➽ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા?
✅ કરણ ઘેલો.
➽ ગુજરાતી સાહિત્ય મા હાઈકુ ના પ્રણેતા?
✅ સ્નેહરશ્મિ
➽મધ્યકાલીન ગુજરાતી માં છપ્પા કોના વખણાય છે?
✅ શામળ
➽ ગુજરાતી સાહિત્ય મા સૌપ્રથમ ખંડકાવ્ય લખનાર?
✅ કાન્ત.
➽ ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર ?
✅ શામળ
🍀 જામકંડોરણા તાલુકો કયા જિલ્લા મા આવેલો છે?
↪️રાજકોટ
🍀ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામા છે?
↪️કચ્છ
🍀મલ્લિનાથની પ્રતિમા ક્યાં આવેલી છે?
↪️ભોંયણી
🍀રણમલ તળાવ ક્યાં આવેલુ છે?
↪️જામનગર
🍀 ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો?
↪️ વૌઠા
@textgk

🦋6 માર્ચે જન્મ 🦋
〰️〰️〰️〰️〰️〰️
🌀1475 માં ઇટાલિયન ચિત્રકાર માઇકલેંજેલોનો જન્મ.
🌀મોગલ સામ્રાજ્યના શાસક બાબરના પુત્ર હુમાયુનો જન્મ 1508 માં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયો હતો.
🌀1787 માં, જર્મન ભૌતિકશાસ્ત્રી જોસેફ ફોન ફ્રેન્હોફરનો જન્મ થયો.
🌀1903 માં, રાણી કોજુનનો જન્મ જાપાનમાં થયો હતો.
〰〰〰〰〰〰〰〰

🦋6 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ 🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🐣રઘુનાથ રાવે 1775 માં પ્રથમ એંગ્લો-મરાઠા યુદ્ધને સમાપ્ત કરવા માટે અંગ્રેજો સાથે સુરતની સંધિ પર હસ્તાક્ષર કર્યા.
🐣નાઇટીંગેલ, પ્રથમ નર્સનું જર્નલ, 1886 માં પ્રકાશિત થયું હતું.
🐣વિખ્યાત ફૂટબોલ ક્લબ સ્પેનની મેડ્રિડ ક્લબની સ્થાપના 1902 માં થઈ હતી.
🐣રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતનમાં 1915 માં પહેલી વાર મુલાકાત થઈ.
🐣2007 માં દક્ષિણ ચીનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 કામદારો માર્યા ગયા.
🐣2008 માં, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે સરબજીત સિંહની દયા અરજી નામંજૂર કરી હતી.

