬૨

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

૧૨૩૮ દિવસો પ્રથમ (૧૯૬૦-૬૧)

૩ માર્ચ ૧૯૬૨ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ દ્વિતિય (૧૯૬૨–૬૬)


💁🏻‍♂ 🌺બળવંતરાય મહેતા🌺


૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩

૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ ૭૩૩ દિવસો



💁🏻‍♂ 🌺હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ🌺


ઓલપાડ ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫

૩ એપ્રિલ ૧૯૬૭

૨૦૬૨ દિવસો ૩ એપ્રિલ ૧૯૬૭ ૧૨ મે ૧૯૭૧ ત્રીજી (૧૯૬૭–૭૧)

(રાષ્ટ્રપતિ શાસન) ૧૨ મે ૧૯૭૧ ૧૭ માર્ચ ૧૯૭૨ N/A વિખેરી નખાઇ


💁🏻‍♂ 🌺ઘનશ્યામભાઈ ઓઝા🌺


દહેગામ ૧૭ માર્ચ ૧૯૭૨

૧૭ જુલાઇ ૧૯૭૩

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૪૮૮ દિવસો ચોથી (૧૯૭૨–૭૪)



💁🏻‍♂ 🌺ચીમનભાઇ પટેલ🌺


સંખેડા ૧૮ જુલાઇ ૧૯૭૩

૯ ફેબ્રુઆરી ૧૯૭૪ ૨૦૭

દિવસો – ખાલી

(રાષ્ટ્રપતિ શાસન)

૯ ફેબ્રુઆરી ૧૯૭૪ ૧૮ જૂન ૧૯૭૫ N/A વિખેરી નખાઇ



💁🏻‍♂ 🌺બાબુભાઈ જશભાઈ પટેલ🌺


સાબરમતી ૧૮ જૂન ૧૯૭૫

૧૨ માર્ચ ૧૯૭૬

જનતા ફ્રંટ (ભા.રા.કો (ઓ)

+ ભારતીય જન સંઘ + ભારતીય લોક દળ + સમતા પાર્ટી

૨૧૧ દિવસો પાંચમી

(૧૯૭૫ ૮૦) (રાષ્ટ્રપતિ શાસન)

૧૨ માર્ચ ૧૯૭૬ ૨૪ ડિસેમ્બર ૧૯૭૬ N/A ૭


💁🏻‍♂ 🌺માધવસિંહ સોલંકી🌺


ભાદરણ ૨૪ ડિસેમ્બર ૧૯૭૬

૧૦ એપ્રિલ ૧૯૭૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 108 day



💁🏻‍♂ 🌺બાબુભાઈ જશભાઈ પટેલ🌺


સાબરમતી ૧૧ એપ્રિલ ૧૯૭૭

૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦

જનતા પક્ષ 1042 day

(કુલ: ૧૨૫૩ દિવસો)

(રાષ્ટ્રપતિ શાસન)

૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦

૭ જૂન ૧૯૮૦ N/A વિખેરી નખાઇ


💁🏻‍♂ 🌺 માધવસિંહ સોલંકી🌺


ભાદરણ ૭ જૂન ૧૯૮૦

૧૦ માર્ચ ૧૯૮૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૮૫૬

દિવસો છઠ્ઠી (૧૯૮૦–૮૫)

૧૧ માર્ચ ૧૯૮૫ ૬ જુલાઇ ૧૯૮૫

સાતમી (૧૯૮૫–૯૦)

💁🏻‍♂ 🌺અમરસિંહ ચૌધરી🌺


વ્યારા (અનુસૂચિત જનજાતિ‍)

૬ જુલાઇ ૧૯૮૫

૯ ડિસેમ્બર ૧૯૮૯

૧૬૧૮ દિવસો



💁🏻‍♂ 🌺માધવસિંહ સોલંકી🌺


ભાદરણ ૧૦ ડિસેમ્બર ૧૯૮૯

૪ માર્ચ ૧૯૯૦ ૮૫

(કુલ: ૨૦૪૯ દિવસો)



💁🏻‍♂ 🌺ચીમનભાઇ પટેલ 🌺


ઉંઝા ૪ માર્ચ ૧૯૯૦

૨૫ ઓક્ટોબર ૧૯૯૦

જનતા દળ + ભારતીય જનતા પાર્ટી

૧૪૪૫ દિવસો (કુલ: ૧૬૫૨ દિવસો)

આઠમી (૧૯૯૦-૯૫)

