🎴 વારંવાર પૂછાતા તાલુકાઓ 🎴
💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭
👉 ધનુસરા તાલુકો : અરવલ્લી
👉 ધાનપુર તાલુકો : દાહોદ
👉 ધાનેરા તાલુકો : બનાસકાંઠા
👉 ખાનપુર તાલુકો : મહીસાગર
👉 રાણાવાવ તાલુકો : પોરબંદર
👉 કુંકાવાવ તાલુકો : અમરેલી
👉 કુંકરમુંડા તાલુકો : તાપી
👉 સંતરામપુર તાલુકો: મહીસાગર
👉 સાંતલપુર તાલુકો : પાટણ
👉 સતલાસણ તાલુકો : મહેસાણા
👉 ઉમરપાડા તાલુકા : સુરત
👉 ઉમરગામ તાલુકો : વલસાડ
👉 ખેરગામ તાલુકો : નવસારી
👉 જામ જોધપુર તાલુકો : જામનગર
👉 જામ કંડોરણા તાલુકો : રાજકોટ
👉 માળિયા ( મિયાણા) તાલુકો : મોરબી
👉 માળિયા ( હાટીના) તાલુકો : જૂનાગઢ
👉 માંડવી તાલુકો : સુરત
👉 માંડવી તાલુકો : કચ્છ
👉 માંગરોળ : સુરત
👉 માંગરોળ : જૂનાગઢ
👉 કામરેજ તાલુકો : સુરત
👉 કાંકરેજ તાલુકો : બનાસકાંઠા
👉 વાઘોડિયા તાલુકો : વડોદરા
👉 ઝઘડિયા તાલુકો : ભરૂચ
👉 લખતર તાલુકો : સુરેન્દ્રનગર
👉 લખપત તાલુકો : કચ્છ
👉 બાબરા તાલુકો : અમરેલી
👉 ઠાસરા તાલુકો: ખેડા
👉 શિનોર તાલુકો : વડોદરા
👉 શહેરા તાલુકો: પંચમહાલ
@textgk
💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭
👉 ધનુસરા તાલુકો : અરવલ્લી
👉 ધાનપુર તાલુકો : દાહોદ
👉 ધાનેરા તાલુકો : બનાસકાંઠા
👉 ખાનપુર તાલુકો : મહીસાગર
👉 રાણાવાવ તાલુકો : પોરબંદર
👉 કુંકાવાવ તાલુકો : અમરેલી
👉 કુંકરમુંડા તાલુકો : તાપી
👉 સંતરામપુર તાલુકો: મહીસાગર
👉 સાંતલપુર તાલુકો : પાટણ
👉 સતલાસણ તાલુકો : મહેસાણા
👉 ઉમરપાડા તાલુકા : સુરત
👉 ઉમરગામ તાલુકો : વલસાડ
👉 ખેરગામ તાલુકો : નવસારી
👉 જામ જોધપુર તાલુકો : જામનગર
👉 જામ કંડોરણા તાલુકો : રાજકોટ
👉 માળિયા ( મિયાણા) તાલુકો : મોરબી
👉 માળિયા ( હાટીના) તાલુકો : જૂનાગઢ
👉 માંડવી તાલુકો : સુરત
👉 માંડવી તાલુકો : કચ્છ
👉 માંગરોળ : સુરત
👉 માંગરોળ : જૂનાગઢ
👉 કામરેજ તાલુકો : સુરત
👉 કાંકરેજ તાલુકો : બનાસકાંઠા
👉 વાઘોડિયા તાલુકો : વડોદરા
👉 ઝઘડિયા તાલુકો : ભરૂચ
👉 લખતર તાલુકો : સુરેન્દ્રનગર
👉 લખપત તાલુકો : કચ્છ
👉 બાબરા તાલુકો : અમરેલી
👉 ઠાસરા તાલુકો: ખેડા
👉 શિનોર તાલુકો : વડોદરા
👉 શહેરા તાલુકો: પંચમહાલ
@textgk
📚 ગુજરાત ની ભરતી પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો 📚
1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર
2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર
3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર
4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ
5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો
6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક
7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ
8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ
9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર
10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે
11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે
12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ
13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી
14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ
15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય
16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર
17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ
18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય
19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ
20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા
21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ
22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત
23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ
24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ
25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી
26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના
27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935
28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર
29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
----- મૌલાના આઝાદ
30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ
31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ
32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી
33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના
34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
--- શાતકર્ણી
35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
--- બાજીરાવ પ્રથમ
36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર
37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી
38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા
39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
---1951
40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ

🌴🌴 આજે (12 માર્ચ) દાંડીયાત્રાના ચિત્રો કંડારનાર "કનુભાઈ દેસાઇ "નો જન્મદિવસ છે.🌴🌴
👉જન્મ :-12 march 1907
👉મૃત્યુ :-8 ડીસેમ્બર 1980
👉ઉપનામ :-'ગુજરાતમાં કલા શબ્દના પયૉય'
👉કલાગુરુ:-રવિશંકર રાવળ
👉ચિત્રગુરુ:-નંદલાલ બોઝ
👉એવૉર્ડ :-રણજીતરામ સુવર્ણચંદ્રક (1938)
-ગૌરવ પુરસ્કાર (1965)
👉શિક્ષણ લીધું :-ગુજરાત વિદ્યાપીઠમાં
🚺 વિશેષતાઓ 🚺
➡દાંડીયાત્રા દરમિયાન ગાંધીજી સાથે રહી તેના ચિત્રો કંડારીયા હતા
➡ આ ચિત્રો 'કુમાર 'સામાયિકમાં છાપ્યા હતા
➡1938 માં હરિપુરામા ડેલીગેટ બનવા સાથે અધિવેશન સુશોભિત કરવાનું કામ કર્યુ
➡તેમના કળાકિય સર્જનો 'જીવનમંગલય'અને 'નૃત્યરેખા'ના શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યા
➡કનુ દેસાઇ ને 1953 માં વી.શાંતિરામે તેમની પહેલી ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે' માં કલાનિદઁશનુ કામ સોંપ્યુ હતું
➡1964 માં ન્યુયોર્કમાં શેરીક મ્યુઝિયમમાં ચિત્રો પદર્શીત થયા હતા.