💎 શરદી ક્યાં વાઈરસના કારણે થાય છે ?
➖મિકસો વાઈરસ
💎 હડકવા ક્યાં વાઈરસના કારણે થાય છે ?
➖રબ્ડો વાઈરસ
💎 લીલ ક્યાં બે રંગોમાં જોવા મળે છે ?
➖લાલ અને ભૂરા
@textgk
➖મિકસો વાઈરસ
💎 હડકવા ક્યાં વાઈરસના કારણે થાય છે ?
➖રબ્ડો વાઈરસ
💎 લીલ ક્યાં બે રંગોમાં જોવા મળે છે ?
➖લાલ અને ભૂરા
@textgk
▪️જોડણીભેદે અર્થભેદ▪️
▪️અફર➖અચલ,નિશ્ચલ
અફળ➖નિષ્ફળ
▪️અભિનય➖અદાકારી
અભિનવ➖તદ્દન નવું
▪️અસ્ત્ર➖ફકવાનું હથિયાર
શસ્ત્ર➖હાથથી લડવાનું હથિયાર
▪️આકરું➖કઠણ
આકળું➖ઝટ ગુસ્સે થનાર
▪️આર➖કાંજી
આળ➖આરોપ
▪️ઇનામ➖બક્ષિસ
ઇમાન➖પરામાણિકતા
▪️ઉપહાર➖ભટ
ઉપાહાર➖નાસ્તો
▪️કમર➖કડ
કમળ➖એક ફૂલ
▪️અપેક્ષા➖ઈચ્છા,આશા
ઉપેક્ષા➖તિરસ્કાર,અવગણના
▪️અબજ➖સો કરોડ દર્શાવતી સંખ્યા
અજબ➖આશ્ચર્યકારક
▪️અલિ➖ભમરો
અલી➖સખીને સંબોધન
▪️અશ➖ભાગ
ઔન્સ➖વજનનું એક માપ
▪️આરસ➖સગેમરમર
આળસ➖સસ્તી
▪️ઉદર➖પટ
ઉંદર➖એક પ્રાણી
▪️ઊછરવું➖મોટા થવું
ઊછળવું➖કદવું
▪️કડું➖હાથનું ઘરેણું
કડુ➖એક પ્રકરની કડવી ઔષધિ
▪️કચી➖મહોલ્લો
કૂંચી➖ચાવી
▪️કશ➖વાળ
કેસ➖મકદ્દમો
▪️ખાધ➖ખોટ
ખાદ્ય➖ખવાય એવું
▪️કોશ➖ભડાર
કોસ➖ગાઉ-દોઢ માઈલ
▪️ગણ➖મળ લક્ષણ,કાયદો
ગૂણ➖થલો (ચાર મણ)
➖➖➖➖➖➖➖➖➖➖➖
@textgk
▪️અફર➖અચલ,નિશ્ચલ
અફળ➖નિષ્ફળ
▪️અભિનય➖અદાકારી
અભિનવ➖તદ્દન નવું
▪️અસ્ત્ર➖ફકવાનું હથિયાર
શસ્ત્ર➖હાથથી લડવાનું હથિયાર
▪️આકરું➖કઠણ
આકળું➖ઝટ ગુસ્સે થનાર
▪️આર➖કાંજી
આળ➖આરોપ
▪️ઇનામ➖બક્ષિસ
ઇમાન➖પરામાણિકતા
▪️ઉપહાર➖ભટ
ઉપાહાર➖નાસ્તો
▪️કમર➖કડ
કમળ➖એક ફૂલ
▪️અપેક્ષા➖ઈચ્છા,આશા
ઉપેક્ષા➖તિરસ્કાર,અવગણના
▪️અબજ➖સો કરોડ દર્શાવતી સંખ્યા
અજબ➖આશ્ચર્યકારક
▪️અલિ➖ભમરો
અલી➖સખીને સંબોધન
▪️અશ➖ભાગ
ઔન્સ➖વજનનું એક માપ
▪️આરસ➖સગેમરમર
આળસ➖સસ્તી
▪️ઉદર➖પટ
ઉંદર➖એક પ્રાણી
▪️ઊછરવું➖મોટા થવું
ઊછળવું➖કદવું
▪️કડું➖હાથનું ઘરેણું
કડુ➖એક પ્રકરની કડવી ઔષધિ
▪️કચી➖મહોલ્લો
કૂંચી➖ચાવી
▪️કશ➖વાળ
કેસ➖મકદ્દમો
▪️ખાધ➖ખોટ
ખાદ્ય➖ખવાય એવું
▪️કોશ➖ભડાર
કોસ➖ગાઉ-દોઢ માઈલ
▪️ગણ➖મળ લક્ષણ,કાયદો
ગૂણ➖થલો (ચાર મણ)
➖➖➖➖➖➖➖➖➖➖➖
@textgk
🦋7 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌼રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇન મેં રવિવારે 321 એડીમાં રાજ્યનું સેબથ જાહેર કર્યું હતું, જે ખ્રિસ્તી માન્યતાઓને અનુરૂપ હતું.
🌼બ્રિટનનું બોસ્ટન બંદર 1774 માં તમામ વ્યવસાયિક પ્રવૃત્તિ માટે બંધ કરાયું હતું.
🌼ભારતમાં યુરોપિયન સાહિત્ય અને વિજ્ઞાન પ્રચારને પ્રોત્સાહન આપવા માટે 1835 માં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
🌼ચાર્લ્સ મિલરે 1854 માં સીવણ મશીન માટે પેટન્ટ મેળવ્યું હતું.
🌼1875 માં આ દિવસે એલેક્ઝાંડર ગ્રેહામ બેલે તારની શોધ કરી હતી.
〰〰〰〰〰〰〰〰〰〰
@Textgk

