The Fourthway Talks Madhavpur
1.08K subscribers
154 photos
16 videos
602 files
1.27K links
Download Telegram
*અંગ્રેજી - ગુજરાતી રીડિંગ*
ટોક- 21
ગુરૂવાર, તારીખ- 28th મે, 2026,
એ. આર. ઓરાજનો નિબંધ ઓન લવ નું
*રાજેનભાઇ સાથે*
વાંચન થશે.

On Love- A. R. Orage

Page-2
Pera- 2
"Conscious love begets..."

*Time:* મંગળવાર અને ગુરુવાર સાંજે 7.30 - 8.30, IST

*Link*
https://us02web.zoom.us/j/85721541166?pwd=b4HbTT0uPFyLPkwgqr1xYC1sPq9CPs.1
Meeting ID: 857 2154 1166
Passcode: 12356

*આ રીડિંગ યુ ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ થશે.

YouTube link:
https://youtube.com/c/𝕣𝕒𝕛𝕖𝕟𝕧𝕒𝕜𝕚𝕝
🕉️ સત્યમ્ પરમ્ ધિમહી 🕉️
પૂજ્ય શ્રી તાવરિયાજીના નિર્વાણ દિવસ નિમિત્તે તારીખ 24 મે, 2026 ના પરપઝના રીડિંગમાં થ્રી એસ આર બી ના ગેહરા આયામ વિશે રાજનભાઈ એ અંગ્રેજીમાં ટોક આપેલી તેના ગુજરાતી લેખ સ્વરૂપે આ PDF છે.👇
You are invited to the reading of the Purpose of Birth and Death today at 5:00 pm.

Rajen will attend.

We will start reading from Page 178, first paragraph.

*Important:*
_Please use the link below to participate in the meeting;_

https://us02web.zoom.us/j/81983782794?pwd=CWw4gcdOaeVXHgjucPpb6C5tLPhatl.1

Meeting ID: 819 8378 2794
Passcode: 12356

YouTube link;
https://youtube.com/c/rajenvakil
835 9069 3005
*અંગ્રેજી - ગુજરાતી રીડિંગ*
ટોક- 22
મંગળવાર, તારીખ- 2nd જુન, 2026,
એ. આર. ઓરાજનો નિબંધ ઓન લવ નું
*રાજેનભાઇ સાથે*
વાંચન થશે.

On Love- A. R. Orage

Page-3
Pera- 1
"If I am not sure..."


*Time:* મંગળવાર અને ગુરુવાર સાંજે 7.30 - 8.30, IST

*Link*
https://us02web.zoom.us/j/85721541166?pwd=b4HbTT0uPFyLPkwgqr1xYC1sPq9CPs.1
Meeting ID: 857 2154 1166
Passcode: 12356

*આ રીડિંગ યુ ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ થશે.*

YouTube link:
https://youtube.com/c/rajenvakil
Audio
🕉️ Satyam Param Dhimahi 🕉️
Reading of The Purpose of Birth and Death with RAJEN VAKIL in Gujarati.
Date & Time : 3/6/2026 - Evening Session 5:30pm to 6:30pm (Madhavpur)
Subject : - PDF : પ્રકરણ ૦૫
અસ્તિત્વનો આરંભ PDF પેજ 05: "આથી ખનીજસૃષ્ટિ તથા"
*ગુજરાતી બુક પ્રકરણ :* ૦૫ :
અસ્તિત્વની શરૂઆત .....અસ્તિત્વના કેટલાક આયામો પેજ : 55 "ખનીજો અને વનસ્પતિઓ"
English Book Chapter :05
Existence Begain...Some Aspects Of Existence Page : 69 "so, thought lower" (Talk115)
Duration : 01:00:49
https://www.youtube.com/live/iDjiRzjGuU4?si=0JWv6aE8y2Xwbr7T
*અંગ્રેજી - ગુજરાતી રીડિંગ*
ટોક- 23
ગુરુવાર, તારીખ- 5th જુન, 2026,

ડો. મોરીસ નિકોલ લિખિત સાયકોલોજીકલ કોમેન્ટરી ઓન ટીચિંગ્સ ઓફ ગુર્જીએફ એન્ડ ઓસ્પેન્સ્કી -
ભાગ - 1 નું
*રાજેનભાઇ સાથે*
વાંચન થશે.

Topic:- *The Idea of transformation in the Work. Part :2*
Page-54




*Time:* મંગળવાર અને ગુરુવાર સાંજે 7.30 - 8.30, IST

*Link*
https://us02web.zoom.us/j/85721541166?pwd=b4HbTT0uPFyLPkwgqr1xYC1sPq9CPs.1
Meeting ID: 857 2154 1166
Passcode: 12356

*આ રીડિંગ યુ ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ થશે.

YouTube link:
https://youtube.com/c/rajenvakil
આજે તા–05–06–2026 ના રોજ શુક્રવાર સાંજે *05.30 થી 06.30 PM Zoom app પર 116 માં ગુજરાતી પર્પઝ ઓફ બર્થ એન્ડ ડેથના વાંચનમાં ભાગ લેવા સૌને આમંત્રણ છે.*

PDF : પ્રકરણ ૦૫
અસ્તિત્વનો આરંભ
PDF પેજ 06: " જીવન પોતે ઓન "
*ગુજરાતી બુક પ્રકરણ :* ૦૫ :
અસ્તિત્વની શરૂઆત .....અસ્તિત્વના કેટલાક આયામો
પેજ : 56
" જીવન પોતે ઉર્જા છે"
English Book Chapter :05
Existence Begain...Some Aspects Of Existence
Page : 70
" Life itself is an"

*વક્તા : શ્રી રાજેનભાઈ વકીલ.*

*ખાસ નોંધ :-* ટેલીગ્રામ પર *PBD* માટેની ચેનલ ચાલુ કરી છે. તેમાં અત્યાર સુધીના *114લેક મૂક્યા છે.
સાથે યુ ટ્યુબ ની લિંક મુકેલ છે.  https://t.me/PBDTALKWITHRajenvakil

વધુ અભ્યાસ: યોગ વીણેલા મોતી.
Ref Talk 51 – Eng PBD online 24.5.26 1100
પ્રશ્ન: 1 ભૌતિક મગજ અને સૂક્ષ્મ મન વચ્ચે તાલમેલ તેને લય અથવા 'થ્રી-સ્ટેપ રિધમિક બ્રીધિંગ' બેસી ગયું કોણે  કહેવાય?
પ્રશ્ન : 2 મિનિટના ૧૨ શ્વાસની ૩૬ અથવા ૧૮ ની ગતિએ શ્રી તાવારીયાજી કેમ આપી છે?
પ્રશ્ન: 3  ધીમી ગતી મીનીટના 1  કે 2 શ્વાસ લેવાથી શું થાય છે? તેનાથી વૃતિ અને કલેશ પર કામ થાય છે ? શ્રી તાવારીયાજી એ 12 ની ગતિ શા માટે આપી? 
પ્રશ્ન: 4 ટોટલ બ્રીધીંગ એટલે શું ?
પ્રશ્ન: 5 ઉચ્ચ ચેતના માટે જરૂરી એવા ૧૨ ક્ષારોમાંથી ૭ ક્ષાર ડુંગળીના રસ (onion juice) માં હોય છે.
પ્રશ્ન: 6 ધમનીઓના (નાડીઓ) બ્લોકેજ કઈ રીતે બને છે અને તેની દુર કરવાની રીત
https://t.me/+V3WIc1TmfymxPUsu

Zoom link: https://us02web.zoom.us/j/83590693005?pwd=eldMZkRHN0hCK1FPNUtQV290MlRkUT09

Meeting ID: 835 9069 3005
Passcode: 02031919

ગુજરાતી પર્પઝ ઓફ બર્થ એન્ડ ડેથનું વાંચનમાં અત્યારે સુધીના 113લેક કમ્પ્લેટ you tube માં વ્યવસ્થિત ગોઠવેલ તેની લિંક
https://youtube.com/playlist?list=PLq9JHTtAAy1yIMqZQ1UbD058GvQIb9B-4&si=PNWRKaUyZyg3oj8t
*🕉️ સત્યમ્ પરમ્ ધિમહી 🕉️*
*માધવપુરમાં ઇન્ટરનેટનું વાયરીંગ કામ થતું હોવાથી આજે રીડિંગ રહેશે નહીં તેની સૌએ નોંધ લેવી.*