૨૫ ઓક્ટોબર ૧૯૯૦

૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪

જનતા દળ (ગુજરાત)

+ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ



💁🏻‍♂ 🌺છબીલદાસ મહેતા 🌺


મહુવા ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪

૧૪ માર્ચ ૧૯૯૫

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

૩૯૧ દિવસો


💁🏻‍♂ 🌺કેશુભાઈ પટેલ 🌺


વિસાવદર ૧૪ માર્ચ ૧૯૯૫

૨૧ ઓક્ટોબર ૧૯૯૫

ભારતીય જનતા પાર્ટી

૨૨૧ દિવસો નવમી

(૧૯૯૫-૯૮)



💁🏻‍♂ 🌺સુરેશભાઈ મહેતા 🌺


માંડવી ૨૧ ઓક્ટોબર ૧૯૯૫

૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬

૩૩૪ દિવસો

(રાષ્ટ્રપતિ શાસન)

૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬

૨૩ ઓક્ટોબર ૧૯૯૬ N/A



💁🏻‍♂ 🌺શંકરસિંહ વાઘેલા 🌺


રાધનપુર ૨૩ ઓક્ટોબર ૧૯૯૬

૨૭ ઓક્ટોબર ૧૯૯૭

રાષ્ટ્રીય જનતા પાર્ટી

૩૭૦ દિવસો ૧૩ દિલીપ પરીખ ધંધુકા

૨૮ ઓક્ટોબર ૧૯૯૭

૪ માર્ચ ૧૯૯૮

૧૨૮ દિવસો


💁🏻‍♂ 🌺કેશુભાઈ પટેલ 🌺


વિસાવદર ૪ માર્ચ ૧૯૯૮

૬ ઓક્ટોબર ૨૦૦૧

ભારતીય જનતા પાર્ટી

૧૩૧૨ દિવસો (કુલ: ૧૫૩૩ દિવસો)

દસમી (૧૯૯૮–૨૦૦૨)



💁🏻‍♂ 🌺નરેન્દ્રભાઈ મોદી 🌺


મણીનગ ર ૭ ઓક્ટોબર ૨૦૦૧

૨૨ ડિસેમ્બર ૨૦૦૨

4610 દિવસો

૨૨ ડિસેમ્બર ૨૦૦૨

૨૨ ડિસેમ્બર ૨૦૦૭

અગિયારમી (૨૦૦૨–૦૭)

૨૩ ડિસેમ્બર ૨૦૦૭

૨૦ ડિસેમ્બર ૨૦૧૨

બારમી (૨૦૦૭–૧૨)

૨૦ ડિસેમ્બર ૨૦૧૨

૨૨ મે ૨૦૧૪ તેરમી

(૨૦૧૨–૧૭)


💁🏻‍♂ 🌺આનંદીબેન પટેલ 🌺


ઘાટલોડિયા ૨૨ મે ૨૦૧૪

૭ ઓગસ્ટ ૨૦૧૬

808 દિવસો


💁🏻‍♂ 🌺 વિજયભાઈ રૂપાણી 🌺


રાજકોટ પશ્ચિમ

૭ ઓગસ્ટ ૨૦૧૬

૨૬ ડિસેમ્બર ૨૦૧૭

574 દિવસો
👮‍♂શબ્દસમૂહ માટે એક શબ્દ👮‍♀

🎯 પતિ સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી
👉🏿 ખંડીતા

🎯 પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી
👉🏿 વિપ્રલબ્ધા

🎯 પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી
👉🏿 ઉત્કંઠિતા, વિરહોત્કંઠા

🎯 પતિને સ્વાધીન રાખનાર સ્ત્રી
👉🏿 સ્વાધીનપતિકા

🎯 પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી
👉🏿 વાસરશપ્યા

🎯 જેની પત્ની પરગામ ગયેલી હોય તેવો પુરુષ
👉🏿 પ્રોષિતપત્નીક

🎯 પત્ની મરી ગઈ છે તે પુરૂષ
👉🏿 વિધુર

🎯 પતિ-પત્નીનું લગ્નજીવન
👉🏿 દાંમ્પત્ય

🎯 ઓઝલમાં રહેતો સ્ત્રી વર્ગ
👉🏿 જનાનો

🎯 નવી પરલેણી સ્ત્રી
👉🏿 નવોઢા

🎯 જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી
👉🏿 સોહાગણ, સૌભાગ્યવંતી, સધવા