🦋7 માર્ચે જન્મ🦋
〰️〰️〰️〰️〰️
🌳1878 માં રશિયન ચિત્રકાર બોરિસ કુસ્તુદીવનો જન્મ.
🌳1911 માં હિન્દીના પ્રખ્યાત લેખક સચ્ચિદાનંદ હિરાનંદ વાત્સ્યાયન 'અગૈયે'નો જન્મ.
🌳1934 ભારતના પ્રખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટર નારી કોન્ટ્રાક્ટરનો જન્મ.
🌳1949 માં ભારતીય રાજકારણી ગુલામ નબી આઝાદનો જન્મ.
🌳વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર સર વિવિયન રિચડર્સનો જન્મ 1952 માં થયો હતો.
〰〰〰〰〰〰〰〰〰〰
🦋7 માર્ચે અવસાન થયું 🦋
〰️〰️〰️〰️〰️〰️〰️
📒હિન્દી ફિલ્મોમાં પ્રખ્યાત સંગીતકાર રવિનું 2012 માં અવસાન થયું હતું.
📒ભારતીય ગુરુ પરમહંસ યોગાનંદનું 1952 માં નિધન થયું હતું.
📒જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને વરિષ્ઠ નેતા ગોવિંદ બલ્લભ પંતનું 1961 માં અવસાન થયું હતું.
〰〰〰〰〰〰〰〰〰

🌺 જ્ઞાન સાગરની દુનિયા ક્વિઝ 🌺
🌺હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?
💥બાળસાહિત્ય
🌺અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?
💥મૃણાલિનીબહેન સારાભાઈ
🌺ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?
💥"સેવા સંસ્થા"
🌺પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?
💥વિદ્યાગૌરી નીલકંઠ
🌺ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?
💥સુરખાબનગર
🌺શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?
💥ભૂજ
🌺બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?
💥કાનફટા પંથ
🌺ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?
💥ગર્ભદીપ
🌺કોટાયની પાસે ક્યું ડુંગર છે ?
💥હવા ડુંગર
🌺નાગમતિ નદી ક્યાં આવેલી છે ?
💥કચ્છ

✴️સિંહ ના ચાર પગના કેટલા નહોર હોય છે
🍂 અઢાર
✴️ખરાદી ઉદ્યોગ માટે મહેલ કયા શહેરમા આવેલો છે
🍂 સખેડા
✴️ગજરાત નુ સૌથી મોટુ તેલક્ષેત્ર કયા આવેલુ છે
🍂અકલેશ્વર
✴️કાકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે
🍂તાપી
✴️ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતુ છે
🍂મીઠાના માટે
✴️ગજરાત મા સૌથી ઓછો વરસાદ કયા જીલ્લા મા પડે છે
🍂કચ્છ
✴️બૌદ્ધ ના ઉપદેશ ની ભાષા કઈ હતી
🍂પાલી
✴️મહાભારત નુ પ્રાચીન નામ શુ હતુ
🍂જયસંહિતા
✴️વિજયનગર ની રાજધાની કઈ હતી
🍂હમ્પી
✴️મોગલોની રાજકીય ભાષા કઈ હતી
🍂ફારસી