🔹Join our telegram channel👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://t.me/textgk

ભારત અને પાકિસ્તાન વચ્ચે સર ક્રિક ઇશ્યુ શું છે?
તાજેતરમાં ડ્યુબલમાં યોજાયેલી WION ની ગ્લોબલ સમિટમાં, પાકિસ્તાનના પ્રતિનિધિ, મંત્રી કસ્તુરીએ સર ક્રિક સંધિને યાદ કરી હતી.
થીમ: Navigating and Negotiating Global Imperatives
સર ક્રિક ઇશ્યુ શું છે?
સર ક્રીકને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો સિંધ અને કચ્છ વચ્ચેની સીમાની અર્થઘટન છે. આ ક્ષેત્ર બ્રિટીશ શાસન દરમિયાન બોમ્બે અધિકારક્ષેત્ર હેઠળ હતો. આઝાદી પછી કચ્છ ભારત અને સિંધ પાકિસ્તાન હેઠળ આવ્યું. પરંતુ કચ્છના રાવ મહારાજ અને સિંધ સરકાર વચ્ચે 1914 માં કરાયેલા કરાર મુજબ પાકિસ્તાન સંપૂર્ણ ખાડીનો દાવો કરે છે.
ભારતના દાવા
ભારત પાકિસ્તાનના દાવાઓ સાથે સંમત નથી કારણ કે આ મુદ્દો ઉભો થયો ત્યારે, 1908 માં, ક્રિકનો આખો વિસ્તાર બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ હતો. ભારતે પણ પોતાનો મુદ્દો સાબિત કરવા માટે Thalweg સિદ્ધાંત, આંતરરાષ્ટ્રીય દરિયાઇ કાયદો ટાંક્યા
Thalweg સિદ્ધાંત
સિદ્ધાંતમાં જણાવાયું છે કે બે રાજ્યો અથવા દેશો વચ્ચેની નદીની સરહદો જળસંચયની મધ્યમાં વહેંચવામાં આવશે.
સર ક્રિક એટલે શું?
સર ક્રીક એ કચ્છના રણના માર્શલેન્ડ્સમાં-96 કિલોમીટરની લિંગ જળ પટ્ટી છે. તે પહેલા બના ગંગા તરીકે ઓળખાતું હતું. પાછળથી તેનું નામ ભારતના બ્રિટીશ પ્રતિનિધિ સર ક્રિકના નામ પર રાખવામાં આવ્યું. ક્રિક અરબી સમુદ્રમાં ખુલી છે.
https://t.me/textgk
..

🎯 લ્યો 1 માર્ક્સ મારા તરફથી
📜 BIMSTEC ➡️ 1997
📜 SAARC ➡️ 1985
📜 G 20 ➡️ 1999
📜 G 7 ➡️ 1975
📜 OPEC ➡️ 1960
📜 NATO ➡️ 1949
📜 BRICKS ➡️ 2006
📜 SCO ➡️ 1996
https://t.me/Textgk
...
📜 BIMSTEC ➡️ 1997
📜 SAARC ➡️ 1985
📜 G 20 ➡️ 1999
📜 G 7 ➡️ 1975
📜 OPEC ➡️ 1960
📜 NATO ➡️ 1949
📜 BRICKS ➡️ 2006
📜 SCO ➡️ 1996
https://t.me/Textgk
...
*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞Date:-14-15/03/2020🗞👇🏾~*
*📝14 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*
*⭕દંતકથા સમા વૈજ્ઞાનિક : આલ્બર્ટ આઈન્સ્ટાઈન⭕*
*➖જન્મ:-* 14 માર્ચ, 1879 , જર્મનીમાં યુમમાં યહૂદી પરિવારમાં
*➖નિધન:-* 18 એપ્રિલ, 1955
➖જન્મ સમયે તેમનું માથું સાધારણ બાળક કરતા ઘણું મોટું હતું.
➖નાનપણમાં ઠોઠ ગણાતા આલ્બર્ટનો ઉછેર સ્વિટ્ઝર્લેન્ડના મ્યુનિચમાં થયો હતો.
➖તેઓએ પ્રાગ, બર્લિન, હોલેન્ડ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં અધ્યાપન કર્યું અને ભૌતિકશાસ્ત્રમાં યોગદાનની પીઠીકા તૈયાર કરી.
