👮♂ *શબ્દસમૂહ માટે એક શબ્દ *👮♀
🎯 પતિ સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી
👉🏿 ખંડીતા
🎯 પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી
👉🏿 વિપ્રલબ્ધા
🎯 પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી
👉🏿 ઉત્કંઠિતા, વિરહોત્કંઠા
🎯 પતિને સ્વાધીન રાખનાર સ્ત્રી
👉🏿 સ્વાધીનપતિકા
🎯 પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી
👉🏿 વાસરશપ્યા
🎯 જેની પત્ની પરગામ ગયેલી હોય તેવો પુરુષ
👉🏿 પ્રોષિતપત્નીક
🎯 પત્ની મરી ગઈ છે તે પુરૂષ
👉🏿 વિધુર
🎯 પતિ-પત્નીનું લગ્નજીવન
👉🏿 દાંમ્પત્ય
🎯 ઓઝલમાં રહેતો સ્ત્રી વર્ગ
👉🏿 જનાનો
🎯 નવી પરલેણી સ્ત્રી
👉🏿 નવોઢા
🎯 જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી
👉🏿 સોહાગણ, સૌભાગ્યવંતી, સધવા
🎯 જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી
👉🏿વિધવા
🎯 પોતાની ધણીની બીજી પત્ની
👉🏿 શોક, સપત્ની
🎯 એક જ વાર ફળનારી સ્ત્રી
👉🏿 કાંકવંધ્યા
🎯 પતિને ત્યજી દીધેલી સ્ત્રી
👉🏿 ત્યક્તા
🎯 જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી
👉🏿 અખોવન
🎯 સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી
👉🏿 અભિસારિકા
🎯 જેનો પતિ પરદેશ ગયો તેવી સ્ત્રી
👉🏿 પ્રોષિતભર્તૃકા
🎯 પતી સામે કલહ કરી રૂસણૂં લઈ બેઠેલી સ્ત્રી
👉🏿 કલહાંતરિતાં
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
@TextGk

●═════════════════●
🦋 સી. વી. રામન ( ચંન્દ્રશેખર વેંકટ રામન)🦋
●═════════════════●
❍ જન્મ :- ૭ નવેમ્બર ૧૮૮૮, તામિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
❍ મૃત્યુ :- ૨૧ નવેમ્બર ૧૯૭૦
❍ વ્યવસાય :- ભૌતિકશાસ્ત્રી, વિશ્વવિદ્યાલયના શિક્ષક, Crystallographer
❍ ઇ.સ. ૧૯૦૪નાં વર્ષમાં એમણે સ્નાતકની પદવી મેળવી.
❍ ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો.
❍ વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે.
❍ ૧૯૩૦માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
●═════════════════●
🅙🅞🅘🅝➺ @TextGk