*♦GK♦*
1⃣હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો❓
*✅ધંધુકા*
2⃣ખાલસા નીતિનો અમલ કોણે કર્યો હતો❓
*✅લોર્ડ ડેલહાઉસી*
3⃣માલસામોટ વિહાર ધામ કયા જિલ્લામાં આવેલું છે❓
*✅ભરૂચ*
4⃣પ્રકાશનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે❓
*✅ઓપ્ટિક્સ*
5⃣વિશ્વ કેન્સર દિવસ❓
*✅10 એપ્રિલ*
6⃣રાષ્ટ્રીય ટેલિફોન કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ❓
*✅સામ પિત્રોડા*
7⃣અમર પેલેસ ક્યાં આવેલો છે❓
*✅વાંકાનેર*
8⃣જીવનમાંગલ્યના કવિ તરીકે કોણે ઓળખવામાં આવે છે❓
*✅ઝીણાભાઈ દેસાઈ*
9⃣ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ ક્યાં આવેલ છે❓
*✅વડોદરા*
🔟જૂનાગઢના નવાબનો મહેલ ક્યાં આવેલ છે❓
*✅ચોરવાડ*

1. સને 2013 નાં આંકડાઓ મુજબ ગુજરાત રાજયનો IMR (Infant mortality rate, per 1000 Live birth) કેટલો છે.
1) 40
2) 38
3) 36✔️
4) 34
2. 2011 ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલા ટકા છે?
1) 75%
2) 79.31%✔️
3) 76%
4) 80
3. ભારતના તમામ રાજયો પૈકી કયા રાજયમાં વસ્તી સૌથી ઓછી છે.
1) સિકિકમ ✔️
2) મણીપુર
3) અરુણાચલ પ્રદેશ
4) નાગાલેન્ડ
4. રાજયમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે?
1) 949 અને 880
2) 943 અને 919
3) 949 અને 919✔️
4) 943 અને 880
5. ગુજરાત રાજ્યમાં જાતિપ્રમાણ : દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા કેટલી છે?
1) 900
2) 915
3) 916
4) 918✔️
6. ગુજરાત રાજયમાં સૌથી વધુ સાક્ષરતા દર કયા જિલ્લામાં છે?
1) દાહોદ
2) ડાંગ
3) સુરત ✔️
4) નમૅદા
7. ગુજરાત રાજયનો કયો જિલ્લો સૌથી ઓછી વસતી ગીતા ધરાવે છે?
1) કચ્છ જિલ્લો ✔️
2) ડાંગ જિલ્લો
3) સુરત જિલ્લો
4) નમૅદા જિલ્લો
8. ગુજરાત રાજયની કુલ વસતીમાં ગ્રામીણ વસતી કેટલા ટકા છે?
1) 42.6 %
2) 57.4 %✔️
3) 50.00 %
4) 40.00%
9. ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે?
1) સાબરકાંઠા
2) પંચમહાલ
3) ડાંગ ✔️
4) નમૅદા
10. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે વિમુકત જાતિઓ કેટલી છે?
1) 10
2) 12 ✔️
3) 15
4) 17
11. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે વિચરતી જાતિઓ કેટલી છે?
1) 12
2) 15
3) 25
4) 28✔️
12. ગુજરાત રાજયમાં કુલ કેટલી આદિવાસી જાતિઓ છે?
1) 30
2) 25✔️
3) 13
4) 29
13. ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસતી (2011 ની વસતી ગણતરી પ્રમાણે) ગુજરાતની કુલ વસતીના કેટલા ટકા છે?
1) 11%
2) 6.2%
3) 7.1 %✔️
4) 14.15%

🦋8 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🧲1534 માં ગુજરાતના બહાદુર શાહે ચિત્તોડગઢ ને લૂંટી લીધા હતા.
🧲ઇંગ્લેન્ડના રાજા વિલિયમ ત્રીજાના મૃત્યુ પછી 1702 માં ક્વીન એનની સત્તા સંભાળી.
🧲1908 માં, ઘણી મહિલાઓ ન્યૂ યોર્કમાં કામ માટે વધુ ઓછા પગાર, ઓછા કલાકો અને મત આપવાના અધિકાર માટે રેલીમાં સામેલ થઈ.
🧲અમેરિકન સોશ્યલિસ્ટ પાર્ટીએ 1909 માં પહેલીવાર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી.
🦋8 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ અને તહેવારો🦋
🍁આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ🍁

