164 subscribers
829 photos
214 videos
446 files
497 links
Download Telegram
ISSUE - 2 (16-1-2021) Low.pdf
3.1 MB
📚📚ગુજરાત પાક્ષિક📚📚

તારીખ : 16 જાન્યુઆરી, 2021

======================
👉 Follow - @ice_current_affair
📘 Current with Concept-08📘

🗓 19-01-2021

🎤 Topic: પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ત્રીજો તબક્કો (PMKVY 3.0)

📮 👉 Follow - @ice_current_affair
ICE રુધિર જૂથ.pdf
624.6 KB
🔰 સામાન્ય વિજ્ઞાન 🔰

👉 રુધિર જૂથ

👉 Follow - @ice_current_affair
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 જાન્યુઆરી 22 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 22 જાન્યુઆરી , 1905માં રશિયાના સેંટ પીટસબર્ગમાં મજુરો પર ગોળીઓ ચલાવવામાં આવી,જેમાં લગભગ 600થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.

🔲 22 જાન્યુઆરી , 1963માં દહેરાદૂનમાં ' દ્રષ્ટિહિનો માટે રાષ્ટ્રિય પુસ્તકાલયની સ્થાપના કરાઇ હતી.

🔲 22 જાન્યુઆરી , 1972માં ઇતાંબૂલની સમગ્ર આબાદીને 24 કલાક માટે નજરબંધા કરાઇ હતી.

🔲 22 જાન્યુઆરી , 1973માં નાઇજીરીયામાં જોર્ડન એરલાઇન્સનું વિમાન દુર્ઘનાગ્રસ્ત થતા લગભગ 200 યાત્રિઓના મોત નીપજ્યા હતા.

🔲 22 જાન્યુઆરી , 1992માં ડૉ.રોબર્ટા બોન્ડર અંતરિક્ષમાં જનાર પ્રથમ ન્યુરોલોજીસ્ટ અને પ્રથમ મહિલા કેનેડિયન બની હતી.

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
👉 Follow - @ice_current_affair
💐💐💐💐💐💐💐💐💐💐
DGVCL_ALL_PAPER_2020_21.pdf
39.6 MB
DGVCL DEC ALL SHIFT PAPER MERGE FULL 250+ PAGE

Join Channel for more Materials
👉 Follow - @ice_current_affair
DySO English Grammar Solution by AspireGPSC.pdf
4.8 MB
DySO English Grammar Solution by AspireGPSCmains


👉 Follow - @ice_current_affair
🇮🇳🇮🇳 ગણતંત્ર દિવસ 🇮🇳🇮🇳

🎈🎈પ્રજાસત્તાક દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે જે દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.

🎈🎈ભારત બંધારણનો અમલ તે જ દિવસે 1950 માં ભારત સરકાર અધિનિયમ (અધિનિયમ) (1935) ને દૂર કરીને કરવામાં આવ્યો હતો.

🎈🎈સ્વતંત્ર પ્રજાસત્તાક બનવા અને દેશમાં કાયદાનું શાસન સ્થાપવા 26 નવેમ્બર 1949 ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી, 1950 ના રોજ લોકશાહી સરકારની સિસ્ટમ થી તેનો અમલ કરવામાં આવ્યો હતો.

🎈🎈26 જાન્યુઆરીની પસંદગી એટલા માટે થઈ કે તે દિવસે આ જ દિવસે 1930 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) એ ભારતને સ્વરાજ તરીકે ઘોષિત કર્યું હતું.

🎈🎈તે ભારતની ત્રણ રાષ્ટ્રીય રજાઓમાંથી એક છે, અન્ય બે સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતી છે.

👉 Follow - @ice_current_affair
Forwarded from Bin Sachivalay CPT Paper
🔴Sub Auditor CPT Exam
FIRST SHIFT (10-06-2022)

🛑Excel (30 Marks)
21 to 23 Coloum
20 Rows
👉Type: Sallary Slip
Emp No.
Name employee
Basic
DA
HRA
LTC
Medical
Mobile Allowance
Travel Allowance
Tax
Total
EPF
First name
Last name
👉બધી Coloum માટે Condition/સૂત્ર આપેલા હતા.
👉Effects: Heading Rotation to 75 degree, Colour Effects, Size

🛑Tender
English માં અને lengthy
નીચે instructions આપેલી હતી.
ટેબલ સાઈઝ 8 * 4
Shading & Font Colour
Background colour
Page Margin & Page Type
Watermark હતુ

🛑 PowerPoint
👉5 Slides Cricketer
Slide 1 : 6 Name
Slide 2 : 6 Name
Slide 3 : Comparison
Sehwag અને Dravid
Slide 4 : Sachin Tendulkar (4 થી 5 લાઈન)
Slide 5 : Mithali Raj (4 થી 5 લાઈન)
લખાણ થોડું વધારે હતું Compare to Head clerk
બાકી Effects માં Animation, Transition, Font effects