🏙️શહેર 🤔 👉 😇તેના પ્રાચીન નામ🌇
🔶 ચાંપાનેર 👉 મુહમ્મદાબાદ
💠 રાજકોટ 👉 માસુમાબાદ
🔷 જૂનાગઢ 👉 મુસ્તુફાબાદ
💠 સિદ્ધપુર 👉 શ્રીસ્થળ
🔶 ખંભાત 👉 સ્તંભતીર્થ
💠 વડાલી 👉 વડપલી
🔷 વાલોડ 👉 વડવલ્લી
💠 વેરાવળ 👉 વેરાકુલ
🔶 મોડાસા 👉 મહુડાસુ
💠 ધોળકા 👉 ધવલ્લક
🔷 વડોદરા 👉 વટપદ્રક
💠 હળવદ 👉 હલપદ્ર
🔶 દાહોદ 👉 દધીપદ્ર
💠 મોઢેરા 👉 ભગવદ્દગામ
🔷 અડાલજ 👉 ગઢપાટણ
💠 અમરેલી 👉 અમરાવતી
🔶 નવસારી 👉 નવસારિકા
💠 ડાકોર 👉 ડંકપુર
🔷 સુરત 👉 સૂર્યપુર
💠 વઢવાણ 👉 વર્ધમાનપુર
★●★●★●★●★●★●★●★●★
✍️ ✍️ @TextGk
🔶 ચાંપાનેર 👉 મુહમ્મદાબાદ
💠 રાજકોટ 👉 માસુમાબાદ
🔷 જૂનાગઢ 👉 મુસ્તુફાબાદ
💠 સિદ્ધપુર 👉 શ્રીસ્થળ
🔶 ખંભાત 👉 સ્તંભતીર્થ
💠 વડાલી 👉 વડપલી
🔷 વાલોડ 👉 વડવલ્લી
💠 વેરાવળ 👉 વેરાકુલ
🔶 મોડાસા 👉 મહુડાસુ
💠 ધોળકા 👉 ધવલ્લક
🔷 વડોદરા 👉 વટપદ્રક
💠 હળવદ 👉 હલપદ્ર
🔶 દાહોદ 👉 દધીપદ્ર
💠 મોઢેરા 👉 ભગવદ્દગામ
🔷 અડાલજ 👉 ગઢપાટણ
💠 અમરેલી 👉 અમરાવતી
🔶 નવસારી 👉 નવસારિકા
💠 ડાકોર 👉 ડંકપુર
🔷 સુરત 👉 સૂર્યપુર
💠 વઢવાણ 👉 વર્ધમાનપુર
★●★●★●★●★●★●★●★●★
✍️ ✍️ @TextGk
🦋28 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🎊ગોવાના પ્રથમ ખ્રિસ્તી મિશનરી 1580 માં અકબરના દરબારમાં ફતેહપુર સીકરી આવ્યા.
🎊મોગલ બાદશાહ બહાદુર શાહ પ્રથમનું મૃત્યુ લાહોરમાં 1712 માં થયું હતું.
🎊સર સ્ટેમફોર્ડ રેફલ્સએ 1819 માં સિંગાપોરની શોધ કરી.
🎊કલકત્તા મેડિકલ કોલેજની શરૂઆત પશ્ચિમ બંગાળમાં 1835 માં થઈ હતી.
🎊સેક્રેમેન્ટોની લડાઇમાં યુ.એસ.એ 1847 માં મેક્સિકોને હરાવી હતી.
🎊અમાનુલ્લા ખાન 1919 માં અફઘાનિસ્તાનનો બાદશાહ બન્યો.
🎊ઇજિપ્તને 1922 માં બ્રિટનથી સ્વતંત્રતા મળી.
@TextGk
〰〰〰〰〰〰〰〰〰

🦋28 ફેબ્રુઆરીએ જન્મ🦋
〰️〰️〰️〰️〰️〰️〰️
📒1865 સ્વાતંત્ર્ય સેનાની લલા લાજપત રાયનો જન્મ.
📒ભારતના 'ફર્સ્ટ આર્મી કમાન્ડર ઇન ચીફ' કે.એમ. કેરિઅપ્પાનો જન્મ 1899 માં થયો હતો.
📒1913 હિન્દીના પ્રખ્યાત કવિ, લેખક અને સંપાદક પંડિત નરેન્દ્ર શર્માનો જન્મ.
📒1930 'ભારતીય શાસ્ત્રીય સંગીત' ના વિશ્વ વિખ્યાત ગાયક પંડિત જસરાજનો જન્મ.

👍ચીન સાથે સરહદ ધરાવતા રાજ્યો યાદ રાખવા માટે:
🙏UJASH🙏
✅ *U* - ઉત્તરાખંડ
✅ *J* - જમ્મુ કાશ્મીર
✅ *A* - અરુણાચલ પ્રદેશ
✅ *S* - સિક્કિમ
✅ *H* - હિમાચલ પ્રદેશ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🙏UJASH🙏
✅ *U* - ઉત્તરાખંડ
✅ *J* - જમ્મુ કાશ્મીર
✅ *A* - અરુણાચલ પ્રદેશ
✅ *S* - સિક્કિમ
✅ *H* - હિમાચલ પ્રદેશ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🎯 અગત્યના વિટામિન અને તેના રાસાયણિક નામ
વિટામિન A રેટીનોલ
વિટામિન B1 થાયમિન
વિટામિન B12 સાયનોકાબાલામિન
વિટામિન C એસ્કોરબિક એસિડ
વિટામિન D કેલ્સીફેરોલ
વિટામિન E ટોકોફેરોલ
વિટામિન K ફિલોક્વીનોન
@TextGk
વિટામિન A રેટીનોલ
વિટામિન B1 થાયમિન
વિટામિન B12 સાયનોકાબાલામિન
વિટામિન C એસ્કોરબિક એસિડ
વિટામિન D કેલ્સીફેરોલ
વિટામિન E ટોકોફેરોલ
વિટામિન K ફિલોક્વીનોન
@TextGk
➖➖➖➖➖➖➖➖➖➖
💥ઋગ્વેદ💥
➖➖➖➖➖➖➖➖➖➖
રચયિતા - ધન્વંતરી
10 મંડળ
1028 સૂક્ત
10580 ઋચા
ઉપવેદ - આયુર્વેદ
➖➖➖➖➖➖➖➖➖➖
💥યજુર્વેદ💥
➖➖➖➖➖➖➖➖➖➖
રચયિતા - વિશ્વામિત્ર
40 સૂક્ત
2000 ઋચા
ઉપવેદ - ધનુર્વેદ
➖➖➖➖➖➖➖➖➖➖
💥સામવેદ💥
➖➖➖➖➖➖➖➖➖➖
રચયિતા - ભરતમુનિ
1549 ઋચા
ઉપવેદ - ગાન્ધર્વવેદ
"સંગીતની ગંગોત્રી" તરીકે ઓળખાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥અથર્વવેદ💥
➖➖➖➖➖➖➖➖➖➖
રચયિતા - વિશ્વકર્મા
20 મંડળ
731 સૂક્ત
5487 ઋચા
ઉપવેદ - શિલ્પવેદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥ઋગ્વેદ💥
➖➖➖➖➖➖➖➖➖➖
રચયિતા - ધન્વંતરી
10 મંડળ
1028 સૂક્ત
10580 ઋચા
ઉપવેદ - આયુર્વેદ
➖➖➖➖➖➖➖➖➖➖
💥યજુર્વેદ💥
➖➖➖➖➖➖➖➖➖➖
રચયિતા - વિશ્વામિત્ર
40 સૂક્ત
2000 ઋચા
ઉપવેદ - ધનુર્વેદ
➖➖➖➖➖➖➖➖➖➖
💥સામવેદ💥
➖➖➖➖➖➖➖➖➖➖
રચયિતા - ભરતમુનિ
1549 ઋચા
ઉપવેદ - ગાન્ધર્વવેદ
"સંગીતની ગંગોત્રી" તરીકે ઓળખાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥અથર્વવેદ💥
➖➖➖➖➖➖➖➖➖➖
રચયિતા - વિશ્વકર્મા
20 મંડળ
731 સૂક્ત
5487 ઋચા
ઉપવેદ - શિલ્પવેદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from JobsGujarat Official©
🤔શબ્દસમૂહ માટે એક શબ્દ...✌🏻
●═══════════════════●
○●》અતિ મૂશ્કેલ કે મોટું કામ
*♢ જગન*
○●》અવધિ કે હદ બહારનું
*♢ નિરવધિ*
○●》કાગળ બનાવનાર કારીગર
*♢ કાગદી*
○●》કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી
*♢ પરિખા*
○●》ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી
*♢ જંબીલ*
○●》ખોદીને પડતર રાખેલું ખેતર
*♢ ચારુ*
○●》ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ
*♢ ચંપૂ*
○●》ઘસડાઇને આવેલો કાદવ
*♢ ચગું*
○●》ઘોડાનો દાબડાનો અવાજ
*♢ પડઘી*
○●》ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી
*♢ ચિત્રિણી*
○●》ચિત્રકામ કરનારો
*♢ ચિતારો*
○●》ચીરેલો લાકડાનો ટૂકડો
*♢ ચિતાળ*
