Text GK Read
26 subscribers
56 photos
49 links
Gk material read from here
Download Telegram
રમત સાથે જોડાયેલા શબ્દો


🏆બેડમિન્ટનડ્યુસ,ડ્રોપ, સ્મેશ, લેટ

બેઝબોલડાયમંડ, પિચર, કેચર, સ્ટ્રાયક,પિંચ

🥎બાસ્કેટ બોલ ડ્રીબલ,બ્લોક,ઝોન,હોલ્ડિંગ

🥊બોક્સિંગહુક,જેબ, પંચ,કિડની પંચ,બ્રેક,અપર કટ

🥇બિલિયર્ડક્યું, પોટ, જિગર,બ્રેક, સ્ક્રેચ,જેની, સ્પાયડર


🏏ક્રિકેટક્રીઝ,LBW, મેડન, ડક,ગુગલી,બોલ્ટ,ડ્રાઈવ, ફ્લાયટ,

🎳ચેસચેકમેટ, સ્ટેલમેટ,કિંગ,ક્વીન, નાઈટ, કાસલ,રૂક

ફૂટબોલકોર્નર કિક, પેનલટી, હેન્ડબોલ, સિઝર્શ,

🏇પોલો બંકર, ચકર,મેલેટ, હેન્ડિકેપ,

🏑હોકીબુલી, ડ્રિબલ,રોલ ઈન,

🥇શૂટિંગબેગ, બુલ્સ આઈ,પ્લગ


🔰 કન્ફ્યુજન પોઇન્ટ 🔰


🌃 પ્રથમ ડિજીટલ વિલેજ
🏷 આકોદરા
👉 સાબરકાંઠા

🌃 પ્રથમ બાયો વિલેજ
🏷 મુછા
👉 પોરબંદર

🌃 પ્રથમ ઇકો વિલેજ
🏷 ધજગામ
👉 માંડવી (સુરત)

🌃 પ્રથમ ગોકુળિયું ગામ
🏷 રાયસણ
👉 ગાંધીનગર

🌃 વાઈ- ફાય વિલેજ
🏷 તીધરા
👉 વલસાડ

શિયાળાની સવારનો તડકો ક્યાં લેખકની કૃતિ છે ?

વાડીલાલ ડગલી

વિવેક અને સાધના ક્યાં લેખકની કૃતિ છે ?

કેદારનાથ

રેખાચિત્ર કયા લેખકની કૃતિ છે ?

લીલાવતી મુનશી
@textgk
✴️સિંહ ના ચાર પગના કેટલા નહોર હોય છે
🍂 અઢાર

✴️ખરાદી ઉદ્યોગ માટે મહેલ કયા શહેરમા આવેલો છે
🍂 સખેડા

✴️ગજરાત નુ સૌથી મોટુ તેલક્ષેત્ર કયા આવેલુ છે
🍂અકલેશ્વર

✴️કાકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે
🍂તાપી

✴️ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતુ છે
🍂મીઠાના માટે

✴️ગજરાત મા સૌથી ઓછો વરસાદ કયા જીલ્લા મા પડે છે
🍂કચ્છ

✴️બૌદ્ધ ના ઉપદેશ ની ભાષા કઈ હતી
🍂પાલી

✴️મહાભારત નુ પ્રાચીન નામ શુ હતુ
🍂જયસંહિતા

✴️વિજયનગર ની રાજધાની કઈ હતી
🍂હમ્પી

✴️મોગલોની રાજકીય ભાષા કઈ હતી
🍂ફારસી

✴️શિવાજી નુ મંત્રીમંડળ કયા નામે ઓળખાતુ હતુ
🍂અષ્ટપ્રધાન

@textgk
🎴 વારંવાર પૂછાતા તાલુકાઓ 🎴
💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭

👉 ધનુસરા તાલુકો : અરવલ્લી

👉 ધાનપુર તાલુકો : દાહોદ

👉 ધાનેરા તાલુકો : બનાસકાંઠા

👉 ખાનપુર તાલુકો : મહીસાગર

👉 રાણાવાવ તાલુકો : પોરબંદર

👉 કુંકાવાવ તાલુકો : અમરેલી

👉 કુંકરમુંડા તાલુકો : તાપી

👉 સંતરામપુર તાલુકો: મહીસાગર

👉 સાંતલપુર તાલુકો : પાટણ

👉 સતલાસણ તાલુકો : મહેસાણા

👉 ઉમરપાડા તાલુકા : સુરત

👉 ઉમરગામ તાલુકો : વલસાડ

👉 ખેરગામ તાલુકો : નવસારી

👉 જામ જોધપુર તાલુકો : જામનગર

👉 જામ કંડોરણા તાલુકો : રાજકોટ

👉 માળિયા ( મિયાણા) તાલુકો : મોરબી

👉 માળિયા ( હાટીના) તાલુકો : જૂનાગઢ

👉 માંડવી તાલુકો : સુરત

👉 માંડવી તાલુકો : કચ્છ

👉 માંગરોળ : સુરત

👉 માંગરોળ : જૂનાગઢ

👉 કામરેજ તાલુકો : સુરત

👉 કાંકરેજ તાલુકો : બનાસકાંઠા

👉 વાઘોડિયા તાલુકો : વડોદરા

👉 ઝઘડિયા તાલુકો : ભરૂચ

👉 લખતર તાલુકો : સુરેન્દ્રનગર

👉 લખપત તાલુકો : કચ્છ

👉 બાબરા તાલુકો : અમરેલી

👉 ઠાસરા તાલુકો: ખેડા

👉 શિનોર તાલુકો : વડોદરા

👉 શહેરા તાલુકો: પંચમહાલ
@textgk
📚 ગુજરાત ની ભરતી પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો 📚


1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર

2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર

3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર

4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ

5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો

6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક

7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ

8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ

9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર

10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે

11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે

12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ

13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી

14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ

15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય

16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર

17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ

18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય

19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ

20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા

21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ

22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત

23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ

24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ

25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી

26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના

27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935

28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર

29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
----- મૌલાના આઝાદ

30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ

31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ

32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી

33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના

34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
--- શાતકર્ણી

35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
--- બાજીરાવ પ્રથમ

36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર

37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી

38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા

39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
---1951

40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ
@textgk
🌴🌴 આજે (12 માર્ચ) દાંડીયાત્રાના ચિત્રો કંડારનાર "કનુભાઈ દેસાઇ "નો જન્મદિવસ છે.🌴🌴
👉જન્મ :-12 march 1907
👉મૃત્યુ :-8 ડીસેમ્બર 1980
👉ઉપનામ :-'ગુજરાતમાં કલા શબ્દના પયૉય'
👉કલાગુરુ:-રવિશંકર રાવળ
👉ચિત્રગુરુ:-નંદલાલ બોઝ
👉એવૉર્ડ :-રણજીતરામ સુવર્ણચંદ્રક (1938)
-ગૌરવ પુરસ્કાર (1965)
👉શિક્ષણ લીધું :-ગુજરાત વિદ્યાપીઠમાં

🚺 વિશેષતાઓ 🚺
દાંડીયાત્રા દરમિયાન ગાંધીજી સાથે રહી તેના ચિત્રો કંડારીયા હતા
આ ચિત્રો 'કુમાર 'સામાયિકમાં છાપ્યા હતા
1938 માં હરિપુરામા ડેલીગેટ બનવા સાથે અધિવેશન સુશોભિત કરવાનું કામ કર્યુ
તેમના કળાકિય સર્જનો 'જીવનમંગલય'અને 'નૃત્યરેખા'ના શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યા
કનુ દેસાઇ ને 1953 માં વી.શાંતિરામે તેમની પહેલી ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે' માં કલાનિદઁશનુ કામ સોંપ્યુ હતું
1964 માં ન્યુયોર્કમાં શેરીક મ્યુઝિયમમાં ચિત્રો પદર્શીત થયા હતા.

🔹Join our telegram channel👇🏼👇🏼

https://t.me/textgk
ભારત અને પાકિસ્તાન વચ્ચે સર ક્રિક ઇશ્યુ શું છે?



તાજેતરમાં ડ્યુબલમાં યોજાયેલી WION ની ગ્લોબલ સમિટમાં, પાકિસ્તાનના પ્રતિનિધિ, મંત્રી કસ્તુરીએ સર ક્રિક સંધિને યાદ કરી હતી.

થીમ: Navigating and Negotiating Global Imperatives

સર ક્રિક ઇશ્યુ શું છે?

સર ક્રીકને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો સિંધ અને કચ્છ વચ્ચેની સીમાની અર્થઘટન છે. આ ક્ષેત્ર બ્રિટીશ શાસન દરમિયાન બોમ્બે અધિકારક્ષેત્ર હેઠળ હતો. આઝાદી પછી કચ્છ ભારત અને સિંધ પાકિસ્તાન હેઠળ આવ્યું. પરંતુ કચ્છના રાવ મહારાજ અને સિંધ સરકાર વચ્ચે 1914 માં કરાયેલા કરાર મુજબ પાકિસ્તાન સંપૂર્ણ ખાડીનો દાવો કરે છે.