🛑Email
પાંચ પાંચ E-mail ID To, CC, BCC
9 to 10 લાઈન

https://t.me/gsssbcptpaper
Forwarded from Bin Sachivalay CPT Paper
👨‍💻Senior Clerk CPT

🔹FIRST શિફ્ટ Review
Paper Lengthy હતુ

🔴Excel
A to N કોલમ
Salary Slip
If condition હતી 3 કોલમ માં
standard colour હતાં

🔴ટેન્ડર
8*2 ટેન્ડર
નીચે 9 થી 10 instructions હતી

🔴 ઇંગ્લિશ અને ગુજરાતી
Word Hard હતાં compare to model paper

🔴PPT
બધી સ્લાઇડ નોર્મલ હતી
હાર્ડ effect ન હતી

🔴Mail
Model પેપર જેવું જ હતું

#CPT #GSSSB #Senior #Clark

https://t.me/gsssbcptpaper
Forwarded from Bin Sachivalay CPT Paper
👨‍💻Senior clerk 2nd shift

ગુજરાતી ટાઈપિંગ ...રવિન્દ્ર નાથ ટાગોર....3000 aprx chaaracter


અંગ્રેજી ટાઈપિંગ ...Quinton de kock ..pera.....2800 character approx

outlook ..150 word

to,cc,bcc 3 id


ppt...software issue...ctrl +s farijiyat devu 30 second e


5 slide
contennt nd formating model krta vadhre

👉two content 2
👉title n content 1
👉blank 1
👉comparision 1


👉tender 22 row 2 column
👉word 180
👉formating questions 11

#CPT

https://t.me/gsssbcptpaper
Forwarded from Revanue Talati 2025
JUNIOR_CLERK_REVISED_FINAL_ANSWER_KEY_EXAM_DT_04_05_2025_1.pdf
3.3 MB
#RMC #Revised_FAK
📌RMC junior clark revised final answer key.
📌રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર કલાર્ક સંવર્ગની રિવાઈઝ ફાઈનલ આન્સર કી જાહેર.
🌟🇮🇳 કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓ – શરૂઆત + ઉદ્દેશ્ય (રિવિઝન ફોર્મેટ) 🇮🇳🌟
(આ વાંચીને 1 મિનિટમાં સંપૂર્ણ રિવિઝન થઈ જશે — પરીક્ષામાં 100% ઉપયોગી)

📌 2014 માં શરૂ થયેલી યોજનાઓ
🪙 પ્રધાનમંત્રી જન ધન યોજના: 28 ઓગસ્ટ 2014

🎯 ઉદ્દેશ્ય: નાણાકીય સમાવેશ (બધાને બેન્કિંગ સુવિધા)

🚮 સ્વચ્છ ભારત મિશન: 2 ઓક્ટોબર 2014

🎯 ઉદ્દેશ્ય: સ્વચ્છતા અને ODF (ખુલ્લામાં શૌચમુક્ત) ભારત

🏭 મેક ઇન ઇન્ડિયા: 25 સપ્ટેમ્બર 2014

🎯 ઉદ્દેશ્ય: વિનિર્માણ વધારવું અને વિદેશી રોકાણ આકર્ષિત કરવું

📌 2015 માં શરૂ થયેલી યોજનાઓ
👧 બેટી બચાવો, બેટી પઢાઓ: 22 જાન્યુઆરી 2015

🎯 ઉદ્દેશ્ય: બાળિકા સશક્તિકરણ

💰👧 સુકન્યા સમૃદ્ધિ યોજના: 22 જાન્યુઆરી 2015

🎯 ઉદ્દેશ્ય: બાળિકા બચત

🏦 પ્રધાનમંત્રી મુદ્રા યોજના: 8 એપ્રિલ 2015

🎯 ઉદ્દેશ્ય: નાના વ્યવસાયોને લોન

👴 અટલ પેન્શન યોજના: 9 મે 2015

🎯 ઉદ્દેશ્ય: અસંગઠિત ક્ષેત્રના લોકો માટે પેન્શન

🏙 સ્માર્ટ સિટી મિશન: 25 જૂન 2015

🎯 ઉદ્દેશ્ય: સ્માર્ટ શહેરી વિકાસ

🏙🚿 અમૃત મિશન: 25 જૂન 2015

🎯 ઉદ્દેશ્ય: શહેરી માળખાકીય સુવિધામાં સુધારો

🏠 PM આવાસ યોજના (શહેરી): 25 જૂન 2015

🎯 ઉદ્દેશ્ય: શહેરી આવાસ

💻 ડિજિટલ ઇન્ડિયા મિશન: 1 જુલાઈ 2015

🎯 ઉદ્દેશ્ય: ઇ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓ

📌 2016 માં શરૂ થયેલી યોજનાઓ
🚀 સ્ટાર્ટ-અપ ઇન્ડિયા: 16 જાન્યુઆરી 2016

🎯 ઉદ્દેશ્ય: ઉદ્યોગસાહસિકતા અને નવીનતા (નવાચાર)