○●》ચોરનું પગલું
*♢ પગેરૂ*
○●》જન્મ આપનારી
*♢ જનયિત્રી*
○●》જમાઉધારનું તારણ
*♢ તારીજ*
○●》તપ વડે પાપ ક્ષીણ કરવું તે
*♢ નિર્જરા*
○●》ત્રણ થાંભલાવાળું વહાણ
*♢ તરકોશી*
○●》દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ
*♢ પંચામૃત*
○●》દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ
*♢ નેવેદ*
○●》ધાર કાઠેલું
*♢ નિશિત*
○●》નદી પાસેની નીચી જમીન
*♢ કાછઇ*
○●》નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો
*♢ પુલિન*
○●》નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ
*♢ તરાપો*
○●》નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ
*♢ તાવરસું*
○●》નાશ પામે તેવું
*♢ નશ્વર*
○●》પડછાયારૂપ આકૃતિ
*♢ પ્રતિચ્છંદ*
○●》પવિત્ર હોવાનો ઢોંગ કરતું
*♢ ચાગલું*
○●》પહાડની તળેટીનો પ્રદેશ
*♢ તરાઇ*
○●》પાછા આવવું તે
*♢ પ્રત્યાગમન*
○●》પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી
*♢ પખાલ*
○●》પાણીમાં બાંધેલો કિલ્લો
*♢ જંજીરો*
○●》પૈસાનો ચોથો ભાગ
*♢ દમડી*
○●》બળદને અપાતો સૂકો દાણો
*♢ ચંદી*
○●》બે પાંપણ મળવી કે ભેગી થવી તે
*♢ કસો*
○●》માખીઓ વિનાનું
*♢ નિર્માક્ષિક*
○●》માત્ર એક જ
*♢ તન્માત્ર*
○●》મોરના પીંછનો સમૂહ
*♢ કલાપ*
○●》રણમા રેતી ઊડીને થતો ઢગલો
*♢ ઢૂવો*
○●》વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે
*♢ પદચ્છેદ*
●═══════════════════●
📲 *સરકારી ભરતીની માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..*
https://t.me/jobsGujarat

🔴 બંધારણ ની કલમો🔴
♦️79
✔️સંસદની રચના
♦️80
✔️ રાજયસભાની રચના
♦️81
✔️લોકસભાની રચના
♦️87
✔️રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન
♦️93
✔️લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ
♦️98
✔️સંસદનુ સચિવાલય
♦️110
✔️નાણાવિધેયક
@TextGk
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♦️79
✔️સંસદની રચના
♦️80
✔️ રાજયસભાની રચના
♦️81
✔️લોકસભાની રચના
♦️87
✔️રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન
♦️93
✔️લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ
♦️98
✔️સંસદનુ સચિવાલય
♦️110
✔️નાણાવિધેયક
@TextGk
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉🏻કોષ નું શક્તિ ઘર - કણાભસુત્ર
👉🏻આત્મઘાતી કોથળી - લાયસોઝોમ
👉🏻પ્રોટીન ફેક્ટરી - રિબોઝોમ્સ
👉🏻કોષ ના ગેટ કીપર - ગોલ્ગીકાય
@TextGk
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉🏻આત્મઘાતી કોથળી - લાયસોઝોમ
👉🏻પ્રોટીન ફેક્ટરી - રિબોઝોમ્સ
👉🏻કોષ ના ગેટ કીપર - ગોલ્ગીકાય
@TextGk
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♻️ છંદ ના યતિ અને બંધારણ♻️
🔸શિખરણી..... યતિ 6...12..અક્ષરે
ગણ 👉યમન સભલગા
🔸પૃથ્વી....
ગણ👉જસ જસ યલગા
🔸હરિણી ....
