164 subscribers
829 photos
214 videos
446 files
497 links
Download Telegram
Forwarded from ICE Magic
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🎭 ગાંધીજી ઉપર ઊંડો પ્રભાવ પાડનાર નિબંધ 'સવિનય કાનૂનભંગની ફરજ (ઓન ધી ડ્યુટી ઓફ સિવિલ ડીસઓબીડીયન્સ) કોના દ્વારા લખવામાં આવ્યો હતો?

૧ મહાદેવ રાનડે
૨ મહાદેવભાઈ દેસાઈ
૩ હેનરી ડેવિડ થોરો
૪ જ્હોન રસ્કિન

🎭 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો સૌ પ્રથમ વિચાર કોણે રજૂ કર્યો હતો?

૧ અટલબિહારી વાજપેયી
૨ નરેન્દ્ર દામોદરદાસ મોદી
૩ જીવરાજ મહેતા
૪ એલ.એમ.સંઘવી

🎭 મારે વૈકુંઠ નથી જાવું પુસ્તકના લેખક કોણ છે?

૧ નરસિંહ મહેતા
૨ લિયો ટોલ્સટોય
૩ હરીન્દ્ર દવે
૪ મીરાં બાઈ

🎭 ગાંધીજીને સત્યાગ્રહ શબ્દ કયાથી ધ્યાનમાં આવ્યો હતો?

૧ થોરોના નિબંધમાથી
૨ અન ટુ ધી લાસ્ટમાંથી
૩ પેસિવ રેજિસ્ટનમાંથી
૪ એક અને ત્રણમાંથી

🎭 ગાંધીજીના આર્થિક વિચારોને ધાર્મિક રંગ આપવામાં કયા વિચારકનો ફાળો સૌથી વધુ ગણાય?

૧ જ્હોન રસ્કીન
૨ ગોપાલકૃષ્ણ ગોખલે
૩ હેનરી ડેવિડ થોરો
૪ શ્રીમદ રાજચંદ્ર

🎭 ગાંધીજીના મનમાં અહિંસક પ્રતિકારની કલ્પનાનું બીજારોપણ શુ વાંચીને થયું હતું?

૧ નમર્દનું દાંડીયો
૨ શામળ ભટ્ટના છપ્પા
૩ અખાના છપ્પા
૪ આમાંથી કોઈ નહિ

🎭 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત કયા વડાપ્રધાનથી થઈ છે?

૧ મનમોહનસિંહ
૨ અટલબિહારી વાજપેયી
૩ લાલબહાદુર શાસ્ત્રી
૪ હશે કોક આપડે શુ? 😄

🎭 સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકાની લડત માટે ગાંધીજીએ પ્રયોજયો તે પહેલાં તેઓ કયો શબ્દ પ્રયોજવા વિચારી રહયા હતા?

૧ પેસિવ રેજિસ્ટન
૨ પેસિવ એક્ઝિસ્ટિંગ
૩ એક અને બે બન્ને
૪ માત્ર એક

🎭 ગાંધીજીને સર્વોદય વિચારની પ્રેરણા આપનાર કોણ હતું?

૧ તેમના પિતાજી
૨ જ્હોન રસ્કીન
૩ લિયો ટોલ્સટોય
૪ આ બધા

🎭 અંગ્રેજી કેળવણી, વકીલ, ડૉકટરોની સખત શબ્દોમાં ટીકા ગાંધીજીએ તેમના કયા પુસ્તકમાં કરી છે?

૧ સત્યના પ્રયોગો
૨ યંગ ઇન્ડિયા
૩ હિંદ સ્વરાજ
૪ અન ટૂ ધી લાસ્ટ

🎭 ગાંધીજીએ ઇ.સ.૧૯૧૬ માં અમદાવાદમાં કયા હોલમાં સર્વજ્ઞાતિ પરિષદ યોજી હતી?