🎯 જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી
👉🏿વિધવા

🎯 પોતાની ધણીની બીજી પત્ની
👉🏿 શોક, સપત્ની

🎯 એક જ વાર ફળનારી સ્ત્રી
👉🏿 કાંકવંધ્યા

🎯 પતિને ત્યજી દીધેલી સ્ત્રી
👉🏿 ત્યક્તા

🎯 જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી
👉🏿 અખોવન

🎯 સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી
👉🏿 અભિસારિકા

🎯 જેનો પતિ પરદેશ ગયો તેવી સ્ત્રી
👉🏿 પ્રોષિતભર્તૃકા

🎯 પતી સામે કલહ કરી રૂસણૂં લઈ બેઠેલી સ્ત્રી
👉🏿 કલહાંતરિતાં
●═══════════════════●
Join 🚥 @textgk 🐬
●═══════════════════●
🔶 રાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે?
*- ભારતના ચૂંટણીપંચ દ્વારા.*

🔶 રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિવાદ થાય, તો તેનો ઉકેલ કોના દ્વારા લાવવામાં આવે છે?
*- સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા.*

🔶 રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે કેટલો સમય આપવામાં આવે છે?
*- બે અઠવાડિયા.*

🔶 ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિવાદનો નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા લાવવામાં આવશે?
*- અનુચ્છેદ-71.*

🔶 રાષ્ટ્રપતિને તેના હોદ્દા પરથી હટાવવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
*- મહાભિયોગ.*

🔶 લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે.?
*- રાષ્ટ્રપતિ*
⭕️ Remember this ⤵️

🔘 કસુંબલ રંગનો ગાયક ઉપનામ ઝવેરચંદ મેઘાણી

🔘 કસુંબી નો રંગ ગીત ના લેખક ઝવેરચંદ મેઘાણી

🔘 કસુંબી નો રંગ વાર્તાસંગ્રહ ભૂપત વડોદરીયા
🎈 29 જાન્યુઆરીની સાંજે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહનું આયોજન કરવામાં આવે છે. રાયસીના રોડ પર રાષ્ટ્રપતિ ભવનની સામે તેનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે.

➡️ ચાર દિવસીય પ્રજાસત્તાક દિનની ઉજવણી બીટિંગ રીટ્રીટ સાથે સમાપ્ત થાય છે. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની જેમ, બીટિંગ રીટ્રીટ પ્રોગ્રામ પણ જોવા જેવો હોય છે.

➡️ વિજય ચોક પરંપરાગત ધૂનમાં ત્રણેય સૈન્યની ધૂન વગાડી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ વેકન્યા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ માથુર આ સમારોહમાં હાજર હતા.

➡️ પીછેહઠની રીટ્રીટ સેરેમની ખૂબ જ જૂની પરંપરા છે. સૂર્ય ડૂબ્યા પછી તેની ઉજવણી કરાઈ છે. ભારતમાં બીટિંગ રીટ્રીટની શરૂઆત 1950 માં થઈ હતી.

➡️ 1950 પછી, બીટિંગ રીટ્રીટ પ્રોગ્રામને બે વાર રદ કરવો પડ્યો. 26 જાન્યુઆરી 2001 ના રોજ ગુજરાતમાં ભૂકંપને કારણે તે પ્રથમ વખત રદ કરવામાં આવ્યું હતું અને બીજું, લાંબી માંદગી પછી 27 જાન્યુઆરી, 2009 ના રોજ 8મા રાષ્ટ્રપતિ વેંકટારમણના મૃત્યુને કારણે.

➡️ આ સમારોહ ભારતીય સશસ્ત્ર દળની ત્રણ પાંખ દ્વારા કરવામાં આવે છે.

➡️ 'બીટિંગ ધ રીટ્રીટ સેરેમની' આર્મીની ત્રણેય પાંખ બેરેકમાં પાછી જશે એમ દર્શાવે છે. યુદ્ધ દરમિયાન, સૈનિકો સૂર્યાસ્ત સમયે શસ્ત્રો સાથે તેમના છાવણી પર જતા, પછી એક સંગીતવાદ્યો સમારોહ હતો, તેને બીટિંગ રીટ્રીટ કહેવામાં આવે છે.

➡️ વંદે માતરમની ધૂન પ્રથમ વખત બીટિંગ રીટ્રીટ ખાતે વગાડવામાં આવી હતી.

🖌 ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે :- t.me/textgk