ગણ 👉નસ મર સલગા
યતિ...6 અને 10 માં અક્ષરે
🔸ઇન્દ્રવજા ....11 અક્ષર
ગણ👉 તતજ ગાગા
🔸ઉપેન્દ્ર વજા. ...11 અક્ષર
ગણ👉 જતજ ગાગા
🔸તોટક.... 12 અક્ષર
ગણ👉 સસ સસ
🔸વસંતતિલકા .....14 અક્ષર
ગણ👉 તભ જજ ગાગા
🔸સ્ત્રગધ્રરા.......21 અક્ષર
ગણ👉મરભન યયય
7 અને 14 યતિ
🔸વંશસ્થ ....12 અક્ષર ..
ગણ👉 જત જર
🔸માલિની ....15 અક્ષર
ગણ👉 નનમ યય
🔸શાદુલ વિક્રીડિત ....19 અક્ષર
ગણ👉 મસ જસ તતગા
🔸ભૂંજગી.....12 અક્ષર
ગણ 👉 યય યય
@TextGk
🔸શિખરણી..... યતિ 6...12..અક્ષરે
ગણ 👉યમન સભલગા
🔸પૃથ્વી....
ગણ👉જસ જસ યલગા
🔸હરિણી ....
ગણ 👉નસ મર સલગા
યતિ...6 અને 10 માં અક્ષરે
🔸ઇન્દ્રવજા ....11 અક્ષર
ગણ👉 તતજ ગાગા
🔸ઉપેન્દ્ર વજા. ...11 અક્ષર
ગણ👉 જતજ ગાગા
🔸તોટક.... 12 અક્ષર
ગણ👉 સસ સસ
🔸વસંતતિલકા .....14 અક્ષર
ગણ👉 તભ જજ ગાગા
🔸સ્ત્રગધ્રરા.......21 અક્ષર
ગણ👉મરભન યયય
7 અને 14 યતિ
🔸વંશસ્થ ....12 અક્ષર ..
ગણ👉 જત જર
🔸માલિની ....15 અક્ષર
ગણ👉 નનમ યય
🔸શાદુલ વિક્રીડિત ....19 અક્ષર
ગણ👉 મસ જસ તતગા
🔸ભૂંજગી.....12 અક્ષર
ગણ 👉 યય યય
@TextGk
🦋28 ફેબ્રુઆરીએ અવસાન થયું 🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
✨1572 એડી મેવાડના શાસક અને મહારાણા પ્રતાપના પિતા રાણા ઉદયસિંહનું અવસાન.
✨1904 માં ભારતીય આર્મીના અધિકારી જનરલ સર આર્થર પાવર પાલ્મરનું મૃત્યુ.
✨પ્રખ્યાત ભારતીય અભિનેતા સોહરાબ મોદીનું 1924 માં અવસાન થયું.
✨જવાહરલાલ નેહરુની પત્ની કમલા નેહરુનું સ્વિત્ઝરલેન્ડમાં 1936 માં અવસાન થયું હતું.

➡કબડ્ડી,ગોલ્ફ
👉🏻7 ખેલાડી
➡વોલીબોલમાં
👉🏻6 ખેલાડી
➡બાસ્કેટબોલ માં
👉🏻5 ખેલાડી
➡પોલો માં
👉🏻4 ખેલાડી
➡ખો-ખો,બેઝબોલ માં
👉🏻9ખેલાડીઓ
➡ક્રિકટે , હોકી ,ફુટબોલ માં રમતા ખેલાડી ની સંખ્યા
👉🏻11
👉🏻7 ખેલાડી
➡વોલીબોલમાં
👉🏻6 ખેલાડી
➡બાસ્કેટબોલ માં
👉🏻5 ખેલાડી
➡પોલો માં
👉🏻4 ખેલાડી
➡ખો-ખો,બેઝબોલ માં
👉🏻9ખેલાડીઓ
➡ક્રિકટે , હોકી ,ફુટબોલ માં રમતા ખેલાડી ની સંખ્યા
👉🏻11
😊ગુજરાત માં સૌથી વધુ ગરમી👍ડીસા, બનાસકાંઠા
😊ગુજરાત માં સૌથી વધુ ઠંડી👍નલિયા,કરછ
😊ગુજરાત માં સૌથી વધુ વરસાદ👍ધરમપુર, કપરાડા