૧ આંબેડકર હોલ
૨ ટાઉન હોલ
૩ પ્રેમાભાઈ હોલ
૪ ટાગોર હોલ

🎭 ગાંધીજીએ લિયોટોલસ્ટોયને ઈ. સ ૧૯૧૦માં કયા પુસ્તકની નકલ મોકલી હતી?

૧ હિંદ સ્વરાજ
૨ સર્વોદય
૩ મંગલ પ્રભાત
૪ આપેલ તમામની

🎭 ગાંધીજીએ સૌપ્રથમ વકીલાત કયા શરૂ કરી?

૧ મુંબઈ
૨ રાજકોટ
૩ અમદાવાદ
૪ દક્ષિણ આફ્રિકા

💁🏻‍♂ *મુંબઈમાં મોમીબાઈ નો કેસ લડ્યા હતા નામ યાદ રાખજો એ પણ પુછાસે*

🎭 ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં કેટલા મિત્રો હતા?

૧ ૬
૨ ૫
૩ ૪
૪ ૩

🎭 ગાંધીજીને વકીલાતના પ્રથમ કેસમાં કેટલા રૂપિયા પ્રાપ્ત થયા હતા?

૧ ૧૦૦ રૂપિયા
૨ ૫૦ રૂપિયા
૩ ૩૦ રૂપિયા
૪ ૧૦ રૂપિયા

💁🏻‍♂ *૧૦ રૂપિયા ધોરણ ૬ મા શિષ્યવૃત્તિ મળી હતી*

🎭 ગાંધીજીના દક્ષિણ આફ્રિકા ના ત્રણ મિત્રોમાં મહિલા મિત્રનું નામ શું હતું?

૧ ટેસી થોમસ
૨ હેલનબેક
૩ સ્લેઝિન
૪ એલિઝાબેથ બેથ
Forwarded from TALATI & CLERK (Rangilu Rajkot)
20 Sep 2020 Current Affairs.pdf
857.1 KB
આજ ના CURRENT AFFAIRS ની HEADLINES :

1.સૌર ચક્ર 25
2.ઝીબૂતી આચાર સંહિતા
3.Blue Flag
4.covid - 19 ના કારણે અન્ય રોગોની vaccine રસીકરણ માટે સમસ્યા
5.Central Vista Redevelopment Project

JOIN Telegram : dhigurukul
Forwarded from ICE Magic
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE Magic
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE Magic
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE Magic
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE Magic
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Audio
🌞🌷🌷 મોર્નિંગ મંત્ર 🌷🌷🌞

♨️Join : @ice_current_affair

🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
Forwarded from TALATI & CLERK (Rangilu Rajkot)
♎️બિન સચિવાલય ઓનલાઇન ટેસ્ટ♎️

📓 વિષય : બંધારણ 📓

🎯 પરશ્નો : 20
🎯 Test નંબર : 39
💠Test આપવા માટે નીચે ક્લિક કરો⤵️

🔖 https://bit.ly/3kYvhRN

🎯 પાછળની Test નંબર : 38 આપવા માટે નીચે ક્લિક કરો⤵️

🔖 https://bit.ly/3cC7eFq

💠આ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડીને તેમને પણ આ ટેસ્ટ વિશે માહિતગાર કરો🙏

🔖 અન્ય વિષયની ટેસ્ટ આપવા માટે⤵️

⭕️ Join Now : @ice_current_affair
📚બનાસકાંઠા ના જરૂરી સવાલો📚


👇
🎇 *ગુજરાતમાં ચોરીનો ડુંગર કયા આવેલો છે.*

A જુનાગઢ
B રાજકોટ
C બનાસકાંઠા
D સાબરકાંઠા

🎇 *ગોઢા તરીકે ઓળખાતું મેદાન કયા જીલ્લામાં આવેલું છે.?*

A સુરેન્દ્રનગર
B કચ્છ
C સાબરકાંઠા
D બનાસકાંઠા

🎇 *બનાસકાંઠામાં આવેલા કુભારીયાના દેરા કોણે બંધાવ્યા હતા.?*

A રા ખેંગાર
B વિસળદેવ વાગેલા
C વીમલમત્રીએ
D સિદ્ધરાજ જયસિંહે

🎇 *સિદ્ધરાજ જયસિંહે નું જન્મ સ્થળ કયા આવેલું છે*?

