Text GK Read
26 subscribers
56 photos
49 links
Gk material read from here
Download Telegram
💥 ભારત નાં પ્રથમ મહિલા શિક્ષક એવા સવિત્રીબાઈ ફૂલે ની પુણ્યતિથિ છે તો ચાલો જાણીએ 👇🏽👇🏽

સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી, 1831 ના રોજ મહારાષ્ટ્રના સતાારા જિલ્લાના નાઇગાંવ ગામે થયો હતો .
તેનું જન્મ સ્થળ શિરવાલથી પાંચ કિલોમીટર અને પુણેથી 50 કિલોમીટર દૂર હતું .
સાવિત્રીબાઈ ફુલે લક્ષ્મી અને ખાંડોજી નેવેશ પાટીલની મોટી પુત્રી હતી, તે બંને માળી સમુદાયના હતા.
10 વર્ષની ઉંમરે, સાવિત્રીબાઈ ફુલે 11 એપ્રિલ 1827 ના રોજ જન્મેલા જ્યોતિરાવ ફૂલે સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સમયે તે તેર વર્ષનો હતો.
સાવિત્રીબાઈ અને જોતિરાવને પોતાનાં કોઈ સંતાન નહોતાં પરંતુ તેઓએ બ્રાહ્મણ વિધવાને જન્મેલા પુત્ર યશવંતરાવને દત્તક લીધો .
ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ અને મહારાષ્ટ્રના કવિ હતા . તે ભારતની પ્રથમ મહિલા શિક્ષક તરીકે ગણાય છે.
તેમના પતિ, જ્યોતિરાવ ફૂલેની સાથે , તેમણે ભારતમાં મહિલા અધિકાર સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે ભારતીય નારીવાદની માતા તરીકે માનવામાં આવે છે.
ફુલે અને તેના પતિએ 1848 માં ભીડે વાડા ખાતે પૂણેમાં પ્રથમ ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી.
તેમણે જાતિ અને લિંગના આધારે લોકો સાથેના ભેદભાવ અને અન્યાયી વ્યવહારને નાબૂદ કરવા માટે કામ કર્યું . તેણીને મહારાષ્ટ્રમાં સમાજ સુધારણા આંદોલનની મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવે છે.
28 જાન્યુઆરી, 1853 ના રોજ તેણે ગર્ભવતી બળાત્કાર પીડિતો માટે બાળ હત્યા પ્રતિબંધક ગૃહ ની સ્થાપના કરી.
સાવિત્રી બાઈ અને તેના પતિ ઓગણીસમી સદીના,સતીપ્રથા બાળલગ્ન અને વિધવા પુનઃવિવાહ પ્રતિબંધ સ્પર્શ કરવામાં આવે છે સાથે નજીકથી કામ કર્યું હતું.
આત્મહત્યા કરનારી વિધવા બ્રાહ્મણ મહિલા સાવિત્રીબાઈ ફુલેને તેમના દિકરા પુત્ર તરીકે યશવંત દ્વારા તેમના ઘરે ડિલિવરી મળી. તેમણે તેમના દત્તક પુત્ર યશવંત રાવને ડોકટર બનાવ્યો.
મહાત્મા જ્યોતિબા ફૂલે 1890 માં મૃત્યુ પામ્યા. પછી સાવિત્રીબાઈએ પોતાના અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો.
સાવિત્રીબાઈનું 10 માર્ચ 1897 ના રોજ પ્લેગના દર્દીઓની સંભાળ લેતી વખતે અવસાન થયું.
. તેમનું આખું જીવન સમાજના વંચિત વર્ગ, ખાસ કરીને મહિલાઓ અને દલિતોના હકની લડતમાં વિતાવ્યું. તેણી પાસે ખૂબ પ્રખ્યાત કવિતા છે જેમાં તે દરેકને વાંચવા અને લખવાની પ્રેરણા આપીને જાતિ તોડવા અને બ્રાહ્મણ ગ્રંથો ફેંકવાની વાત કરે છે.
🙏🏻ધન્ય છે આવી નારી શક્તિ ને જેમને આવા લોકજાગૃતિ નાં કામ કાર્ય તેમને શત શત..નમન.