🌾 PM ફસલ બીમા યોજના: 18 ફેબ્રુઆરી 2016

🎯 ઉદ્દેશ્ય: ખેડૂત પાક વીમો

👩‍🔧 સ્ટેન્ડ-અપ ઇન્ડિયા: 5 એપ્રિલ 2016

🎯 ઉદ્દેશ્ય: મહિલા અને SC/ST ઉદ્યોગસાહસિકોને લોન

🔥 PM ઉજ્જવલા યોજના: 1 મે 2016

🎯 ઉદ્દેશ્ય: મફત LPG ગેસ કનેક્શન

✈️ UDAN: 21 ઓક્ટોબર 2016

🎯 ઉદ્દેશ્ય: સસ્તી પ્રાદેશિક હવાઈ સેવા (કનેક્ટિવિટી)

🏠 PM આવાસ યોજના (ગ્રામીણ): 20 નવેમ્બર 2016

🎯 ઉદ્દેશ્ય: ગ્રામીણ આવાસ

📌 2017–2019 ની મુખ્ય યોજનાઓ
💡 સૌભાગ્ય યોજના: 25 સપ્ટેમ્બર 2017

🎯 ઉદ્દેશ્ય: ગ્રામીણ વીજળીકરણ

🥗 પોષણ અભિયાન: 8 માર્ચ 2018

🎯 ઉદ્દેશ્ય: પોષણમાં સુધારો

🏥 આયુષ્માન ભારત (PM-JAY): 23 સપ્ટેમ્બર 2018

🎯 ઉદ્દેશ્ય: 5 લાખનું આરોગ્ય વીમો

🚰 જલ જીવન મિશન (હર ઘર જલ): 15 ઓગસ્ટ 2019

🎯 ઉદ્દેશ્ય: દરેક ઘરમાં નળથી પાણી (પીવાના પાણીનો પુરવઠો)

👨‍🌾 PM કિસાન માનધન યોજના: 12 સપ્ટેમ્બર 2019

🎯 ઉદ્દેશ્ય: ખેડૂત પેન્શન

🏃‍♂️ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ: 29 ઓગસ્ટ 2019

🎯 ઉદ્દેશ્ય: સ્વાસ્થ્ય અને ફિટનેસ

📌 2020 અને પછી શરૂ થયેલી યોજનાઓ
🆘 PM ગરીબ કલ્યાણ યોજના: 26 માર્ચ 2020

🎯 ઉદ્દેશ્ય: કોવિડ રાહત પેકેજ

🇮🇳 આત્મનિર્ભર ભારત અભિયાન: 12 મે 2020

🎯 ઉદ્દેશ્ય: આર્થિક આત્મનિર્ભરતા

🛒 PM સ્વનિધિ: 1 જૂન 2020

🎯 ઉદ્દેશ્ય: સ્ટ્રીટ વેન્ડરને આર્થિક સહાય

👷‍♂️ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન: 20 જૂન 2020

🎯 ઉદ્દેશ્ય: ગ્રામીણ રોજગાર

🚆 PM ગતિ શક્તિ યોજના: 13 ઓક્ટોબર 2021

🎯 ઉદ્દેશ્ય: મલ્ટી-મોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ

🚉 અમૃત ભારત સ્ટેશન યોજના: 6 ઓગસ્ટ 2023

🎯 ઉદ્દેશ્ય: રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ

🧵 PM વિશ્વકર્મા યોજના: 17 સપ્ટેમ્બર 2023

🎯 ઉદ્દેશ્ય: કારીગરો અને શિલ્પકારોનું સશક્તિકરણ

🚁👩 નમો ડ્રોન દીદી યોજના: 30 નવેમ્બર 2023

🎯 ઉદ્દેશ્ય: મહિલા ડ્રોન ઓપરેટર તાલીમ

☀️ PM સૂર્ય ઘર મફત વીજળી યોજના: 15 ફેબ્રુઆરી 2024

🎯 ઉદ્દેશ્ય: સૌર ઊર્જા અને મફત વીજળી

🌿 PM જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન: 2 ઓક્ટોબર 2024

🎯 ઉદ્દેશ્ય: જનજાતીય ક્ષેત્ર વિકાસ