A કચ્છ
B પાટણ
C બનાસકાંઠા
D સાબરકાંઠા

👉 *પાલનપુર*

🎇 *પાલનપુરનું પ્રાચિન નામ કયું હતુ .?*

A પ્રલાદનગર
B આનતઁ
C પ્રલાદપુર
D પ્રહલાદનપુર

🎇 *વૃક્ષોના મુળમાંથી પ્રગટ થતા જરણા કયા સ્થળે અવેલા છે.?*

A પાલનપુર
B ધાનેરા
C બાલારામ
D કોટેશ્વર

🎇 *નીચેનામાંથી કયું ખનિજ ગુજરાતમાં માત્ર બનાસકાંઠા ના પાલનપુરથી મળે છે.?*

A લાઈમસ્ટોન
B વુલેસ્ટોનાઇટ
C જસત
D તાબું

🎇 *સરદાર પટેલ યુનિવર્સિટી કયા આવેલી છે ?*

A આણંદ
B જુનાગઢ
C જામનગર
D બનાસકાંઠા

🎇 *બનાસકાંઠા માથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે.?*

A27
B25
C41
D42

🎇 *ગુજરાતનાં સૌથી વધું દુધ એકત્રિત કરતી ડેરી કઇ છે.?*

A અમુલ
B બનાસ
C સાબર
D મધર

👉 આણંદ મોટી પરતુ
બનાસ સૌથી વધુ દુધ એકત્રિત કરે છે

🎇 *ગુજરાતમાં ઉનાળામાં સૌથી વધું તાપમાન કયા રહે છે.?*

A કચ્છ
B નલીયા
C ડીસા
D ઇડર

🎇 *સિહોરી તાલુકો કયા જિલ્લા મા આવેલો છે.?*

A ભાવનગર
B જુનાગઢ
C બનાસકાંઠા
D સાબરકાંઠા

👉 *ભાવનગર મા સિહોર*
👉 *બનાસકાંઠા માં સિહોરી(સુઇગામ)*

🌳🌚 *બનાસકાંઠા* 🌚🌳



🎑🎇🎇🎇🎇🎇🎑


🇮🇳 *જિલ્લો બનાસકાંઠા* 🇮🇳

👉 *વડુમથક -પાલનપુર*

👉 *વિસ્તાર - 10400*

👉 *વસ્તી -3116045*

👉 *સાક્ષરતા -66.69%*

👉 *જાતિપ્રમાણ - 936*

👉 *વસ્તીગીચતા - 290*

🌹🌹🌹🌹🌹🌹🌹

🎇🎇🎇🎇🎇🎇🎇

*કુલ ગામડાઓ - 1237*
*તાલુકા - 14* 👇

👉 *પાલનપુર*
👉 *વાવ*
👉 *થરાદ*
👉 *ડીસા*
👉 *દિયોદર*
👉 *ધાનેરા*
👉 *કાંકરેજ*
👉 *દાંતા*
👉 *વડગામ*
👉 *લાખણી*
👉 *અમીરગઢ*
👉 *દાંતીવાડા*
👉 *ભાભર*
👉 *સુઇગામ(સહોરી)*


🌳 *બનાસકાંઠા ના પાડોશી જિલ્લા*
🚨 *પશ્ચિમે* 👉 *કચ્છ*
🚨 *દક્ષિણે* 👉 *પાટણ*
🚨 *પુવઁ* 👉 *સાબરકાંઠા*
🚨 *દક્ષિણ પુવઁ* 👉 *મહેસાણા*