🔹Join our telegram channel👇🏼👇🏼

https://t.me/textgk
રમત સાથે જોડાયેલા શબ્દો


🏆બેડમિન્ટનડ્યુસ,ડ્રોપ, સ્મેશ, લેટ

બેઝબોલડાયમંડ, પિચર, કેચર, સ્ટ્રાયક,પિંચ

🥎બાસ્કેટ બોલ ડ્રીબલ,બ્લોક,ઝોન,હોલ્ડિંગ

🥊બોક્સિંગહુક,જેબ, પંચ,કિડની પંચ,બ્રેક,અપર કટ

🥇બિલિયર્ડક્યું, પોટ, જિગર,બ્રેક, સ્ક્રેચ,જેની, સ્પાયડર


🏏ક્રિકેટક્રીઝ,LBW, મેડન, ડક,ગુગલી,બોલ્ટ,ડ્રાઈવ, ફ્લાયટ,

🎳ચેસચેકમેટ, સ્ટેલમેટ,કિંગ,ક્વીન, નાઈટ, કાસલ,રૂક

ફૂટબોલકોર્નર કિક, પેનલટી, હેન્ડબોલ, સિઝર્શ,

🏇પોલો બંકર, ચકર,મેલેટ, હેન્ડિકેપ,

🏑હોકીબુલી, ડ્રિબલ,રોલ ઈન,

🥇શૂટિંગબેગ, બુલ્સ આઈ,પ્લગ


🔰 કન્ફ્યુજન પોઇન્ટ 🔰


🌃 પ્રથમ ડિજીટલ વિલેજ
🏷 આકોદરા
👉 સાબરકાંઠા

🌃 પ્રથમ બાયો વિલેજ
🏷 મુછા
👉 પોરબંદર

🌃 પ્રથમ ઇકો વિલેજ
🏷 ધજગામ
👉 માંડવી (સુરત)

🌃 પ્રથમ ગોકુળિયું ગામ
🏷 રાયસણ
👉 ગાંધીનગર

🌃 વાઈ- ફાય વિલેજ
🏷 તીધરા
👉 વલસાડ

શિયાળાની સવારનો તડકો ક્યાં લેખકની કૃતિ છે ?

વાડીલાલ ડગલી

વિવેક અને સાધના ક્યાં લેખકની કૃતિ છે ?

કેદારનાથ

રેખાચિત્ર કયા લેખકની કૃતિ છે ?

લીલાવતી મુનશી
@textgk
✴️સિંહ ના ચાર પગના કેટલા નહોર હોય છે
🍂 અઢાર

✴️ખરાદી ઉદ્યોગ માટે મહેલ કયા શહેરમા આવેલો છે
🍂 સખેડા

✴️ગજરાત નુ સૌથી મોટુ તેલક્ષેત્ર કયા આવેલુ છે
🍂અકલેશ્વર

✴️કાકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે
🍂તાપી

✴️ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતુ છે
🍂મીઠાના માટે

✴️ગજરાત મા સૌથી ઓછો વરસાદ કયા જીલ્લા મા પડે છે
🍂કચ્છ

✴️બૌદ્ધ ના ઉપદેશ ની ભાષા કઈ હતી
🍂પાલી

✴️મહાભારત નુ પ્રાચીન નામ શુ હતુ
🍂જયસંહિતા

✴️વિજયનગર ની રાજધાની કઈ હતી
🍂હમ્પી

✴️મોગલોની રાજકીય ભાષા કઈ હતી
🍂ફારસી

✴️શિવાજી નુ મંત્રીમંડળ કયા નામે ઓળખાતુ હતુ
🍂અષ્ટપ્રધાન

@textgk
🎴 વારંવાર પૂછાતા તાલુકાઓ 🎴
💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭

👉 ધનુસરા તાલુકો : અરવલ્લી

👉 ધાનપુર તાલુકો : દાહોદ

👉 ધાનેરા તાલુકો : બનાસકાંઠા

👉 ખાનપુર તાલુકો : મહીસાગર

👉 રાણાવાવ તાલુકો : પોરબંદર

👉 કુંકાવાવ તાલુકો : અમરેલી

👉 કુંકરમુંડા તાલુકો : તાપી

👉 સંતરામપુર તાલુકો: મહીસાગર

👉 સાંતલપુર તાલુકો : પાટણ

👉 સતલાસણ તાલુકો : મહેસાણા

👉 ઉમરપાડા તાલુકા : સુરત

👉 ઉમરગામ તાલુકો : વલસાડ

👉 ખેરગામ તાલુકો : નવસારી

👉 જામ જોધપુર તાલુકો : જામનગર

👉 જામ કંડોરણા તાલુકો : રાજકોટ

👉 માળિયા ( મિયાણા) તાલુકો : મોરબી

👉 માળિયા ( હાટીના) તાલુકો : જૂનાગઢ

👉 માંડવી તાલુકો : સુરત

👉 માંડવી તાલુકો : કચ્છ

👉 માંગરોળ : સુરત

👉 માંગરોળ : જૂનાગઢ

👉 કામરેજ તાલુકો : સુરત

👉 કાંકરેજ તાલુકો : બનાસકાંઠા

👉 વાઘોડિયા તાલુકો : વડોદરા

👉 ઝઘડિયા તાલુકો : ભરૂચ

👉 લખતર તાલુકો : સુરેન્દ્રનગર

👉 લખપત તાલુકો : કચ્છ

👉 બાબરા તાલુકો : અમરેલી

👉 ઠાસરા તાલુકો: ખેડા

👉 શિનોર તાલુકો : વડોદરા

👉 શહેરા તાલુકો: પંચમહાલ
@textgk
📚 ગુજરાત ની ભરતી પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો 📚


1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર

2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર

3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર

4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ

5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો

6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક

7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ

8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ

9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર

10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે

11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે

12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ

13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી

14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ

15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય

16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર

17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ

18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય

19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ

20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા

21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ

22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત

23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ

24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ

25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી

26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના

27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935

28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર

29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
----- મૌલાના આઝાદ

30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ

31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ

32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી

33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના

34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
--- શાતકર્ણી

35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
--- બાજીરાવ પ્રથમ

36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર

37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી

38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા

39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
---1951

40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ
@textgk