🦋8 માર્ચે જન્મ 🦋
〰️〰️〰️〰️〰️〰️
🍎1889 માં જન્મેલા, 'ગાંધી સ્મારક નિધિ' ના પ્રથમ પ્રમુખ, ગાંધીવાદી નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને પંજાબના પ્રથમ મુખ્ય પ્રધાન, ગોપીચંદ ભાર્ગવ.
🍎1864 માં જન્મેલા, પ્રખ્યાત મરાઠી લેખક હરિ નારાયણ આપ્ટે.
🍎ભારતીય રાજકારણી વિશ્વનાથ દાસનો જન્મ 1889 માં બ્રિટીશ ભારતના ઓરિસ્સા પ્રાંતના મુખ્ય પ્રધાન.
🍎1897 માં ભારતીય કલાકાર દમરલા રામા રાવનો જન્મ.
🍎પ્રખ્યાત ફિલ્મ ગીતકાર સાહિર લુધિયાનવીનો જન્મ 1921 માં થયો હતો.

🦋8 માર્ચે અવસાન થયું🦋
〰️〰️〰️〰️〰️〰️〰️
🌾મવાડની રાણી રાણી કર્ણાવતીનું 1535 માં અવસાન થયું.
🌾ભારતના પ્રખ્યાત રાષ્ટ્રીય નેતા બાલ ગંગાધર ખેરનું 1957 માં અવસાન થયું.
🌾2015 માં, આઉટલુકના સ્થાપક અને જાણીતા પત્રકાર વિનોદ મહેતાનું નિધન થયું.
〰〰〰〰〰〰〰

🎈 દુનિયામાં સૌથી વધારે જંગલો ધરવાતા દેશો .
➡️ રશિયા :- 8149300 વર્ગ કિલોમીટર.
➡️ કેનેડા :- 4916438 વર્ગ કિલોમીટર.
➡️ બ્રાઝીલ :- 4776989 વર્ગ કિલોમીટર.
➡️ અમેરિકા :- 3100950 વર્ગ કિલોમીટર.
➡️ ચીન :- 2083210 વર્ગ કિલોમીટર.
➡️ ઓસ્ટ્રેલિયા :- 125000 વર્ગ કિલોમીટર.
➡️ કોંગો. :- 1172704 વર્ગ કિલોમીટર.
➡️ આર્જેન્ટિના :- 945336 વર્ગ કિલોમીટર.
➡️ ઇન્ડોનેશિયા :- 884950 વર્ગ કિલોમીટર.
➡️ ભારત :- 802088 વર્ગ કિલોમીટર.
@textgk
➡️ રશિયા :- 8149300 વર્ગ કિલોમીટર.
➡️ કેનેડા :- 4916438 વર્ગ કિલોમીટર.
➡️ બ્રાઝીલ :- 4776989 વર્ગ કિલોમીટર.
➡️ અમેરિકા :- 3100950 વર્ગ કિલોમીટર.
➡️ ચીન :- 2083210 વર્ગ કિલોમીટર.
➡️ ઓસ્ટ્રેલિયા :- 125000 વર્ગ કિલોમીટર.
➡️ કોંગો. :- 1172704 વર્ગ કિલોમીટર.
➡️ આર્જેન્ટિના :- 945336 વર્ગ કિલોમીટર.
➡️ ઇન્ડોનેશિયા :- 884950 વર્ગ કિલોમીટર.
➡️ ભારત :- 802088 વર્ગ કિલોમીટર.
@textgk
😱 confusion point 😱
▪go into➖-માં જવું
▪go by➖પસાર થવું
▪go for➖પસંદ કરવું
▪run into➖આકસ્મિક ભટકાઈ જવું
▪run for➖દોડવું
▪run off➖નાસી જવું
▪take for➖સમજવું
▪take out➖બહાર લઈ જવું
▪take off➖ઉતારવું
▪put in➖સમય આપવો/મહેનત કરવી
▪put into➖માટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો
▪put out➖ઓલવવું
▪put off➖મુલતવી રાખવું
➖➖➖➖➖➖➖➖➖➖