*ઉત્તરમાં રાજસ્થાન રાજ્ય સરહદ ધરાવે છે.*

🗻 *બનાસકાંઠા ની નદિઓ* 🗻
*અજુઁની*
*સરસ્વતી*
*બનાસ*
*સીપુ*

😨 *સાબરમતી નદી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે* 😨

🌚 *અજુઁની નદી દાંતા અને અબાજી ની ટેકરીઓ માંથી નીકળી મોરીયા (વડગામ ) પાસે સરસ્વતી નદીને મળે છે*

🌚 *સીપુ નદી ડીસા પાસે બનાસ નદીને મળે છે*



*બનાસકાંઠા ના ડુંગરો*
🗻 *આરાસુર નુ ડુંગર (દાંતા)*
🗻 *અરવલ્લી ટેકરીઓ*
🗻 *ચિકલોદર ડુંગર*
🗻 *ગુરનો ભાખરો ડુંગર*
🗻 *ગબ્બર ડુંગર*

😨 *દાંતા માં આવેલા ડુંગર ને ચોરી નો ડુંગર ભી કહેવાય છે* .😨

*અહીનો એક ત્રિસુળીયો ઘાટ પ્રખ્યાત છે*

🎇 *ગગાં સરોવર અને બાલારામ સરોવર આવેલા છે*

🕵‍♂ *ભારતનો પશ્ચિમી મિલિટરી અંડૃો ડીસા ખાતે આવેલો છે* ✈️🛬

🐻 *જેસોર અને બાલારામ ખાતે રીંછ અભયારણ્ય આવેલા છે.*

🌾 *બાજરી ના ઉત્પાદનમા બનાસકાંઠા અગ્રેસર છે*
🥔 *બટાટા ના ઉત્પાદનમાં ડીસા અગ્રેસર છે*

*સરદાર કુષી યુનિવર્સિટી બનાસકાંઠા ના દાંતીવાડા ખાતે આવેલી છે*

🐃 *બનાસ ડેરી પાલનપુર ખાતે આવેલી છે.*

🗿 *તાબુ જસત અને સીસુ દાંતા તાલુકા માથી મળે છે*

*જયારે* .............

🗿 *વુલેસ્ટોનાઇટ નામનું ખનિજ આખા ગુજરાતમાં માત્ર પાલનપુર થી મળે છે.*

🏛 *બાલારામ પેલેસ બનાસકાંઠા માં આવેલો છે*

🏢 *નૃતંન ગ્રામ વીધાપીઠ બનાસકાંઠા માં છે*


🚇🚇 *નડાબેંટ* 🚇🚇

👉 *બનાસકાંઠા મા નડાંબેટ ખાતે સરહદ દશઁન નો વીકાસ થયો છે*

✈️ *ભારત અને પાકિસ્તાનની બોડર છે.*

👉 **એક પ્રવાસ સ્થળ તરીકે વીકાસ પામ્યું છે.*


🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅

🎯 *ધોરણ - 10*
🎯 *વિષય:- ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય*


✍🏻 *'દીકરી' ગઝલનાં રચાયિતા કોણ છે ?*

A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા*
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *અશોક ચાવડા 'બેદિલ' નું પૂરું નામ જણાવો.*

A.અશોક મણિશંકર ચાવડા
*B.અશોક પીતાંબર ચાવડા*
C.અશોક રવિશંકર ચાવડા
D.અશોક શાન્તિલાલ ચાવડા

✍🏻 *વિરૂદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.શરમ × બેશરમ
*B.સમજ × ગેરસમજ*
C.ભીનું × સુકું
D.સ્વર્ગ × નર્ક

🎯 *સમજ × નાસમજ*

✍🏻 *ફડક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.સાડીનો પાલવ
B.વિસ્તાર
*C.ચિંતા*
D.પલકારો

✍🏻 *ફલક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.ટૂકડો
*B.વિસ્તાર*
C.ચિંતા
D.પલકારો

✍🏻 *ગુણવંત ભૂષણલાલ શાહનું વતન જણાવો.*

*A.સુરત જિલ્લાનું રાંદેર*
B.કરછ જિલ્લાનું ખંભરા
C.અમરેલી જિલ્લાનું સાવરકુંડલા
D.ભરૂચ જિલ્લાનું મિયામાતર