😊ગુજરાત માં સૌથી વધુ ઠંડી👍નલિયા,કરછ
😊ગુજરાત માં સૌથી વધુ વરસાદ👍ધરમપુર, કપરાડા
😊ભારતમાં સૌથી વધુ ગરમી〰👍ગંગાનગર, રાજસ્થાન
😊ભારત માં સૌથી વધુ ઠંડી👍દ્રાસ, જમ્મુ કાશ્મીર
😊ભારત માં સૌથી વધુ વરસાદ👍મોશિનરમ, મેઘાલય
😊ભારત માં સૌથી વધુ ઠંડી👍દ્રાસ, જમ્મુ કાશ્મીર
😊ભારત માં સૌથી વધુ વરસાદ👍મોશિનરમ, મેઘાલય
😊વિશ્વ માં સૌથી વધુ ગરમી👍જૈકોબાદ
😊વિશ્વ માં સૌથી વધુ ઠંડી👍વખોયાન્સક, રશિયા
😊વિશ્વ માં સૌથી વધુ વરસાદ👍મોશિનરમ
😊વિશ્વ માં સૌથી વધુ ઠંડી👍વખોયાન્સક, રશિયા
😊વિશ્વ માં સૌથી વધુ વરસાદ👍મોશિનરમ
🎖🏅 પદ્મ પુરસ્કાર-2020 🎖🏅
➡ભારતનો સર્વોચ્ચ નાગરીક સન્માન ભારતરત્ન, ત્યારબાદ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી
➡આ વખતે પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી ક્રમશ (7+16+118= 141 ) આપવામાં આવશે.
➡આ વખતે કલાક્ષેત્રે 32, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે 27, ચિકિત્સા ક્ષેત્રે 14, ઉદ્યોગ ક્ષેત્રે 12, લોકસેવા ક્ષેત્રે 11, રમતગમત ક્ષેત્રે 8 , અન્ય ક્ષેત્રે 37 પુરસ્કાર આપવામાં આવ્યા.
(1)પદ્મવિભૂષણ:- જ્યોર્જ ફર્નાન્ડિઝ ( મરણોપરાંત), અરુણ જેટલી ( મરણોપરાંત), અનિરુદ્ધ જગન્નાથ (મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ),એમ.સી મેરિકોમ (ભારતીય મહિલા બોક્સર), છન્નુલાલ મિશ્રા, સુષ્મા સ્વરાજ (મરણોપરાંત), વિશ્વશેતીર્થ સ્વામી
(2) પદ્મભૂષણ:- બેડમિન્ટન પ્લેયર પી.વી.સિંધુ
(3) પદ્મશ્રી:- ભારતીય શૂટર જીતુ રાય, ડાયરેક્ટર કરણ જોહર, અભિનેત્રી કંગના રાનાઉત, એકતા કપૂર, અદનાન સામી

🥳 ગુજરાતી વિભૂતિને મળેલ પદ્મ પુરસ્કાર
1.બાલકૃષ્ણ દોશી(પદ્મભૂષણ) :- સ્થાપત્યકળા માટે
2.ગફુરભાઈ બિલખિયા (પદ્મશ્રી):- વેપાર અને ઇન્ડસ્ટ્રી
3.એચ એમ દેસાઈ (પદ્મશ્રી):- સાહિત્ય અને શિક્ષણ માટે
4.યઝદી કંજરીયા (પદ્મશ્રી):- કળા ક્ષેત્રે
5.નારાયણ જોશી (પદ્મશ્રી):- કળા ક્ષેત્રે
6.શાહબુદ્દીન રાઠોડ (પદ્મશ્રી):- સાહિત્ય અને શિક્ષણ માટે
7.સુધીર જૈન (પદ્મશ્રી):- વિજ્ઞાન અને એન્જિનિયરિંગ માટે
8. ડો.ગુરદીપ સિંધ (પદ્મશ્રી):- મેડીકલ