🤔શબ્દસમૂહ માટે એક શબ્દ...✌🏻
●═══════════════════●
○●》અતિ મૂશ્કેલ કે મોટું કામ
*♢ જગન*
○●》અવધિ કે હદ બહારનું
*♢ નિરવધિ*
○●》કાગળ બનાવનાર કારીગર
*♢ કાગદી*
○●》કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી
*♢ પરિખા*
○●》ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી
*♢ જંબીલ*
○●》ખોદીને પડતર રાખેલું ખેતર
*♢ ચારુ*
○●》ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ
*♢ ચંપૂ*
○●》ઘસડાઇને આવેલો કાદવ
*♢ ચગું*
○●》ઘોડાનો દાબડાનો અવાજ
*♢ પડઘી*
○●》ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી
*♢ ચિત્રિણી*
○●》ચિત્રકામ કરનારો
*♢ ચિતારો*
○●》ચીરેલો લાકડાનો ટૂકડો
*♢ ચિતાળ*
○●》ચોરનું પગલું
*♢ પગેરૂ*
○●》જન્મ આપનારી
*♢ જનયિત્રી*
○●》જમાઉધારનું તારણ
*♢ તારીજ*
○●》તપ વડે પાપ ક્ષીણ કરવું તે
*♢ નિર્જરા*
○●》ત્રણ થાંભલાવાળું વહાણ
*♢ તરકોશી*
○●》દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ
*♢ પંચામૃત*
○●》દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ
*♢ નેવેદ*
○●》ધાર કાઠેલું
*♢ નિશિત*
○●》નદી પાસેની નીચી જમીન
*♢ કાછઇ*
○●》નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો
*♢ પુલિન*
○●》નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ
*♢ તરાપો*
○●》નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ
*♢ તાવરસું*
○●》નાશ પામે તેવું
*♢ નશ્વર*
○●》પડછાયારૂપ આકૃતિ
*♢ પ્રતિચ્છંદ*
○●》પવિત્ર હોવાનો ઢોંગ કરતું
*♢ ચાગલું*
○●》પહાડની તળેટીનો પ્રદેશ
*♢ તરાઇ*
○●》પાછા આવવું તે
*♢ પ્રત્યાગમન*
○●》પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી
*♢ પખાલ*
○●》પાણીમાં બાંધેલો કિલ્લો
*♢ જંજીરો*
○●》પૈસાનો ચોથો ભાગ
*♢ દમડી*
○●》બળદને અપાતો સૂકો દાણો
*♢ ચંદી*
○●》બે પાંપણ મળવી કે ભેગી થવી તે
*♢ કસો*
○●》માખીઓ વિનાનું
*♢ નિર્માક્ષિક*
○●》માત્ર એક જ
*♢ તન્માત્ર*
○●》મોરના પીંછનો સમૂહ
*♢ કલાપ*
○●》રણમા રેતી ઊડીને થતો ઢગલો
*♢ ઢૂવો*
○●》વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે
*♢ પદચ્છેદ*
●═══════════════════●
🅙🅞🅘🅝➺ @textgk

🌍કૃદરતના નવ રત્નો
👉હીરો – વ્રજ: ધોળા રંગનુ રત્ન
👉માણેક – મણિક્ય: રાતા રંગનું રત્ન
👉મોતી – મુક્તા: પીળા રંગનું રત્ન
👉પાનું – પન્ના: લીલા રંગનું રત્ન
👉પોખરાજ – ગોમેદા: પીળા રંગનું રત્ન
👉લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ
👉વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ
👉પરવાળુ – પ્રવાલ વિદ્રુમ: ગુલાબી રંગનો રત્ન
👉નીલમ – લીલમ મસ્કલ: નીલા રંગનું એક રત્ન

