Shayari
16.2K subscribers
110 photos
90 videos
3 links
Contact : @VeeRa_Bot

Promotion Rate

₹ 600.00 /- Per Post 24hr After Post Deleted

Donation Link : https://bit.ly/44nuTGd
Download Telegram
કેમ ઉકેલું આ જિંદગીનાં અઘરા સવાલો ને, હજી કંઈ ભણ્યો પણ નથી ને પરીક્ષા આવી ગઈ
👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
1
મિત્રો હંમેશા એવા બનાવો કે,
ભૂલ થાય તો #Sorry ના કહેવું પડે !!
મિત્રતા એ સંબંધ નથી,
દુનિયા છે અમારી !!
સાચા મિત્રો એ જ છે,
જેની સાથે બિન્દાસ્ત ગમે તે વાત કરી શકાય !!
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય છે !!
જિંદગીમાં કોઈ રસ્તો તમને લાંબો નહીં લાગે,
જો તમે તમારા સાચા દોસ્ત સાથે ચાલતા હોય !!
Love You બોલવાવાળી ગર્લફ્રેન્ડ કરતા,
ગાળો બોલવાવાળા ભાઈબંધો લાખ ગણા સારા !!
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !!
રાત્રે જમ્યા પછી મિત્રો જોડે ભેગા થઈને,
ગપાટા મારવાની મજા કંઇક અલગ જ હોય છે !!
નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે,
એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !!
દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી,
જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.
મિત્ર એટલે...ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ,
તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !!
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
1