ભારતના દાવા

ભારત પાકિસ્તાનના દાવાઓ સાથે સંમત નથી કારણ કે આ મુદ્દો ઉભો થયો ત્યારે, 1908 માં, ક્રિકનો આખો વિસ્તાર બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ હતો. ભારતે પણ પોતાનો મુદ્દો સાબિત કરવા માટે Thalweg સિદ્ધાંત, આંતરરાષ્ટ્રીય દરિયાઇ કાયદો ટાંક્યા

Thalweg સિદ્ધાંત

સિદ્ધાંતમાં જણાવાયું છે કે બે રાજ્યો અથવા દેશો વચ્ચેની નદીની સરહદો જળસંચયની મધ્યમાં વહેંચવામાં આવશે.

સર ક્રિક એટલે શું?

સર ક્રીક એ કચ્છના રણના માર્શલેન્ડ્સમાં-96 કિલોમીટરની લિંગ જળ પટ્ટી છે. તે પહેલા બના ગંગા તરીકે ઓળખાતું હતું. પાછળથી તેનું નામ ભારતના બ્રિટીશ પ્રતિનિધિ સર ક્રિકના નામ પર રાખવામાં આવ્યું. ક્રિક અરબી સમુદ્રમાં ખુલી છે.

https://t.me/textgk
..
🎯 લ્યો 1 માર્ક્સ મારા તરફથી

📜 BIMSTEC ➡️ 1997

📜 SAARC ➡️ 1985

📜 G 20 ➡️ 1999

📜 G 7 ➡️ 1975

📜 OPEC ➡️ 1960

📜 NATO ➡️ 1949

📜 BRICKS ➡️ 2006

📜 SCO ➡️ 1996


https://t.me/Textgk
...
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-14-15/03/2020🗞👇🏾~*

*📝14 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*દંતકથા સમા વૈજ્ઞાનિક : આલ્બર્ટ આઈન્સ્ટાઈન*
*જન્મ:-* 14 માર્ચ, 1879 , જર્મનીમાં યુમમાં યહૂદી પરિવારમાં
*નિધન:-* 18 એપ્રિલ, 1955
જન્મ સમયે તેમનું માથું સાધારણ બાળક કરતા ઘણું મોટું હતું.
નાનપણમાં ઠોઠ ગણાતા આલ્બર્ટનો ઉછેર સ્વિટ્ઝર્લેન્ડના મ્યુનિચમાં થયો હતો.
તેઓએ પ્રાગ, બર્લિન, હોલેન્ડ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં અધ્યાપન કર્યું અને ભૌતિકશાસ્ત્રમાં યોગદાનની પીઠીકા તૈયાર કરી.
પ્રકાશની કવાંટમ થિયરી, થિયરી ઓફ રિલેટિવિટી, બ્રોવનિયન મુવમેન્ટ જેવી અનેક વૈજ્ઞાનિક શોધખોળો તેમની સિદ્ધિ છે.
પોતાને નાસ્તિક નહીં પણ સંશયવાદી તરીકે ઓળખાવતા.
યહૂદી હોવાથી હિટલરે તેમને જર્મનીમાંથી હાંકી કાઢ્યા હતા.
તેમને 1921માં નોબેલ પારિતોષિક મળ્યું.


*📝15 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*કાંશીરામ*
*જન્મ:-* 15 માર્ચ, 1934 , પંજાબના ખવાસપુરમાં
*નિધન:-* 9 ઓક્ટોબર, 2006
ભારતીય રાજનીતિમાં બહુજન વિચારધારાનો પ્રભાવ પાથરનાર બહુજન નાયક
વિજ્ઞાનમાં સ્નાતક હતા.
બાબાસાહેબ આંબેડકરથી ગાઢ રીતે પ્રભાવિત રહેલા કાંશીરામે દલિત-શોષિત સમાજ સંઘર્ષ સમિતિની સ્થાપનાથી જાહેર જીવનની શરૂઆત કરી.
1971માં દલિત ઉત્થાનના હેતુસર નોકરી ત્યાગી હતી.
1973માં ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટીઝ કમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન (બામસેફ)ની રચના દ્વારા તેમણે પછાત વર્ગોમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો.
1985માં બહુજન સમાજ પક્ષની સ્થાપના અને વિકાસ પછી તેઓ બહુજન સમાજના નાયક તરીકે ઉભરી આવ્યા હતા.
તેમણે 'ચમચા યુગ' નામનું પુસ્તક પણ લખ્યું છે.
તેમણે આપેલા સૂત્રો:-
"જિસકી જીતની સંખ્યા ભારી, ઉતની ઉસકી હિસ્સેદારી" અને "જો બહુજન કી બાત કરેગા, વો દિલ્હી પર રાજ કરેગા"

