🌍કૃદરતના નવ રત્નો
👉હીરો – વ્રજ: ધોળા રંગનુ રત્ન
👉માણેક – મણિક્ય: રાતા રંગનું રત્ન
👉મોતી – મુક્તા: પીળા રંગનું રત્ન
👉પાનું – પન્ના: લીલા રંગનું રત્ન
👉પોખરાજ – ગોમેદા: પીળા રંગનું રત્ન
👉લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ
👉વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ
👉પરવાળુ – પ્રવાલ વિદ્રુમ: ગુલાબી રંગનો રત્ન
👉નીલમ – લીલમ મસ્કલ: નીલા રંગનું એક રત્ન

➖➖➖➖➖➖➖➖➖➖
🌳 @textGk 🌳
➖➖➖➖➖➖➖➖➖➖
👉 બંધારણ સભા
▪️ અસ્થાયી અધ્યક્ષ
👨🦳 ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
▪️ સ્થાયી અધ્યક્ષ
👨🦳 રાજેન્દ્ર પ્રસાદ
▪️ ઉપાધ્યાય
👨🦳 એચ. સી. મુખર્જી
▪️ બંધારણીય સલાહકાર
👨🦳 બી. એન. રાવ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🤴 શીલાદિત્ય - પહેલો ➖ ધર્માદિત્ય
🤴ધ્રુવસેન - બીજો ➖બાલાદિત્ય
🤴 હર્ષવર્ધન ➖ શીલાદિત્ય
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌲 @textgk 🌲
🌳 @textGk 🌳
➖➖➖➖➖➖➖➖➖➖
👉 બંધારણ સભા
▪️ અસ્થાયી અધ્યક્ષ
👨🦳 ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
▪️ સ્થાયી અધ્યક્ષ
👨🦳 રાજેન્દ્ર પ્રસાદ
▪️ ઉપાધ્યાય
👨🦳 એચ. સી. મુખર્જી
▪️ બંધારણીય સલાહકાર
👨🦳 બી. એન. રાવ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🤴 શીલાદિત્ય - પહેલો ➖ ધર્માદિત્ય
🤴ધ્રુવસેન - બીજો ➖બાલાદિત્ય
🤴 હર્ષવર્ધન ➖ શીલાદિત્ય
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌲 @textgk 🌲
1.નળ સરોવર ક્યાં આવેલું છે❓
A. ભાલપ્રદેશ✔
B. કચ્છ
C. આહવા
D. ચરોતર
2.'છોટે કાશી'નું બિરુદ સૌરાષ્ટ્રના કયા શહેરને મળેલ છે?
A. જામનગર✔
B. ભાવનગર
C. જૂનાગઢ
D. રાજકોટ
3.કયા પાક માટે સુરત જાણીતું છે❓
A. દ્રાક્ષ
B. કેળા✔
C. ચીકુ
D. હાફૂસ કેરી
4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
A. માંડવી
B. ધારી✔
C. ભૂજ
D. અબડાસા
5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે❓
A. અંબાજી✔
B. હિંમતનગર
C. રાજપીપળા
D. ઈડર
6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે❓
A. જૂનાગઢ
B. વલસાડ
C. સુરત
D. ખેડા✔
7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે❓
A. વડોદરા✔
B. વિરમગામ
C. સુરત
D. જામનગર
8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે❓
A. સાબરકાંઠા
B. બનાસકાંઠા✔
C. પંચમહાલ
D. નર્મદા
9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
A. 1965
B. 1951
C. 1961✔
D. 1960
10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
A. વડોદરા✔
B. અમદાવાદ
C. રાજકોટ
D. ગાંધીનગર
11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે❓
A. મીઠું
B. કોલસો
C. રેતી✔
D. ચૂનાના પથ્થર
12.ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
A. આઠ✔
B. સાત
C. ચાર
D. નવ
13.ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી 'ભક્તિવન' કયા પર્વતની તળેટીમાં આવેલું છે❓
A. ગિરનાર
B. ચોટીલા✔
C. પાવાગઢ
D. શેત્રુંજય
14.ગુજરાતના કયા જિલ્લામાં તાંબું અને સીસું મળી આવે છે❓
A. નર્મદા
B. વડોદરા
C. બનાસકાંઠા✔
D. કચ્છ
15.ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે❓
A. મેંગેનીઝ
B. થોરિયમ
C. અકીક✔
D. બોક્સાઇટ
16.મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે❓
A. ગોમતી
B. પુષ્પાવતી✔
C. સરસ્વતી
D. બનાસકાંઠા
17.ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી❓
A. તુલસીશ્યામ
B. ટુવા
C. લસુન્દ્રા
D. શુકલતીર્થ✔
18.રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે❓
A. ટીંબો
B. ટાપુ
C. લાણાસરી✔
D. ખદીર
19.પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
A. કાળી જમીન
B. રેતાળ જમીન
C. ક્ષારીય જમીન
D. પર્વતીય જંગલોની જમીન✔
20.ગુજરાતમાં કઈ જગ્યાએ લીલારંગનો આરસ મળી આવે છે❓
A. શિવરાજપુર-ગોધરા
B. અંબાજી-બનાસકાંઠા
C. છુછાપુરા-છોટાઉદેપુર✔
D. પાનધ્રો-કચ્છ
21. ગુજરાતનો કયો ભાગ 'બેસાલ્ટ અગ્નિકૃત ખડક'નો બનેલો છે❓
A. ઉત્તર ગુજરાતનો પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ✔
C. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
D. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
22.કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
A. નવસારી
B. જૂનાગઢ
C. દાંતીવાડા
D. આણંદ✔
23.ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાં થઈ❓
A. ખેડા
B. જામનગર
C. રાજકોટ
D. મહેસાણા✔
24.એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) ક્યાં આવેલું છે❓
A. સુરત
B. કોચિન
C. કંડલા✔
D. મુંબઈ
25.ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે❓
A. વડોદરા
B. સાબરકાંઠા✔
C. જામનગર
D. મહેસાણા
26.અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા❓
A. ત્રિભુવનદાસ પટેલ✔
B. ત્રિભુવનદાસ ગજ્જર
C. ભાઈકાકા
D. આમાંથી એકપણ નહીં
27.ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે❓
A. જાફરાબાદ
B. રાજુલા
C. સુત્રાપાડા✔
D. કોડીનાર
28.ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે❓
A. અંબાજી
B. આંબાડુંગર✔
C. આંબાઘાટ
D. આંબાબેરી
29.ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરાઇ હતી❓
A. અમદાવાદ
B. નવસારી
C. જામનગર
D. પાટણ✔
30.ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે❓
A. પોરબંદર
B. અમદાવાદ
C. ગાંધીનગર✔
D. વડોદરા
@textgk

1. Eternal - ઈટરનલ - સાશ્વત, સનાતન
2. Brutal - બ્રૂટલ - ઘાતકી, નિર્દય
3. Dessert - ડિઝર્ટ - મુખવાસ, મીઠાઈ
4. Endorse - એન્ડોર્સ - સમર્થન કરવું
5. Toxic - ટોક્સિક - ઝેરી
1.Traitor - ટ્રેટર - દેશદ્રોહી
2. Patriot -- પેટ્રીઅટ - દેશભક્ત
3. Atheist - એથીસ્ટ - નાસ્તિક
4. Vixen - વિકઝન -માદા શિયાળ
5. Hermit - હેરમીટ - જંગલમાં રેહનાર, સંત, તપસ્વી
Offender - ઑફેન્ડર - અપરાધી, ગુનેગાર
Fame - ફેમ - ખ્યાતિ, પ્રતિષ્ઠા
Worship - વર્શિપ - પૂજા કરવી
Haul - હૌલ - ખેંચવું, ઘસેડવું
Infant - ઇન્ફેન્ટ - બાળક
1. Astrologer - અસ્ટ્રોલોજર - જ્યોતિ શાસ્ત્રી
2. Auctioneer - ઓકસનીઅર - હરાજીકરનાર
3. Butcher - બુચર - કસાઈ
4. Curator - ક્યુરેટર - સંગ્રહસ્થાન નો અધિકસક
5. Dyer - ડાયર - રંગારો

💥 ભારત નાં પ્રથમ મહિલા શિક્ષક એવા સવિત્રીબાઈ ફૂલે ની પુણ્યતિથિ છે તો ચાલો જાણીએ 👇🏽👇🏽
➖➖➖➖➖➖➖➖➖
➖સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી, 1831 ના રોજ મહારાષ્ટ્રના સતાારા જિલ્લાના નાઇગાંવ ગામે થયો હતો .
➖તેનું જન્મ સ્થળ શિરવાલથી પાંચ કિલોમીટર અને પુણેથી 50 કિલોમીટર દૂર હતું .
➖સાવિત્રીબાઈ ફુલે લક્ષ્મી અને ખાંડોજી નેવેશ પાટીલની મોટી પુત્રી હતી, તે બંને માળી સમુદાયના હતા.
➖10 વર્ષની ઉંમરે, સાવિત્રીબાઈ ફુલે 11 એપ્રિલ 1827 ના રોજ જન્મેલા જ્યોતિરાવ ફૂલે સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સમયે તે તેર વર્ષનો હતો.
➖ સાવિત્રીબાઈ અને જોતિરાવને પોતાનાં કોઈ સંતાન નહોતાં પરંતુ તેઓએ બ્રાહ્મણ વિધવાને જન્મેલા પુત્ર યશવંતરાવને દત્તક લીધો .
➖ ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ અને મહારાષ્ટ્રના કવિ હતા . તે ભારતની પ્રથમ મહિલા શિક્ષક તરીકે ગણાય છે.
➖તેમના પતિ, જ્યોતિરાવ ફૂલેની સાથે , તેમણે ભારતમાં મહિલા અધિકાર સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે ભારતીય નારીવાદની માતા તરીકે માનવામાં આવે છે.
➖ફુલે અને તેના પતિએ 1848 માં ભીડે વાડા ખાતે પૂણેમાં પ્રથમ ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી.
➖ તેમણે જાતિ અને લિંગના આધારે લોકો સાથેના ભેદભાવ અને અન્યાયી વ્યવહારને નાબૂદ કરવા માટે કામ કર્યું . તેણીને મહારાષ્ટ્રમાં સમાજ સુધારણા આંદોલનની મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવે છે.
➖28 જાન્યુઆરી, 1853 ના રોજ તેણે ગર્ભવતી બળાત્કાર પીડિતો માટે બાળ હત્યા પ્રતિબંધક ગૃહ ની સ્થાપના કરી.
➖સાવિત્રી બાઈ અને તેના પતિ ઓગણીસમી સદીના,સતીપ્રથા બાળલગ્ન અને વિધવા પુનઃવિવાહ પ્રતિબંધ સ્પર્શ કરવામાં આવે છે સાથે નજીકથી કામ કર્યું હતું.
➖આત્મહત્યા કરનારી વિધવા બ્રાહ્મણ મહિલા સાવિત્રીબાઈ ફુલેને તેમના દિકરા પુત્ર તરીકે યશવંત દ્વારા તેમના ઘરે ડિલિવરી મળી. તેમણે તેમના દત્તક પુત્ર યશવંત રાવને ડોકટર બનાવ્યો.
➖ મહાત્મા જ્યોતિબા ફૂલે 1890 માં મૃત્યુ પામ્યા. પછી સાવિત્રીબાઈએ પોતાના અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો.
➖સાવિત્રીબાઈનું 10 માર્ચ 1897 ના રોજ પ્લેગના દર્દીઓની સંભાળ લેતી વખતે અવસાન થયું.
➖. તેમનું આખું જીવન સમાજના વંચિત વર્ગ, ખાસ કરીને મહિલાઓ અને દલિતોના હકની લડતમાં વિતાવ્યું. તેણી પાસે ખૂબ પ્રખ્યાત કવિતા છે જેમાં તે દરેકને વાંચવા અને લખવાની પ્રેરણા આપીને જાતિ તોડવા અને બ્રાહ્મણ ગ્રંથો ફેંકવાની વાત કરે છે.
🙏🏻ધન્ય છે આવી નારી શક્તિ ને જેમને આવા લોકજાગૃતિ નાં કામ કાર્ય તેમને શત શત..નમન.
🔹Join our telegram channel👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://t.me/textgk

Telegram
Text GK Read
Gk material read from here