➖પ્રકાશની કવાંટમ થિયરી, થિયરી ઓફ રિલેટિવિટી, બ્રોવનિયન મુવમેન્ટ જેવી અનેક વૈજ્ઞાનિક શોધખોળો તેમની સિદ્ધિ છે.
➖પોતાને નાસ્તિક નહીં પણ સંશયવાદી તરીકે ઓળખાવતા.
➖યહૂદી હોવાથી હિટલરે તેમને જર્મનીમાંથી હાંકી કાઢ્યા હતા.
➖તેમને 1921માં નોબેલ પારિતોષિક મળ્યું.
➿➿➿➿➿➿➿➿➿➿➿
*📝15 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*
*⭕કાંશીરામ⭕*
*➖જન્મ:-* 15 માર્ચ, 1934 , પંજાબના ખવાસપુરમાં
*➖નિધન:-* 9 ઓક્ટોબર, 2006
➖ભારતીય રાજનીતિમાં બહુજન વિચારધારાનો પ્રભાવ પાથરનાર બહુજન નાયક
➖વિજ્ઞાનમાં સ્નાતક હતા.
➖બાબાસાહેબ આંબેડકરથી ગાઢ રીતે પ્રભાવિત રહેલા કાંશીરામે દલિત-શોષિત સમાજ સંઘર્ષ સમિતિની સ્થાપનાથી જાહેર જીવનની શરૂઆત કરી.
➖1971માં દલિત ઉત્થાનના હેતુસર નોકરી ત્યાગી હતી.
➖1973માં ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટીઝ કમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન (બામસેફ)ની રચના દ્વારા તેમણે પછાત વર્ગોમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો.
➖1985માં બહુજન સમાજ પક્ષની સ્થાપના અને વિકાસ પછી તેઓ બહુજન સમાજના નાયક તરીકે ઉભરી આવ્યા હતા.
➖તેમણે 'ચમચા યુગ' નામનું પુસ્તક પણ લખ્યું છે.
➖તેમણે આપેલા સૂત્રો:-
"જિસકી જીતની સંખ્યા ભારી, ઉતની ઉસકી હિસ્સેદારી" અને "જો બહુજન કી બાત કરેગા, વો દિલ્હી પર રાજ કરેગા"
⭕આજે (15 માર્ચ) ગંગાસતી, ગઝલકાર શૂન્ય પાલનપુરી અને નારાયણ દેસાઈની પુણ્યતિથિ છે.
➿➿➿➿➿➿➿➿➿➿➿
●15 માર્ચ ➖ વિશ્વ ગ્રાહક દિવસ
●દેશમાં કોરોના વાઈરસથી પ્રથમ મોત કર્ણાટક રાજ્યમાં થયું.બીજું મોત ક્યાં થયું❓
*✔દિલ્હીમાં*
●દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટેનું રેન્કગ જાહેર કરવામાં આવ્યું. જેમાં અમદાવાદ કયા ક્રમે છે❓
*✔બીજો*
*✔સુરતને 5મો અને વડોદરા 9મા નંબરે*
*✔આગ્રા શહેર પ્રથમ*
●રણજી ટ્રોફીમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔સૌરાષ્ટ્ર પહેલી વાર ચેમ્પિયન બની*
*✔બંગાળનો હરાવ્યું*
*✔સૌથી વધુ વિકેટ ઝડપનાર :-સૌરાષ્ટ્ર ટીમનો બોલર જયદેવ ઉનડકટ (67 વિકેટ)*
*✔સૌથી વધુ રન બનાવનાર :- અરુણાચલ પ્રદેશનો રાહુલ દલાલ (1340 રન)*
●ગીર ગાયમાં IVF દ્વારા દેશના પ્રથમ વાછરડાનો જન્મ ક્યાં થયો❓
*✔રાજકોટ*
●ગોળફેરિયાનો મેળો ક્યાં ભરાય છે❓
*✔છોટા ઉદેપુર જિલ્લાના ચિસાડિયા ગામે*
●વિશ્વનો પ્રથમ એવો કયો દેશ બનશે કે જ્યાં ફોટો ID નહીં, માત્ર ચહેરો બતાવવો પડશે❓
*✔સિંગાપોર*
●દર વર્ષે વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવામાં આવે છે❓
*✔12 માર્ચ*
➿➿➿➿➿➿➿➿➿➿➿
●Newspaper Current👇🏻

Telegram
Text GK Read
Gk material read from here
અવકાશ દર્શન
સૌથી મોટો ગ્રહ -ગુરુ
સૌથી નાનો ગ્રહ -બુધ
સૌથી તેજસ્વી ગ્રહ -શુક્ર
સૂર્યથી નજીકનો ગ્રહ -બુધ
લાલ રંગનો ગ્રહ -મંગળ
સૌથી ગરમ ગ્રહ -બુધ
પૃથ્વીનો સૌથી નજીકનો તારો – સૂર્ય
સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ – શુક્ર
પૃથ્વીની નજીકના બે ગ્રહો -મંગળ અને શુક્ર
સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો – બુધ અને શુક્ર
આકાશમંડળમાં સૌથી ચળકતો તારો -વ્યાધ
શનિ ગ્રહની આસપાસ વલયો – ચાર
નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -મંગળ,બુધ,ગુરુ,શુક્ર.શનિ,
જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ -પૃથ્વી
પૃથ્વીનો ઉપગ્રહ – ચંદ્ર
અવિચળ તારો – ધ્રુવ
સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ – મરીચિ,વસિષ્ઠ,અંગિરસ,અત્રિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ
સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ -નેપચ્યુન
સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ – બુધ
-----------------------------------------------------

બિનસચીવાલય ક્લાર્ક સ્પેશીયલ✍
🥎🏑🏏 *રમત અને તેની ટ્રોફી અને કપ*
🏑 *હોકી*
👉🏿 સુલ્તાન અઝલાન શાહ કપ
👉🏿 આગા ખાન કપ
👉🏿 મહારાજા રણજીત સિંહ ગોલ્ડ કપ
--------------------------------------------------------------
👉🏿 ધ્યાનચંદ ટ્રોફી
👉🏿 નેહરુ ટ્રોફી
👉🏿 સિંધીયા ગોલ્ડ કપ
👉🏿 મુરૂગપ્પા ગોલ્ડ કપ
👉🏿 વેલિંગટન કપ
👉🏿 સ્ટેનલી કપ
👉🏿 અબદુલ્લાહ ગોલ્ડ કપ
👉🏿 રેને ફ્રેન્ક ટ્રોફી
👉🏿 ટોમી ઈમાર ગોલ્ડ કપ
👉🏿 યદાવિન્દ્રા કપ
👉🏿 સુરજીત સિંહ કપ
👉🏿 ચાકોલા ગોલ્ડ કપ
👉🏿 બેઈટોન કપ
👉🏿 મુંબઈ ગોલ્ડ કપ
👉🏿 ગુરૂમીત ટ્રોફી
👉🏿 નાઈડુ ટ્રોફી
👉🏿 લેડી રતન ટાટા ટ્રોફી
👉🏿 એમસીસી ટ્રોફી
👉🏿 નાનક ચેમ્પિયન ટ્રોફી
👉🏿 રંગાસ્વામી કપ
👉🏿 Scindia ગોલ્ડ કપ
🥎🏏 *ક્રિકેટ*
👉🏿 રણજી ટ્રોફી
👉🏿 દુલિપ ટ્રોફી
👉🏿 વિજય હઝારે ટ્રોફી
👉🏿 દેવધર ટ્રોફી
👉🏿 ઈરાની ટ્રોફી
👉🏿 સૈયદ મુસ્તાક અલી ટ્રોફી
👉🏿 NKP સાલ્વે ચેલેન્ઝરલ ટ્રોફી
👉🏿 કૂચ બિહાર ટ્રોફી
👉🏿 મોઈન -ઉદ- ગોવ્લાહ ગોલ્ડ કપ
👉🏿 રાણી ઝાંસી ટ્રોફી
👉🏿 સીસ મહેલ ટ્રોફી
👉🏿 વિજય મર્ચંટ ટ્રોફી
👉🏿 વિનોદ માંકડ ટ્રોફી
👉🏿 વિલ્સ કપ
👉🏿 રેન્જર કપ
👉🏿 રોહીન્ટન કપ
🏀 *ફૂટબોલ*
👉🏿 આશુતોષ ટ્રોફી
👉🏿 બેગમ હઝરત મહાલ ટ્રોફી
👉🏿 ચાકોલ ગોલ્ડ ટ્રોફી
👉🏿 ડીસીએમ ટ્રોફી
👉🏿 દુરંદ ટ્રોફી
👉🏿 એફ.એ. કપ
👉🏿 જી.વી. રાજા મેમોરીયલ કપ
👉🏿 આઈ.એફ.એ. સીલ્ડ
👉🏿 ઈકબાલ હુસૈન ટ્રોફી
👉🏿 નાગજી ટ્રોફી
👉🏿 નીઝામ ગોલ્ડ કપ
👉🏿 રાધવિર સિંહ મેમોરીયલ કપ
👉🏿 રોવર્સ કપ
👉🏿 શ્રી કૃષ્ણા ગોલ્ડ કપ
👉🏿 સુબ્રોતો મુખર્જી કપ
👉🏿 ટોડ મેમોરીયલ ટ્રોફી
👉🏿 ડો.બી.સી. રોય ટ્રોફી
👉🏿 સાનીયા ગોલ્ડ કપ
👉🏿 સ્ટાર્ફોડ કપ
👉🏿 સંતોષ ટ્રોફી
👉🏿 વિટ્ટલ ટ્રોફી
----------------------------------------------------------------
🥍 *બેડમિન્ટન*
👉🏿 અમ્રીત દિવાન કપ
👉🏿 ચડ્ડા કપ
👉🏿 હીરાલાલ કપ
👉🏿 ઓલિમ્પિયન ચેલેન્ઝર કપ
👉🏿 વિકાસ ટોપીવાલા ચેલેન્જ કપ
👉🏿 યોનેક્ષ કપ
🏓 *ટેબલ-ટેનિસ*
👉🏿 બર્ના-બેલક કપ
👉🏿 જયાલક્ષ્મી કપ
👉🏿 રાજકુમારી ચેલેન્ઝ કપ
👉🏿 રામાનુજ ટ્રોફી
🎱 *પોલો*
👉🏿 ઈઝાર કપ
👉🏿 પ્રિથી સિંહ કપ
👉🏿 રાધા મોહન કપ
👉🏿 વિનચેસ્ટર કપ
🏀 *બાસ્કેટ બોલ*
👉🏿 બેંગ્લોર બુલ્સ ચેલેન્જ કપ
🎯 વેઈટલિફટીંગ
👉🏿 બુર્દવાન ટ્રોફી
🎯 ટેનિસ કપ
👉🏿 ડો. રાજીન્દ્ર પ્રસાદ કપ
🤾♂ *એથ્લેટીક્સ*
👉🏿 મૌલાના આઝાદ કપ
🎯 બ્રીજ
👉🏿 રામનીવાસ રૂઈએ ચેલેન્જ ગોલ્ડ ટ્રોફી
🎯 રોવિંગ કપ
👉🏿 વિલિંગ્ટન ટ્રોફી
--------------------------------------------------------------------

*આજે 20 માર્ચ 👉 વર્લ્ડ સ્પેરો ડે* *🦆 (વિશ્વ ચકલી દિવસ)*
*🦆 આ દિવસ દેશ વિદેશમાં વસતા તેમજ સામાન્ય પક્ષીઓને શહેરી વાતાવરણમાં જાગૃત કરવા અને પક્ષીઓની વસ્તી ને થતા જોખમ ને નિવારવા આ દિવસ ઉજવાય છે.*
*🦆 આ દિવસ ઍક્શન ફાઉન્ડેશન (ફ્રાંસ) અને વિશ્વભરમાં અસંખ્ય અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને તે નેચર ફોરવર સોસાયટી ઓફ ઇન્ડિયા ની આંતરરાષ્ટ્રીય પહેલ છે કે જે વિશ્વભરમાં ઉજવાય છે.*
*👮♀👮👮♂👮♂👮👮👮♀👮👮♂👮♂️
@textgk
👮♀👮👮♂👮♂👮♂👮👮♀👮♀👮👮♂

🏮આજની ક્વિઝ
✅ વિષય:- પૂછાયેલા પ્રશ્નો
📜16 મહિલાઓને એક કામ પૂરું કરતાં 30 કલાક લાગે, તો 24 મહિલાઓને તે જ કામ પૂરું કરતાં કેટલા કલાક લાગે ?
20✅
16
18
22
📜લોકસભાના ચૂંટાયેલા તમામ સભ્યોને સામૂહિક શપથ કોણ લેવડાવે છે?
લોકસભાના સ્પીકર
લોકસભાના પ્રોટેમ સ્પીકર✅
વડાપ્રધાન દ્વારા નિદેશિત વ્યક્તિ
રાષ્ટ્રપતિ
'કડિયાડુંગર-ગુફા' કયા જિલ્લામાં આવેલી છે ?
પંચમહાલ
ભરૂચ✅
મહેસાણા
બનાસકાંઠા
ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી?
પાટણ
અણહિલવાડ
વલ્લભી✅
અમદાવાદ
નીચેનામાંથી કઈ ઉચ્ચસ્તરીય ભાષા નથી ?
Cobol
Java
D-base✅
C++
ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઈનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે ?
કમલ હસન
યોગેશ કમલહસન
ચંદ્રેશ કમલહસન
યોગેશ ચંદ્રહસન✅
રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાંકીય કટોકટી .................. સમયગાળા સુધીમાં માન્ય કરવી પડે છે.
3 મહિના
2 મહિના✅
6 મહિના
1 વર્ષ
લક્ષ્મીવિલાસ પેલેસના આર્કિટેક્ટ મેજર કોણ હતા ?
પ્રેમચંદ સલાટ
જેમ્સ ક્લાર્ક
ચાર્લ્સ ગ્રાંટ
ચાર્લ્સ મંટ✅
My brother went to the library witha view to _ news papers.
to read
reads
reading✅
is reading
ભારતીય બંધારણના ભાગ-4(A)માં પ્રથમ વખત કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ થયેલ હતો?
10✅
9
8
11
બધાય દેવોને પોતાના અલગ વાહન છે :- રેખાંકિત પદનો નિપાત ઓળખાવો.
ભારવાચક✅
સીમાવાચક
વિનયવાચક
લટકણિયારૂપ
મનૃષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે ?
સ્વાદુપિંડ
યકૃત✅
બરોડ
પિચ્યુટરી ગ્રંથિ
પાવર પોઈન્ટમાં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
.PXT
.PVT
.PPC
.PPT✅
Mira ran fast _ she missed the train.
yet
although
but✅
till

Forwarded from Quality Button Creator - Banner Creator
"કડિયાડુંગર-ગુફા" કયા જિલ્લામાં આવેલી છે❓
Forwarded from JobsGujarat Official©
🚦ભગવાન અયપ્પન ની મૂર્તિ કયા મંદિર માં છે ?
➖સબરીમાલા
➖સ્ત્રી પ્રવેશ પ્રતિબંધ હટાવ્યો
🚦ગુરુ નો સૌથી મોટો ઉપગ્રહ ?
➖ગેનેમિડ
➖કારનેગી સાયન્સ ઇન્ટ્સ્ટિટ્યૂટ (વોશિંગ્ટન) એ હાલ જ ગુરુ ના 12 ઉપગ્રહ શોધ્યા છે
🚦અત્યાર સુધીમાં સૂર્ય ની સૌથી નજીક મોકલેલ યાન કયું હતું ?
➖હોલિયસ 2 પ્રોબ (1976 માં)
➖હાલ પાર્કર સોલાર પ્રોબ
🚦ભારત માં કાર્યરત સૌથી મોટી વિદેશી બેન્ક ?