🌳 @textGk 🌳
➖➖➖➖➖➖➖➖➖➖
👉 બંધારણ સભા
▪️ અસ્થાયી અધ્યક્ષ
👨🦳 ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
▪️ સ્થાયી અધ્યક્ષ
👨🦳 રાજેન્દ્ર પ્રસાદ
▪️ ઉપાધ્યાય
👨🦳 એચ. સી. મુખર્જી
▪️ બંધારણીય સલાહકાર
👨🦳 બી. એન. રાવ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🤴 શીલાદિત્ય - પહેલો ➖ ધર્માદિત્ય
🤴ધ્રુવસેન - બીજો ➖બાલાદિત્ય
🤴 હર્ષવર્ધન ➖ શીલાદિત્ય
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌲 @textgk 🌲
🌳 @textGk 🌳
➖➖➖➖➖➖➖➖➖➖
👉 બંધારણ સભા
▪️ અસ્થાયી અધ્યક્ષ
👨🦳 ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
▪️ સ્થાયી અધ્યક્ષ
👨🦳 રાજેન્દ્ર પ્રસાદ
▪️ ઉપાધ્યાય
👨🦳 એચ. સી. મુખર્જી
▪️ બંધારણીય સલાહકાર
👨🦳 બી. એન. રાવ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🤴 શીલાદિત્ય - પહેલો ➖ ધર્માદિત્ય
🤴ધ્રુવસેન - બીજો ➖બાલાદિત્ય
🤴 હર્ષવર્ધન ➖ શીલાદિત્ય
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌲 @textgk 🌲
1.નળ સરોવર ક્યાં આવેલું છે❓
A. ભાલપ્રદેશ✔
B. કચ્છ
C. આહવા
D. ચરોતર
2.'છોટે કાશી'નું બિરુદ સૌરાષ્ટ્રના કયા શહેરને મળેલ છે?
A. જામનગર✔
B. ભાવનગર
C. જૂનાગઢ
D. રાજકોટ
3.કયા પાક માટે સુરત જાણીતું છે❓
A. દ્રાક્ષ
B. કેળા✔
C. ચીકુ
D. હાફૂસ કેરી
4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
A. માંડવી
B. ધારી✔
C. ભૂજ
D. અબડાસા
5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે❓
A. અંબાજી✔
B. હિંમતનગર
C. રાજપીપળા
D. ઈડર
6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે❓
A. જૂનાગઢ
B. વલસાડ
C. સુરત
D. ખેડા✔
7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે❓
A. વડોદરા✔
B. વિરમગામ
C. સુરત
D. જામનગર
8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે❓
A. સાબરકાંઠા
B. બનાસકાંઠા✔
C. પંચમહાલ
D. નર્મદા
9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
A. 1965
B. 1951
C. 1961✔
D. 1960
10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
A. વડોદરા✔
B. અમદાવાદ
C. રાજકોટ
D. ગાંધીનગર
11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે❓
A. મીઠું
B. કોલસો
C. રેતી✔
D. ચૂનાના પથ્થર
12.ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
A. આઠ✔
B. સાત
C. ચાર
D. નવ
13.ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી 'ભક્તિવન' કયા પર્વતની તળેટીમાં આવેલું છે❓
A. ગિરનાર
B. ચોટીલા✔
C. પાવાગઢ
D. શેત્રુંજય
14.ગુજરાતના કયા જિલ્લામાં તાંબું અને સીસું મળી આવે છે❓
A. નર્મદા
B. વડોદરા
C. બનાસકાંઠા✔
D. કચ્છ
15.ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે❓
A. મેંગેનીઝ
B. થોરિયમ
C. અકીક✔
D. બોક્સાઇટ
16.મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે❓
A. ગોમતી
B. પુષ્પાવતી✔
C. સરસ્વતી
D. બનાસકાંઠા
17.ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી❓
A. તુલસીશ્યામ
B. ટુવા
C. લસુન્દ્રા
D. શુકલતીર્થ✔
18.રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે❓
A. ટીંબો
B. ટાપુ
C. લાણાસરી✔
D. ખદીર
19.પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
A. કાળી જમીન
B. રેતાળ જમીન
C. ક્ષારીય જમીન
D. પર્વતીય જંગલોની જમીન✔
20.ગુજરાતમાં કઈ જગ્યાએ લીલારંગનો આરસ મળી આવે છે❓
A. શિવરાજપુર-ગોધરા
B. અંબાજી-બનાસકાંઠા
C. છુછાપુરા-છોટાઉદેપુર✔
D. પાનધ્રો-કચ્છ
21. ગુજરાતનો કયો ભાગ 'બેસાલ્ટ અગ્નિકૃત ખડક'નો બનેલો છે❓
A. ઉત્તર ગુજરાતનો પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ✔
C. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
D. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
22.કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
A. નવસારી
B. જૂનાગઢ
C. દાંતીવાડા
D. આણંદ✔
23.ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાં થઈ❓
A. ખેડા
B. જામનગર
C. રાજકોટ
D. મહેસાણા✔
24.એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) ક્યાં આવેલું છે❓
A. સુરત
B. કોચિન
C. કંડલા✔
D. મુંબઈ
25.ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે❓
A. વડોદરા
B. સાબરકાંઠા✔
C. જામનગર
D. મહેસાણા
26.અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા❓
A. ત્રિભુવનદાસ પટેલ✔
B. ત્રિભુવનદાસ ગજ્જર
C. ભાઈકાકા
D. આમાંથી એકપણ નહીં
27.ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે❓
A. જાફરાબાદ
B. રાજુલા
C. સુત્રાપાડા✔
D. કોડીનાર
28.ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે❓
A. અંબાજી
B. આંબાડુંગર✔
C. આંબાઘાટ
D. આંબાબેરી
29.ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરાઇ હતી❓
A. અમદાવાદ
B. નવસારી
C. જામનગર
D. પાટણ✔
30.ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે❓
A. પોરબંદર
B. અમદાવાદ
C. ગાંધીનગર✔
D. વડોદરા

