Text GK Read
26 subscribers
56 photos
49 links
Gk material read from here
Download Telegram
રમત સાથે જોડાયેલા શબ્દો


🏆બેડમિન્ટનડ્યુસ,ડ્રોપ, સ્મેશ, લેટ

બેઝબોલડાયમંડ, પિચર, કેચર, સ્ટ્રાયક,પિંચ

🥎બાસ્કેટ બોલ ડ્રીબલ,બ્લોક,ઝોન,હોલ્ડિંગ

🥊બોક્સિંગહુક,જેબ, પંચ,કિડની પંચ,બ્રેક,અપર કટ

🥇બિલિયર્ડક્યું, પોટ, જિગર,બ્રેક, સ્ક્રેચ,જેની, સ્પાયડર


🏏ક્રિકેટક્રીઝ,LBW, મેડન, ડક,ગુગલી,બોલ્ટ,ડ્રાઈવ, ફ્લાયટ,

🎳ચેસચેકમેટ, સ્ટેલમેટ,કિંગ,ક્વીન, નાઈટ, કાસલ,રૂક

ફૂટબોલકોર્નર કિક, પેનલટી, હેન્ડબોલ, સિઝર્શ,

🏇પોલો બંકર, ચકર,મેલેટ, હેન્ડિકેપ,

🏑હોકીબુલી, ડ્રિબલ,રોલ ઈન,

🥇શૂટિંગબેગ, બુલ્સ આઈ,પ્લગ


🔰 કન્ફ્યુજન પોઇન્ટ 🔰


🌃 પ્રથમ ડિજીટલ વિલેજ
🏷 આકોદરા
👉 સાબરકાંઠા

🌃 પ્રથમ બાયો વિલેજ
🏷 મુછા
👉 પોરબંદર

🌃 પ્રથમ ઇકો વિલેજ
🏷 ધજગામ
👉 માંડવી (સુરત)

🌃 પ્રથમ ગોકુળિયું ગામ
🏷 રાયસણ
👉 ગાંધીનગર

🌃 વાઈ- ફાય વિલેજ
🏷 તીધરા
👉 વલસાડ

શિયાળાની સવારનો તડકો ક્યાં લેખકની કૃતિ છે ?

વાડીલાલ ડગલી

વિવેક અને સાધના ક્યાં લેખકની કૃતિ છે ?

કેદારનાથ

રેખાચિત્ર કયા લેખકની કૃતિ છે ?

લીલાવતી મુનશી
@textgk
✴️સિંહ ના ચાર પગના કેટલા નહોર હોય છે
🍂 અઢાર

✴️ખરાદી ઉદ્યોગ માટે મહેલ કયા શહેરમા આવેલો છે
🍂 સખેડા

✴️ગજરાત નુ સૌથી મોટુ તેલક્ષેત્ર કયા આવેલુ છે
🍂અકલેશ્વર

✴️કાકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે
🍂તાપી

✴️ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતુ છે
🍂મીઠાના માટે

✴️ગજરાત મા સૌથી ઓછો વરસાદ કયા જીલ્લા મા પડે છે
🍂કચ્છ

✴️બૌદ્ધ ના ઉપદેશ ની ભાષા કઈ હતી
🍂પાલી

✴️મહાભારત નુ પ્રાચીન નામ શુ હતુ
🍂જયસંહિતા

✴️વિજયનગર ની રાજધાની કઈ હતી
🍂હમ્પી

✴️મોગલોની રાજકીય ભાષા કઈ હતી
🍂ફારસી

✴️શિવાજી નુ મંત્રીમંડળ કયા નામે ઓળખાતુ હતુ
🍂અષ્ટપ્રધાન

@textgk
🎴 વારંવાર પૂછાતા તાલુકાઓ 🎴
💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭

👉 ધનુસરા તાલુકો : અરવલ્લી

👉 ધાનપુર તાલુકો : દાહોદ

👉 ધાનેરા તાલુકો : બનાસકાંઠા

👉 ખાનપુર તાલુકો : મહીસાગર

👉 રાણાવાવ તાલુકો : પોરબંદર

👉 કુંકાવાવ તાલુકો : અમરેલી

👉 કુંકરમુંડા તાલુકો : તાપી

👉 સંતરામપુર તાલુકો: મહીસાગર

👉 સાંતલપુર તાલુકો : પાટણ

👉 સતલાસણ તાલુકો : મહેસાણા

👉 ઉમરપાડા તાલુકા : સુરત

👉 ઉમરગામ તાલુકો : વલસાડ

👉 ખેરગામ તાલુકો : નવસારી

👉 જામ જોધપુર તાલુકો : જામનગર

👉 જામ કંડોરણા તાલુકો : રાજકોટ

👉 માળિયા ( મિયાણા) તાલુકો : મોરબી

👉 માળિયા ( હાટીના) તાલુકો : જૂનાગઢ

👉 માંડવી તાલુકો : સુરત

👉 માંડવી તાલુકો : કચ્છ

👉 માંગરોળ : સુરત

👉 માંગરોળ : જૂનાગઢ

👉 કામરેજ તાલુકો : સુરત

👉 કાંકરેજ તાલુકો : બનાસકાંઠા

👉 વાઘોડિયા તાલુકો : વડોદરા

👉 ઝઘડિયા તાલુકો : ભરૂચ

👉 લખતર તાલુકો : સુરેન્દ્રનગર

👉 લખપત તાલુકો : કચ્છ

👉 બાબરા તાલુકો : અમરેલી

👉 ઠાસરા તાલુકો: ખેડા

👉 શિનોર તાલુકો : વડોદરા

👉 શહેરા તાલુકો: પંચમહાલ
@textgk
📚 ગુજરાત ની ભરતી પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો 📚


1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર

2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર

3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર

4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ

5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો

6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક

7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ

8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ

9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર

10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે

11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે

12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ

13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી

14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ

15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય

16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર

17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ

18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય

19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ

20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા

21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ

22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત

23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ

24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ

25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી

26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના

27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935

28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર

29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
----- મૌલાના આઝાદ

30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ

31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ

32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી

33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના

34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
--- શાતકર્ણી

35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
--- બાજીરાવ પ્રથમ

36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર

37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી

38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા

39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
---1951

40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ
@textgk
🌴🌴 આજે (12 માર્ચ) દાંડીયાત્રાના ચિત્રો કંડારનાર "કનુભાઈ દેસાઇ "નો જન્મદિવસ છે.🌴🌴
👉જન્મ :-12 march 1907
👉મૃત્યુ :-8 ડીસેમ્બર 1980
👉ઉપનામ :-'ગુજરાતમાં કલા શબ્દના પયૉય'
👉કલાગુરુ:-રવિશંકર રાવળ
👉ચિત્રગુરુ:-નંદલાલ બોઝ
👉એવૉર્ડ :-રણજીતરામ સુવર્ણચંદ્રક (1938)
-ગૌરવ પુરસ્કાર (1965)
👉શિક્ષણ લીધું :-ગુજરાત વિદ્યાપીઠમાં

🚺 વિશેષતાઓ 🚺
દાંડીયાત્રા દરમિયાન ગાંધીજી સાથે રહી તેના ચિત્રો કંડારીયા હતા
આ ચિત્રો 'કુમાર 'સામાયિકમાં છાપ્યા હતા
1938 માં હરિપુરામા ડેલીગેટ બનવા સાથે અધિવેશન સુશોભિત કરવાનું કામ કર્યુ
તેમના કળાકિય સર્જનો 'જીવનમંગલય'અને 'નૃત્યરેખા'ના શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યા
કનુ દેસાઇ ને 1953 માં વી.શાંતિરામે તેમની પહેલી ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે' માં કલાનિદઁશનુ કામ સોંપ્યુ હતું
1964 માં ન્યુયોર્કમાં શેરીક મ્યુઝિયમમાં ચિત્રો પદર્શીત થયા હતા.

🔹Join our telegram channel👇🏼👇🏼

https://t.me/textgk