આજે (15 માર્ચ) ગંગાસતી, ગઝલકાર શૂન્ય પાલનપુરી અને નારાયણ દેસાઈની પુણ્યતિથિ છે.


●15 માર્ચ વિશ્વ ગ્રાહક દિવસ

●દેશમાં કોરોના વાઈરસથી પ્રથમ મોત કર્ણાટક રાજ્યમાં થયું.બીજું મોત ક્યાં થયું
*દિલ્હીમાં*

●દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટેનું રેન્કગ જાહેર કરવામાં આવ્યું. જેમાં અમદાવાદ કયા ક્રમે છે
*બીજો*
*સુરતને 5મો અને વડોદરા 9મા નંબરે*
*આગ્રા શહેર પ્રથમ*

●રણજી ટ્રોફીમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*સૌરાષ્ટ્ર પહેલી વાર ચેમ્પિયન બની*
*બંગાળનો હરાવ્યું*
*સૌથી વધુ વિકેટ ઝડપનાર :-સૌરાષ્ટ્ર ટીમનો બોલર જયદેવ ઉનડકટ (67 વિકેટ)*
*સૌથી વધુ રન બનાવનાર :- અરુણાચલ પ્રદેશનો રાહુલ દલાલ (1340 રન)*

●ગીર ગાયમાં IVF દ્વારા દેશના પ્રથમ વાછરડાનો જન્મ ક્યાં થયો
*રાજકોટ*

●ગોળફેરિયાનો મેળો ક્યાં ભરાય છે
*છોટા ઉદેપુર જિલ્લાના ચિસાડિયા ગામે*

●વિશ્વનો પ્રથમ એવો કયો દેશ બનશે કે જ્યાં ફોટો ID નહીં, માત્ર ચહેરો બતાવવો પડશે
*સિંગાપોર*

●દર વર્ષે વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવામાં આવે છે
*12 માર્ચ*


●Newspaper Current👇🏻

https://t.me/textgk
અવકાશ દર્શન

સૌથી મોટો ગ્રહ -ગુરુ
સૌથી નાનો ગ્રહ -બુધ

સૌથી તેજસ્વી ગ્રહ -શુક્ર
સૂર્યથી નજીકનો ગ્રહ -બુધ

લાલ રંગનો ગ્રહ -મંગળ
સૌથી ગરમ ગ્રહ -બુધ

પૃથ્વીનો સૌથી નજીકનો તારો – સૂર્ય
સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ – શુક્ર

પૃથ્વીની નજીકના બે ગ્રહો -મંગળ અને શુક્ર
સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો – બુધ અને શુક્ર

આકાશમંડળમાં સૌથી ચળકતો તારો -વ્યાધ
શનિ ગ્રહની આસપાસ વલયો – ચાર

નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -મંગળ,બુધ,ગુરુ,શુક્ર.શનિ,
જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ -પૃથ્વી

પૃથ્વીનો ઉપગ્રહ – ચંદ્ર
અવિચળ તારો – ધ્રુવ

સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ – મરીચિ,વસિષ્ઠ,અંગિરસ,અત્રિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ
સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ -નેપચ્યુન

સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ – બુધ

-----------------------------------------------------
બિનસચીવાલય ક્લાર્ક સ્પેશીયલ