✍🏻 *'કાર્ડિયોગ્રામ','રણ તો લીલાંછમ','વગડાને તરસ ટહૂકાની' અને 'વિચારોનાં વૃંદાવનમાં' નામના નિબંધસંગ્રહો કોના છે ?*

A.રતિલાલ બોરીસાગર
B.વિનોદ જોશી
*C.ગુણવંત શાહ*
D.અશોક ચાવડા

✍🏻 *રતિલાલ મોહનલાલ બોરીસાગરનું જન્મસ્થળ જણાવો.*

A.અમરેલી
*B.સાવરકુંડલા*
C.ધારી
D.બગસરા

✍🏻 *'સંભવામિ યુગેયુગે' હાષ્યનવલના કર્તા કોણ છે ?*

A.જ્યોતિન્દ્ર દવે
*B.રતિલાલ બોરીસાગર*
C.હરીન્દ્ર દવે
D.ગુણવંત શાહ

✍🏻 *'ડાળખીથી સાવ છૂટા' કવિતાસંગ્રહ કયા સાહિત્યકારનો છે ?*

*A.અશોક ચાવડા*
B.હરીન્દ્ર દવે
C.રમેશ પારેખ
D.ગુણવંત શાહ

✍🏻 *'પગલાં તળાવમાં' અને 'પગરવ તળાવમાં' નામની ગઝલસંગ્રહના રચાયિતા કોણ છે ?*

A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા*
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.દીકરી
B.ફરિયાદ
C.પુરસ્કૃત
*D.પ્રતિક*

🎯 *પ્રતીક*

✍🏻 ' *હાથ દેવો*' રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.

A.મદદ આપવી
B.સહારો આપવો
C.હૂંફ આપવી
*D.ઉપરોક્ત ત્રણેય*

✍🏻 *નીચેનામાંથી કયું એક જોડકું અયોગ્ય છે ?*

*A.અભિનવ - અદાકારી*
B.અલિ - ભમરો
C.ઉદર - પેટ
D.અફળ - નિષ્ફળ

🎯 *અભિનવ:- તદ્દન નવું*
*અભિનય:- અદાકારી*

✍🏻 *નીચેનામાંથી કયો એક શબ્દ સમાસ મધ્યમપદલોપી સમાસનો નથી ?*

A.કન્યાકેળવણી
B.મિલમજૂર
C.પત્રચેષ્ઠા
*D.ઉપરોક્ત ત્રણેય મધ્યમપદલોપી સમાસ છે.*

✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*પમરેશ્વર,વૃદ્ધાવસ્થા,બાળવય*

A.દ્વન્દ્ધ
B.તત્પુરુષ
*C.કર્મધારય*
D.અવ્યવીભાવ

✍🏻 *'ગાંધીના ચશ્મા' નામની કૃતિ કોની છે ?*

A.હરીન્દ્ર દવે
*B.ગુણવંત શાહ*
C.અશોક ચાવડા
D.રતિલાલ બોરીસાગર

✍🏻 *'મરક મરક','આનંદલોક','એન્જોયગ્રાફી' અને 'તિલક કરતાં ત્રેસઠ થયાં' વગેરે હાષ્યલેખોનાં કર્તા કોણ છે ?*

A.જ્યોતિન્દ્ર દવે
B.વિનોદ જોશી
*C.રતિલાલ બોરીસાગર*
D.ગુણવંત શાહ

✍🏻 *'કારગત' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.કારતક
B.ત્રાસ
*C.સફળ*
D.વ્યર્થ

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.યુનિવર્સિટી
B.દિલગીરી
C.મિનિટ
*D.વિજળી*

🎯 *વીજળી*

✍🏻 *'સૂગ હોવી'* રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.