➖સિટીબેંક,અમેરિકા
➖હાલ જ ચાઇના બેંક ને ભારત માં આવવા ની પરમિશન મળી છે
🚦V.S નેયપોલ ને ક્યા પુસ્તક માટે બુકર પ્રાઈઝ મળેલ ?
➖ઇન અ ફ્રિ સ્ટેટ
➖સાહિત્ય નો સર્વોચ્ચ એવોર્ડ
➖આ વ્યક્તિ નું અવસાન હાલ જ થયું છે

🔥ભારત માં બૅન્કોની સ્થાપના વર્ષ 🔥
👉 બૅંક એફ હિંદુસ્તાન = 1770 માં
👉ઈલાહાબાદ બેંક = 1865 માં
👉 અવધ કેમરમિલ બેંક = 1881 માં
👉 પંબ નેશનલ બૅન્ક = 1894 માં
👉 કેનરા બેંક = 1906 માં
👉 બૅંક એફ ઇન્ડિયા = 1906 માં
👉 કૉર્પોરેશન બેન્ક = 1906 માં
👉 ભારતીય બૅંક = 1907 માં
👉 પંબા એન્ડ સિંધી બેંક = 1908 માં
👉 બૅંક એફ બારોડા = 1908 માં
👉 સેન્ટ્રલ બેન્ક ઓફ આફ્ડો = 1 911 માં
👉 યુનિયન બૅન્ક ઑફ એફિયનો = 1 919 માં
👉 ઇમ્પિરિયાલ બેન્ક = 1921 માં
👉 આંધ્ર બેંક = 1923 માં સિન્ડિકેટ બેંક = 1925 માં
👉 વિજેતા બેંક = 1931 માં
👉 રિઝર્વ બેન્ક આફ ઓફ ઈન્ડિયા = 1 935 માં
👉 બૅંક ઑફ આફ્રા = 1 935 માં
👉 ભારતીય ઓવરસીઝ બૅન્ક = 1937 માં
👉 દાન બેંક = 1938 માં
👉 ઓરિયંટલ બેન્ક ઓફ કૉમર્સ = 1943 માં
👉 યુકો બેંક = 1943 માં
👉 યુનાઈટેડ બૅંક ઓફ એજી = 1950 માં
👉 સ્ટેટ બૅન્ક ઓફ એંજિએ = 1955 માં
👉 આઈસીઆઈસીઆઈ બેંક = 1994 માં
👉 એચડીએફસી બેંક = 1994 માં
👉 આઈડીબીઆઈ બેંક = 1964 માં
👉 એક્સિસ બૅન્ક = 2007 મે

💥૨૨ મી માર્ચ વિશ્વ જળ દિવસ તો ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે જીતુ સર...
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✍🏻"પાણી અને વાણી વિચારી ને વાપરો"👍🏽😝
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✍🏻દર વર્ષે 22માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. 20, માર્ચ, 1993 ના દિવસે બ્રાઝીલના રીયો ડીજાનેરો શહેરમાં ‘‘અર્થ સમિટ”યોજાઇ હતી,જેમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોના રાષ્ટ્ર પ્રમુખ હાજર હતાં.સમિટના છેલ્લા દિવસે એટલે કે 22માર્ચના રોજ પાણી સંબંધિત ઘોષણા પત્ર જાહેર થયેલ. ઇ. સ. 1993ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ 22 માર્ચના દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.
💥વિશ્વ જળ દિન નો હેતુ
➖ આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો,જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે.
➖આજની વધતી જનસંખ્યા,
ઔદ્યોગિકરણ, અને શહેરીકરણને લીધે પીવાના શુદ્વ પાણીની અછત સર્જાઈ રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે.
જળ સમસ્યાઓમાં પાણીની અછત અથવા દુકાળ,પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતાવિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો,વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ સરલતા થી હલ થશે.
✍️પાણી વિશે આટલું... ન જાણ્યું હોય તો આજે જાણી લો...👍🏽👍🏽
➖વિશ્વમાં આશરે ૧૨૦ કરોડ લોકોને રોજ પીવાલાયક પાણી મળતું નથી. તો કેટલાક વિસ્તારમાં પાણી મોટાપાયે વેડફાતું હોય છે. એટલા જ માટે પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનો સંદેશ આપવા ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે.
➖એક ટપકતા નળથી દર સેકન્ડે એક ટીપું બરબાદ થવાથી દર મહિને 760લીટર પાણી અમસ્તુજ વેડફાઈ જાય છે.
➖સીધા જળ નીચે જ નહાવાથી 90લિટર પાણી વપરાયછે.
➖નળ સારી રીતે બંધ ન કરવાથી એક મિનિટમાં 30ટીપાં અને વાર્ષિક 46હજાર લિટર પાણી વેડફાઈ જાય છે.
➖ભારતનો 80 ટકા કચરો દેશની નદીઓમાં વહેતો કરાય છે.
➖પાણી પણ લોહી જેવું કુદરતી પ્રવાહી છે. જેને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. પૃથ્વી પરના સમુદ્રો તથા મહા સાગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જેટલું છે. હિમક્ષેત્રોમાં આશરે ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧% જેટલો જળ જથ્થો વાતાવરણમાં ભેજ અને સપાટી પરના જળ સ્વરૂપે છે. માનવ અને સજીવ સૃષ્ટિ માટે પીવાલાયક પાણી માત્ર ૨% જેટલું જ છે.