🥎🏑🏏 *રમત અને તેની ટ્રોફી અને કપ*

🏑 *હોકી*

👉🏿 સુલ્તાન અઝલાન શાહ કપ
👉🏿 આગા ખાન કપ
👉🏿 મહારાજા રણજીત સિંહ ગોલ્ડ કપ

--------------------------------------------------------------
👉🏿 ધ્યાનચંદ ટ્રોફી
👉🏿 નેહરુ ટ્રોફી
👉🏿 સિંધીયા ગોલ્ડ કપ
👉🏿 મુરૂગપ્પા ગોલ્ડ કપ
👉🏿 વેલિંગટન કપ
👉🏿 સ્ટેનલી કપ
👉🏿 અબદુલ્લાહ ગોલ્ડ કપ
👉🏿 રેને ફ્રેન્ક ટ્રોફી
👉🏿 ટોમી ઈમાર ગોલ્ડ કપ
👉🏿 યદાવિન્દ્રા કપ
👉🏿 સુરજીત સિંહ કપ
👉🏿 ચાકોલા ગોલ્ડ કપ
👉🏿 બેઈટોન કપ
👉🏿 મુંબઈ ગોલ્ડ કપ
👉🏿 ગુરૂમીત ટ્રોફી
👉🏿 નાઈડુ ટ્રોફી
👉🏿 લેડી રતન ટાટા ટ્રોફી
👉🏿 એમસીસી ટ્રોફી
👉🏿 નાનક ચેમ્પિયન ટ્રોફી
👉🏿 રંગાસ્વામી કપ
👉🏿 Scindia ગોલ્ડ કપ


🥎🏏 *ક્રિકેટ*

👉🏿 રણજી ટ્રોફી
👉🏿 દુલિપ ટ્રોફી
👉🏿 વિજય હઝારે ટ્રોફી
👉🏿 દેવધર ટ્રોફી
👉🏿 ઈરાની ટ્રોફી
👉🏿 સૈયદ મુસ્તાક અલી ટ્રોફી
👉🏿 NKP સાલ્વે ચેલેન્ઝરલ ટ્રોફી
👉🏿 કૂચ બિહાર ટ્રોફી
👉🏿 મોઈન -ઉદ- ગોવ્લાહ ગોલ્ડ કપ
👉🏿 રાણી ઝાંસી ટ્રોફી
👉🏿 સીસ મહેલ ટ્રોફી
👉🏿 વિજય મર્ચંટ ટ્રોફી
👉🏿 વિનોદ માંકડ ટ્રોફી
👉🏿 વિલ્સ કપ
👉🏿 રેન્જર કપ
👉🏿 રોહીન્ટન કપ


🏀 *ફૂટબોલ*

👉🏿 આશુતોષ ટ્રોફી
👉🏿 બેગમ હઝરત મહાલ ટ્રોફી
👉🏿 ચાકોલ ગોલ્ડ ટ્રોફી
👉🏿 ડીસીએમ ટ્રોફી
👉🏿 દુરંદ ટ્રોફી
👉🏿 એફ.એ. કપ
👉🏿 જી.વી. રાજા મેમોરીયલ કપ
👉🏿 આઈ.એફ.એ. સીલ્ડ
👉🏿 ઈકબાલ હુસૈન ટ્રોફી
👉🏿 નાગજી ટ્રોફી
👉🏿 નીઝામ ગોલ્ડ કપ
👉🏿 રાધવિર સિંહ મેમોરીયલ કપ
👉🏿 રોવર્સ કપ
👉🏿 શ્રી કૃષ્ણા ગોલ્ડ કપ
👉🏿 સુબ્રોતો મુખર્જી કપ
👉🏿 ટોડ મેમોરીયલ ટ્રોફી
👉🏿 ડો.બી.સી. રોય ટ્રોફી
👉🏿 સાનીયા ગોલ્ડ કપ
👉🏿 સ્ટાર્ફોડ કપ
👉🏿 સંતોષ ટ્રોફી
👉🏿 વિટ્ટલ ટ્રોફી

----------------------------------------------------------------

🥍 *બેડમિન્ટન*

👉🏿 અમ્રીત દિવાન કપ
👉🏿 ચડ્ડા કપ
👉🏿 હીરાલાલ કપ
👉🏿 ઓલિમ્પિયન ચેલેન્ઝર કપ
👉🏿 વિકાસ ટોપીવાલા ચેલેન્જ કપ
👉🏿 યોનેક્ષ કપ