A.અક્કલ હોવી
B.ગુસ્સો ચડવો
C.જાણકારી હોવી
*D.ચીતરી ચડવી*

✍🏻 *'મરો ત્યાં સુધી જીવો'માંથી નીચેનાપૈકી કયું એક પ્રકરણ લેવામાં આવ્યું છે ?*

*A.વાઈરલ ઈન્ફેક્શન(ગુણવંત શાહ)*
B.છત્રી(રતિલાલ બોરીસાગર)
C.દીકરી(અશોક ચાવડા)
D.માધવને દીઠો છે ક્યાંય ?(હરીન્દ્રદવે)

✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*

પવનની લહેર

A.વંટોળ
*B.લેરખી*
C.લહેજત
D.સરવત

✍🏻 *'સોંઘારત* ' શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.આભૂષણ
B.શાહુકાર
*C.સસ્તું*
D.હવામાન

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.રિસેસ
*B.યાદગિરી*
C.એસોસિએશન
D.રોજનીશી

🎯 *યાદગીરી*

✍🏻 *સાચી જોડણી શોધો.*

A.ટીકીટ
B.ટિકીટ
C.ટીકિટ
*D.ટિકિટ*


🙏🏻 *Share With Your Friends* 🙏🏻
Forwarded from TALATI & CLERK (Rangilu Rajkot)
♎️બિન સચિવાલય ઓનલાઇન ટેસ્ટ♎️

📓 વિષય : બંધારણ 📓

🎯 પરશ્નો : 20
🎯 Test નંબર : 39
💠Test આપવા માટે નીચે ક્લિક કરો⤵️

🔖 https://bit.ly/3kYvhRN

🎯 પાછળની Test નંબર : 38 આપવા માટે નીચે ક્લિક કરો⤵️

🔖 https://bit.ly/3cC7eFq

💠આ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડીને તેમને પણ આ ટેસ્ટ વિશે માહિતગાર કરો🙏

🔖 અન્ય વિષયની ટેસ્ટ આપવા માટે⤵️

⭕️ Join Now : @ice_current_affair
Forwarded from TALATI & CLERK (Rangilu Rajkot)
♎️બિન સચિવાલય ઓનલાઇન ટેસ્ટ♎️

📓 વિષય : બંધારણ 📓

🎯 પરશ્નો : 20
🎯 Test નંબર : 39
💠Test આપવા માટે નીચે ક્લિક કરો⤵️

🔖 https://bit.ly/3kYvhRN

🎯 પાછળની Test નંબર : 38 આપવા માટે નીચે ક્લિક કરો⤵️

🔖 https://bit.ly/3cC7eFq

💠આ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડીને તેમને પણ આ ટેસ્ટ વિશે માહિતગાર કરો🙏

🔖 અન્ય વિષયની ટેસ્ટ આપવા માટે⤵️

⭕️ Join Now : @ice_current_affair
Audio
🌞🌷🌷 મોર્નિંગ મંત્ર 🌷🌷🌞

♨️Join : @ice_current_affair

🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
Audio
🌞🌷🌷 ન્યૂઝ પેપર હેડલાઈન્સ 🌷🌷🌞

♨️Join : @ice_current_affair

🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
Forwarded from Deleted Account
એક પાસા ને એકવાર ઉછાળવામાં આવે અને તેના પર 5 નો અંક આવે તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
33%
1/5
24%
5/6
10%
5
32%
1/6
🔽Now Available On Amazon

https://amzn.to/2HiVgoV
DEMO COPY OF INDIAN GEOGRAPHY.pdf
11 MB
યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત
"ભારતની ભૂગોળ " પુસ્તકની રંગીન પ્રથમ આવૃત્તિ-2020 ની ડેમો કોપી

Yuva Upnishad Foundation Link⬇️
https://amzn.to/2HiVgoV
9-12-2020 shift 2.pdf
4.4 MB
MGVCL 9-12-2020

Shift 2 paper

અન્ય પેપેર માટે જોઈન કરો
@ice_current_affair
24 ડિસેમ્બર
આજના વ્યક્તિ વિશેષ
નારાયણભાઈ દેસાઈની જન્મજયંતી
YUVA UPNISHAD