Talati exam preparation
1.22K subscribers
2.13K photos
8 videos
910 files
1.21K links
👉 રોજિંદા સમાચાર પત્રો
👉 કન્ફ્યુઝન પોઇન્ટ
👉 શોર્ટ ટ્રીક
👉 સમાન્યજ્ઞાન
👉 તાજેતર ભરતીની જાહેરાત
👉 કરંટ અફેર્સ


👍 ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
👉 @Talati_exam_preparation
Download Telegram
કદાચ ભૂલો નાં કારણે સાઈટ ઉપરથી GPSC પ્રોવિશનલ આનસર કી GPSC વાળાએ તેમના સર્વરમાંથી હટાવવામાં આવી છે તેથી આપ સર્વને કી ડાઉનલોડ નહિ થાય એરર આવતી હશે જેની દરેક મિત્રોને નોંધ લેવી લિંક મુકવામાં એજ્યુસફર એપ્સ ની કોઈ ભૂલ નથી તેની નોંધ લેવી.
*“बैंक डूब सकते हैं, सरकार दिवालिया हो सकती है; कुछ तो है जो नॉर्मल नहीं है”*

_*दरअसल सारे मोर्चों पर नाकाम और अर्थव्यवस्था को बदहाली के कगार पर पहुंचा चुकी मोदी सरकार को उबरने का अब एक मात्रा रास्ता रिजर्व बैंक के खजाने की लूट में दिख रही है। लिहाजा वो चाहती है कि बैंक जमा रिजर्व में से 3.30 लाख करोड़ रुपये उसे दे दे।*_ लेकिन रिजर्व बैंक इसके लिए तैयार नहीं है। लिहाजा सरकार ने _*सेक्शन-7*_ के इस्तेमाल की धमकी तक दे डाली। आपको बता दें कि _*सेक्शन-7*_ के तहत सरकार बैंक को निर्देश दे सकती है जिसे वो मानने के लिए बाध्य होता है। इसका मतलब देश की एक ऐसी संस्था जिसे स्वायत्तता हासिल है उसके अंदरुनी मामलों में दखल। जो किसी भी रूप में उचित नहीं होगा।

_*दरअसल मोदी सरकार को अपना तात्कालिक चुनाव और उसका लाभ दिख रहा है जिसमें उसकी फिर से सत्ता की गारंटी हो। उसे न तो देश से कुछ लेना देना है और न ही उसकी अर्थव्यवस्था से।*_ लेकिन उर्जित पटेल को पता है कि इसके दूरगामी नतीजे क्या होंगे। एक बार अगर रिजर्व जरूरत से कम हुआ तो फिर अर्थव्यवस्था में भूचाल आ सकता है और उसके बाद तबाही का जो सिलसिला शुरू होगा उसे बचा पाना मुश्किल होगा। उर्जित इस बात को बेहतर तरीके से समझते थे लिहाजा बैंक की तबाही का काला धब्बा अपने दामन पर लेने की जगह उन्होंने इस्तीफा देना ज्यादा मुफीद समझा। क्योंकि अगर ऐसा कुछ हुआ तो भविष्य में आने वाले सवालों का उनके लिए जवाब देना मुश्किल हो जाएगा।


_*इस इस्तीफे ने कई तरह की आशंकाओं को जन्म दे दिया है। ये अनायास नहीं है कि अपने इस्तीफे में उर्जित पटेल ने बैंक के तमाम कर्मचारियों और सहकर्मियों को धन्यवाद दिया है लेकिन एक बार भी पीएम मोदी और अरुण जेटली का नाम नहीं लिया।*_ ये बताता है कि दोनों पक्षों में खटास किस स्तर पर पहुंच गयी थी। इसके इतर इस मसले पर कई हिस्सों से बेहद तीखी प्रतिक्रियाएं आयी हैं।

_*पूर्व प्रधानमंत्री मनमोहन सिंह*_ ने कहा है कि _*"संस्थाओं को बनाने में एक लंबा समय और प्रयास करना पड़ता है लेकिन उन्हें एक झटके में बर्बाद किया जा सकता है"*_। दिल्ली के मुख्यमंत्री _*अरविंद केजरीवाल*_ ने कहा है कि _*आरबीआई गवर्नर उर्जित पटेल को इसलिए कुर्सी छोड़कर जाना पड़ा है क्योंकि उन्होंने मोदी को आरबीआई के रिजर्व के तीन लाख करोड़ नहीं लूटने दिए। अब मोदी सरकार को एक ऐसा गवर्नर मिल जाएगा जो उन्हें उसकी लूट की खुली इजाजत दे देगा।*_

