Sardardham Civil Service Centre
15.8K subscribers
1.83K photos
17 videos
734 files
1.2K links
Sardardham Civil Service Centre
(Head Office)


Near Royal Heights, Vaishnodevi Circle, S.P.Ring Road, Ahmedabad, Gujarat 382421

Website : www.sardardham.org
Download Telegram
Schedule of 10, April 2025
━──────⊱◈✿◈⊰───────━
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
SESSION 1:- GPSC Prelims Batch Full Length Mock Test  (4) on E-Portal

Login Time:- 10:00 Am to 01:00 PM
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
General Instructions for Mock Test:-
LINK :- https://candidate.speedexam.net/signin.aspx 

USER NAME:- YOUR OTR

PASSWORD:- YOUR MOBILE NUMBER
⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓
👍4
PSI TRANSPORTATION.pdf
52.8 KB
PSI મુખ્ય પરીક્ષા વાળા દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા માટે જે પ્રમાણે Google Form માં માહિતી આવેલ છે તે પ્રમાણે મોટા ભાગના અલગ અલગ 68થી વધુ સેન્ટરો હોય વિદ્યાર્થીઓનો વધારે પડતો સમય વ્યર્થ જાય તેમ છે. તેથી ટ્રાન્સપોર્ટેશન શક્ય નથી

તો દરેક વિદ્યાર્થીઓએ એકબીજા સાથે PDF પ્રમાણે સંકલન સાધી લેવું.
👍6
SY-MWE-240-202425_250409_193642.pdf
280.1 KB
GPSC મુખ્ય પરીક્ષા અભ્યાસક્રમ
🙏11👍5🤩3🫡2😎2
👍13🙏1
Sardardham Civil Service Centre
Photo
સરદારધામ ખાતે તાલીમ મેળવી UPSC સિવિલ સર્વિસ પરીક્ષા- 2023માં સફળ થયેલ શ્રી અનિકેત પટેલ - IPS ને ગુજરાત, શ્રી રાજ પટોળિયા - IPS અને શ્રી જૈનિલ દેસાઇ - IPSને મણિપુર કેડર મળવા બદલ અભિનંદન💐🥳
🎉52👍10🫡10🏆7
આવતી કાલે તા. 13/04/2025 રવિવારના રોજ પોલીસ સબ ઈન્સ્પેકટર(PSI) લેખિત પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરેલ છે. તો દરેકે પોતાનો કોલ લેટર બતાવી સવારે 6:30 થી 7:30 સુધી ભોજનાલય માંથી ફુડ પેકેટ મેળવી લેવા.

PSI મુખ્ય પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે સવારે 6:00 કલાકે હેવી બ્રેક ફાસ્ટ આયોજન કરેલ છે.
🙏24🤩11👍5👌5😎3👏1🫡1
👍3
જય સરદાર
આથી GPSC Prelims Batch - 2025 (રેગ્યુલર એવમ T) ના વિધાર્થીઓને જણાવવાનું કે આવતીકાલે પોલીસ સબ ઈન્સ્પેકટર ની મુખ્ય પરીક્ષા હોવાથી, મોક ટેસ્ટ નો અંતિમ રાઉન્ડ તા. 13 એપ્રિલ ને બદલે 14 એપ્રિલ ના રોજ લેવામાં આવશે જેની નોંધ લેવી.
PSI પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરવા લિંક

https://virtualview.co.in/Police_OMR/
👏2🙏1🏆1
👍61👏1
👏6👍2🙏2🤝2👌1
સરદારધામ ખાતે તાલીમ લેતા UPSC બેચના વિધાર્થીઓ માટે આગામી 3 ફુલ મોક ટેસ્ટ (ઓફલાઇન મોડ/ફિઝિકલ પેપર) આયોજિત કરવામાં આવશે. યોગ્ય આયોજન કરવા માટે,ભાગ લેવા ઇચ્છતા તમામ વિધાર્થીઓએ નીચે આપેલ ગૂગલ ફોર્મ તારીખ 22-04-2025 સુધીમાં ભરવાનું રહેશે.જેથી બેઠક વ્યવસ્થા, પ્રશ્નપત્રો તથા અન્ય આયોજન કરવામાં અનુકૂળતા રહે.

https://forms.gle/DDUhGHYHXaZtfpYR9
👍3👌1