🏓 *ટેબલ-ટેનિસ*

👉🏿 બર્ના-બેલક કપ
👉🏿 જયાલક્ષ્મી કપ
👉🏿 રાજકુમારી ચેલેન્ઝ કપ
👉🏿 રામાનુજ ટ્રોફી


🎱 *પોલો*

👉🏿 ઈઝાર કપ
👉🏿 પ્રિથી સિંહ કપ
👉🏿 રાધા મોહન કપ
👉🏿 વિનચેસ્ટર કપ


🏀 *બાસ્કેટ બોલ*

👉🏿 બેંગ્લોર બુલ્સ ચેલેન્જ કપ


🎯 વેઈટલિફટીંગ

👉🏿 બુર્દવાન ટ્રોફી


🎯 ટેનિસ કપ

👉🏿 ડો. રાજીન્દ્ર પ્રસાદ કપ


🤾‍♂ *એથ્લેટીક્સ*

👉🏿 મૌલાના આઝાદ કપ


🎯 બ્રીજ

👉🏿 રામનીવાસ રૂઈએ ચેલેન્જ ગોલ્ડ ટ્રોફી


🎯 રોવિંગ કપ

👉🏿 વિલિંગ્ટન ટ્રોફી
--------------------------------------------------------------------
*આજે 20 માર્ચ 👉 વર્લ્ડ સ્પેરો ડે* *🦆 (વિશ્વ ચકલી દિવસ)*

*🦆 આ દિવસ દેશ વિદેશમાં વસતા તેમજ સામાન્ય પક્ષીઓને શહેરી વાતાવરણમાં જાગૃત કરવા અને પક્ષીઓની વસ્તી ને થતા જોખમ ને નિવારવા આ દિવસ ઉજવાય છે.*

*🦆 આ દિવસ ઍક્શન ફાઉન્ડેશન (ફ્રાંસ) અને વિશ્વભરમાં અસંખ્ય અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને તે નેચર ફોરવર સોસાયટી ઓફ ઇન્ડિયા ની આંતરરાષ્ટ્રીય પહેલ છે કે જે વિશ્વભરમાં ઉજવાય છે.*
*👮‍♀👮👮‍♂👮‍♂👮👮👮‍♀👮👮‍♂👮‍♂️
@textgk
👮‍♀👮👮‍♂👮‍♂👮‍♂👮👮‍♀👮‍♀👮👮‍♂
🏮આજની ક્વિઝ

વિષય:- પૂછાયેલા પ્રશ્નો

📜16 મહિલાઓને એક કામ પૂરું કરતાં 30 કલાક લાગે, તો 24 મહિલાઓને તે જ કામ પૂરું કરતાં કેટલા કલાક લાગે ?
20
16
18
22

📜લોકસભાના ચૂંટાયેલા તમામ સભ્યોને સામૂહિક શપથ કોણ લેવડાવે છે?
લોકસભાના સ્પીકર
લોકસભાના પ્રોટેમ સ્પીકર
વડાપ્રધાન દ્વારા નિદેશિત વ્યક્તિ
રાષ્ટ્રપતિ

'કડિયાડુંગર-ગુફા' કયા જિલ્લામાં આવેલી છે ?
પંચમહાલ
ભરૂચ
મહેસાણા
બનાસકાંઠા

ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી?
પાટણ
અણહિલવાડ
વલ્લભી
અમદાવાદ

નીચેનામાંથી કઈ ઉચ્ચસ્તરીય ભાષા નથી ?
Cobol
Java
D-base
C++

ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઈનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે ?
કમલ હસન
યોગેશ કમલહસન
ચંદ્રેશ કમલહસન
યોગેશ ચંદ્રહસન

રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાંકીય કટોકટી .................. સમયગાળા સુધીમાં માન્ય કરવી પડે છે.
3 મહિના
2 મહિના
6 મહિના
1 વર્ષ

લક્ષ્મીવિલાસ પેલેસના આર્કિટેક્ટ મેજર કોણ હતા ?
પ્રેમચંદ સલાટ
જેમ્સ ક્લાર્ક
ચાર્લ્સ ગ્રાંટ
ચાર્લ્સ મંટ

My brother went to the library witha view to _ news papers.
to read
reads
reading
is reading

ભારતીય બંધારણના ભાગ-4(A)માં પ્રથમ વખત કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ થયેલ હતો?
10
9
8
11

બધાય દેવોને પોતાના અલગ વાહન છે :- રેખાંકિત પદનો નિપાત ઓળખાવો.
ભારવાચક
સીમાવાચક
વિનયવાચક
લટકણિયારૂપ

મનૃષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે ?
સ્વાદુપિંડ
યકૃત
બરોડ
પિચ્યુટરી ગ્રંથિ

પાવર પોઈન્ટમાં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
.PXT
.PVT
.PPC
.PPT

Mira ran fast _ she missed the train.
yet
although
but
till

@textgk
"કડિયાડુંગર-ગુફા" કયા જિલ્લામાં આવેલી છે