सबसे अहम प्रतिक्रिया _*पूर्व गवर्नर रघुराम राजन*_ की रही। उन्होंने कहा है कि _*“रिज़र्व बैंक के गवर्नर उर्जित पटेल का इस्तीफा एक गंभीर चिंताजनक स्थिति है। किसी सरकारी कर्मचारी का इस्तीफा उस वक़्त की सरकार और काम करने लायक माहौल पर विरोध दर्ज कराना होता है”*_।

_*वरिष्ठ पत्रकार दिलीप मंडल की प्रतिक्रिया बेहद मौजू है*_। उन्होंने ट्विटर पर कहा है कि _*“उर्जित पटेल के जाने का मतलब है कि देश के खजाने में कोई बहुत भारी गड़बड़ी है।*_ किसी भारी वित्तीय धमाके के लिए तैयार रहिए। _*बैंक डूब सकते हैं। सरकार दिवालिया हो सकती है। कुछ तो है, जो नॉर्मल नहीं है।”*_

_*Click here for more... 👇*_
https://janchowk.com/pahlapanna/rbi-governor-urjit-patel-resignation-economy-reaction-loot/3811#.XBCqCRT8nXh.whatsapp
*🚦માળીનો ચાળો ........... છે*

*🔛એક પ્રકારનું ડાંગી નૃત્ય*

*🚦આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજ ની સંસ્કૃતિ ના સમન્વય રૂપ રેવડી નો મેળો ......યોજાય છે*

*🔛સંતરામપુર*

*🚦હનુમાનની માતા અંજનીના નામ પરથી પડેલ અંજનકુડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે તે સ્થળ ક્યાં આવેલું છે*

*🔛 ડાંગ*

*🚦 પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપૂર એવું બાણેજ તીર્થ સ્થળ ક્યાં આવેલું છે*

*🔛ગીર*

*🚦નિનાઈ જળધોધડેડિયાપાડા*

*🚦હાથણી માતા જળધોધ જાંબુઘોડા*

*🚦જોડિયા જળધોધધરમપુર*

*🚦ચીમેર જળધોધ ડાંગ*

*🚦ખાનગી ક્ષેત્ર માં કયો ઉધોગ ભારત નો સૌથી મોટો નોકરીદાતા ઉધોગ છે*

*🔛આઈ.ટી.*

*🚦તમાશા નૃત્ય મહારાષ્ટ્ર*

*🚦નવટંકી નૃત્ય ઉત્તર પ્રદેશ*

*🚦 સ્વાંગ નૃત્યપંજાબ હરિયાણા*

*🚦યક્ષજ્ઞાન નૃત્ય આંધ્ર પ્રદેશ*

*🚦મેઘરાજા ની છડીનો ઉત્સવ ...........મા થાય છે*

*🔛ભરૂચ*

*🚦અમદાવાદ ની પોળ‌મા આવેલી હરકોઈ શેઠાણીની હવેલી .............માટે વિખ્યાત છે*

*🔛પિછવાઈ*

*🚦આળેખ _છે*

*🔛કરછનુ લોકભરત*

*🚦ભારતના એટર્ની જનરલ ને નકકી કરે તે મહેનતાણું મળશે*

*🔛 રાષ્ટ્રપતિ*

*🚦શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલી પ્રથમ ભાષા કઈ છે*

*🔛 સંસ્કૃત*

*🚦 કાંચીપુરમ નું કૈલાશનાથ મંદિર કઈ શૈલી નું ઉદાહરણ છે*

*🔛દ્રવિડ*

*🚦ગુજરાતમા વાઘેલા વંશની રાજધાની કઇ હતી*

*🔛પાટણ*

*🚦 સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણો માં દૈવીવાધ તરીકે જાણીતું જંતર _
છે*

*🔛ઘન*

*🚦ભારતના સ્વતંત્રતા સંગ્રામ ના સમયગાળા દરમિયાન કોણે કેન્દ્રીય હિન્દુ વિધાલય શરૂ કર્યું*