➖એક સર્વે મુજબ પાંચ મિનિટના શાવર સ્નાનમાં સરેરાશ ૯૫ લીટર પાણી બગાડે છે. પાણીનાં બેડાં માથે લઈને પાણી શોધવા નીકળતી મહિલાઓના જીવનનો ૨૫ ટકા હિસ્સો પાણીમાં જાય છે. નળમાંથી એક સેકન્ડમાં એક ટીપું પાણી ટપકતું હોય તો એક અઠવાડિયામાં ૫૦૦ લીટર પાણીનો બગાડ થાય છે.
➖અનાજ પેદા કરવા માથાદીઠ ૩૦૦૦ લીટર પાણી જોઈએ. વિશ્વમાં પીવાલાયક પાણીનો જથ્થો ર ટકા કરતાં પણ ઓછો છે. વિશ્વમાં પાણીના કુલ વપરાશનો ૭૦ ટકા હિસ્સો ખેતીમાં વપરાય છે. ૨૦ ટકા ઇન્ડસ્ટ્રીઝ અને ૧૦ ટકા ઘરેલું વપરાશ થાય છે.
➿➿➿➿➿➿➿👁️🗨️👁️🗨️👁️🗨️🚱🚱
💥 હવે આપને મંથન કરવાની જરૂર છે..કે પાણી બચાવવાની જવાબદારી માત્ર સરકારની જ નથી, પરંતુ સમગ્ર સમાજની પણ છે,ગુજરાતના એકએક નાગરિકની છે. જળ એ જીવન છે. આપણું જીવન આપણા હાથમાં જ છે પણ આપણે તેને વેડફી રહ્યા છીએ, ખોટી રીતે વહાવી રહ્યા છીએ. આપણે ત્યાં કહેવત છે કે “તરસ લાગે ત્યારે કૂવો ગાળવા ન બેસાય.” આ કહેવત છે તે સમજીને પાણી વેડફાઈ જાય એ પહેલાં જ કૂવા ગાળવાના, પાણી બચાવવાના પ્રયત્નો કરીએ. આખરે જળ એ જ જીવન છે.જો હું પ્રથમ પ્રયત્ન કરીશ તો જ આ પ્રશ્ન નું હલ થશે..
હવે આપનેં વિચારવાનું છે...નવી પેઢી માટે મારે શું કરવું..પાણી બગાડવું કે જળ વ્યવસ્થાપન માં મારે પ્રયાસ કરવાનો..જળ બચાવો જીવન બચાવો....
👍🏽"જળ બચાવો જીવન બચાવો"👍🏽
🔹Join our telegram channel👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://t.me/textgk
➖➖➖➖➖➖➖➖

⚜⚜આજે દેશના સવૉચય સન્માન "ભારતરત્ન "એવૉર્ડ અંગે જાણીયે.⚜⚜
➡શરૂઆત :-2 જાન્યુઆરી 1954(રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદએ)
👉અત્યારે સુધીના કુલ વ્યક્તિ :-48 (જેમાં 16 મરણોત્તર)
➡કયા ક્ષેત્રમાં:-કળા,વિજ્ઞાન, સાહિત્ય, જાહેરસેવા(ડીસેમ્બર 2011 થી કોઇપણ ક્ષેત્ર)
➡કોની ભલામણ અપાય :-વડાપ્રધાન
👉દર વર્ષ વધુમાં વધુ 3 વ્યક્તિને આપી શકાય
👉ભારતરત્ન એવૉર્ડ જીતનાર વ્યક્તિનો શિષ્ટાચાર ક્રમ 7 નંબર છેલ્લા.
➡આ એવૉર્ડ 13 જુલાઇ 1977 માં સ્થગિત કર્યો જે 25 જાન્યુઆરી 1980 થી ફરીવાર શરૂઆત
⚜⚜એવૉર્ડ વિજેતાની યાદી ⚜⚜
🥊1954-🥊
સર્વપલ્લી રાધાકૃષ્ણન (પ્રથમ વિજેતા )
-ચક્રવર્તી્ રાજગોપાલચારી
-ચંદ્રશેખર વ્યંકટ રામને
🥊1955🥊
-ડૉ.ભગવાનદાસ
-મોક્ષગુંડમ વિશ્વવેશ્ર્વરૈયા
- જવાહરલાલ નેહરુ
🥊-1957 🥊
ગોંવિદવલ્લભ પંત
🥊1958🥊
-મહર્ષિ ધોન્ડો કેશવ (સૌથી મોટી વયના )
🥊1961🥊
-પુરુષોત્તમદાસ ટંડને
-બિપિનંચંદ્ર રોય.
🥊1962🥊
-રાજેન્દ્રપ્રસા
🥊1963🥊
-ઝાકિર હુસેન
-પાંડુરંગ વામન
🥊1966🥊
-લાલબાહદુર શાસ્ત્રી (પ્રથમ મરણોત્તર)
🥊1971🥊
-ઇન્દિરા ગાંધી
🥊1975🥊
-વરાહગિરી વૈંકટ
🥊1976🥊
-કુમારસ્વામી નાદર
🥊1980🥊
-મધર ટેરેસા (બંધ કરયા બાદ પ્રથમ)
🥊1983🥊
-વિનોબા ભાવેશ
🥊1987🥊
-ખાન અબ્દુલ ખાન
🥊1988🥊
-મુરુથુર ગોપાલ રામચંદ્ર
🥊1990 🥊
-બાબાસાહેબ આંબેડકર
-નેલ્સન મંડેલા
🥊1991🥊
-મોરારજી દેસાઇ (પ્રથમ ગુજરાતી )
-રાજીવ ગાંધી
-સરદાર પટેલ
🥊1992🥊
-રતનજી તાતા
-સત્યજિત રે
-અબ્દુલ કલામ
-સુભાષચંદ્ર બોઝ
🥊1997🥊
ગુલઝારીલાલ નંદા
-અરુણા આસફલી
-એ.પી.જી.અબ્દુલ કલામ
🥊1998🥊
એમ.એસ.સુબ્બલક્ષ્મી
-સી.સુબ્રમણ્યમ
🥊1999🥊
જયપ્રકાશ નારાયણ
-અમત્યઁ સેન
-ગોપીનાથ બૉડાલોઇ
-પંડિત રવિશંકર
🥊2001🥊
-લતા મંગેશકર
-ઉસ્તાદ બિસમિલ્લા ખાન
🥊2008🥊
-ભીમસેન જોષી
🥊2014🥊
-ચિંતામણી રાવલ
-સચિન તેન્ડુલકર (સૌથી યુવાન મેળવનાર )
🥊2015🥊
-મદન મોહન માલવિયા
-અટલ બિહારી વાજપેયી
🏹🥊2019🥊🏹
-પ્રણવ મુખરજી
-ભુપેન હજારિકા(મરણોત્તર)
-નાનજી દેશમુખ(મરણોત્તર)
🔹Join our telegram channel👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://t.me/textgk
➖➖➖➖➖➖➖➖➖
🙏જય હિંદ જય ભારત 🙏

🔺ઉપરાષ્ટ્રપતિ🔺
🔹ઉસકા નિકાસ શનિ🔹
અનુચ્છેદ
ઉ ➕ ઉપરાષ્ટ્રપતિ 63
સ ➕ સભાપતિ. 64
કા. ➕ કાર્ય - 65
નિ ➕ નિર્વાચન (ચૂંટણી) 66
કા. ➕ કાર્યકાલ 67
સ ➕ સમય 68
શ. ➕ શપથ. 69
નિ ➕ નિર્વાહ. 70
👨✈️ ઈંગ્લેન્ડ સ્ત્રોત👨✈️
યાદ રાખો માત્ર⤵️
એક વિકાસ મંત્રા.
એક ➖ એકલ નાગરિકતા
વિ ➖ વિધિનું શાસન વિધિનિર્માણ
કા ➖ કાનૂન પ્રથા રાજ
સ ➖ સંસદીય શાસન પ્રથા
મંત્ર➖મંત્રીપરિષદલોકસભાનેસામૂહિક જવાબદાર
રા➖ રાષ્ટ્રપતિ સંવિધાની સ્થિતિ
Join us ⤵️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
@textgk 🎭

💡1910 ડો.રામ મનોહર લોહિયા નો જન્મ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં થયો હતો.
💡1931 ની ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન , ક્રાંતિકારી ભગતસિંહ અને તેના સાથીઓ રાજગુરુ અને સુખદેવને આ દિવસે ફાંસી આપવામાં આવી હતી.
💡1956 પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક બન્યું.
💡1965 નાસાએ જેમિની 3 અવકાશયાનથી પ્રથમ વખત બે લોકોને અવકાશમાં મોકલ્યા.
💡1976 માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો.
💡1983 યુએસના પ્રમુખ રોનાલ્ડ રેગને સ્ટ્રેટેજિક ડિફેન્સ ઇનિશિયેટિવ અથવા સ્ટ્રેટેજિક ડિફેન્સ મેનેજમેન્ટની ઘોષણા કરી.
💡1986 મહિલાઓની પ્રથમ કંપનીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં તાલીમ આપવામાં આવી હતી.
💡2012 માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી નોંધનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે.

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 23/03/2020
📋 વાર : સોમવાર
◾️વિશ્વ મોસમ દિવસ
◾️વિશ્વ શાળા દિવસ
◾️વિશ્વ વાયુ દિવસ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
♦️♦️1351:- ફિરોઝ શાહ તગલખ દિલ્લીનો સુલ્તાન બન્યો.
♦️♦️1854 :- ભારતમાં પ્રથમ વીજળી લાઈન નાખવા આવી.
♦️♦️1931 :- ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવી.
♦️♦️૧૯૫૬ - પાકિસ્તાન, દુનિયા નું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાન નો ગણતંત્ર દિવસ)
||| જન્મ |||
♦️♦️ડૉ. રામ મનોહર લોહિયા
➖23 માર્ચ 1910
➖ગાંધીવાદી અને સ્વાતંત્ર્યસેનાની
♦️♦️સુભદ્રા જોષી
➖23 માર્ચ 1919
➖સ્વાતંત્રસેનાની
||| અવસાન |||
♦️♦️ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ
➖23 માર્ચ 1931(શહીદ)
➖આઝાદી ના લડવૈયા
♦️♦️ઉધામસિંહ
➖23 માર્ચ 200(અવસાન)
➖હોકીના ખેલાડી