1. Eternal - ઈટરનલ - સાશ્વત, સનાતન
2. Brutal - બ્રૂટલ - ઘાતકી, નિર્દય
3. Dessert - ડિઝર્ટ - મુખવાસ, મીઠાઈ
4. Endorse - એન્ડોર્સ - સમર્થન કરવું
5. Toxic - ટોક્સિક - ઝેરી
1.Traitor - ટ્રેટર - દેશદ્રોહી
2. Patriot -- પેટ્રીઅટ - દેશભક્ત
3. Atheist - એથીસ્ટ - નાસ્તિક
4. Vixen - વિકઝન -માદા શિયાળ
5. Hermit - હેરમીટ - જંગલમાં રેહનાર, સંત, તપસ્વી
Offender - ઑફેન્ડર - અપરાધી, ગુનેગાર
Fame - ફેમ - ખ્યાતિ, પ્રતિષ્ઠા
Worship - વર્શિપ - પૂજા કરવી
Haul - હૌલ - ખેંચવું, ઘસેડવું
Infant - ઇન્ફેન્ટ - બાળક
1. Astrologer - અસ્ટ્રોલોજર - જ્યોતિ શાસ્ત્રી
2. Auctioneer - ઓકસનીઅર - હરાજીકરનાર
3. Butcher - બુચર - કસાઈ
4. Curator - ક્યુરેટર - સંગ્રહસ્થાન નો અધિકસક
5. Dyer - ડાયર - રંગારો