*🔛મદન મોહન માલવિયા*

*🚦મંદિર નિર્માણ ની વેસરશૈલી ક્યાં રાજવંશ દ્રારા સૌ પ્રથમ વિકસાવવામાં આવી*

*🔛ચાલુકય*

*🚦કયા સ્થળે ડચ કંપની એ પ્રથમ ફેક્ટરી ની સ્થાપના કરી*

*🔛પુલીકટ*

*🚦"ગોલ" , "પલ્લા", "ચાકસી", અને "ખાગા", શું છે*

*🔛 ઊંટની જાતો*

*🚦ભારતમા વિદેશી મુદ્રાના ભંડોળ નું સંચાલન કોણ કરે છે*

*🔛 રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા*

*🚦પંચાયતી રાજ માં ત્રિસ્તરીય ને બદલે એ દ્રિસ્તરીય માળખાની ભલામણ કોણે કરી*

*🔛 અશોક મહેતા સમિતિ*

*🚦એમનેસ્ટી ઈન્ટરનેશનલ નું મુખ્ય મથક ક્યાં છે*

*🔛લંડન*

*🚦રોમન સામ્રાજ્ય ની પડતી પછી ભારતીય વેપારીઓ કોની સાથે વેપાર કરતા હતા*

*🔛મધ્ય એશિયા*

*🚦રાજગાદી પર આવ્યા બાદ હર્ષ એ કયું બિરુદ ધારણ કર્યું*

*🔛શિલાદિત્ય*

*🚦પલ્લવવંશ ના સ્થાપક નું કયું પ્રાણી પલ્લવોના મોટા ભાગના સ્તંભો માં જોવા મળે છે*

*🔛બળદ*

*🚦 ભારતમાં કપાસની ગાંસડી નું વજન કેટલું હોય છે*

*🔛૨૨૬ કિલો*

*🚦માનવ શરીરમાં આંત્રપુરછ શેની સાથે જોડાયેલ છે*

*🔛 મોટું આંતરડું*

*🚦ઓડિશાનુ ચિલ્કા અને તમિલનાડુ નું પુલિકટ કેવા સરોવર છે*

*🔛લગૂન*

*🚦 ગુજરાત માં પ્રથમ હેવી વોટર પ્લાન્ટ ની સ્થાપના કયા કરવામાં આવી હતી*

*🔛વડોદરા*

*🚦પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશ*

*🚦પન્ના રાષ્ટ્રીય ઉદ્યાનમધ્ય પ્રદેશ*
➽PJ

આત્મકથા એક અધુરો સાહિત્ય પ્રકાર છે.
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા "મારી હકીકત" નર્મદે લખી હતી.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
PJ
🔺 હાલમાં આવેલું ઓખી વાવાઝોડા નું નામ કોના દ્વારા અપાયું ?
👉 બાંગ્લાદેશ

🔺 હાલમાં આવેલું તીતલી વાવાઝોડા નું નામ કોના દ્વારા અપાયું ?
👉 પાકિસ્તાન

🔺 કયાં દેશમાં પહેલી વાર ગર્ભપાત કારાવવાની મજૂરી અપાતો કાયદો અમલ થયો ?
👉 આયર્લેન્ડ

🔺 હાલમાં ક્યાં રાજ્યની વિધાનસભા એ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપ્યો ?
👉 હિમાચલ પ્રદેશ

🔺 ગજરાતમાં સ્વચ્છ સર્વેક્ષણ કાર્યક્રમ કઈ તારીખ સુધી યોજાશે ?
👉 4 - 31 જાન્યુઆરી 2019 સુધી

🔺 FTII ના નવા અધ્યક્ષ કોને બનાવાયા ?
👉 બજેન્દ્રપાલ સિંહ

🔺 રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે યોજાયો ?
👉 14 ડિસેમ્બર

🔺 ગજરાતમાં ગાયની ચોથી નસલ ઓળખાઈ તેનું નામ શું ?
👉 ડગરી 【કાંકરેજી, ડાંગી, ગીર ગાય બાદ હવે ડગરીને માન્યતા મળેલ છે.】

🔺 કયાં રાજ્યમાં ઓનલાઈન દવા ખરીદી પર પ્રતિબંધ લગાવી દીધો ?
👉 દિલ્હી
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM